Radha hu pukaru | કૃષ્ણ અને પ્રેમ | Kirtidan Gadhvi Best Song | Sairam Dave | Ankit Trivedi
Вставка
- Опубліковано 22 сер 2019
- Radha hu pukaru | કૃષ્ણ અને પ્રેમ | Kirtidan Gadhvi Best Song | Sairam Dave | Ankit Trivedi
Enjoy this mesmerizing song sung by Kirtidan Gadhvi Written By Sairam Dave and feel the immense love of Radha and Krishna.
Gujarati Stage show recorded live exclusively for our viewers Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi hilarious Speech Gujarati Poems in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.
Radha Hu Pukaru Audio Platform Links:
UA-cam MUSIC: • Radha Hu Pukaru
JIOSAAVAN: www.jiosaavn.com/song/radha-h...
WYNK: wynk.in/u/CEciQYcQJ
APPLE MUSIC: / radha-hu-pukaru-swarot...
AMAZON PRIME MUSIC: music.amazon.in/albums/B0BG1M...
TO SET CALLER TUNE OF RADHA HU PUKARU
Airtel: 009186200007361
Airtel -To Set Hello Tunes Dial The (5432118627361)
BSNL - To Set Dialer Tunes SMS BT(13706328) to 56700
IDEA: To Set Dialer Tunes Dial 53713706328
Vodafone: To Set Dialer Tunes Dial 53713706328
Vodafone clip Id: vicallertunes.in/content/1603...
Follow Us on
/ kaviankittrivedi
/ ghazalsamrat
/ ankittrivedikavi
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Kirtidan Gadhvi
#kirtidan_gadhvi #radha_hu_pukaru #swarotsav - Розваги
Awesom
કહેવા માટે કોઈ શબ્દ નથી.
વાહ કીર્તિદાન ભાઈ માઁ મોગલ લાંબુ આયુષ્ય આપે
કિર્તીભાઇ ભાવમાં જ ગાય છે મોજ પડી ગઈ
અને શબ્દોની વાત જ નો થાય યાર
ખુબ સરસ હો 👌 ભાઈ ભાઈ 👌👌👌👌👌👌પ્રેમ તો પ્રેમ છે સાહેબ પછી એ કૃષ્ણ રાઘા નો હોય કે બાળ પણ નો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mujhe Gujraati nhi aati h
But ye song 20+ baar sun chuka hoon
Thoda thoda samjh aagya
Dil ko chhu rha h sir ye song
Aur apki gayaki ki kya baat kre
Aap mahaan h
આ કવિતા ને રચનાર એવા સાઈરામ દવે ને મારા શો શો વંદન છે સાહેબ 🙏
શિવરંજની રાગ મા અલગ અલગ ગીતો ની મોજ કરાવી,ખરેખર કિર્તીદાન એટલે કિર્તીદાન કહેવું પડે અમારા સમાજ નું તો ગૌરવ છે જ પણ આખું ગુજરાત ગૌરવ લેછે...
Jay mataji 🙏🏻
Kirtidangha NE Vahsabash nashabdo thi navajvani Jarurpadti nathiEna nammayash anekirti chhupayela chge from Jagdish
A
@@himalaysinhtapariya4470Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
આખા ભારત નું ગૌરવ જય હિંદ મિત્ર
Mara papa thoda divso agaav gujri gaya… emne a Geet bau gamtu… have bas Emni yaadon ne aa Geet che mari pase… j darr vakhat radavi dey che…
કાયદેસરની ની કહા ની બનાવી દીધી સાહેબ એક અનોખી પ્રેમ કથા કરી દીધી જે શબ્દો ના લીધે કાયદેસર ની આંખો ની સામે દેખાઈ છે વાહ કિર્તીદાન ગઢવી વાહ ભાઈ મોજ આવી ગઈ
Aabhar
જીંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે છેદ ગમે તેટલા હોઇ પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ...✔️🙏
સાંઈરામ ભાઈ અને અંકિત ભાઈ ની અદ્ભૂત શબ્દ રચના તથા કીર્તિ ભાઈ ના સ્વર મળે એટલે કઈ ન ઘટે.
હે ,દ્વારકા ધીશ ,કીર્તિ ભાઈ તમો તો પોતેજ કૃષ્ણ છો,બહુજ સુંદર આવાજ ,અને કવિ કલપના ❤
હવે આવતે ભવ રાધા થાવુ મારે
તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે...💔
વાહ થી આહ નીકળી જાય એવા અતીસુંદર શબ્દો..
આભાર સાઈરામ દવે સર આવા સુંદર શબ્દો ની રચના માટે,
આભાર કિર્તીદાન ગઢવી સર શબ્દો ને સ્વર આપવા માટે,
આભાર અંકિતભાઈ ત્રીવેદી સર સ્વરોત્સવ દ્વારા અતીસુંદર રચના અમને સાંભળવા મળી.
