Це відео не доступне.
Перепрошуємо.

અહીંયા માત્ર ચા ની પ્રસાદી પીવાથી શરીરના તમામ રોગો જડમૂળથી નાશ પામે છે

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2023
  • અહીંયા માત્ર ચા ની પ્રસાદી પીવાથી શરીરના તમામ રોગો જડમૂળથી નાશ પામે છે | આ મંદિરે ચા ની પ્રસાદી પીવાથી હરસ-મસા જળમૂળથી મટી જાય છે અને ભવિષ્યમાં ક્યારેય થતાં પણ નથી | હરસિદ્ધિ માતાજી મંદિર જામકંડોરણા | હરસિદ્ધિ માતાજી મંદિર જસાપર | હરસ મટાડતા હરસિદ્ધિ માતાજીનું મંદિર | જામકંડોરણા ગુજરાત
    સ્થળ : હરસિદ્ધિ માતાજી મંદિર જસાપર (જામકંડોરણા)
    સરનામું : મું . જસાપર તા. જામકંડોરણા જી. રાજકોટ
    મો. 9925964106 9825348983
    #jamkandorna #harsidhi #khodal

КОМЕНТАРІ • 295

  • @joshiben7561
    @joshiben7561 5 місяців тому +8

    હે માં મને પણ હરસ મસા મટાડી દેજો માં તમારો હુકમ થાતા હુ દર્શન કરવા આવિશ હુ બહુ હેરાન થાવ છુ માં મારા પર કૃપા કરો માં 😢

  • @rameshparmar5769
    @rameshparmar5769 Рік тому +20

    ખુબ જ દુખાવો થાય છે માતાજી હુકમ કરે એટલે જરૂર આવીશ જય હરસિદ્ધ માતા,

  • @mukeshmakavana6557
    @mukeshmakavana6557 10 днів тому +2

    જય હરસિદ્ધિ માતા મને મસા મટાડીદેજો દુર થી પ્રાર્થના કરું છું માં 🙏🙏🙏

  • @hiteshparmar2926
    @hiteshparmar2926 5 днів тому +1

    Jay Harsiddhi Maa mara mummy na badha dukh dur karje ane badha na dukh dur karje atli mari prathana 🙏🏻❤

  • @user-ww7xk1zp4r
    @user-ww7xk1zp4r 19 днів тому +4

    જય માં હરસિદ્ધિ માં
    ભાઈઓ અહીં આવતા તમામ ભાવિકો ને હરસ મસા ના દર્દી ઓ ને સારા માં સારુ રિજલ્ટ મળે સે તો ખાસ જજો માં ના દર્શન કરવા મારો પોતાનો અનુભવ સે માટે ખાસ જજો
    જય માં હરસિદ્ધિ 🙏🙏🙏🙏

    • @bariashaileshkumar5610
      @bariashaileshkumar5610 14 днів тому

      કોન્ટેક નંબર મોકલજો ને ભાઈ

  • @chamarketan8174
    @chamarketan8174 4 дні тому +1

    જય હરસિદ્ધિ માતાજી

  • @pritpatel8878
    @pritpatel8878 23 години тому +1

    Jay Har sidi Mataji

  • @kamijaliyavishalbhai1985
    @kamijaliyavishalbhai1985 4 дні тому +1

    Jay harsidhi mata🙏🏻🙏🏻🙏🏻

  • @VishalJani-sl5pe
    @VishalJani-sl5pe 4 дні тому +1

    ❤JAY HARSHIDHI MATAJI MANE HARSH MASHA NI TAKLIF BIMARI MATADI AAP SHO MATAJI MANE SAAV SAARU THAYE JAAYE ATALE HU MATAJI TAMARA DARSHAN KARVA AAVISH ❤

  • @desaidrishti5272
    @desaidrishti5272 3 дні тому +1

    જય જય માતાજી

  • @parmarkeyur8295
    @parmarkeyur8295 5 місяців тому +5

    જય હરસિદ્ધિ માતાજી કોટિ કોટિ વંદન 🙏🙏🙏🙏🌺🌺 મને પણ માસનો દુઃખાવો અસહ્ય થાય મટાડી દેજો માં અને તમારા દર્શન કરવા આવી શકું તે માટે હુકમ કરજો

