વિસામાની માં મેલડી નો ઇતિહાસ

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 34

  • @GajendraDodia-zr9ig
    @GajendraDodia-zr9ig 11 місяців тому +1

    ભૂવા જી એ ખૂબ સરસ જાણકારી આપી,, બાકી ઘણા ઠગ ભગત પડ્યા છે, જય માતાજી

  • @drudaymehta
    @drudaymehta 8 місяців тому +2

    ભુવાજી મદદની ખાસ જરૂર છે...
    વાતચીત કઈ રીતે કરવી જણાવો 🙏

    • @drudaymehta
      @drudaymehta 8 місяців тому

      @@jay_mataji_8 મારે છેલ્લાં અઢી વરસથી ઘરમાં પપ્પા સાથે અનબન ચાલે છે અને એ હવે એટલી હદે વધી ગઈ છે કે પેલાં ક્રોધથી વાતો થાતી, પછી અપશબ્દોથી, પછી અલગ અલગ ઘરમાં રહેવાનું ચાલું કર્યું, પછી મારામારી ચાલું થઈ અને હવે એટલી હદે વધી ગયું છે કે પાંચ મિનિટ પણ એકબીજાની સામે ઉભા રહી શકતા નથી

    • @jay_mataji_8
      @jay_mataji_8  8 місяців тому

      બોલો ભાઈ મદદ ની સુ ખાસ જરૂર છે ?

    • @jay_mataji_8
      @jay_mataji_8  2 місяці тому

      જય માતાજી
      Sorry ભાઈ માફ કરજો મે તમારો આ મેસેજ વાંચ્યો નહતો તેથી તમને રિપ્લે નો કરી શક્યો / તમે ક્યાંય જોવરવ્યું ખરી. ?

    • @drudaymehta
      @drudaymehta 2 місяці тому

      @@jay_mataji_8 એકેય જગ્યા બાકી નથી રાખી

    • @jay_mataji_8
      @jay_mataji_8  2 місяці тому

      તમે જોવરાવ્યું ત્યાં તમને સુ કીધું ?
      પછી બીજું કે તમને અથવા તમારા પપ્પા ને શરીર માં ચામડી ના રોગો જેવાકે ધાધર અવાર નવાર માથું દુખવું પેટ ગેસ કબજિયાત કે સંડાસ માં દુર્ગંધ / ઘર માં પગ નો દુખાવો કોને છે ?

  • @karanmakwana07
    @karanmakwana07 11 місяців тому +1

    Jay mataji. Channel par nanami. Meldi no ithaas. Laavo ne prabhu

  • @VijayRadhod-v1g
    @VijayRadhod-v1g 11 місяців тому

    મૉજમાભાઈ

  • @VijayRadhod-v1g
    @VijayRadhod-v1g 11 місяців тому +2

    જયમામા સરકાર

    • @jay_mataji_8
      @jay_mataji_8  11 місяців тому

      જય મામા દેવ 🙏

  • @RajaMeldiofficialpankaj
    @RajaMeldiofficialpankaj 11 місяців тому +1

    જય મામા દેવ 🙏🙏🙏📿

    • @jay_mataji_8
      @jay_mataji_8  11 місяців тому

      જય મામા દેવ 🙏

  • @VijayRadhod-v1g
    @VijayRadhod-v1g 11 місяців тому

    જયલાખણકામામાદેવ

  • @rathodshilpa6999
    @rathodshilpa6999 11 місяців тому +2

    ભુવાજી મને અને મારા પરિવાર ખૂબ દુઃખ માં છીયે... મારે મદદ ની ખૂબ જ જરૂર છે....
    મારા કુળદેવી પણ ચામુંડા માતા જ છે....
    મહેરબાની કરીને નંબર આપો તો તમને ફોન કરી ને મારી તકલીફ અને મારી હકીકત જણાવું

    • @jayzala3706
      @jayzala3706 10 місяців тому

      રાઠોડ ની કુલ દેવી નગણેશ્વરી માતા આવે

    • @seju_dhruvisha_88
      @seju_dhruvisha_88 7 місяців тому

      જય માતાજી
      ભુવાજી તમારી સાથે વાત કરવી હોય તો કંઈ રીતે કરવી

    • @jay_mataji_8
      @jay_mataji_8  7 місяців тому

      @@seju_dhruvisha_88
      જય માતાજી 🙏
      શું વાત કરવા માંગો છો જણાવો

    • @seju_dhruvisha_88
      @seju_dhruvisha_88 7 місяців тому

      છેલ્લા 4વર્ષ થી ઘરમાં ઠીક નથી નવી નવી પ્રોબ્લેમ આવ્યાજ કરે છે ઘણી જગ્યાએ જોવડાવ્યા પણ કાઈ ફેર નથી પડતો

    • @jay_mataji_8
      @jay_mataji_8  7 місяців тому +1

      તમારા ઘર ના ફળીયા માં શિવલિંગ છે તેની અને તમારા કુળદેવી ની પૂજા કરો બધું ઠીક થઈ જશે

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r 10 місяців тому +1

    Bhuvaji,amne,fon,karo

  • @VijayRadhod-v1g
    @VijayRadhod-v1g 11 місяців тому +1

    Hi

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r 10 місяців тому +1

    Bhuvajifonkaro

  • @ambaliyasiddhart908
    @ambaliyasiddhart908 Рік тому +1

    Jay ho ❤

  • @upenbarot5190
    @upenbarot5190 10 місяців тому

    Bhuva ji amne phone karo

  • @jaymahakal6817
    @jaymahakal6817 Рік тому

    Ma

  • @ParmarSahil-w6u
    @ParmarSahil-w6u 9 місяців тому

    Mobail namber aapo

    • @jay_mataji_8
      @jay_mataji_8  7 місяців тому

      જય માતાજી
      શું વાત કરવી છે બોલો

  • @ParmarSahil-w6u
    @ParmarSahil-w6u 9 місяців тому +1

    Mobail number aapo

    • @jay_mataji_8
      @jay_mataji_8  9 місяців тому

      જય માતાજી
      શું વાત કરવી છે બોલો