તમે કઈ જાતિનાં છો ? TAME KAI JATINA CHHO ? MOTIVATION BY 'SAMRAT' SAMAT GADHAVI

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION માં આવતા તમામ કૉર્સ વિશેની સંપૂર્ણ માહિતી માટે 9803872872 નંબર પર whatsapp કરો.
    એપ્લિકેશન download કરવા નીચેની link પર ક્લિક કરો.
    play.google.co...
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે UA-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    આ ઉપરાંત હવે આપ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે દરેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. PLAY STORE માંથી DOWNLOAD કરો ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION એટલે ACADEMY DIGITAL CLASS નામની APPLICATION આપના મોબાઈલમાં છે એનો અર્થ એવો થયો કે હવે સફળતા તમારા હાથમાં છે.
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
    આપ અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો.
    / angel_academy_gandhinagar
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacadem...
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4z...
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

КОМЕНТАРІ • 1,4 тис.

  • @mayursolanki8974
    @mayursolanki8974 3 роки тому +290

    શિક્ષક તો ઘણા જોયા, પણ આવું શિખવાડવા વાળા નહીં. Great sir..

  • @krantinews4237
    @krantinews4237 2 роки тому +1

    ટાઈટલ માટે ધન્યવાદ

  • @rajeshparmar6000
    @rajeshparmar6000 3 роки тому +493

    ખરા શિક્ષક નું આ લક્ષણ છે ખરેખર ઉત્તમ શિક્ષક છો એ સાબિત થાય છે . શિક્ષીત વ્યક્તિ ની નિશાની છે વાહ ગઢવી સાહેબ સલામ 🙏

    • @abchungvasant9483
      @abchungvasant9483 3 роки тому +5

      Bhai Bhai.

    • @sunilgadhavi2615
      @sunilgadhavi2615 3 роки тому +7

      Khubj saras samat sir

    • @sj9879
      @sj9879 3 роки тому +1

      Bagad nu karan pn Education n j che two sides of education

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 3 роки тому +2

      @@sj9879 tumlogo Ka kuchh Nahi ho sakta angrege maar rahe they wo hi achha tha

    • @sj9879
      @sj9879 3 роки тому +2

      @@rajeshparmar6000 angrej amne ny tamne badha marta hata ame pela moj reta atyare pn ae j rite chale che aagad aem j chalse

  • @RahulChauhan-qm3dr
    @RahulChauhan-qm3dr Рік тому +1

    ❤❤❤❤❤

  • @constablevijayvaghela
    @constablevijayvaghela 2 роки тому +9

    માણસ જાતિના આધારે નહીં પરંતુ પોતાના કર્મના આધારે શ્રેષ્ઠ બને છે પહેલા પણ ભારતીય અને અંતમાં પણ ભારતીય જ રહીશ🇮🇳🇮🇳

  • @pravinbhaiviras5677
    @pravinbhaiviras5677 2 роки тому

    ગઢવી સાહેબ સરસ

  • @NM-iq4lm
    @NM-iq4lm 3 роки тому +46

    વાહ ગઢવી સાહેબ વાહ! ધન્ય છે તમારી જનેતા ને જેણે તમારા જેવા સમરસતા અને માનવતા ના પ્રહરી એવા એક સપૂત ને જન્મ આપ્યો.

  • @MukeshChauhan-yg9vp
    @MukeshChauhan-yg9vp 2 роки тому +1

    દિલ થી સલામ સાહેબ

  • @ravidafda6448
    @ravidafda6448 3 роки тому +182

    ખૂબ સરસ....ગઢવી સાહેબ....
    જાતિ નું ગૌરવ જ શ્રેષ્ઠ ભારત ને કમજોર કરતું આવ્યું છે છતાં આપનો પ્રયાસ સારો છે...