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 5 місяців тому +8

    મા તારા પારે જે કોઈ પૂરા વિશ્વાસ થી આવે એના દુઃખ દૂર કરજો માં

  • @dhrumishboossoni9491
    @dhrumishboossoni9491 5 місяців тому +5

    જય હરશીધી માતાજી મારા આજથીમશામટાડી આપજો હુતમારેમંદિરે આવીશ દયા કરશો:21 11:21 હે

  • @user-gk3gw3zl6d
    @user-gk3gw3zl6d 9 місяців тому +7

    જય હરસિદ્ધિ માતાજી આપના દર્શન ના હુક્મ કરજો આજથી મારા દુઃખો દુર કરજો

  • @vikrampatel6455
    @vikrampatel6455 6 місяців тому +6

    જય હરસિદ્ધિ મા આજ ભી પુરા સરિર નો દુઃખાવો બંધ થાય તો darsan kartaa aavisu.જય હરસિદ્ધિ માતા

  • @girishbhairathod689
    @girishbhairathod689 5 днів тому +1

    Jay mataji 🙏

  • @nareshsalat7595
    @nareshsalat7595 8 днів тому +1

    જય માતાજી મને પણ હરેશ મસા મટી જાય એવી તમને પ્રાર્થના કરું માતાજી જય હરી સિદ્ધિ માતાજી અમદાવાદ થી આવવા માટે સરનામું આપોને

  • @atulchudasama4535
    @atulchudasama4535 5 місяців тому +4

    🙏 જય શ્રી માં હરસિધ્ધિ માં 🙏

  • @S.Pcomedylogs
    @S.Pcomedylogs 2 місяці тому

    🙏જય હરસિદ્ધિ 🙏 માં મારી પત્ની ને બ્લડ (લોહી ) પરેસે માં માં મારી પત્ની મટી જાય માં તારા મંદિરે દર્શન કરવા આવીશ માં અમારી આટલી અરજી સ્વીકારજો માં દુઃખ મટારજો માં 😭 🙏 જય શ્રી હરસિદ્ધિ માં 🙏

  • @kaushik923
    @kaushik923 8 місяців тому +1

    જય હરસિધ્ધિ માતાજી આપના દર્શન નો હુકમ કરજો અને આજથી મારા હરસ મસા ના દુઃખ દૂર કરજો
    જય માતાજી

  • @user-rv3kf6cu3w
    @user-rv3kf6cu3w 9 днів тому +1

    જય હરસીઘી માતાજી સહાયતા કરજો

  • @hemantupadhyay1422
    @hemantupadhyay1422 5 місяців тому +1

    Jai HurShidhi Mateaji And khoudyar Maa Navedourghama. TyanashuvaDava DiviDavtenay HouDilthi ❤premthi Nanameskuar a jaimateji and Omshunti Good 👍 morning

  • @jayantilalpatel2568
    @jayantilalpatel2568 5 місяців тому +3

    જય હરસિદ્ધિ મા દર્શન ના હુકમ કરજો અને દુખાવો દુર કરજો

  • @user-pe8lb1ks7v
    @user-pe8lb1ks7v 5 місяців тому +1

    હરસિધ્ધિ માં મને મારા ઘરના ને બે ને સારું કરી દેજો તમે તમારા દર્શન કરવા જરૂર આવશે

  • @technicalmont
    @technicalmont 5 місяців тому +3

    જય માતાજી દરેક આવતા આવનાર વ્યક્તિનું દુઃખ દૂર કરો

  • @ckthakor7257
    @ckthakor7257 5 місяців тому +3

    Jay Harsidhdhi Mataji 🙏🙏🙏🌻🌷🌹🌻🌷

  • @ranjanathakkar9746
    @ranjanathakkar9746 5 місяців тому +1

    જય મા હરસિધિ મા કોટી કોટી પ્રણામ મા તારા દીકરાને થતી પીળા મટાડી દેજો જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏

