Ambarish Der Exclusive । હવે રાજુલાની જનતાનું કલ્યાણ થશે?। કોનાથી રિસાયા? | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 380

  • @sanjaythakor8628
    @sanjaythakor8628 6 місяців тому +38

    દેવાસી બેન તમે એક સાચા અને નિડર પત્રકાર હોવા થી અભિનંદન ને પાત્ર છો 💐💐💐

  • @GV-yp7bq
    @GV-yp7bq 6 місяців тому +140

    નાગે નાગા ની જાન માં,નાગે નાગા જાય,
    નાગે નાગા પીરસે ને,નાગે નાગા ખાય🙏
    હવે કરો જલસા 🎉

  • @dipakpradhan22
    @dipakpradhan22 6 місяців тому +58

    રામ રાજ્યની વાત છે.. પ્રાણ જાય પણ વચન ના જાય.....ક્યાં ગયું નેતાઓનું વચન...શું હાવ હાલી નીકળ્યા છો.... પક્ષપલટો માટે કડક કાયદો બનાવો જોઈએ..

    • @user-uf3re4uz1m
      @user-uf3re4uz1m 6 місяців тому

      સચી વાત છે

    • @dharmeshjodhani3432
      @dharmeshjodhani3432 6 місяців тому

      Have aa bhai ne khami o dekhava lagi 😂😂😅😅had che yar rajneta o ni

    • @PrakashPulse4573
      @PrakashPulse4573 2 місяці тому

      પક્ષપલટો કરવો કોઈ ગુનો થોડો છે ?

  • @Exhsgalf
    @Exhsgalf 6 місяців тому +37

    વાહ દેવાંશી જોષી
    સરસ સવાલો કયાં…..

  • @nogohbhavesh6882
    @nogohbhavesh6882 6 місяців тому +11

    ખુબ ખોટો નિર્ણય લીધો સાહેબ તમારી રાજકીય કારક્રિદી સમાપ્ત થઈ જસે

  • @jentibhaijamod7960
    @jentibhaijamod7960 6 місяців тому +34

    લાલસ લાલસ લાલસ લાલસ

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 6 місяців тому +13

    સેવાતો બગદાણાધામમા રહીને પણ કરી શકાય છે

  • @Pv_balya
    @Pv_balya 6 місяців тому +56

    આવા લોકો ને એક પણ ના મત ના આપવો જોઈએ

  • @vagasiyajenti3727
    @vagasiyajenti3727 6 місяців тому +25

    તમે રાજકારણીઓ જનતાની સેવા કરવાની વાત બન્ધ કરો તમે તમારા ખીચ્ચા ભરવા માટે જાવ છો

  • @bhikhubhamasani1264
    @bhikhubhamasani1264 6 місяців тому +40

    સેવા કરવી હોયતો મહીપતસિહ ચૌહાણની જેમ કરોને....

    • @mahipatahir4444
      @mahipatahir4444 6 місяців тому

      e kon se bhai kya na se

    • @krishnarajput851
      @krishnarajput851 6 місяців тому +2

      ​@mahipaetahir4444 mahipat sinh ji aava dalalo na baap che.........baki thuki ne cati levu e to janta joy rahi che........karan k pahela aa bhai ne bjp ma kaubhand dekhata hata........have achanak vikas dekhayo......!!!!!!!!.......??????

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 6 місяців тому

      e kon se hu pan nathi odakhyo mahipan chauhan ne

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 6 місяців тому

      ​@@krishnarajput851aaa mahipatsinh se kon ane aa dalako etle.ke tme.keva su mamgo so samjine.coment karo bhai

    • @manishprajapati2596
      @manishprajapati2596 6 місяців тому

      ભાઈ મહિપ્ત શિંહ પણ ધારાસભ્ય બનવા માટે 2022 ની ચૂંટણી મા ઉભા રહ્યા હતા . પણ પાર્ટી એ છેલ્લી ક્ષણે નામ કાઢી નાખ્યું એટલે બાકી એને પણ MLA બનવું જ હતું .