થાક ઊતરી જાય બાપ,
અદભુત શબ્દ સ્વર અને સંગીત...❤😍
Aabhar
Ha bhai saras kadi chhe aa
ખરેખર સુધ્ધ સીંગતેલ માં તળેલા શબ્દો થી તમે... આભાર વ્યક્ત કર્યો..❣️❣️
Jordar ...kirtidan bhai gadhvi jordar jordar jordar ..ketlu andarthi feeling sathe gay 6....sambhadine kharekhar kanudo atyare j aa feeling sathe radha mate gato hoy avu Lage...ane bahu saras shabdo banaya 6 bhai Sairam daveji a...moj aavi gay
Ha Bhai sangeet premi atma j aa samji ake
|| श्री राधपुरुषोत्तमाभ्यां नमः ||
રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે
Ati sundar sairam dave 🙏tamari rachna ne salam 🙏🙏 radhe krishna 🙏🙏
Sairam Dave
Shabdo nathi Malta ankhmathi aansu vahe chhe
Kirtibhai mind blowing
Vah saras kirtidan gadhavi bhai
THE BEAST OF BHAJAN AND SOUNGS THANKS😅😅😅😅😅❤❤❤❤❤❤❤😂😂😂😂😂😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉
Adbhut lyrics sai.ram dve.. ane kirtidan Gadhavi ni rajuaat.... jordaar...
વાહ વાહ ક્યા બાત હૈ.. આ પ્રોગ્રામ સાંભળીને બાર મહિનાનો થાક ઉતરી ગયો lockdown કોરોના બધુ ભુલાઈ ગયું.. જય દ્વારકાધીશ_રાધે રાધે....
Good Morning 🌞🙏 Jai matadi
.Jai Shri Krishna.. Jai Shri Mahakal 🔱🙏🔱
Outstanding kirti bhai
Gujarat ki Shaan
India ki Dhadkan...
Lovely Explained and Evergreen..all are failed front of True Love ❤️..
Radha Krishna
Jai Shri Krishna 🙏
Wah Radha ni yad mane kanta jevi lage saras vat wah saras git kirtidan bhai thanks
Wah bhai wah
Wah kirtidan bhai aapne to dil jit liya ❤❤❤❤🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍💗💗💖💖💝💝
kai na ghate kirtidan gadhavi
ભજન ખૂબજ પ્રેમાળ છે. એક વાર સાંભળીયે તો વારં વાર સાંભળવાનુ મન થાય. જય શ્રી કૃષ્ણ 🤗
બહુજ સરસ મોજ આવી ગઈ
माय फेवरिट कीर्ति दान वाह गढवी
Ruvanta ubha thai gaya , Sambhli ne 🙏🏻🙏🏻
Prem ni vyakhya gani badhi chhe ,pan ene sangit ni sathe khubaj sundar shabdoma varnavya chhe tame kirtidanbhai 🦋🦋😇🙏 jaruri nathi ke prem jivan ma madej par chhata ene nibhavo ej sacho prem ane Radha-Krishna no e prem ani nishani chhe 🦋🦋🙏
Radhe radhe. હૃદય સ્પર્સી કવિતા અને તેને મળેલો કિર્તીદાન ભાઈનો કંઠ ખરે ખર રાધા કૃષ્ણનો પ્રેમ જીવંત ચલચિત્ર ની જેમ નજર સમક્ષ ઉભરી આવે છે. ખુબ ખુબ આભાર સાઈરામભાઈ દવે અને કિર્તીદાન ભાઈ
Aabhar
tumhe dekhti.hu to lagta he ase.ke jese yugo se tumhe..janti hu.
वाह सुंदर रचना अपने सुंदर छे तमारो अवाज वाह🙏🙏👌
Jay shree krishna
badho mansik thak utri jay sambhadi ne. 👌....em thay ke sambhadya j kari...
Waah kirtidan Bhai Ghadhvi Moj karavi didhi ne Dil ma Ehsass karavi didho moj ho
કૃષ્ણ તો કૃષ્ણ જ છે nice face
હું તો મંદિરે ફક્ત કૃષ્ણ ભાગવાનની મૂર્તિ ગમે છે
Kirtidan to Kirtidan che jay hoo 👍
Jordar mane radhavi didho
Mari Nakhe Ho Baki😘🥰🥰
Khub saras kaviraj ❤
Jay Ho ❤ #kirtidangadhvi
સુ શબ્દો છે યાર રડાવી જાય છે 🥺
Wow Bahuj saras bhajan che adbhut...
Aabhar
વાહ કિર્તીદાનભાઈ ખુબ મોજ કરાવો છો આમ જ સદાય મોજ કરાવતા રાખે તમને દ્વારકાધીશ. 🌹🙏
Mane mari radha vina sunu sunu lage
Wah mast kirtidanbhai
Wah sir Kya sabdo ma abhinandan Apu aa gazal na sabdo mate
Adbhut kirtidanbhai
Maa Navlakh lobdiyali tamara kanth ma virajman chhe.
Bhuj sundar .....
Aabhar
પ્રેમ એજ જીવન! 👌👌
Vah vishal banjo master..miss you bhai ❤
અદ્ભુત.... સુંદર રચના..શબ્દો ... અને ગાયકી...
