Monsoon 2023: ગુજરાતમાં આ વર્ષે કેવો રહેશે વરસાદ? અલ નીનોને લીધે ઓછો વરસાદ પડશે? | Weather Update
Вставка
- Опубліковано 7 лют 2025
- #havaman #weathernews #gujaratinews #weatherupdate
ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન તેની વરસાદ પર અસર પડે તેવી શક્યતા ઘણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરનું કહેવું કે વર્ષ 2023ના ચોમાસા પર ખતરો વધી રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે દુનિયાએ અલ નીનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ નીનો ભારતના ચોમાસા પર અવળી અસર કરે છે. એટલે કે અલ નીનોની સ્થિતિમાં ભારતમાં વરસાદ સામાન્ય કરતા ઓછો થાય છે.
વીડિયો- દિપક ચુડાસમા/સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Khub saras mahiti aapo so ane aapta rejo
Saras dipakbhai jay mataji🙏
સરસ દીપકભાઈ
સરસ માહિતી આપી છે
Bov mast
ઓન્લી ની માહિતી આપવા બદલ આભાર
હમણાં કૈયા ગયાથા સાહેબ
Chomasu !
Varsha-Rani ne "Garbh-Dharan " Karva ma
4 mah no samay lage !
Pratikur lage chhe !
Pachhi Aug / spt / octo
Vinas very sake.
Jay hind
Ambalal harrassed us with the prediction throughout the year.Bear with us.ww expect a good rainfall this year..take am balal to some other state.fed up of him.
Khub saras mahiti aapi aavi rite mahiti aapta rejo kheduto mate 🌹
Johar🙏
આભાર
સરસમાહિતિઆપિછે
Sara's mahiti aapi sir
Aa mahiti khedut mate hitavah se.
આભાર
આભાર
Thank you sir, verry good information.
Havaman khatani mahiti khoti pade che amne vishvas nathi
દીપકભાઈ તા /8/9/10/2023રોજ માવઠું છે તે જણાવો
જય શ્રી કૃષ્ણ🙏
Khub sharsh mahiti aapva badal aapno khub aabhar dipak bhai
Thanks dipak sir
ખૂબ સરસ સરસ
ચિંતા કહી સકાઇ 150 કરોડ નો દેશ છે ભારત જો માહિતી અને ભવિષ્ય વાણી સાચી પડી તો ગંભીર અસર પડે છે દેશ પર
સરસ ધન્યવાદ દીપકભાઈ તમે આ મોસમ વિશેની માહિતી આપવા બદલ મારા જેવા ખેડૂતોના આશીર્વાદ તમારી સમજાવવાની તકનીક ખૂબ જ સારી કહેવાય ધન્ય હો ધન્ય હો દીપકભાઈ ધન્ય તમારા જેવા સ્કૂલની અંદર શિક્ષક હોય તો દેશ આગળ આવે
Jay mataji d
❤👍🏻
Thank you jay dwarkadhish
આભાર
દિપક ભાઇ વિડિઓ ખૂબ સરસ સે
ખુબ આભાર દિપક ભાઈ જયમાતાજી
આભાર
તમે ચાર મહિના અગાઉ કઈ શકો કે ચોમાસું કેવું રેશે ઈ વાત ખોટી છે
ચોમાસું કેવું રહેશે એવું નથી કહ્યું ખાલી જે અલ નીનો બને તો શું થાય એની વાત છે. ચોમાસાની આગાહી આટલી અગાઉ કરવી અઘરી છે.
अमेरिका ऐक no 1 का जूठा देस है घाटियां देस देखना इस साल बहुत अच्छी बारिश होगी
ખૂબજ સરસ રીતે તમે સરળતાથી સમજાવો છો દિપકભાઈ ખૂબ આભાર
ભારતથી આરબના દેશ પચિમ બાજુ છે પણ અમેરિકા મારૂ કહેવાનુછે પચિમા છે કે પુર્વ માં જવાબ આપજો
Good morning 🌄
સરસ
Thank you Bhai
આભાર
Thank you
આભાર
અલ નીનોની માહિતી આપવા બદલ આભાર
Sars
આભાર
Thank you sir 😊
આભાર
ખૂબ સરસ
Chomasu kyare bese Tarikh ni jana Kari somanatj jilo
થેન્ક્યુ
આભાર
Excellent news.
આભાર
બહુ સરસ માહિતી આપી રહ્યા છો
સરસ. માહીતી.
આભાર
જય માતાજી ખુબ સરસ
આભાર
સરસ મજાની વાત કરી સાહેબ 🙏🙏🙏
આભાર
super
આભાર
દિપક ભાઈ જય માતાજી ઘણા દિવસો પછી મુલાકાત થઈ
Varshat puhl 2023 thase
good
આભાર
દિપકભાઈ ખૂબ મજા ના સમાચાર
આભાર
આભાર દીપકભાઈ તમારો વિડિયો
જોવા માટે તમારી સમજાવાની તકનીક સારી
આભાર તમને વીડિયો ગમે છે એ જ અમારા માટે સારું છે.
આવતી સાલ વરસાદ ન પડે તો પાણી વગર હું કર શું
સરસ માહિતી આપો શો ભાઇ તમારો જીલ્લો તાલુકો કિયો શે જવાબ આપશો જી
Abhar
hali shu nikra mansone bevkuf bnavva
Deepk bhai varsad nee agae koena hathma nthee
વરસાદ કોઈના હાથમાં નથી સાચી વાત છે, પરંતુ હવામાનમાં થતા કેટલાક ફેરફારો આપણે જાણી શકીએ અને સમજી શકીએ તો કેટલીક બાબતો આપણે અગાઉથી જાણવા મળે.
વધુને વધુ જંગલ વિસ્તાર વધારો અલનીનો આપો આપ જતો રેહશે.
સરસ માહિતી આપી રહ્યા છો તમે આવી માહિતી આપતા હો જેથી કરી ખેડૂત ભાઈ યો ને મદદ રુપ થય સકે
આભાર ચોક્કસ આપતા રહીશું
બહુ,સરસ,રીતે,સમજણ,આપો,છો
Iod positive hase to saro varsad thase
સરસ માહિતી છે
Varsad na video aapta rejo
હાલ ગરમી વાતો કરો કે સુ કરવું
ગરમી હજી વધશે..
👌👌👌
Gujarat ma varsad 1 March padse
Thank you sir🙏🙏
1 June pachad
હવામાન ની માહીતીઆપોસોતેસારૂ
આભાર
Good 👍👍
આભાર દિપક ભાઈ
આભાર
ખુબ સરસ
આભાર
હા દિપકભાઈ
ભાઈ સોમાંસા માં વરસાદ આવે તારે ખબર પડસે
𝑪𝒉𝒂𝒍 𝒄𝒉𝒂𝒍 𝒋𝒉𝒖𝒅𝒉𝒂
તમારા વીડિયો જોઈ ને મૌસમ વિશે જાણકારી જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે ખુબજ સરસ ને સરળ ભાષા મા સમજાવો છો, ધન્યવાદ દીપકભાઈ 👍👍👍
આભાર તમને ગમે છે એ અમારા માટે મહત્વનું છે
સરસ
Thank you
Good
આભાર
ખુબ સરસ
સરસ