  • @ashrafumadiya7224
    @ashrafumadiya7224 6 місяців тому +64

    અમરીશ ભાઇ પદ ની લાલચ માં ગયા છે.... બીજું કસુજ જ નથી....bjp ને જે જોઈએ એ અમરીશ ભાઈ આપસે અને અમરીશ ભાઈ ને જે જોઈએ એ bjp આપસે....

    • @user-uf3re4uz1m
      @user-uf3re4uz1m 6 місяців тому

      નકી નથી

    • @krishnarajput851
      @krishnarajput851 6 місяців тому +1

      😅😅😂😂

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 6 місяців тому +1

      bhai derbhai e best se ane lokona kam.karej se ane karse baki khoti vayo na kato abhar

    • @warrior4039
      @warrior4039 6 місяців тому

      ​@@highrichgujarat6326...hakikat su se e badha Khabar j se ...ho

  • @mr.ajayr24
    @mr.ajayr24 6 місяців тому +28

    સુપ્રીમ કોર્ટ નવો કાયદો અમલ માં લાવવો જોઈએ નહીતો આવા લોકો વારંવાર પ્રજા સાથે દ્રોહ કરતા જ રહેશે પક્ષ બદલે ત્યારે 10 વર્ષ વગર ચૂંટણી જ ન લડાય

    • @lukmanmohan4572
      @lukmanmohan4572 6 місяців тому

      દસ વર્ષ સુધી નહીં પણ પક્ષ પલ્ટો કરનાર ना આવતા वंशज પણ ચૂંટણી લડી ન શકે

    • @SatubhaGohil-yv5bk
      @SatubhaGohil-yv5bk 6 місяців тому

      Right

  • @rajendragoswami3385
    @rajendragoswami3385 6 місяців тому +7

    Congrsh સમય આવશે ભાઈ જાવ જાય નીતિન પટેલ અને જય નારાયણ વસની કદર નાં થઈ ત્યાં તમારી સુ કદર થવાની .ત્યાતો 2 જનાજ khaber પડે 6. પણ ગણી બેમ ઠાકોર અને જય નારાયણ સાહેબ કોંગ્રેસ સમય લાવશે

  • @Sejudamor1713Seju
    @Sejudamor1713Seju 6 місяців тому +29

    ગદાર નેતા

  • @user-nj3ds3nw3d
    @user-nj3ds3nw3d 6 місяців тому +47

    વેચાય ગયો મફતયો

  • @user-mh5kq4lf8b
    @user-mh5kq4lf8b 6 місяців тому +11

    મેહુલ બોઘરા પણ ટુંક સમય મા નેતા બની જસે પોઇન્ટ યાદ રાખજો

  • @ankitjoshi8480
    @ankitjoshi8480 6 місяців тому +7

    Congress is all time great political party of Nation ❤❤❤❤❤❤❤❤❤
    Transformation process is going on.

  • @pravinkatara9130
    @pravinkatara9130 6 місяців тому +18

    વેચાયો વેચાયો

  • @arjunahir9493
    @arjunahir9493 6 місяців тому +7

    આને સાવજ નો કહેવાય આને પલટુ રામ કહેવાય ભાઈ

  • @msbhutiya506
    @msbhutiya506 6 місяців тому +9

    મલાઈ મલાઈ
    શરમ કરો

  • @mehuldabhi2938
    @mehuldabhi2938 6 місяців тому +19

    Gadar nikliyo

  • @shiyalanil5497
    @shiyalanil5497 6 місяців тому +5

    રાજુલા ના સિનિયર નેતા હીરાભાઈ સોલંકી છે હતા અને રેસે નેક્સ્ત ધારાસભ્ય રાજુલા કરણભાઈ બારૈયા