  • @vinodchaudhary9289
    @vinodchaudhary9289 27 днів тому +1

    Jay shree harsidhi maa

  • @user-pi6tb8dn5x
    @user-pi6tb8dn5x 5 місяців тому +3

    માતાજી હુકમ કરે તો જરૂર આવશું

  • @thakorjagdish1694
    @thakorjagdish1694 17 днів тому +1

    Jay ho હરસિદ્ધ માં

  • @girishbhaibhatt3501
    @girishbhaibhatt3501 5 місяців тому +2

    Khub khub abhar aapne harsiddhi mataji na mandir na darshan temaj mandir ni jankari aapva badal🙏🙏

  • @balvantpatel8387
    @balvantpatel8387 22 дні тому +1

    જય મા હર સિધ્ધ મા કી જય હો

  • @nitinpandya9363
    @nitinpandya9363 5 місяців тому +2

    Jay harsiddhi Maa.. Sav nu saru karjo.

  • @dhrumishboossoni9491
    @dhrumishboossoni9491 5 місяців тому +2

    જય હજુસુધી માતાજી મારો મકાન

  • @devshishingrakhiya4770
    @devshishingrakhiya4770 5 місяців тому +1

    Who,,, વિશ્વ આરોગ્ય સંસ્થા ને આ જાહેરાત મોકલી દો, તમને આગામી વિશ્વનું સૌથી પ્રતિષિઠ્ઠ,, નોબેલ પ્રાઈઝ મળી જશે 👍🏼

  • @rjhh7613
    @rjhh7613 11 місяців тому +1

    જય હર સિદ્ધિ માતા 🕉️🕉️🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

  • @UshabenChauhan-he3yr
    @UshabenChauhan-he3yr 21 день тому +1

    Jay ma harshidi❤❤🙏🌹🙏

  • @mayurjadav6540
    @mayurjadav6540 9 місяців тому +2

    He harsiddhi mataji mara papa hars mati jay🙏🙏

  • @sindhamahipatsinhsindha9378
    @sindhamahipatsinhsindha9378 Рік тому +3

    Jay maa Harsidhdhi 🙏🙏

  • @DGamingy
    @DGamingy 5 місяців тому +1

    જય હરસિદ્ધિ માતા અમારા સવૅ દુઃખ દુર કરજો દુખાવા‌ના

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 місяців тому +2

    જય હરસિદ્ધિ માતાજી..

  • @amarbaraiyatalaja2869
    @amarbaraiyatalaja2869 8 місяців тому +1

    જય શ્રી હરસિધ્ધિ માતા કોટી કોટી વંદન માં

  • @user-sadhi_digital_09
    @user-sadhi_digital_09 Місяць тому +1

    હે માતાજી મારુ દુઃખ મટાડજે મા

  • @sudhakargurav763
    @sudhakargurav763 5 місяців тому +2

    जय हरशीदी माता ❤❤🙏🙏🙏

  • @jitendrasinhvasava7409
    @jitendrasinhvasava7409 5 місяців тому +2

    જય હરસિધ્ધિ માતા.

  • @heenasachaniya
    @heenasachaniya 5 місяців тому +1

    jay jasapar vada harshidhi maa mara pati na masha haras mataadi dyo maa 🙏🏻🙏🏻

  • @NirubenSutariya-ep3dz
    @NirubenSutariya-ep3dz 5 місяців тому +2

    Mane pan hatha pag Bahu dukhe che mataji no hukam thay tyare jarur jais Jay mata ji🙏🙏🙏🙏🙏

