બીજું કાય નય પણ અરવિંદ ભાઈ રૂપા બેન નિ કોમેડી મજા આવે હો.... અને ભાઈ રૂપા બેન. નો સ્વભાવ સારો.સે....બસ. એમજ આગળ વધતા રહો એવી દાદા vacharaj.ને.parthana.... સોલંકી ભાવેશ ❤❤❤❤
ભાઈ તમારા લોકો માંથી બોવ બધું જાણવા ને શીખવાનું મળે છે ને બીજું કે મારી ૩ વર્ષ ની બેબી હું રોજ તમારા વીડિયો જોવ છું તો એમ મારે રૂપા પાસે જવું છે રોજ કે છે
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ કેમ છો ભાઈ મજામાં અમે પણ મજામાં છે કોમેન્ટ નાં જવાબ તો દેતા નથી અમે જેક ભાઈ ના બ્લોક જોઇએ છે મસ્ત બ્લોક બનાવો છો તમે થેંકયુ તમારું ગામ કયુ છે જવાબ મોકલાવ જો થેંકયુ 👌👌🙏🙏🙏🙏🙏🙂🙂
તમારું ગામ તાલુકો જીલ્લો અટક જણાવો પાલીતાણા વિરપુર વાડી વિસ્તાર
ખુબજ આગળ વધો જય કોળી સમાજ
કોણે કપાસ વધારે વિણ્યો, કેટલા મણ,કેટલા પૈસા થયા બધા થી? માળનાથ મહાદેવ ભાવનગર થી❤
અરવિંદભાઈ તમે કંપાસ માથી કેટલા. રૂપિયા કમાણા ભાઈ પ્લીઝ જવાબ દેજો જય માતાજી
Tame bov moda video nakho bhai soni na volg ma to 2 divas pahela bdha kpas ma thi ghare aavi gya che 😂😊
તમે વિડયો મા તારીખ અને વાર નાખો તો અમને ખબર પડે કે કેટલા દિવસ પછી નો વિડયો છે
બે દિવસ પાછળ હાલે છે
Ok
Vs પરમાર ગળથર થી હાલ સુરત જય માતાજી બાપા સીતારામ 🎉
બીજું કાય નય પણ અરવિંદ ભાઈ રૂપા બેન નિ કોમેડી મજા આવે હો.... અને ભાઈ રૂપા બેન. નો સ્વભાવ સારો.સે....બસ. એમજ આગળ વધતા રહો એવી દાદા vacharaj.ને.parthana.... સોલંકી ભાવેશ ❤❤❤❤
હાવ સાચી વાત છે ભાઈ નોખુ નો થવાય ભેગા મજા આવે ભાઈ
શિયાળ વિનોદ ના જય માં મોગલ જય મા ખોડિયાર બોરડી હાલ સુરત ❤❤❤
Jaymataji jaymataji🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
છે 😊
જય માતાજી મેહુલ ભાઈ ને
Jay mataji bhai 😊super ❤Mast
જય માતાજી સીતારામ રૂપા બેન અરવીન ભાઈ બા બાપુજી ને અવિનાશ ફેમિલી ને 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
જય માતાજી રૂપા બેન અરવીનભાઈ ❤️❤️❤️
જય માતાજી બધાને
Rupa ben bahu Hoshiyar se Bahu Saras Kamkarese Temne Kamno Kantalo Pan Aavto Nathi Super se Ben
જય માતાજી સંજય ભાઈ ધોળા થી
જય માતાજી
અરવિંદભાઈ તમે કેટલા ભાઈઓ અને કેટલા બહેનોને કયું ગામ તમારું જવાબ આપજો
4 ભાઈ 1 બેન ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું દયાલ ગામ છે
Jay Shri Krishna Arvind bhai❤❤❤
સુપરવિડીયો❤❤❤
પણ ભાઈ તમે ને રૂપા બેન આટલા નજીક આવિયા પણ દ્વારકા ના આવિયા ભાઈ
Yummy Yummy bhajiya
ભાઈ સોની બેન ઈ તો બે દિવસ થી આવીગયા તમે બોવ મોડા બ્લોક બનાવો
જય શક્તિ માં જય મેલડી માં અરવિંદ ભાઈ
જય મોગલ ભાઈ બેન
નોખો થવામાં ભાઈ કઈ મજા નથી ભેગા રહો મેં આખો બ્લોગ જોયો પછી મને ખબર પડી ભાઈ તમે નોખા નથી થયા
Jay Mataji
Rupaben khub Sara che ne bhega revani amni bhavna khub sari che nahiter to Aaj ni vau o to parnya atle nokha
જય સિયારામ સેંજળ ધામ થી 😊
જય માતાજી જય બાપા સીતારામ
🙏.jaymataji 🙏
જય માતાજી🙏 ભાઈ
રૂપાબેન બોવ કામ કરે ભાય મીરાબેન ભાવનગર
સરસ 👌
ચાલો બગદાણા નથી જાવું રુપાબેન😊😊
જયમાતાજીરુપાબેન
Jay mataji bhai 🎉
જય માતાજી ભાઈ.જાદવભાઈ બારૈયા.રામગઢ થી
Jay shree krishna 🙏
ભાઈ તમારા લોકો માંથી બોવ બધું જાણવા ને શીખવાનું મળે છે ને બીજું કે મારી ૩ વર્ષ ની બેબી હું રોજ તમારા વીડિયો જોવ છું તો એમ મારે રૂપા પાસે જવું છે રોજ કે છે
Take care..