  • @kuldipbarot7032
    @kuldipbarot7032 6 місяців тому +9

    Devanshi ben jordar saval

  • @StoryByrj
    @StoryByrj 6 місяців тому +12

    નેતા જયારે એમ કયે જનકલ્યાણ માટે એટલે હસવું બોવ આવે એમ થાય કે ભગવાન પણ એનાથી નાનો લાગે
    કેમ કે જન કલયાણ માટે સતા ની જરૂર નથી જો એનો એક દાખલો છે ખજૂર ભાઈ
    અને બીજું કે કોઈ પણ નેતા લય લો ભાજપ કે કોંગ્રેસ ખજુર ભાઈ થી મોટા કરોડો અબજો પતિ છે છે પણ વાતો ના વડા કરી ને પબ્લિક ને પીરસે છે પણ ખાવા નથી દેતા😂😂

  • @bhautik4462
    @bhautik4462 6 місяців тому +12

    એકપણ પ્રશ્ન નો જવાબ સંતોષકારક જવાબ નથી.

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 6 місяців тому +7

    અલ્યા ડફોળ તુ શુ ઉઠા ભણાવે છે તુ 9 વર્ષ યુવા પ્રમુખ હતો તો શું જખ મારવા ભાજપ ને છોડીને કોંગ્રેસ મા ગયો હતો અને પાછો ફર્યો ભાજપ મા ગયો શરમ વગર ના વો ને જનતા એ સબક આપવો જોઈએ હરાવી દો પક્ષ પલટો કરે છે તેવા લોકોને વોટ ના આપો

  • @umeshpanara9941
    @umeshpanara9941 6 місяців тому +9

    વાહ બેન વાહ

  • @devanandbhadarka3860
    @devanandbhadarka3860 6 місяців тому +12

    ગમે તેવા બહાના આપો...પણ નૈતિકતાના તરાજુ પર સ્વીકાર્ય નથી....

  • @user-mh5kq4lf8b
    @user-mh5kq4lf8b 6 місяців тому +6

    ગુન્હો બેન જાતિ વાદ મા જીવતા દરેક લોકો નો છે કોઇ જાતિ વાદ નો જંડો લઈને તરી ગયા કોક ખેડૂત નેતા બની રોટલો શેકી ગયા કોક સાધુ અને ગુરુ ગાદી નો સહારો લઈ નેતા બની ગયા ભૂલ આપણી છે જાણ્યા જો યા વિના કોઇ પણ લૂખો જાત નો મસિહો બની પોતાનું નામ બનાવી નેતા બની જાય તમે આગળ પણ જોયા છે અલ્પેશ હાર્દિક વગેરે

  • @khodu.Ahirrr
    @khodu.Ahirrr 6 місяців тому +12

    આ પરથી સાબિત થયું કે અંબરિશભાઈ પણ બીજાની જેમ એક રાજકીય નેતા જ છે....I considered him as more than a politician..but it's prove me wrong...😐

  • @nileshkanzariya2117
    @nileshkanzariya2117 6 місяців тому +10

    Powerful question 🔥

  • @arjunahir9493
    @arjunahir9493 6 місяців тому +2

    જે માણસ પક્ષ ને છોડી શકે છે તે ખાખ જનતાનુ કામ કરે

  • @kavitabydixitvaniya2090
    @kavitabydixitvaniya2090 6 місяців тому +2

    હવે બધા પાપ ધોવાય જસે
    ખૂબ ખૂબ અભિનંદન..

  • @snehaprajapati8072
    @snehaprajapati8072 6 місяців тому +31

    આ ભાઈ રિશાયા હોય એવુ લાગે છે 😂😂😂😂..... પેહલી વાર જોવા મળ્યું કે સેવા માટે રિસાયા....

  • @manojdeshani3601
    @manojdeshani3601 6 місяців тому +5

    જય રામદેવપીર

  • @toshifsiddiqui8263
    @toshifsiddiqui8263 6 місяців тому +2

    Khub saras kam 6 tamaru joshi mem

  • @mohanbagiya
    @mohanbagiya 6 місяців тому +6

    અમરીશ દેરે એક વાત તો સાવ ચાસી કીધી કે BJP ના જે મૂળ કાર્યકર્તા છે તે તો ગૂગળ ને ખૂર્ચી ઓ જ પાથરવાના છે.😂😂😂