  • @parkashmakwana5961
    @parkashmakwana5961 9 днів тому +1

    જય માતાજી

  • @marwadisureshbhai2653
    @marwadisureshbhai2653 5 місяців тому +2

    Jay harsiddhi mata..Maru dukh door karjo🎉😢

  • @MaheshMahesh-tt6vw
    @MaheshMahesh-tt6vw 4 місяці тому +1

    જય માં હરસિદ્ધિ માં મારૂ દુઃખ મટાડજે માં

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q 18 днів тому +1

    જયમાતાજી

  • @kajalrawat2293
    @kajalrawat2293 3 місяці тому

    🙏જય હરસિધ્ધ માતાજની🙏
    અમદાવાદ થી મા હરસિધ્ધ માતાજી મંદિર માટે કેઈ રીતે અને કયાં થી સાધન મળી રહે તે જણાવવા વિનંતી🙏🙏🙏
    જય શ્રીકૃષ્ણ ભાઈ 🙏🙏

  • @bhaveshtrivedi4385
    @bhaveshtrivedi4385 5 місяців тому +1

    Ha sachi vat 6e Mane & mara mummy ne Haras hata ame mataji na Mandir gya Ane darshan karya Ane Mandi na bapu cha pivdavi Ane ame ghare aavya bus haras mati gya Haji sudhi dukhavo nathi
    Ane tikhu talelu pan khav 6u toy dukhavo nathi
    Ane ha Amara kuldevi 6e shree Harsiddhi maa porbandar koyla dungar Vali maa
    Bhavesh Trivedi Bhavnagar Gujarat

  • @nirajpagiviraniyawala3197
    @nirajpagiviraniyawala3197 24 дні тому +1

    Jay harsidi ma

  • @rajputamaratji480
    @rajputamaratji480 10 днів тому +1

    Jaymaharshidhi

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 3 місяці тому +1

    Jay Harshiddhi Maa
    Jay Bhagvan

  • @parmarlaxmi1910
    @parmarlaxmi1910 5 місяців тому +1

    Jai Harshiddhi Mataji 🙏🙏🙏🙏🙏🙏

  • @vishnupurigoswami4083
    @vishnupurigoswami4083 4 місяці тому +1

    જય હર સિધ્ધ માતાજી

  • @jikubasolanki3199
    @jikubasolanki3199 5 місяців тому +2

    Jay harsidhi ma

  • @user-in1rk5il4c
    @user-in1rk5il4c 5 місяців тому +1

    Jai Hari shidhi Mata Ji 🙏🙏🙏🙏🙏

  • @hinashukla6708
    @hinashukla6708 6 місяців тому +1

    Ma harsiddhi ma ane devsthanma birajta badhane hardik pranam ma aapno hukam thay to vela vela tamari.pare aavishu jay ma

