24 JAN 2025 JET NEWS DAMAN
Вставка
- Опубліковано 23 січ 2025
- 00:20 માતા સાથે બોલાચાલી બાદ ફોન કરી યુવકની નરોલી નજીક દમણગંગા નદીમાં મોતની છલાંગ
01:24 વશિયર રોડ પર કાર ચાલકે અચાનક ટર્ન મારતા કાર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
03:08 વાપીમાં એટીએમ કાર્ડ બદલી 15000 રૂપિયા કાઢી કારમાં ભાગતા ત્રણ પૈકી એકની ધરપકડ
04:49 વાપીમાં નવી નક્કોર સ્કોર્પિયોમાં બીયરની ડિલિવરી કરવા આવેલી મહિલા સહીત બે પકડાયા
06:52 અબ્રામા મણિબાગ ખાતે ડમ્પર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ સાથે વીજપોલ પણ તૂટ્યો
08:02 ઉમરગામમાં આદિવાસી સમાજના પ્રશ્નો અંગે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું
09:52 કલસર ગામે ઝેરી કોબ્રાનુ વાઈલ્ડ લાઈફ ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો
જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / jetnewsdaman
અમારું Email : jetnews.daman@gmail.com
#daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews #mahakumbh2025 #prayagraj