શાંતિથી ધંધો-વેપાર કરવા દો, વેપારીઓએ સરકાર સામે જોડ્યાં હાથ | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • અમદાવાદ રાત્રે 9 વાગે કર્ફ્યૂ લગાવવાના નિર્ણય સામે વેપારીઓ હાથ જોડીને કહી રહ્યા છે કે સરકાર શાંતિથી ધંધો કરવા દે, નેતાઓએ કેટલો દંડ ભર્યો તેનો જવાબ આપે. મનપાના અધિકારીઓ ધમકી આપતા હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો છે ત્યારે આ બાબતે તમારો શું મત છે?
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 622

  • @devdesai4101
    @devdesai4101 3 роки тому +37

    સાલું સમજાતું નથી કમેન્ટ વચું તો લાગે કે કોઈ bjp થી ખુશ નથી તો જીત્યું કઈ રીતે😂

    • @Aparichit4725
      @Aparichit4725 3 роки тому +3

      EVM no Kamal chhe Bhai...😂

    • @tarunparmar6803
      @tarunparmar6803 3 роки тому +2

      bjp ne tamara radava kakadva thi ke andolan karvathi koi farak nai pade kemk have tene tamara vote ni jaroor nathi teni pase evm che tej khub che

    • @pankitpatel3738
      @pankitpatel3738 3 роки тому +1

      @@Aparichit4725 evm to congress pan kari sake che ne... congress pase koi IT specialist nathi?

    • @kanuthakor1011
      @kanuthakor1011 3 роки тому

      👌👌👌👌😁😁😁😁

  • @anuragkhatri5303
    @anuragkhatri5303 3 роки тому +88

    હજી વોટ આપો ભરી ભરી ને...😑

    • @Jd_otc
      @Jd_otc 3 роки тому +3

      100% bhai sarkar hamesha badli nakhvi joi ae to ane toj kam kare aa loko baki to dadagiri tame juvo j chho

    • @girishbhai5410
      @girishbhai5410 3 роки тому

      Ji bhogvo

    • @SachinPatel-jt9vv
      @SachinPatel-jt9vv 3 роки тому

      😄😄😄😄😄

    • @kamlapanchal1858
      @kamlapanchal1858 3 роки тому

      Vot.ni.jagya.e.joota.aapo

    • @girishbhai5410
      @girishbhai5410 3 роки тому

      @@kamlapanchal1858 ji ha

  • @nileshhrathvarathva5693
    @nileshhrathvarathva5693 3 роки тому +46

    સાચી વાત છે ભાઈ હુ ચુંટણી પતી ગઇ હવે તો આવુ કરવાના

  • @blessed1657
    @blessed1657 3 роки тому +13

    પાછા જીતાડયા ને આવા સ્વાર્થી લોકો ને, પાઠ શીખવા નો સમય 🕒હતો, હવે મોડું કરી દીધુ.

  • @nikeshvaraiya3938
    @nikeshvaraiya3938 3 роки тому +25

    ભાઈ એકવાર સુરત આવીને પણ આવા ઇન્ટરવ્યુ લઇ અને કડક કાર્યવાહી થાય એવું કંઈક સામાન્ય પબ્લિકને મદદરૂપ થઈ શકે એવું કાર્ય કરવા નમ્ર વિનંતી છે. 🙏🙏🙏🙏
    સુરતમાં પણ હીરા બજાર તેમજ ટેક્સટાઇલ માર્કેટમા આવા ખરાબ પ્રકારના કાયદાઓ લાદવી અને સામાન્ય પબ્લિકને હેરાન કરવામાં આવી રહ્યા છે

    • @sureshnarola4480
      @sureshnarola4480 3 роки тому +1

      મત આપ્યા હવે ભોગવો

  • @armilover234
    @armilover234 3 роки тому +14

    વોટ આપો ત્યારે શું કામ આપો છો પછી પાછળથી આ જોડવાના વાર આવે છે

  • @bhargavbhanvadia8192
    @bhargavbhanvadia8192 3 роки тому +23

    ખોબલે ખોબલે મત દિધા...દે ભીખા દે

  • @sagarsurani8301
    @sagarsurani8301 3 роки тому +78

    કોઈ પણ દેશ હોય જે પ્રદેશ સતા પરિવર્તન જરૂરી છે વહેલું સમજાય તો સારું બાકી મીઠું ઝેર પીવા તૈયાર રહો 🙏

