મહિકા ગામ નો ભુવો મહિલાઓ સાથે શારીરિક છેડછાડ કરતો ઝડપાયો, 600 મહિલાઓની જિંદગી બરબાદ કરતો ભુવો ઝડપાયો

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • મહિકા ગામ નો ભુવો મહિલાઓ સાથે શારીરિક છેડછાડ કરતો ઝડપાયો,
    600 મહિલાઓની જિંદગી બરબાદ કરતો ભુવો ઝડપાયો
    વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
    આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
    જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
    Office contact no. 0281 2573689,
    www.vigyanjatha.com,
    bjvjoffice@gmail.com,
    Video & Thumbnail Editing credit by
    Anklesh M Gohil ( B.J.V.J. Office Clerk )
    All Over Credit in Vigyan Jatha owner
    ( B.J.V.J. office Gujrat State )

КОМЕНТАРІ • 193

  • @navnitpandya3923
    @navnitpandya3923 Рік тому +38

    મહિલા ઓને અંધશ્રદ્ધા માથી બહાર લાવવા આ વિડિઓ જરૂરી છે. જે વિજ્ઞાન જાથા ના ચેરમેન સાહેબ તથા ટીમને ખૂબ જ અભિનંદન.

  • @DineshZala-ym4cs
    @DineshZala-ym4cs Рік тому +4

    બહુજ સરસ કામ 👌👌🌹 આમજ ભુવાઓને ઉઘાડા કરો

  • @BhupatOfficial
    @BhupatOfficial Рік тому +34

    જય સંવિધાન 🙏 બાબા સાહેબ ના સંવિધાન નો જો સરખું લાગુ કરવા મા આવે તો આવા ઘણા ધતિંગ બંધ થઈ જાય

    • @rajukaravadara2949
      @rajukaravadara2949 Рік тому +5

      Baba muk ne khabr je. Che. Badhu. Baba. Kya. Aava. Aama

    • @bharatsavaliya3437
      @bharatsavaliya3437 Рік тому

      Sachi vat

    • @jugatsinhhukamsinhsodha5878
      @jugatsinhhukamsinhsodha5878 Рік тому

      Barabar

    • @ddjadeja8086
      @ddjadeja8086 Рік тому +4

      Ema sanvidhan kya vachw ma aavyu

    • @BhupatOfficial
      @BhupatOfficial Рік тому

      @@ddjadeja8086 તમને કઈ તકલીફ છે સંવિધાન થી સંવિધાન હથિયાર છે આપડા દેશ નું આવા પાખંડીયો ને સજા દેવા માટે નું

  • @jitubhaigohil1242
    @jitubhaigohil1242 Рік тому +6

    બહુ.સારુ.કામ.છે

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya5924 Рік тому +18

    આવા તો ગામડે ગામડે છે

  • @joshinageshj4435
    @joshinageshj4435 Рік тому +2

    Jaynt bhai to jivan thay gya

  • @pravinbhavika4041
    @pravinbhavika4041 Рік тому +26

    કોઈ ભૂવા કે તાંત્રીક કોઈ મહિલા કે પુરુષ ને બોલાવતા ન હોય માણસ ને પોતે સમજવું પડે અન્સધા રાખવી નો જોઈએ

  • @saniyajilabhai447
    @saniyajilabhai447 Рік тому +11

    સરશ

  • @mahemudbhai3268
    @mahemudbhai3268 Рік тому +3

    Good job sir

  • @rajmodhvadiya7446
    @rajmodhvadiya7446 Рік тому +4

    Good job

  • @govindherbha8281
    @govindherbha8281 Рік тому +27

    ધન્યવાદ છે જયંતભાઈ આવું જાહેર કરો એટલા માટે બીજાના કરે આવો જય દ્વારકાધીશ

  • @dharmendramansara8680
    @dharmendramansara8680 Рік тому +7

    તમે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્ય કરો છો તે ઠીક છે પણ તેમના પરિવાર ના સભ્યો જો આ કાર્ય માં જોડાયેલા ન હોય તો તેમના નામ ન લો એવી નમ્ર વિનંતી 🙏