  • @digrajdigrajparmar6037
    @digrajdigrajparmar6037 2 роки тому +1

    The great Sri

  • @hemantparghi617
    @hemantparghi617 3 роки тому +3

    ખૂબ જ સરસ👏
    જે વિષય થી કહેવાતા બુદ્ધિજીવી ઓ ભાગતા હોય છે એ વિષય વિશે આટલી સરસ રીતે સમજણ આપવા માટે આભાર,
    આ વીડિયો જોઈ ને જો અમુક વ્યક્તિઓ પણ આ જાતિવાદી માનસિકતા માંથી બહાર આવે એ પણ એક ઉદાહરણ પૂરું પાડશે આવનારી પેઢીઓ માટે.
    ખૂબ ખૂબ આભાર સાહેબ.

  • @rameshsadiya6144
    @rameshsadiya6144 3 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન.. ગઢવી સાહેબ....

  • @desi.villagers
    @desi.villagers 3 роки тому +3

    ધન્યવાદ સાહેબ 🙏🙏🙏🇮🇳 હું ચમાર જાતી નો છું તમારો વિડીયો જોઈને છાતી મારી ગદ્ ગદ્ ફુલે છે Jai Hind sir 🇮🇳🇮🇳🇮🇳

  • @setu347
    @setu347 11 місяців тому +1

    Big thank you sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yashsolanki281
    @yashsolanki281 3 роки тому +63

    ધન્યવાદ સાહેબ ખૂબ સરસ,
    જ્યારે પણ ધર્મ,જાતિ,જ્ઞાતિ દૂર થશે ત્યારે આપનો દેશ અલગ જ મુકામે હશે......

  • @rosepark4878
    @rosepark4878 3 роки тому +1

    Waah... Ekdm sachi vaat.... Jaati puchhnaraO ne bau jabbardast jawab aapyo saheb..

  • @maheshsagar1388
    @maheshsagar1388 3 роки тому +3

    જોરદાર સાહેબ...... આપના વિચારો ઉત્તમ છે..... કર્મ મહાન છે... આપણી વાત ગમી. જન્મ આપણાં હાથમાં નથી મરણ આપણા હાથમાં છે....

  • @yugavtar5051
    @yugavtar5051 2 роки тому +1

    Salam che tamne gadhvi saheb 🙏

  • @subodhkumar457
    @subodhkumar457 3 роки тому +4

    વાહ...ગઢવી સાહેબ...સાચે માં તમે સાહેબ છો...તમને અને તમારા વિચારો ને સો સો સલામ🙏

  • @kalyanchavda6468
    @kalyanchavda6468 2 роки тому +1

    ધન્યવાદ સાહેબ

  • @Bauddhik_Gyan
    @Bauddhik_Gyan 3 роки тому +165

    પહેલા પણ ભારતીય અને અંત માં પણ ભારતીય
    We are people of india

    • @riyaparmar6607
      @riyaparmar6607 3 роки тому +2

      Vah vah sir tame to kamal ni vat kari ghana sikhsako joya pan tamara jeva nathi joya sir tame jordar vat kari che sir khubaj saras sir tamara gnan ne salute karu chu hu.

    • @narvinparmar7380
      @narvinparmar7380 3 роки тому

      WE ARE INDIANS.......
      FIRSTLY AND LASTLY.........

    • @piyushrabari3869
      @piyushrabari3869 2 роки тому

      Proud To Be Hi HINDU 🚩🚩🚩

    • @piyushrabari3869
      @piyushrabari3869 2 роки тому

      Bhai Muje Garv He Me Indian Huu
      Lekin Bahot Se Log India Me Rah Kar Pakistan Ka Jay Kara Karte Hee Samaj Rahe Ho Na Me Kya Kah Raha Huu Samajay Tene
      Jai Shree Ram 🚩🚩🚩

  • @jigarchauhan5641
    @jigarchauhan5641 2 роки тому +2

    સેલ્યૂટ છે આવા સર, ને
    જોરદાર હો બાકી દિલ ખુશ થઈ ગયું

  • @kaniyalalramjinhaikapadia6485
    @kaniyalalramjinhaikapadia6485 3 роки тому +5