    • @fka2zcontent
      @fka2zcontent 3 роки тому +3

      सही बात है परिवर्तन जरूरी है

    • @naranchauhan853
      @naranchauhan853 3 роки тому +4

      રાઈટ

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому +12

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

    • @naranchauhan853
      @naranchauhan853 3 роки тому +1

      @@proudtobeanindianmuslim2645 good

    • @seeyourajkot.3931
      @seeyourajkot.3931 3 роки тому +2

      Sachi vat che bhai

  • @arvindthakor2870
    @arvindthakor2870 3 роки тому +11

    ભાઈ જે હાથ ના અંગુઠા થી વોટ આપ્યા છે તે હાથ થી માફી ના માંગવાની હોય તે હાથ ઊઠાવવો પડશે

  • @devdesai4101
    @devdesai4101 3 роки тому +13

    સરકાર જોઈ લો આ ગુલામો હાથ જોડે છે જીવવા દો બાપા

  • @solankigautamsinh8064
    @solankigautamsinh8064 3 роки тому +78

    કોરોના : આજે ૯:૦૦ વાગે આવીશ કાલ ૧૦:૦૦ વાગે પછી પરમ દિવસે ક્યારે આવીશ તે કાલે કહીશ
    સરકાર : ઓકે અમે પબ્લિક ને કહી દઈશું 😂😂😂😂😂😂

  • @mahendrapatel7373
    @mahendrapatel7373 3 роки тому +6

    પડ્યું પાંદડું નિભાવી લો પણ હવે 2022 ની ચૂંટણી માં આ લોકો ખાસ યાદ રાખજો.20/22 દિવસ પહેલા ભૂલ ના કરી હોત તો? કોરોના અને કારભારી વકરત નહિ

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 3 роки тому +19

    જનતા જાગી છે,બચકે રહેના સરકાર 😂😂😂 નહી તોહ ગાભા નીકળી જાહે!!!!
    ભાઈ,એક વાત તોહ સાચી જ કહી છે,"જનતા જનાર્દન (શ્રી કૃષ્ણ)".

    • @devdesai4101
      @devdesai4101 3 роки тому +2

      ભગવાન ને પ્રાર્થના છે કે એ દિવસ ના આવે અને સરકાર સમજી જાય નહીંતર એશી તેશી થઈ જશે ભાઈ

  • @mr.gaurangparmar3785
    @mr.gaurangparmar3785 3 роки тому +10

    ભારતીય જાહેરાત/જૂમલા પાર્ટી નાં પાછા વળતા પાણી...
    ઊંધી ગણત્રી ચાલુ
    જય હિન્દ

  • @hirabhaisolanki7823
    @hirabhaisolanki7823 3 роки тому +1

    આરોગ્ય શિક્ષણ ધંધા રોજગારની આપણે કશુ જ જરૂર નથી ચૂટણી વખતે રામમંદિરના મુદ્દે મત આપવાના છે ધ્યાન રાખજો

  • @ajaysachala5658
    @ajaysachala5658 3 роки тому +16

    Apo haji BJP ne vot

  • @kidzone0162
    @kidzone0162 3 роки тому +8

    વોટ આપતિ વખતે યાદ રાખવા નું.....તમારે જરુર જ છે....બરાબર

  • @dhruvaldalwadi5985
    @dhruvaldalwadi5985 3 роки тому +11

    ગુજરાતીઓ ખાલી ભાજપ ને વોટ આપે એટલે આવું જ થાય 😂😂😂 વીરોધ પક્ષ ના હોય ત્યાં આવું જ થાય 😂

