Pramukh Swami Tari Preet Nirali | Kiran Patel | Jaydeep Swadia | BAPS New Kirtan

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #bapsnewsong #jaydeepswadia #bapaskirtan
    Song : Pramukh Swami Taari Preet Nirali
    Composer - Lyrics : Kiran Patel
    Singer: Jaydeep Swadia
    Programmed By: Atul Raninga
    Rhythm Design : Rajesh Rajbhatt
    Sitar : Umashankar Shukla
    Veena: Narayan Mani
    Flute: Sandeep Kulkarni
    Shehnai: Gajanaj Salunke
    Music Score: Jaydeep Swadia
    Mixed And Mastered By: Sanu Sheth
    Supported Vocals: Bhavesh Chauhan, Devansh Oza, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
    Language: Gujarati
    © All Copyrights Reserved: Kiran Patel Creations
    પ્રમુખ સ્વામી તારી પ્રીત નિરાલી, ગુરુહરિ તારી પ્રીત નિરાલી
    સો સો જનનીનું વ્હાલ વહાવી, અનંત સાગરનું હેત વરસાવી
    કરુણા કરી ઘણી અમને સ્વીકારી...(2)
    પ્રમુખ સ્વામી તારી પ્રીત નિરાલી.......
    મહિમા તારો જગથી ન્યારો, કોઈના પામે એવો નિરાળો...(2)
    વાત તમારી અલબેલા, કરતાં હૈયા શ્રીજી ઘેલા
    સ્વામિનારાયણ મંત્ર આપી, કરુણા કરી પ્રમુખસ્વામી
    અક્ષરધામનો કૉલ દઈને, મોક્ષનું દ્વાર ઉઘાડે સ્વામી
    હું છું તમારો, તમે છો અમારા, પ્રમુખસ્વામી મારા જીવન આધારા
    જીવન આધારા....
    હો ..તારી દયાનો જોટો ન જડતો, પળમાં ભકતોના દુઃખો હરતો..(2)
    દેતો દેતો એ શ્રીજી દેતો, કઈ ના એનો બદલો લેતો,
    સહજાનંદી રંગ લગાડી, પરબ્રહ્મનું સુખ દેતો,
    પ્રગટ શ્રીજી સ્વામી કેરું, અક્ષરધામનું સુખ દેતો,
    હું છું તમારો, તમે છો અમારા; કદી નહિ ભુલીયે, મને સમ છે શ્રીજીના
    તારી કૃપાથી કેશવ મળ્યા, મોક્ષના દાતા પ્રગટ મળ્યા
    છો અવિનાશી પ્રમુખસ્વામી, ભક્ત ચિંતામણી પ્રમુખસ્વામી
    હો..દાસ કિરણના પ્રમુખસ્વામી, પ્રગટ વિચરે પ્રમુખસ્વામી...(2)
    હું છું તમારો, તમે છો અમારા, કેશવજીવન પ્રાણ અમારા
    તારી કૃપા ઘણી પ્રમુખસ્વામી, મળ્યા અમને મહંતસ્વામી...(2)
    મળ્યા અમને મહંતસ્વામી...(2)

КОМЕНТАРІ • 105