  • @r.v.jethwagujrati9955
    @r.v.jethwagujrati9955 Рік тому +1

    સાહેબ ખુબ ખુબ અભિનંદન🎉
    પરંતુ તમે કોઈ ને અર્ધ નગ્ન હાલત મા રાખવા અને દેખાડવાથી આપણીજ સંસ્કૃતિ ને ખિલાફ છે બેન દીકરી પણ આ વિડિઓ જોતી હોઈ
    બાકી આવા લોકો નું આ કૃત્ય જો સાબિત થઇ તો રેર કેસ મા ગણતરી કરી ફાંસી આપવી જોયે

  • @yuvi_edits6053
    @yuvi_edits6053 Рік тому +1

    Andhshadha ma na manvu joy... Hamesha koi bhi bhagvan par ashta ane shradha rakhvi joy e🙏

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 Рік тому +21

    .........જાથા ને....21. તોપો ની સલામી

  • @pravinjain3490
    @pravinjain3490 Рік тому

    Jayentbhai Aap Bahot Achha Kam Kar Rahe Ho Gujrat Me Bahot Jagah Bhua Aesa Kam Karte Ho Jayentbhai Inko Koi Halat Me Shodna Nahi Full Saza Dilana

  • @nmmachhi8775
    @nmmachhi8775 Рік тому +8

    આશા રામ જોડે જેલભેગો કરી દો

  • @bharatksagthiya6512
    @bharatksagthiya6512 Рік тому

    Saras bhai tamar kam thi gana darva lagiya che dhany che tamari tim ne jay hind sachi desh bhagti che prjane bacha vi dhong thi

  • @jagdishbhaimganbhai6632
    @jagdishbhaimganbhai6632 Рік тому +3

    વિજ્ઞાન જથા વારા ને ખાસ જણાવા નુ કે તમો ક્યારેક હળવદ ની આજુ બાજુ આવો અને આવા લેભાગુ કેટલાય ફરે છે નામ જોઈ તા હોઈ તો હુ આપીશ

  • @dalpatgiri902
    @dalpatgiri902 Рік тому

    સરસ

  • @dhavalgajjar601
    @dhavalgajjar601 Рік тому +6

    આપની ટીમને ખુબ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ધીરજલાલ સી ગજ્જર અ'વાદ

  • @sudhirkotecha9202
    @sudhirkotecha9202 Рік тому +1

    ધન્યવાદ

  • @parmarbhavanshiuh9817
    @parmarbhavanshiuh9817 Рік тому +5

    વિજ્ઞાન ગાથા નો નંબર આપશો

    • @parmarbhavanshiuh9817
      @parmarbhavanshiuh9817 Рік тому +1

      વિજ્ઞાન ગાથા વાળાનો નંબર માગું

  • @hirshah1996
    @hirshah1996 Рік тому +7

    Rabari jati no ek bhuvo chhe....je garej gam ma ..mata no bhuvo chhe j bov harami manas chhe.....

  • @rajeshbhai-gg1ui
    @rajeshbhai-gg1ui Рік тому +1

    ભૂવાએ જ્યારે આવિ માંગણી કરી તો મહિલા પણ સહમત થય ગય 🙄

  • @jaymalajibhanagogamaharajt7802

    શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એટલે આવા પ્રશ્નો બને છે...