  • @navodayatuitionclasses3706
    @navodayatuitionclasses3706 3 роки тому +37

    Aapo haju Bjp ne vote 😡😠

    • @fka2zcontent
      @fka2zcontent 3 роки тому +4

      લોકો ગમે તેટલાં હેરાન થાય પણ વોટ તો તેઓ એક જ પાર્ટી ને આપશે ....😂😂

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому +2

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

    • @rajupatel1094
      @rajupatel1094 3 роки тому +2

      જંગલ માં બે સિંહ હતા બન્ને કટ્ટર દુશ્મન એક બીજાના.....આ લોકોની દુશ્મની જોઈને વરુઓના ટોળાને લાગ્યુ કે મોકો સારો છે....જંગલમાં પછી આપણું રાજ.....એક ને તો પહોંચી વળાય....બીજો તો આમેય નહી આવે..... એવુ વિચારી ને એમણે હુમલો કરી દીધો.....એકલો સિંહ વરુઓના ટોળા સામે પહોંચી વળતો ન હતો.....એને મુશ્કેલી માં જોઈ ને બીજો સિંહ તરતજ એની મદદમાં પહોચી ગયો....અને વરુઓ ના ટોળાને ઝનૂન થી ભગાડી દીધુ....વરુઓ નુ ટોળુ બીકનું માર્યુ ભાગી ગયું......
      પછી પહેલા સિંહે પુછયુ હું તો તારો દુશ્મન છું.... તેં મારી મદદ કેમ કરી....? તો બીજા સિંહે કીધુ વાત સાચી.....પણ આપણી દુશ્મની નો ફાયદો....આ વરુઓ ઉપાડી જાય એ કેમ ચલાવી લેવાય...........!! 💪💪💪💪
      સમજાય એને વંદન....ન સમજાય એને અભિનંદન......⚘

  • @rahulnagar1332
    @rahulnagar1332 3 роки тому +11

    કોરોના રાત્રિનો સમય જોઈને આવતો લાગે છે. 🤔

  • @kvoyager
    @kvoyager 3 роки тому +2

    ભાઈ હજી મત આપજો અબકી બાર જનતા બેકાર🙏🙏🙏

  • @shantibhaibegadiya4546
    @shantibhaibegadiya4546 3 роки тому +3

    હજુ તો બેટા ગણા જોડવા પડશે યાદ રાખો

  • @honeyrajjio9341
    @honeyrajjio9341 3 роки тому +18

    લોકો માંગી રિયા che ગમે તે થાય પણ વોટ to બાજપ ને આપશો ઈલેક્શન મા 🤣🤣🤣

    • @જયગોગાબાપા-લ5જ
      @જયગોગાબાપા-લ5જ 3 роки тому +1

      ભલે હજાર ની બદલે પાંચ હજાર દંડ ભરવો પડે તોય વોટ તો ભાજપને જ આપજો, ભલે ગેસ ના બટલના 1500 થાય તોય વોટ તો ભાજપને જ આપજો, ભલે પેટ્રોલ નો ભાવ 300 થાય તોય વોટ તો ભાજપને જ આપજો, ભલે તમારા ધંધા નોકરી બંદ થાય તોય વોટ ભાજપને જ આપજો, ભલે તમારે બમણી મોંઘવારી નો સામનો કરવો પડે તોય વોટ તો ભપને જ આપજો, આ સિંહ પાળ્યો છે તો એ કાંઈ ખડ થોડો ખાશે... એ તો તમારું લોહી પીધે જ માનવાનો છે. આ કોરોના માં સાલી સ્કૂલો બંધ કોલેજો બંધ તોય એના પગાર બંધ કેમ નહિ??? ડોકટર બમણા પૈસા લઈને કહે અમે સેવા કરીએ છીએ... વિકાસ તો જબરો થયો છે હો...પણ કોનો???

  • @goswamipareshp790
    @goswamipareshp790 3 роки тому +14

    Apo vot haji bjp ne🤣🤣😂😂

  • @kidzone0162
    @kidzone0162 3 роки тому +2

    વોટ આપતિ વખતે હિંદુ-મુસ્લિમ નય જોવા નું....આવુ બધુ પણ યાદ રાખવાનું......હર હર મોદી..ઘર ઘર મોદી....કંઈક યાદ આવ્યુ.....હજુ તો ઉગળા ય વળાવ્શે....જો જો તમે

  • @armilover234
    @armilover234 3 роки тому +6

    આપો આપો હજી તો ભાજપ વાળા pic મંગાવશે

  • @dhruvaldalwadi5985
    @dhruvaldalwadi5985 3 роки тому +11

    2022 ની ચૂંટણી માં વોટ ફેરવો અન્ધભક્તો 😂😂

  • @miteshshah8816
    @miteshshah8816 3 роки тому +2

    21 તારીખ ના બટન દબાવવા મા ધ્યાન રાખયુ હોત તો આજે હાથ જોડવા નો વારો ના આવત

  • @sutharsunil200
    @sutharsunil200 3 роки тому +1

    ભાજપ વાળા જનતાને હાથ જોડે છે કે અમને ચૂંટણીઓ કરવા દો. વેપાર ધંધો કરવા નહીં દઈએ અમે બીજા યમરાજ છીએ.

  • @jayantibaria2270
    @jayantibaria2270 3 роки тому +9

    પહેલા એ લોકો હાથ જોડતા હવે તમે હાથ જોડો.