    Very good...Gadhavi Saheb...સમાજ ના ઉત્કર્ષ માટે આપના જેવા માનવીઓ ની ખૂબ જરૂર છે

    • @parmarishwar179
      @parmarishwar179 2 роки тому

      ખરેખર ના જ પૂછવી જોઈ એ જાતિ સાચી વાત

  • @chetansathaliya8123
    @chetansathaliya8123 2 роки тому +1

    વાહ જબરદસ્ત વાત કરી..🌹👌

  • @jadejarajendrasinh9044
    @jadejarajendrasinh9044 3 роки тому +226

    માણસ જન્મથી નહી પણ પોતાના કર્મ મહાન બને છે

  • @bharatksagthiya6512
    @bharatksagthiya6512 2 роки тому +1

    Va bhai gadhvi samaj nu govrav sachi vat kari manav dharm sacho che

  • @Meetkumar-gdm
    @Meetkumar-gdm 3 роки тому +96

    ખુબ આભાર સાહેબ તમારા જેવા વિચારો બધાના હોય તો દેશ પ્રગતિ અને વિકાસ કરી શકે

  • @jayabengamara5948
    @jayabengamara5948 3 роки тому

    હેલ્લો ગઢવી ભાઈ ખૂબ સરસ સ્પીચ છે જાતી વિશે ‌ભણેલા ગણેલા મહામૂરખ‌ ઓફિસમાં જ્ઞાતિ વાદ કરતાં જોયા છે તમારા જેવા જવાબ મેં લોકો ને આવ્યા છે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshrathod5932
    @rajeshrathod5932 3 роки тому +8

    ખૂબ સરસ વાત કરી...ખરેખર તમે કેવા એ શબ્દ થી નીચી જતી ના લોકો ની માનસિકતા પર કેવી અસર થાય છે તે સમજવા જેવી છે...જે લોકો ને જાતી પૂછવી હોય તેને "તમે કેવા"
    મૂવી એક વખત જોવું જોઈએ...

  • @kishanbabariya8064
    @kishanbabariya8064 2 роки тому

    વાહ ગઢવી સાહેબ વાહ 👌

  • @nareshvaghela5509
    @nareshvaghela5509 3 роки тому +3

    ખૂબ સરસ સર
    આપ દરેક વ્યક્તિની વેદના સહેલાઇ થીં સમજો છો

  • @jayeshkumarsolanki4632
    @jayeshkumarsolanki4632 2 роки тому

    ખુબ સરસ ગઢવી સાહેબ 🙏🙏🙏

  • @dalalcharmy6043
    @dalalcharmy6043 3 роки тому +3

    અદ્ભુત સર... ખરેખર મને કહેતા ગર્વ થાય છે કે હું તમારી વિદ્યાર્થિની છું.... સર તમારા પાસે ભણવું એ નસીબદાર હોય એવું લાગે છે...

  • @amrutparmar5288
    @amrutparmar5288 2 роки тому +1

    👏👏👏👏👏

  • @mayank3267
    @mayank3267 3 роки тому +62

    જય ભીમ સાહેબ
    ધન્યવાદ છે આપને તથા આપના માં બાપુજી ને કે જેઓએ આપને આવા સંસ્કારી અને શિક્ષીત બનાવ્યા છે.આજ આપના જેવી માનસિકતા વાળા લાકોની બહુ જરૂર છે આપણા દેશમાં
    જય ભીમ સાહેબ

  • @pravinparmar6998
    @pravinparmar6998 3 роки тому

    Mara tamne sat sat vandan samat saheb....

  • @karunasondarva227
    @karunasondarva227 3 роки тому +142

    1:29👍 માણસ ને જે ગરજ હોય એ જ પૂછે છે... તમારી વાત સાવ સાચી છે... માણસ ધર્મ થી નહિ પણ કર્મ થી મહાન થાય....