  • @chamansolanki4693
    @chamansolanki4693 Рік тому +10

    Janta ne Jayant bhai ne spot karvi joeye

  • @rathodmetubha1788
    @rathodmetubha1788 Рік тому +10

    ખુબ સરસ કાર્ય વિજ્ઞાન ગાથા

  • @aksha0076
    @aksha0076 Рік тому +4

    यह तो इंसानियत को शर्मसार करने वाला हैवान है

  • @mayagadhavi7289
    @mayagadhavi7289 Рік тому +3

    ये 21वी सदी है अंधश्रद्धा मे से बहार निकलो मित्रो

  • @devrajsagthiya3579
    @devrajsagthiya3579 Рік тому

    Barobar se

  • @parmarkanak9113
    @parmarkanak9113 Рік тому +4

    વિજ્ઞાન દર્શન કરવા તૈયાર છે ભુવા વિરૂદ્ધ બોરસદ અને રીતે છે

  • @sanjayraval6011
    @sanjayraval6011 Рік тому

    Ledi ne tuch karayya vager je ki karye batavvu hoy e batavaye. Ane open door j hoy persanal room ma n hoy .

  • @mansukhabhaivaghela5490
    @mansukhabhaivaghela5490 Рік тому +10

    Good work 👍

  • @જગદીશપટેલપટેલ

    ગુજરાત માં બહું જ ચાલૈ છે

  • @jitukotdiya4956
    @jitukotdiya4956 Рік тому +1

    આવા તો બહુ બધા છે

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Рік тому +7

    Thanks vignan jatha sir selyut sir

  • @Maheshbagodariya
    @Maheshbagodariya 10 місяців тому +2

    અમુક ખોટા ભુવા કામઘંઘો કરતા નથી અને મોટર માં ફરાતા હોય છે ખોટા ઘોગ ઘતિગ કરતા હોય એની સામે કંડક કારવાઈ થવી જોઈએ 👉 બહુત બહુત આભાર જંયત ભાઈ

  • @makasanaparvinbhai5812
    @makasanaparvinbhai5812 Рік тому

    Aama vak aapdo se bhuva no nahi Kai sadimajivo so ala sidhu bhagvan pase magai

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 Рік тому

    Nambar aapo apde madad karsu j dana jove che a khabar che kon jove che ne kiya jove che

  • @balkrishnarahevar6882
    @balkrishnarahevar6882 Рік тому +2

    Bhuvao ane politician no dhandho jor ma chale che pratibandh jaruri che . public khula pade ane juta no har pehravi jaher ma fevaro

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 Рік тому +9

    ધન્યવાદ જયંત ભાઈ

  • @kevinkotadiya2094
    @kevinkotadiya2094 Рік тому +3

    Nvaniya jav sir

  • @thornylife007
    @thornylife007 Рік тому

    👌👌👌👌

  • @nareshbhaimsolankisolanki1740
    @nareshbhaimsolankisolanki1740 Рік тому +11

    અમદાવાદમાં, વટવા,નારોલ, લાંભા ઇસનપુર બાજુ આ ભુવાઓ નું કામ ભરપૂર ચાલે છે,જયંત ભાઈ, આભાર સાહેબ

  • @vigyanjatha
    @vigyanjatha  Рік тому +1

    ua-cam.com/video/-l4d7KUUmqQ/v-deo.html

  • @Bhanuprasadshrimali-ww4fx
    @Bhanuprasadshrimali-ww4fx 14 днів тому

    ખૂબ. ખૂબ. ધન્યવાદ. પંડ્યા. સાહેબ. જનજાગૃતિ. અભિયાન ચલાવવા માટે.

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Рік тому +1

    Aava tunth loko no dhandho fulyo falyo chhe
    Aa gujrati janta bholi chhe ano aava thug labh lese

  • @nagjirayka5464
    @nagjirayka5464 Рік тому +2

    2005 no video che

  • @mukeshbharati4472
    @mukeshbharati4472 Рік тому +10

    जय हो विज्ञान जता

  • @imranrafai509
    @imranrafai509 Рік тому +2

    Very good work 👍 vignanjatha sir

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 Рік тому +4

    जय हो विज्ञान जाथा

  • @bhaveshgangodianaturalmome1765

    vicky donor

  • @vipulparmar448
    @vipulparmar448 Рік тому +1

    Oyy dofa dosa shram kar tu hada 🤨

  • @DPThakor179
    @DPThakor179 Рік тому +1

    Ane 600 Varsh ni Saja Thavi Joiye Ane Je Mahila Ne Balako Nathi Thata Ae Koi Doctor Pase Javu Bhuao Kai j nahi kare