ખરેખર મહાન છો કિર્તીદાનભાઈ બેસ્ટ પરફોર્મન્સ
Super vaah kirti dan bhai
vaah kirti bhai vaah bapo bapo sajan patel
Jordar bhai
આવું અદભૂત સ્વરાંકન કોનું છે મહેરબાની કરી જણાવશો🙏🏽
Tumhe dekhti hun to lagta he aise song
@@pd7639 i know that song.. bt aashabdo a song pr set karva a vichar pn uncho kevay
Lagbhag 2year pela aa bhajan me sambhdel.. Tyarni aa bhajan sodhu chu.. Aaje achanak dekhai gyu... Bouuu j adbhut rachna ane vicharo che... Khub saras.. Khub aagal vadho.. Jay khodal mogal.. 🙏🙏
Thank you
શબ્દો જ ગજબ છે યાર
સાંઈરામ ના શબ્દો અને કીર્તિદાન ભાઈ નો સ્વર જેટલી વાર સાંભળું એટલા વાર હૃદય ને સ્પર્શી જાય છે😍😊👍
Vary Emotional 😭 song 🎶
વાહ કિર્તીદાનભાઈ વાહ..
ગીતના દરેક શબ્દો માનસપટ પર દ્રશ્ય ઊભુ કરી દે છે..
Speechless gadhvi..
વાહ કીર્તિદાનજી...
શુ કહું શબ્દ નથી..પણ..એહસાસ છે
Aabhar
હા શિવરંજની...... હા 🙏🙏🙏🙏🙏🙏
Radhe radheee jay shree radhe krihsna
વાહ સ્વર અને શબ્દો નો અદભુત સંગમ
સ્વર અને રચના બન્ને વંદનીય છે ❤🙏👍👍
Kirti is kohinoor of Gujarat …!
Ha moj ha
Aabhar
Verry nice Gadhvi saheb 💐
વાહ કીર્તિદાન ગઢવી.. આભાર અંકિતભાઈ.. ખૂબ સરસ રચના સાંઈરામ દવે.
અદ્ભૂત, પ્રેમ ની આ કવિતા....... નમન તમોને.
Wah khub Saras rachna..nice voice
Supperb all songs & Bhajan .... Wahhh bhai wahhh
Solid voice kirtidanbhai
Very nice..
अत्बूध में राजस्थान से हुं और इस गाने को सुनता हुं तो गदगद हो जाता हुं 2023 में कोई सुन रहा है 20 की उम्र का
अद्भुत shabdo shree sairambhai ane अद्भुत स्वर shree kirtibhai अद्भुत
Adbhut.....kirtidanbhai
Aap gazale mane Mara dil ma evu sparsi gyu ke sir Hu comment lakhva mate bajbur Thai gyo sir
An absolute goosebump when "રાધા તારા ઘૂંઘર ના પડઘા પડે છે, મારા હાથ મા મારી મુરલી રડે છે ".
Waah..!
Great singar kirtidan gadvi jay krishna jayesh tadvi
Khub j sundar
I am from Maharashtra, I do not understand Gujarati language but I listen songs of Kirtidhan Gadhvi ji everyday ❤️🎶🎵 10:21
gujrati dayra 👈 search karna
rajbha gadhvi
kiritdan gadhvi
ishardan gadhvi
devayat khavad
mayabhai ahir
sahitya ni moj ho
rajbha gadhvi dayro search karna
શ્રી. અંકિત. ભાઈ. ત્રીવેદી. દાદા
મારા. સરસ રીતે. પ્રણામ
જય. શ્રી. રાધે
આ સાંભળીને જે શાંતિ થઈ અને શબ્દોમાં વર્ણવું બહુ મુશ્કેલ છે..વાળ ઉભા થઇ ગયા...અદ્ભૂત👌
❤❤❤❤❤
Khubsurat saras
Jetli var sambharu etali var sambharvanu maan thai che
Aabhar
Wah kirtidan radhe krishna YMCA Ahmedabad
વાહ કિર્તીદાન ભાઈ વાહ ખરેખર જોરદાર હો .... મોજ આવી ગઈ મોજ
Suparb Ha moj Ha 🙏
Jay shree Radhe Krishna
Best se bhi super se bhi upar
Kirti bhai to kirti bhai chhe
Jindagi nu ek sapnu chhe kirti bhai ne tedava chhe
I am biggest fan kirti bhai
શબ્દોની સાથે જેમને પ્રીત ભાઈ સાઈ રામ ભાઈને આવી સરસ રચના કરવા બદલ શબ્દ સ્વરૂપે સંગીતના સથવારે જેમણે રજૂ કરી છે એવા કિર્તીદાન ભાઈને બંને ગુજરાતના ગૌરવ સમા મિત્રોને અભિનંદન.
Jay Shree krushna
Aa geet me ketli badhi vakhat sambhalyu chhe pan ma n bharatuj nathi
Krushnama tanmay thai Java
One of my favourite
Very nice, jai ho.
Adbhut shabdo...
Taan ma lavi de avu music...
Jo Kavita comment ma mukvama aave to bau saras👌
❤ પ્રેમ તો પ્રેમ છે ❤ અદભુત વેદના ❤️વાહ ભાઇ ❤️
वाह वाह कीर्तिदान