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

  • @jituvala8744
    @jituvala8744 3 роки тому +24

    Corona ni bimari election thi saari thai jaay che.😁😁😁😁😁

  • @OO_727
    @OO_727 3 роки тому +10

    हाथ जोड़ कर अच्छे लगते हो...दो और वोट दो 🤣

    • @OO_727
      @OO_727 3 роки тому

      😶

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому +1

      मै भी यही देखने के लिए यहाँ आया हूँ।

  • @dilipkumarsejpal9843
    @dilipkumarsejpal9843 3 роки тому +1

    જીવો અને જીવવા દો

  • @rajeshgohel6641
    @rajeshgohel6641 3 роки тому +1

    Old is gold congress is great 👍

  • @postsAndtrip17
    @postsAndtrip17 3 роки тому +12

    કોરોના પણ જોરદાર છે. ચૂંટણી આવી એટલે જતોરહ્યો અને ચૂંટણી ગઈ એટલે આવી ગયો...😂

  • @janakpatel7043
    @janakpatel7043 3 роки тому +29

    વોટ આપતી વખતે તો કમલ જ ખીલેગા 😀🤣

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому +2

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

    • @GJSingh07
      @GJSingh07 3 роки тому +2

      @@proudtobeanindianmuslim2645... 100% સાચું.

  • @devangvadher3803
    @devangvadher3803 3 роки тому +1

    નિયમ પાલન કરવું નથી આ ધતીંગ બંધ કરો

  • @ayyubvaram4393
    @ayyubvaram4393 3 роки тому +1

    अरे और दस साल इस सरकार को रखो क्यों के बराबर विकास हो जावे विकास चलना सीख जावे विकास की सादी हो जावे विकास की

  • @babukatara3193
    @babukatara3193 3 роки тому +12

    Vote for bhajap, barbad Thao badhaj . Sudhri jao bhaio.😂😂😂😂😂😂😂😂

  • @vipulprajapati3431
    @vipulprajapati3431 3 роки тому +4

    જે હાથે વોટ આપ્યો એજ હાથ જોડવા પડ્યા

  • @kuldipsinhtuvar2555
    @kuldipsinhtuvar2555 3 роки тому +6

    Ani karta to અંગ્રેજો sara hata..

  • @Giabimks
    @Giabimks 3 роки тому +1

    ચૂંટણી દર 5 વર્ષે નહીં પણ દર બે મહિને થવી જોઈએ તો જનતા ને રાહત રહેશે

  • @અનિલમકવાણા-દ9ન

    HAMAARE DESHME HE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV MAHAAN ISHAVAR SHAANTI DE DUST SETAANSE BACHAAYE

  • @Retro_Sabbir
    @Retro_Sabbir 3 роки тому +2

    આપો હજી બીજેપી વોટ

  • @neetachauhan7783
    @neetachauhan7783 3 роки тому +1

    Very true 👍👍 super

  • @vasantrajdev3809
    @vasantrajdev3809 3 роки тому

    હા બરાબર છે રોગ છે કોરોના ફેલાય નહી 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 બેસ્ટ સરકાર છે 🌹🌹🌹🌹🌹🌹

  • @mohanrajput2610
    @mohanrajput2610 3 роки тому +1

    भीर भी वोट बीजेपी मोदी को ही देंगे😂😂🤣

  • @shreshtinirachu7359
    @shreshtinirachu7359 3 роки тому

    Sure sir ji

  • @dineshdudhrejiya3080
    @dineshdudhrejiya3080 3 роки тому +2

    હજી આપો બીજેપીને વોટ ખબર પડે

  • @makwananikunj1596
    @makwananikunj1596 3 роки тому

    Barobar 6
    Right

  • @sanjaypaghdal7087
    @sanjaypaghdal7087 3 роки тому

    Sachi vat

  • @fka2zcontent
    @fka2zcontent 3 роки тому +8

    Game te karo hath jodo ke page laago pan aa sarkar no koi fer paadi sakse nahi....aa sarkar ni saame koi ni pan pipudi vaage em nathi....😂😂

  • @gopaljithakorgopalji5504
    @gopaljithakorgopalji5504 3 роки тому +1

    शेर ना लोको ने तो आवू थवू जोईये

  • @lasabhairabari5608
    @lasabhairabari5608 3 роки тому

    Right

  • @sutariyakevald.5183
    @sutariyakevald.5183 3 роки тому +1

    Modi he to mumkin he

  • @ketanpranami1796
    @ketanpranami1796 3 роки тому +1

    Enjoy Acche din 🙏

  • @sufiyanshaikh7214
    @sufiyanshaikh7214 3 роки тому

    Very nice

  • @knowledgejoy3554
    @knowledgejoy3554 3 роки тому

    Jago Bharat Jago.