  • @Swajan4all
    @Swajan4all Рік тому +1

    600? What was administration doing? Well, the bastard must be happy even after getting caught! Murkh sanskruti , juko juko mano mano

  • @ashoksmangliya
    @ashoksmangliya Рік тому +6

    જયશ ભાઈ આવા ભુવા ને જેલ ભેગા કરી દયો

  • @rameshpatel7085
    @rameshpatel7085 Рік тому +5

    Good job from Ramesh patel USA

  • @gulamhusen234tariya4
    @gulamhusen234tariya4 9 місяців тому

    nalayak che aa bhuvo. aavi mahilao pase chorno kadhi adham kurtio karnarene patel samaz sabak sikhvade.

  • @shivrajjebaliya3608
    @shivrajjebaliya3608 Рік тому +1

    આ 2005/6 ની સાલ નુ છે??? ઝી ન્યુઝ જે મોન્ટાજ લોગો પહેલા યુજ કરતુ તે બુમ ની સાથે જણાય રહ્યુ છે

    • @shivrajjebaliya3608
      @shivrajjebaliya3608 Рік тому

      @@vigyanjatha 100% ઓનર આપજ છો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે ઈન્ટરવ્યુ આપ આપી રહ્યા છો એ કેટલા વર્ષ પહેલા નુ છે ચેનલ નુ બુમ જોતા 2005/6 લાગ્યુ કારણ કે ત્યારે ઝી આલ્ફા ગુજરાતી આ બુમ થી ન્યુજ ચલાવતુ

  • @bahadurkotadia7706
    @bahadurkotadia7706 Рік тому +1

    Avi andh shradha kyare khatam thashe

  • @vanajivanaji5469
    @vanajivanaji5469 Рік тому +2

    ae stri ne cchokro aavyo ke cchokri
    aana mate peda jalebi lavya ta khavdav jo dharai ne 😃

  • @KarubhaiPandav-cq2ze
    @KarubhaiPandav-cq2ze 11 місяців тому

    Vignan. Jata. Aajdilagankiyagiyata. Hvabaduyadakayca

  • @rayamlhanjiyavandh3196
    @rayamlhanjiyavandh3196 Рік тому +1

    Hakikat jani ne bahu navai lagi video bhle Juno chhe pan vastvikta same lavava badal dhnyvad jayant bhai

  • @ncbhalani7588
    @ncbhalani7588 Рік тому +4

    બહુ જ ઉમદા કામ. અભિનંદન જાથા ને.

  • @dasharthjikanaji1681
    @dasharthjikanaji1681 Рік тому +26

    જાથા ની ઉત્તમ કામગીરી છે

  • @mahadevlightnatubhaivmakha3896

    Jay Ho Vigyan Jatha

  • @dipakbhambhi2772
    @dipakbhambhi2772 Рік тому +4

    Loko ne havale karo please

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 Рік тому +1

    Dhnyvad jenni bhai ni ane vivian jitha ni ava bhovani sakht ma skht ked thvijoye kayda mujab

  • @luvabhupat3881
    @luvabhupat3881 Рік тому +4

    ધન્ય વાદ છે સાહેબ આવા લોકોને નાગા કરયા👌👌👏👏👏

  • @visalahirahir4873
    @visalahirahir4873 Рік тому +6

    👍👍👍👍

  • @ChiragPatel-pi4lm
    @ChiragPatel-pi4lm Рік тому +1

    Bhaio aa field ma bau j scope che

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +2

    Thanks police

  • @jayantibhaishingadiya4458
    @jayantibhaishingadiya4458 Рік тому +3

    સત્ય સનાતન ધરમ ની જય હો.ધન્યવાદ વિજ્ઞાન જાથા

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 Рік тому

    Aap kitanaa hi vedio banaao koi farak nahi padataa. Mobile me bahut vedio Bhuvaa okaa Dhunanekaa aayaa hai. Khulleaam Dhuvaa Dhunataa dikhaai dete hai. Ye dhadhaa purjosh me chalataa hai. Kuchh tv serial me bhi aisaa dikhaate hai. Sarkaar bhi kuchh nahi karati.