  • @gandabhaimakvana8241
    @gandabhaimakvana8241 2 роки тому

    ધન્યવાદ સર સારી રીતે સમજાયુ આપ ના વીચારો ને સલામ

  • @ajaykrathod4269
    @ajaykrathod4269 3 роки тому +48

    ખુબજ આભાર સાહેબ હાલમાં ચાલતી માનસિકતા પર જે પ્રકાશ પાડયો એ ખુબજ અભિનંદનને પાત્ર છે અને ખરેખર જો આપરે અને આપણા દેશનો વિકાસ કરવો હસે તો નાત જાત કરવા કરતાં માણસ ના કમૅને મહત્વ આપવુ જોઈએ. ખુબજ આભાર સાહેબ દિલથી.

  • @rpanchal4422
    @rpanchal4422 2 роки тому

    ખુબ મોટી સેવા કરી, સાહેબ ખુબ ખુબ અભિનંદન

  • @mukeshmevad7484
    @mukeshmevad7484 3 роки тому +15

    વાહ ભાઇ વાહ સલામ સે તમને આજ સુધી કોઈ એ આવી વાત કરી નથી હું આજે સમાજ વાદી લોકો થી પીડાઉ સુ

  • @bipinpayan6982
    @bipinpayan6982 3 роки тому

    ખૂબ સરસ ગઢવી સાહેબ

  • @ruturajsinhrajput
    @ruturajsinhrajput 3 роки тому +29

    આવા શિક્ષકની આપણા દેશમાં ખૂબ જ જરૂર છે🙏

    • @mancdabhi9710
      @mancdabhi9710 3 роки тому

      હરહર મહાદેવ સાહેબ. તદ્દન વાત સાચી છે

  • @nilurathava4009
    @nilurathava4009 2 роки тому +1

    વાહ ગઢવી સાહેબ 💯👌 વાત સાચી છે

  • @Rameshsolanki-et2yi
    @Rameshsolanki-et2yi 3 роки тому +8

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ...દરેક શિક્ષકના વિચારો તમારા વિચારો જેવા થશે એ દિવસે જાતિવાદ જડમૂળથી નાશ થશે.આભાર સર.

  • @lakhanigamingg
    @lakhanigamingg 3 роки тому +1

    👌👌

  • @sanjaymeriya1548
    @sanjaymeriya1548 3 роки тому +18

    વાહ❤️❤️❤️
    દિલ ખુશ કરી નાખ્યું🙏🙏
    પ્રથમ હું ક્યારેય તમારા વીડિયો નોતો જોતો
    એક પણ લેક્ચર નથી જોયો..
    આ પ્રથમ છે વીડિયો જે દિલ ખુશ કરી દીધા 🙏
    ...🔥🔥🔥🔥

  • @mahadevparmar9158
    @mahadevparmar9158 3 роки тому +1

    બહુ સરસ વાત કરી ગઠવી સર જાતિવાદ ઉપર
    કે કોઈ ને જાતિ વિશે તમે કેવા એમ પુછવું નહીં
    જયારે આપણે કોઈ ની ગરજ હોય તૈયારે તેની જાતિ પૂછતા નથી અને જેયારે સામે વાળા વ્યક્તિ ને તમારુ કામ હોય તૈયારે તમે પૂછો કે તમે કઈ જાતિ ના તૈયારે ગમે તે વ્યક્તિ હોય તેના આત્મા ને બવું ખોટું લાગે
    પણ તમે જાતિ વિશે આજે વાત કરી બવું સરસ વાત કરી ગુડ 👌👌