  • @mahammadramiz515
    @mahammadramiz515 3 роки тому

    Right man

  • @avthakorofficial3500
    @avthakorofficial3500 3 роки тому +5

    આ કોરોનો જીવવાદેશે નઈ

  • @rudrapatel4107
    @rudrapatel4107 3 роки тому

    Vah btv news

  • @vijaychauhan3528
    @vijaychauhan3528 3 роки тому +6

    Hatth jodva vara vepari bangadi paherilo haju appo BJP ne vote

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

  • @newjayveermandhatagroupsur2936
    @newjayveermandhatagroupsur2936 3 роки тому +1

    Very👍👍

  • @girishpeepee
    @girishpeepee 3 роки тому

    True

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 3 роки тому +4

    Ha haju wote aapo...🙏🙏🙏🙏🙏

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 3 роки тому

      એક વાણીયો હતો, એની પત્ની એને લાકડી લઇને બહુ જ મારતી, જેથી ગામ માં એની આબરૂ જતી..!
      આ વાણીયા એ એક તરકીબ અજમાવી,
      એની પત્ની પાસે ગયો અને પગે લાગી ને કહ્યુ કે તુ મને જેટલુ મારવુ હોય એટલુ માર, પણ મારી એક શરત માન્ય રાખ, બહુ જ આજીજી બાદ તેની પત્નીએ શરત મંજૂર રાખી...!
      વાણીયાએ પોતાની શરત તેની પત્ની ને કહી કે જયારે તુ મને લાકડી નો ઘા માર ત્યારે તારે "ઓય માડી, ઓય માડી" એવી રાડો પાડવાની, અને હુ "લેતી જા, લેતી જા" એવુ બોલીશ.....!
      (જેથી ગામ ના લોકો ને એમ લાગે કે વાણીયો એની પત્નીને માર મારે છે)....!
      શરત મંજુર રહેતા વાણીયો ખુબ જ ખુશ થયો કે ચાલો માર ભલે પડે પણ આબરૂ તો નહી જાય...!
      આ વાત એટલા માટે યાદ આવી કે ભક્તો ની હાલત પણ એવી છે કે બહાર થી વાહ વાહ કરેછે પણ અંદરખાને તો હાલત વાણીયા જેવી છે ...!!

    • @rameshbukoliya8230
      @rameshbukoliya8230 3 роки тому

      @@proudtobeanindianmuslim2645 best se modi bhkt mate.🙏🙏

  • @jayraval5259
    @jayraval5259 3 роки тому +1

    વોટ આપી ને હાથ જોડાવા પડે????

  • @hetalpatel1644
    @hetalpatel1644 3 роки тому

    Sachi vat che.

  • @lakhabhaishingala4357
    @lakhabhaishingala4357 3 роки тому

    આપ, ભાજપને,મત,,આપેલા, તેમનુ, પરિણામ, છે

  • @kakadiyakhimjibhai9377
    @kakadiyakhimjibhai9377 3 роки тому

    Very sad

  • @shreshtinirachu7359
    @shreshtinirachu7359 3 роки тому

    Plz temperature check karo

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 роки тому

    Agree

  • @jaquarofficialbathware8079
    @jaquarofficialbathware8079 3 роки тому +1

    દબાવો કમલ નું બટન હજુ 👍👍👍

  • @nikhilkhant6659
    @nikhilkhant6659 3 роки тому +2

    Pablik bichari mand mand bhid mathi bahar aave che ane fari pablic ne heran karvani chalu Kari de che.....🙏🙏🙏🙏🙏🙏