તારીખ વાર નાખો તો ખબર પડે ક્યારનો વિડિયો છે .....
જય માતાજી ભાઈ તમે નોખા થાવ એમ નથી ભાઈ અમન ખબર છે
Ha….ha….taidh pade ho 😜🛌
Aavu ne aavu karso ne aagd na shooting mukso to view ghatata jase roj na roj vlog nakhvanu hoy
ઘર નુ કામ ખલી બાયુ ને જ કરવાનુ ? ભાયુ થી ઘર નુ કામ કેમ ના થા?
જયમાતાજી
અરવિંદ ભાઈ મણ નો સું ભાવ આપે છે કપાસ વિનવાનો નો
ભાઈ હવે હીરા મા થોડૂ ઘણુ સારૂ છે તો લાગી જાવ બધા....
સીતારામ સીતારામ
Bapa sitaram arvind bhai
Ketlano kapa vino bhai
જય માતાજી રાજકોટ થી મુકેશ સોલંકી
અરવિંદભાઈ તમારા ફેમીલી વિશે કયો
Jay Somnath
Kapash ma katla pess kama ya 💵💸💸
Ok amne to aem thayu ke tne nokha thy gya bhai tme tmara mummy Ane pappa thi alag no thata ho
જય બાપા સીતારામ
Tamaru gaam q ne Bhavnagar aavo tiyare amara ghare aavjo❤
Good morning❤
Parvin bhai na video kem nthi aavta ?
Rupa ben tamara derani ne su nanu thayu te janavjo
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ કેમ છો ભાઈ મજામાં અમે પણ મજામાં છે કોમેન્ટ નાં જવાબ તો દેતા નથી અમે જેક ભાઈ ના બ્લોક જોઇએ છે મસ્ત બ્લોક બનાવો છો તમે થેંકયુ તમારું ગામ કયુ છે જવાબ મોકલાવ જો થેંકયુ 👌👌🙏🙏🙏🙏🙏🙂🙂
Dayal
સરસસેભાઇ
નોખું નો થવાય🎉
એક મણ કપાસ નો ભાવ શુ આપતા હતા ભાઈ
Tamne ek man na ketla rupuya aape
🙏🙏
🎉🎉🎉
Aavo goras
Lalapar no vidiyo hato ti
👌👌👌❤
Tme nokaha na thav ae ame khabar se tmey Jana bov Saro manaso
❤❤❤❤
પરવિન ભાઈ ને માર્કેટ માં લવો ભાઈ
Tame atane kiya gam kapasnu kam rakhal se
પ્રવીણભાઈ ક્યાં છે
અરવિંદભાઈ ભજીયા થાવા આવવુ છે😂
@@VipulmakvanaVipulmakvana avjo
તમારા શાળાના બ્લોકમાં તો કપાસમાંથી આવી ગયા છે
1 man kpasss vinvanu shu peessa mle
Savar kundala aavo Humana nikaline vaya gya aaya nasto Pan karya to pan no aavya ghare
Rupaben sadi pero ne
પેલી કોમેન્ટ
Soni ni aavi gaya
અમે સોમનાથ થી નામ લેજો પિયુષભાઈ
તમારા બ્લોગ કેમ બહુ પાછળ છે
કયા ગામના છો
सुरत आवो
😂😂
જય માં મોગલ
Akash.Vlogs.7777.અરવિંદભાઈ
જય દ્વારકાધીશ
જય માતાજી જય બાપા સીતારામ
જય માતાજી
અરવિંદભાઈ ભજીયા ખાવા આવવુ છે 😂
Jay mataji
🎉🎉🎉