  • @omzen7471
    @omzen7471 3 роки тому +3

    ખુબ ખુબ ધન્યવાદ સામંતજી.... 👍

  • @axaysolnkiaxaysolnki5531
    @axaysolnkiaxaysolnki5531 2 роки тому

    ધન્યવાદ સર વાહ દેવિ પુત્ર વાહ

  • @makwanaPrakash-nr3fe
    @makwanaPrakash-nr3fe 3 роки тому +3

    તમારા વિચારો ખરેખર તમારા નામ ને અનુરૂપ છે, great thinking Sir 🙏

  • @gbdulera
    @gbdulera 3 роки тому

    વાહહહ.. ગઢવી સાહેબ.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +3

    ખુબ સરસ સમજવા જેવું ... ગઢવી સાહેબ આપને ધન્યવાદ છે ...જય જય ગરવી ગુજરાત 🙏

  • @AdvocateJVPatel
    @AdvocateJVPatel 3 роки тому +28

    Samant sir aapnu khub khub aabhar ....aa video ne UA-cam ma sher karva badal .... aajani yuva pethi jo kayk aama thi sikhe to ... 🙏

  • @ganpatsparmar5717
    @ganpatsparmar5717 3 роки тому

    વાહ સાહેબ સલામ તમને

  • @babulalparmar2549
    @babulalparmar2549 3 роки тому +4

    ખૂબ સરસ સાહેબ આવું શિક્ષણ આપવા વાળા શિક્ષક ઘણા ઓછા છે ...આભાર કીર્તિદાનભાઈ

  • @nayanpatel9535
    @nayanpatel9535 3 роки тому

    સાચિ વાત છે ગઠવિસાહેબ

  • @nareshkumar-gu5ow
    @nareshkumar-gu5ow 3 роки тому +4

    બહુ સારા અને ઉચ્ચ વિચાર છે, તમારા સાહેબ, અભ્યાસ પણ ખુબ સરસ કરાવો છો

  • @pravinkumarpatani2602
    @pravinkumarpatani2602 2 роки тому

    અતિ સુંદર ગઢવી સાહેબ

  • @hemantparmar45639
    @hemantparmar45639 3 роки тому +4

    સાહેબ તમારા વિચારો ને સો સો સલામ છે.
    તમે ઉત્તમ શિક્ષક છો એ સાબિત થાય છે.
    શિક્ષિત વ્યક્તિ ની આ નિશાની છે ગઢવી સાહેબ સલામ .

  • @aktechnical4739
    @aktechnical4739 2 роки тому +1

    What's a great in world no. 1 sir samat gashvi sir

  • @aniruddhsinhgohil6374
    @aniruddhsinhgohil6374 3 роки тому +77

    ભાઈ ભાઈ. ગઢવી સાહેબ 100% સાચું છે હો જય જય ગરવી ગુજરાત આ પરંપરા છે
    આપડા ગુજરાત અને ગુજરાતી ભાઈ બહેન ની
    જય મોગલ

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 3 роки тому

    સરસ રજૂઆત, ધન્યવાદ !(મોરબી)

  • @panchu-g-143
    @panchu-g-143 3 роки тому +27

    બધા ભારીતય લોકો આવું વિચારે તો ભારત દેશ નો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. તમારી આ વિચારધારાને 100 વાર નમસ્કાર 🙏🙏🙏

  • @bharatparmarbharat8890
    @bharatparmarbharat8890 2 роки тому +1

    I pravud of my brother salam dost Salam dost

  • @Ajay-uz7fx
    @Ajay-uz7fx 3 роки тому +8

    વાહ. તમે જે આ વાત કરી તે દરેક વક્તિ ને લાગુ પડેછે.

  • @ikhodaltelefilms
    @ikhodaltelefilms 2 роки тому +1

    Sabka malik ek🙏

  • @patel9466
    @patel9466 3 роки тому +41

    આપણી જાતી માણસ...
    આપણી જાતી સજીવ...
    Beautiful thinking ....