  • @VaghB
    @VaghB Місяць тому

    જય હો અમરીશભાઈ ડેર

  • @rasikbhaikanani7598
    @rasikbhaikanani7598 6 місяців тому

    બહેન આવા લોકો સાથે વાત કરતા શરમ આવવી જોઇએ કારણ આવા લોકોને પ્રજા સાથે કાંઇ લેવા દેવા નથી આ લોકો શું બોલ્યા છે તેનું પણ ભાન હોતું નથી

  • @lukmanmohan4572
    @lukmanmohan4572 6 місяців тому +4

    આટલા વર્ષો પછી ખબર પડી કે પક્ષ બદલીને જ સેવા કરી શકાય

  • @arvindhumbal8724
    @arvindhumbal8724 6 місяців тому +6

    ચુંટણી સમયે જ કેમ અલવીદા કહેવાનું નક્કી થાય છે?

  • @revatsinhvadher645
    @revatsinhvadher645 6 місяців тому +9

    લાલચ બુરી ચીજ છે

  • @devendraanand3958
    @devendraanand3958 6 місяців тому +1

    બેન તમારા સવાલ ખૂબ સરસ 6...અભિનંદન...જ્યારે પાર્ટી ને જરૂર હતી ત્યારે amarish ભાઈ એ પાર્ટી છોડી...

  • @sahidnagarwala5815
    @sahidnagarwala5815 4 місяці тому

    Wahh be haki lidha ambrisbhai ne 👏👏👏

  • @mukeshsabhaya6826
    @mukeshsabhaya6826 6 місяців тому +1

    દિલથી મારાં હ્દય પૂર્વક દેવાંશી બેન તમાંરો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshvala3670
    @rameshvala3670 6 місяців тому

    ભાષા બદલી ગઈ ભાઈ ની અત્યાર સુધી રજૂઆત ધારદાર કરતા હવે કબુલે છે વિનંતી કરીશ

  • @navalchauhan8349
    @navalchauhan8349 6 місяців тому +11

    પૈસા માટે

  • @user-ki3iv1zc8m
    @user-ki3iv1zc8m 6 місяців тому +1

    રામ ની માન્યતા સાથે જોડાણા જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @snsn12345
    @snsn12345 6 місяців тому +9

    આના માટે માન હતું પણ .....

  • @cgchaudhari1863
    @cgchaudhari1863 6 місяців тому +1

    નમસ્કાર બેન!! તમારા સમયને અનુકૂળ મુજબ કચ્છ (ગાંધીધામ) ભારતીય જનતા પાર્ટીનો વિકાસ નજરો નજર જોવા આવો!!

  • @keshubhaivavadiya4561
    @keshubhaivavadiya4561 6 місяців тому +1

    Vah ben saras

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 6 місяців тому +7

    અમરીશ ભાઈ મોટી ભૂલ કરી ગયા છે હવે એક મોકો મળે પછી ધર જય મંજીરા વગાડો જય દ્વારકાધીશ

  • @hh171hj
    @hh171hj 6 місяців тому +9

    રઘુ દેસાઈ 🔥💪

  • @erbkmakwana1317
    @erbkmakwana1317 6 місяців тому

    હવે ટેબલ સાફ કરે એવી અપેક્ષા છે.

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 6 місяців тому +1

    તક વાદી નેતા ને આપો જાકારો

  • @anirudhsinhrana9514
    @anirudhsinhrana9514 6 місяців тому

    મુસ્લિમ પક્ષ ને છોડ્યો. સારૂ થયુ. જય શ્રીરામ.