  • @veerheer1489
    @veerheer1489 3 роки тому

    I do agree witg them

  • @chetanshukla532
    @chetanshukla532 3 роки тому +5

    Volume vadharo

  • @naitrichokshi86
    @naitrichokshi86 3 роки тому +2

    Aa ek j media chanel vechayeli nathi

  • @destroyerskiller1555
    @destroyerskiller1555 3 роки тому +1

    Sound vadharo

  • @amitthakor6181
    @amitthakor6181 3 роки тому +1

    Aallo haji vote

  • @aryanthegame8632
    @aryanthegame8632 3 роки тому

    ભેસ પાસે ભાગવત વાચવી નકામી છે 📖📙📙📘📖

  • @tarunparmar6803
    @tarunparmar6803 3 роки тому

    કાલે રાત્રે મને સપનું આવ્યું
    હું રોડ ઉપર જાતો હતો. સામેથી કોરોના આવ્યો કોરોના કહે
    હું તારા માં પ્રવેશી જાઈશ
    મને બહુ ડર લાગ્યો પછી આઈડિયા આવ્યો ખિસ્સામાંથી *ભાજપ* નો *ઝંડો* કાઢીયો. કીધું કે *હું ચૂંટણી રેલીમાં છું* પછી *કોરોના* ડરી ભાગ્યો *કોરોના આગળ હું એની પાછળ* 🤣🤣🤣
    🇮🇳🙏 😝😝🤘🏻🤪🤘🏻😝😝 🙏🇮🇳

  • @sanatandharm7932
    @sanatandharm7932 3 роки тому

    Sachi vaat

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 3 роки тому

    Vidhan sabha( ilection ) Baki chai .....wait for watch

  • @shreshtinirachu7359
    @shreshtinirachu7359 3 роки тому

    9..to 12 pm

  • @sagarmahida2168
    @sagarmahida2168 3 роки тому

    ખોબલે ખોબલે મત આપો !!!

  • @devangdave924
    @devangdave924 3 роки тому

    Whenever there is a ચૂંટણીય્,
    I'll be સંપૂર્ણ નિષ્ક્રિયમ્ |
    Afterમ્ it સમાપ્તમ તે,
    I'll be Double સક્રિયમ્ ||
    કોરોનાશાસ્ત્રમ્ આધ્યાય 4 શ્લોક 2

  • @KrunalSoniOfficial
    @KrunalSoniOfficial 3 роки тому +3

    barabar chhe jodo badha, ane haji election aavse toy kamal j dekhase badha andh bhakto ne👍🏻👍🏻👍🏻

  • @rajnikant8756
    @rajnikant8756 3 роки тому +1

    હમારી ભૂલ, કમલ કા ફૂલ 👎

  • @apurvmusicsara7628
    @apurvmusicsara7628 3 роки тому

    નેતા ઓ ખોટી ના છે

  • @parvezshaikh5010
    @parvezshaikh5010 3 роки тому +3

    Avu lage pela tu bol pela tu are bhai sarkar khotu kari rahi che mast rooting chalu thai gayu tu ne pachi natak chalu kari didhi have pacha dhandhani vaat lagi gai 😥”jai hind “

  • @kartikmodi2350
    @kartikmodi2350 3 роки тому +2

    Pls wear the mask sir vtv gujrati pls pls wear mask

  • @umangpatel230
    @umangpatel230 3 роки тому +1

    Tame city vada j BJP NE lavo chho, to bhogvo

  • @mayurvyas8048
    @mayurvyas8048 3 роки тому

    Traders Are Genuene Tax Payer Please support Him against his movement

  • @farookpatel6923
    @farookpatel6923 3 роки тому +1

    You people brought them back and now you all are complaining. This is totally wrong. You love them.

  • @jadejaabhirajsinh5155
    @jadejaabhirajsinh5155 3 роки тому +1

    Heji apo vote bjp ne

  • @chauhantailors1676
    @chauhantailors1676 3 роки тому

    Public 1 thav

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 3 роки тому

    I stopped

  • @pushpasolanki1438
    @pushpasolanki1438 3 роки тому

    બિચારી પબ્લિક ખુબ પિચાય છે

  • @pareshdalwadi1183
    @pareshdalwadi1183 3 роки тому +1

    Jya khedut 3 mahina thi Dilhi ma andolan chale che 300 khedut mrutyu pamya che to sarkar nu pani haltu nathi to Janta aa rite hath jodi vinanti karso to sarkar ne su asar thavani che. "Jago JantaJago"

  • @vishalkunjani260
    @vishalkunjani260 3 роки тому

    Please help for businessman 🙏

  • @scrathod8652
    @scrathod8652 3 роки тому

    वोट फ़ॉर bjp आपो मत । ने बर्बाद थाओ । आतो ट्रेलर छे पिक्चर तो हजू बाकी छे । हिंदुस्तान जिंदाबाद । कोमवादी सरकार ना राज मा आवुज थाय