  • @NavneetNinama-dq5id
    @NavneetNinama-dq5id Місяць тому +1

    હે મા મને પણ હરસ મસા મટી જશે તો અમે દર્શન કરવા આવસુ

  • @maulikashah8664
    @maulikashah8664 4 місяці тому +1

    🙏🙏🙏🌹🌹🌹
    જય હરસિદ્ધિ માતા

  • @RGRojasara
    @RGRojasara Рік тому +2

    ખુબ સરસ વિડિઓ 🙏🙏🙏ખુબ સરસ માહિતી

  • @ajay25160
    @ajay25160 5 місяців тому +2

    જય માતાજી 🙏

  • @sumitrarajguru4665
    @sumitrarajguru4665 5 місяців тому +1

    Jay Harsiddhi Maa 🙏

  • @champaklalmodi8946
    @champaklalmodi8946 3 місяці тому +1

    Jay Harsiddi Maa

  • @rajeshmotiwala5608
    @rajeshmotiwala5608 5 місяців тому +1

    🙏🙏 Jay Jay shree harsiddhi mataji 🙏🙏

  • @NavinShah-zy9tx
    @NavinShah-zy9tx 5 місяців тому +2

    Jai mataji

  • @leenashah9280
    @leenashah9280 5 місяців тому +1

    Mara masi ne hathpag sav matigya
    🙏🙏maaa

  • @ashokbariya2976
    @ashokbariya2976 5 місяців тому +2

    जय माता दी

  • @narendrapatel5803
    @narendrapatel5803 5 місяців тому +2

    ખુબ સરસ

  • @ashokpawar6201
    @ashokpawar6201 5 місяців тому +2

    જય માતાજી 🙏🪷🙏

  • @udesangbgohil904
    @udesangbgohil904 5 місяців тому +1

    Jay shree harshidhi maa 🌹🙏🌹

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 5 місяців тому +1

    Jai shree hsrisidhhi mstaji

  • @dharmendrasinhvaghela1442
    @dharmendrasinhvaghela1442 5 місяців тому +1

    Jay ma harsiddhi ma

  • @meeraraval2577
    @meeraraval2577 5 місяців тому +1

    JAY MAA HARSIDDHI MATA JI

  • @user-pi6tb8dn5x
    @user-pi6tb8dn5x 5 місяців тому +1

    જય હરસિદ્ધ માં સૌ નુ રક્ષણ કરો

  • @Sanjayvaghela1509
    @Sanjayvaghela1509 5 місяців тому +2

    Jay mataji

  • @naimishkapadia7557
    @naimishkapadia7557 5 місяців тому +2

    Jai Mata ji 🙏

  • @ShaileshChavda-rn9yb
    @ShaileshChavda-rn9yb 8 місяців тому +1

    જય. માતાજી.હુકમ.કરો.એટલે.જરૂર.આવીશ

  • @technicalmont
    @technicalmont 5 місяців тому +2

    જય માતાજી દરેક આવતા આવનાર વ્યક્તિનું દુખ દૂર કરો

  • @rajputakki361
    @rajputakki361 6 місяців тому +1

    Jay Harsiddhhi Bhavaani Maa ❤

  • @chamunda2203
    @chamunda2203 13 днів тому +1

    જય માં

  • @gordhannayak5499
    @gordhannayak5499 4 місяці тому +1

    જય હરસિદ્ધિ મા અમારું દુઃખદુર કરજો માં ભાઈ તમે એકવાર પાછા વિડ્યો બનાવો વિડયા માં પુરું એડ્રેસ આપો

  • @biholalalsinh7957
    @biholalalsinh7957 5 місяців тому +1

    JAY HARSHIDHDHI MAA

  • @narendrashah6894
    @narendrashah6894 4 місяці тому +1

    Jay harsiddhi maa

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 5 місяців тому +2

    Jay Mataje

  • @minamistry9320
    @minamistry9320 5 місяців тому +1

    Jay shree harsudh mataji

  • @damorrekha9740
    @damorrekha9740 5 місяців тому +1

    Jay harsiddhi mataji

  • @karanparmar2622
    @karanparmar2622 8 місяців тому +1

    Jay Ma Harshidhi Ma 🙏🏻🙏🏻

  • @kandoriyamanoj3313
    @kandoriyamanoj3313 6 місяців тому +1

    જય માં હરસિધ્ધિ માં ‌🙏🪔

  • @user-nz8vy4gb9w
    @user-nz8vy4gb9w Рік тому +1

    જય શ્રી હરશીધ મા

  • @ashwinpurohit6499
    @ashwinpurohit6499 5 місяців тому +1

    Jay ma Harshidh mataji

  • @Maldev111
    @Maldev111 5 місяців тому +1

    Jay harsidhi mataji

  • @govindbhaipurohit888
    @govindbhaipurohit888 7 місяців тому +1

    જય હરસિદ્ધિ માતાજી 🙏🙏

  • @babariyamukeshthakor6068
    @babariyamukeshthakor6068 8 місяців тому +1

    જય માં હરસિદ્ધિ માતાજી

  • @Laxmidilipaniyariya
    @Laxmidilipaniyariya Рік тому +2

    Jai harsidhii mataji

  • @ChakuThakor-yj8dx
    @ChakuThakor-yj8dx 9 місяців тому +1

    જય શ્રી હરસિદ્ધિ માતાજી

  • @daxabhandari9648
    @daxabhandari9648 5 місяців тому +1

    Jai mataji amara per maher karjo