  • @arjunahir9493
    @arjunahir9493 6 місяців тому

    આ ભાઈ એક દિવસ ભાજપ વાળા ઉપર છુટા માઈક ના ઘા કરતા હતા એ આજે તેને સારા લાગેશે

  • @manjurgaha4237
    @manjurgaha4237 Місяць тому

    👌

  • @allresearchmahuva2440
    @allresearchmahuva2440 6 місяців тому

    રાજુલા પંથકમાં વિજિલન્સ ટીમે શુ કાયૅવાહી નામે મીંડું છે

  • @VinodPatel-bf7tj
    @VinodPatel-bf7tj 6 місяців тому

    Joshi Ben AAP KO Salam he Sacha Manas nu intryu lidhu che

  • @Mitulsutariya1986
    @Mitulsutariya1986 6 місяців тому +4

    Wah devansiben wah aava patrakar ne salam

  • @vishalbhatt1151
    @vishalbhatt1151 6 місяців тому +4

    Koi reporter to che Gujarat m je Ava dhardar questions puchi sake . Khub gamtu

  • @pravinsinhzala8527
    @pravinsinhzala8527 6 місяців тому

    અલ્પેશ ઠાકોર ની જેમ ન ઘરના ન ઘાટ ના જેવી પોઝિશન નાં થાય એ જોજો.

  • @labhubhaisurela5280
    @labhubhaisurela5280 6 місяців тому

    દેંવાશીદીદી સાહેબ બવ હોશિયાર છે બોલવામા સાહેબ કોઈપણ ની વિરુદ્ધ નય બોલે સારુ બોલછે અને સારુ કામ કરછે સાહેબ તમે બોલવામા બવ હોશીયાર છો આપ પણ સાહેબ થોડુ ભાર દઈ ને તમને કહેવાનુ છે કે સાહેબ ખેડૂત ના થોડા પ્રશ્ર્ન માટે ભાર આપશો

  • @shashikanth2012
    @shashikanth2012 6 місяців тому +1

    વાહ બેન જોરદાર

  • @lguq7550Tvok
    @lguq7550Tvok 6 місяців тому +3

    વાહ પાર્ટી કોઈ પણ હોય જેમ માણસ જન્મ થી નય કર્મ થી છે તેમ વ્યક્તિ તેના કામથી ઓળખઈ પાર્ટી થી નય.... વાહ der

  • @bhargavbhanvadia8192
    @bhargavbhanvadia8192 6 місяців тому

    BJP ને જે જોય છે એ ડેર આપશે...ડેર ને જે જોય છે એ BJP આપશે..

  • @garaniyamitesh547
    @garaniyamitesh547 6 місяців тому +2

    હા હવાજ હા....

  • @jay.studio
    @jay.studio 6 місяців тому +2

    અમરીશ ડેર હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરે અર્જુન મોઢવાડિયાએ કુંવરજીભાઇ બાવળીયા જૅવી કાકડીયા એક સાથે થયાં

  • @jayeshladumor7962
    @jayeshladumor7962 6 місяців тому +1

    Devanshiben tamara point saras hoyse

  • @user-jj7wk9fy5z
    @user-jj7wk9fy5z 5 місяців тому

    અમરીશ ડેર ઇસ ડેર

  • @hareshvyas8324
    @hareshvyas8324 6 місяців тому +1

    Devanshi mam .khub j maja aavi. Amezing

  • @ashvinpatelmahisagar2641
    @ashvinpatelmahisagar2641 5 місяців тому

    જેણે ઓળખાણ આપી એનેજ છોડી દિધી

  • @Prafull_vasava
    @Prafull_vasava 6 місяців тому +1

    નીડરતા થી સવાલો કર્યા
    ખૂબ સરસ

  • @bhargavkakkad5501
    @bhargavkakkad5501 6 місяців тому +1

    VAAH BEN DEVANSHI BEN

  • @ashokmakvana2512
    @ashokmakvana2512 6 місяців тому

    વેચાણ થયું

  • @hiteshahir10
    @hiteshahir10 6 місяців тому +1

    Waaa Ahir

  • @sherasiyaarshad7559
    @sherasiyaarshad7559 6 місяців тому +1

    દલ્લો ગયો દલાલ

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 6 місяців тому +5

    એક વાત શોકસ બીજેપી વાળા આજ કાઁગ્રેસ ને નેતા ઉપર રાજ કરે બાકી બીજેપી વાળા ને કઈ નથી ખબર માયા ભાઈ આહીર અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા તે હીરો બનીય તે કાઁગ્રેસ ની દેન છે આવો અર્જુન મોઢવાડિયા જૂનાગઢ ની સાટ ઉપર તમને ગાંધીનગર નઇ પોરબંદર પાસા રવાના કરસુ