  • @gohelgovind9581
    @gohelgovind9581 2 роки тому +1

    વેરી ગુડ સર આપ ને ઘનયવાદ છે ભાઈ

  • @tejalskitchen
    @tejalskitchen 3 роки тому +5

    એક સાચા શિક્ષક છો સાહેબ તમે👌💐

  • @priteshrohit9941
    @priteshrohit9941 3 роки тому

    વાહ સાહેબ વાહ

  • @sahajprakashofficial6897
    @sahajprakashofficial6897 3 роки тому +52

    જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો માટે ખૂબ ઊંચી જાણકારી આપી ખુબ સરસ ગઢવી સાહેબ સલામ છે આપની સમજ શક્તિ ને ખરા માનવતા વાદી ગઢવી સાહેબ ને દિલ થી વંદન . જય ગુરુ મહારાજ

  • @jaymakwana6386
    @jaymakwana6386 2 роки тому +1

    Great sir.salute you

  • @abhesinghrathod3879
    @abhesinghrathod3879 3 роки тому +4

    I proud of you sir 🙏🙏🙏🙏

  • @aravindbhairamabhai8982
    @aravindbhairamabhai8982 2 роки тому

    Khub adbhut vicharo che ho aa bhai na 🙏🙏🙏👍👍👍👌🏻👌🏻👌🏻

  • @shaileshparashar396
    @shaileshparashar396 3 роки тому +3

    ભાઈ તમારા જેવા બુદ્ધિ જીવી લોકો પર ગર્વ થાય છે નમન કરુ છુ તમને બસ આ સમજ બધા ને મળે

  • @jayho5526
    @jayho5526 2 роки тому +3

    Super speech, indian cultural need this types thinking and teacher like u sir ji.
    Keep it up

  • @thakorbhaigohil9204
    @thakorbhaigohil9204 3 роки тому

    ગઢવી સાહેબ તમોને લાખ લાખ વંદન

  • @jitendraparmar8926
    @jitendraparmar8926 3 роки тому +3

    વાહ... ખૂબ સરસ વાત કરી સાહેબ👌🙏

  • @balkhajano5148
    @balkhajano5148 3 роки тому

    આપના જેવા સમાનતાવાદી વિચારસરણી ધરાવતાને દિલથી સેલ્યૂટ

    • @Saajan_Dodiya
      @Saajan_Dodiya 3 роки тому

      અદભૂત પ્રેરણા આપી છે ગઢવી સાહેબ 👌🙏

  • @r.d.vaghela6741
    @r.d.vaghela6741 3 роки тому +3

    Very good episode 👍

  • @rajputrohitsinh1781
    @rajputrohitsinh1781 3 роки тому +1

    ભાઈ ને લાઇક આપજો good spich👍👍

  • @vaghelagirish1352
    @vaghelagirish1352 3 роки тому +3

    સાચી ઓળખ માણસાઈ છે સાહેબ સાચી વાત

  • @jituparmarparmar7927
    @jituparmarparmar7927 9 місяців тому

    વાહ સાહેબ આપે ખૂબ ખૂબ સારો વિડિયો બનાવ્યો છે જાતિ વિશે સો સો સલામ છે સાહેબ આપણે કોટી કોટી વંદન સાહેબ ખરેખર આપ એક ઉચ્ચ કોટિના અને જેટલા ગુણગાન ગાવ એટલા ઓછા પડે સાહેબ જય હિન્દ

  • @harshadchauhan9863
    @harshadchauhan9863 3 роки тому +5

    સમ્રાટ હોય એ જ આવી વાત કરી શકે.
    વાહ સમ્રાટ .નામ ને સાર્થક કર્યુ.

  • @GPSC-m6q
    @GPSC-m6q 11 місяців тому

    સાચી વાત સર....