  • @vanajivanaji5469
    @vanajivanaji5469 Рік тому +4

    600 dupliket bhua peda thase
    dupliket aetle anamat 😃

    • @vajabhaisolanki9277
      @vajabhaisolanki9277 Рік тому

      આમાં કીડિયું પકડાય છે, હાથી નીકળી જાય છે.

  • @jitubhaichudasama3296
    @jitubhaichudasama3296 Рік тому +2

    સલામ સે સાબને

  • @balmukundbhatt4245
    @balmukundbhatt4245 5 днів тому

    BHUVA NATHI VIKRUTI VALOSHAKHSH CHHE.

  • @cpmaru305
    @cpmaru305 Рік тому +1

    Vigyan jatha zindabad

  • @sanjayraval6011
    @sanjayraval6011 Рік тому

    Vidhi bi open door j thaye .jene Jovi hoy joi shake evi hoy grhe puja hoy .arist grhe puja hoy

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +2

    Good job vignyan gatha

  • @kevinkotadiya2094
    @kevinkotadiya2094 Рік тому +1

    Nvaniya gamma aavo bhuvo6 ghrma ne ghrma jghda krave6 khota ghrnij derani jethanima bhai bhaima ver krave6

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +2

    Thanks vignyan gatha

  • @gurude273
    @gurude273 6 місяців тому +1

    મનુષ્ય બનવું બહુ કઠિન છે, અજ્ઞાનીઓમા જાગૃતતા લાવવાનું કાર્ય બદલ પંડ્યા સાહેબ ને ખુબ ખુબ વંદન, 🙏

  • @jethabhai4819
    @jethabhai4819 Рік тому +1

    Midia vara to

  • @aakashshiresiya9763
    @aakashshiresiya9763 Рік тому +1

    Superb dhoi nakho

  • @kishorgohel9186
    @kishorgohel9186 Рік тому

    As bathane ghar chela karo dafoe look and mathe chadave chhe

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Рік тому

    Mataji ના bani ખોટા Bhuva બહેનો ને ખૂબ stare se.

  • @vipulnariyapara7796
    @vipulnariyapara7796 Рік тому +3

    Polish ne sopidiyo

  • @sajidkhaliyani6090
    @sajidkhaliyani6090 Рік тому

    Aane faasi do aetle bija khota bhuva ne kabar pade

  • @bhagvatibenparmar794
    @bhagvatibenparmar794 Рік тому

    Loko andhshradh mathi bhagar na nikhle tiya sudhi chaltu rehse bhuvani dukan bandh thavi joye

  • @PrajapatijagdishbhaiValjibhai

    ફોન નમ્બર આપો સાહેબ નો જાથા વાળા

  • @bmgohil8220
    @bmgohil8220 Рік тому +4

    Good vhrk

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +1

    Good job

  • @amritdharabyamitgoswami2910
    @amritdharabyamitgoswami2910 Рік тому +2

    Jay ho saheb 🙏 🙏 public ne nuksan karta koine na chhodva joiye bahu j saras kam team jatha all d best 🙏 always

  • @manavvaghela4710
    @manavvaghela4710 11 місяців тому

    તમેભોળાદજાવ

  • @gopalyt5408
    @gopalyt5408 11 місяців тому

    Verry good sir 👏

  • @hashmukhthakor265
    @hashmukhthakor265 8 місяців тому

    ખૂબ સુંદર સાહેબ

  • @bharat98762
    @bharat98762 Рік тому

    100 taka public noj vak chhe .....bhai ine khabar hoe to potej karodo pati banijae

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Рік тому

    Fashi ni સજા આપો