  • @cppatel6423
    @cppatel6423 6 місяців тому +1

    Devansi good job

  • @arjunahir9493
    @arjunahir9493 6 місяців тому

    હવે લાગે છે કે અમરીશ ભાઈ રાજુલા ના કામ કરી દેશે

  • @pravinkatara9130
    @pravinkatara9130 6 місяців тому +7

    BJP paish aapya hase

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 6 місяців тому +8

    અમરીશ ભાઇ , એક સજ્જન ,સમર્થ ,શક્તિશાળી ,આવડત વાળા એક નિર્ભય વ્યક્તિ છે...શુભેચ્છાઓ

    • @kyada302
      @kyada302 6 місяців тому +5

      nirdhy vykti thukelu no chate aeno kyul nathi?

    • @krishnarajput851
      @krishnarajput851 6 місяців тому

      ​@@kyada302😅😅😂😂........bhai anpadh loko su samje......!!!!!!

  • @vishnuleua8866
    @vishnuleua8866 6 місяців тому +5

    Jao Bhai jao BJP na kachara ma jao.Tamaro Vikash Karo.

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 6 місяців тому +1

    વાહ બેન

  • @harishvirgama3501
    @harishvirgama3501 6 місяців тому

    વાહ આહીર વાહ , શું તારી બહાદુરી

  • @maheshmakwana7059
    @maheshmakwana7059 6 місяців тому

    સત્તાથી દૂર રહી કામ કરવું ખૂબ અઘરું છે

  • @sanjayrvala-vj9zb
    @sanjayrvala-vj9zb 3 місяці тому

    સેવા બગદાણા માં થાય છે કોઈ ને કરવી હોય તો

  • @Ritadeals
    @Ritadeals 6 місяців тому

    आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् |
    कस्मैचित् मतदानं कुर्मः, भाजपा प्रति गच्छति ||

  • @dineshdesai1845
    @dineshdesai1845 6 місяців тому +1

    Very good ben

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 6 місяців тому +4

    Derbhai fakt hadth uncho karavano raheshe.
    Lokshahi ni fakt vato karo chho.
    Potana ghar bhara a mate loko pax palati karechhe.

  • @warrior4039
    @warrior4039 6 місяців тому

    તમામ રાજકારણીઓ સેવા કરતા કરતા કરોડપતી કેમ થયજતા હશે ?

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 6 місяців тому +1

    Der to der se bhai🎉

  • @KeshuBhai-bd6kp
    @KeshuBhai-bd6kp 5 місяців тому

    ભુલ થઈ ગૈ

  • @dharmendrasinhrana7102
    @dharmendrasinhrana7102 6 місяців тому

    Nich loko sevani vato kare.

  • @ahirghughabhai4417
    @ahirghughabhai4417 6 місяців тому +3

    અંબરીશભાઈ નિષ્ઠાવાન અને પ્રમાણીક નેતા છે માટે આવા સારા નેતા શાસક પક્ષ માંજ હોવા જોઈએ અને તમે ખુબ સારી લીડ થી જીતચો તે પાકું છે કારણ હું તેના વિધાનસભા વિસ્તાર નો નાગરિક છુ તેમજ ડેર ભાઈ આ વિસ્તાર ના નાગરિકો નાં દિલ માં સ્થાન મેલવિયુ છે જય દ્વારકાધીશ

  • @divyarajsinhgohil.228
    @divyarajsinhgohil.228 6 місяців тому +1

    આ બધા સતાના ભૂખ્યા છે

  • @divyarajsinhgohil.228
    @divyarajsinhgohil.228 6 місяців тому +1

    30 કરોડમાં વેચાઈ ગયો દાગીનો

  • @user-rk4rz4cs9z
    @user-rk4rz4cs9z 6 місяців тому +2

    ગોળ-ગોળ ગપબાજી જેવી વાતો.😄😄

  • @Ahir_Pravin_Humbal
    @Ahir_Pravin_Humbal 6 місяців тому +2

    Der have yogay jagya a avya chhe