  • @vipulsagathiya8778
    @vipulsagathiya8778 3 роки тому +19

    તમારા વિચારો જ તમને શ્રેષ્ઠ સાબિત કરે છે વાહ સાહેબ વાહ જો બધા ના વિચાર તમારી જેવા હોય તો આ દેશ માં જાતિવાદ નીકળી જાય અને આ દેશ ખૂબ જ પ્રગતિ કરે તેમજ જે લૂખા નેતાઓ જાતિવાદ ના નામે રોટલા રહે છે એ બંધ થાય તો આ દેશ માં પણ સારા M.L.A અને સારા M.P આવે અને આ દેશ ને આગળ લાવે ............

  • @kaushikbhunotar5399
    @kaushikbhunotar5399 2 роки тому

    ખુબ સરસ વાત કરી ગઢવી સાહેબ અને આપણા સૌની એક ભારતીય તરીકેની નૈતિક ફરજ માં આવે કે જાતિવાદ ને મૂડ થી નીકાળી દેવો જોઈએ અને આપડે સૌ સાથે મળીને એનો પ્રયત્ન કરવો જોઈએ. સૌ હળીમળીને રહીએ અને સૌ સાથે મળીને દરેકની તકલીફ ને પોતાની સમજી ને એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ. અને દેશને આગળ વધારીએ. જય હિન્દ. જય ભારત

  • @pravinbhaimakwana6008
    @pravinbhaimakwana6008 3 роки тому +5

    અતિ મહત્વની વાત કરી રહ્યા છો સામંત ભાઇ ગઢવી વાહ ધન્ય છે તમારા સારા અને શ્રેઠ વિચારો ને એક સલામ

  • @joshiharshad4682
    @joshiharshad4682 2 роки тому +1

    સાહેબ, સરકાર જો ધારે તો જાતિવાદ દુર થઈ શકે?
    અનામત પ્રથા નાબુદ થવી જોઈએ?

  • @missiontalati9983
    @missiontalati9983 3 роки тому +29

    તમારા જેવા વિચારો ભગવાન બધાને આપે....સાહેબ

  • @કાનોભરવાઙ-ઠ2સ
    @કાનોભરવાઙ-ઠ2સ 3 роки тому +1

    સરસ,કનૉભરવાઙ

  • @alpeshmahida3577
    @alpeshmahida3577 3 роки тому +34

    સાહેબ દિલ જીતી લીધું 😍😍

  • @rajannilam
    @rajannilam 2 роки тому

    🙏 Salute Man🙏 Super sacha shikshak chho tame....

  • @BJBarot
    @BJBarot 3 роки тому +5

    વાહ કવિરાજ વાહ બહુ સરસ બોલીયા મજા આવી ગઈ 🙏🙏

  • @labhuparmar1214
    @labhuparmar1214 3 роки тому

    સો સો સલામ ગઢવી સાહેબ

  • @jayeshbarot3264
    @jayeshbarot3264 3 роки тому +4

    🙏 ખૂબ સરસ ગઢવી સાહેબ 🙏
    આભાર સાહેબ તમારા જેવા વિચારો બધાના હોય તો દેશ પ્રગતિ અને વિકાસ કરી શકે. 🙏🙏🙏🙏👌👌👌👌👍👍🇮🇳🇮🇳

  • @shahidraj1288
    @shahidraj1288 5 місяців тому

    ગઢવી સમાજ નું ગૌરવ છે ❤

  • @chasiyasandeep6505
    @chasiyasandeep6505 3 роки тому +28

    વાહ ગઢવી સાહેબ વાહ. શુ વાત કીધી તમે. દીલથી સેલ્યુટ તમને. મા સોનલ તમને આવા જ સારા વિચારો આપવાની શકતી આપે. 🙏

    • @syambabriya2329
      @syambabriya2329 3 роки тому +1

      જાતિવાદ ના લીધે જ આપણી એકતા ન રહી એટલે જ અંગ્રેજોએ રાજ કર્યું સલામ છે સાહેબ તમારા વિચારો ને

  • @dhaiyadamitun8640
    @dhaiyadamitun8640 3 роки тому

    વાહ સમ્રાટ સાહેબ