Grand Ahir tradition in Rajkot: 'Fuleka' adorned with gold and silver"

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • ➡️ દીકરાના લગ્ન હોય એટલે પરિવારમાં હરખ સમાતો ન હોય. દીકરાના લગ્ન થાય એટલે પુત્રવધુને આવકારવાનો ઉલ્લાસ પણ અનેરો હોય છે. ત્યારે એભલભાઈ કુવાડિયાના પુત્ર ભાર્ગવનું ફૂલેકું યોજાયું હતું. જેમાં આહીર અને આહીરાણીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળી હતી. આહીરાણીઓએ આ પ્રસંગે 250 કિલો સોનું પહેર્યું હતું. નાસિકના પ્રખ્યાત ઢોલિયો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ચાર ચાંદ લગાવ્યા હતા. વરરાજાની ઘોડીએ 35 કિલો ચાંદી પહેર્યું હતું. આ પ્રસંગે ખાસ ઉદયપુરથી ચાંદીની તલવાર બનાવવામાં આવી હતી.
    | Rajkot news | Rajkot news live | Rajkot samachar | Rajkot news channel | Rajkot today in gujrati | Rajkot lifestyle | Rajkot food | Rajkot property
    Follow Us On :
    Instagram : / our_rajkot
    FaceBook : / ourrajkotfb1
    Twitter : x.com/our_rajkot
    UA-cam : / @ourrajkot .
    THANKS FOR WATCHING!!

КОМЕНТАРІ • 6