Red & Orange Alert in Gujarat: દક્ષિણમાં રેડ તો સૌરાષ્ટ્ર-ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માઘવરાજી મંદીર પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી.
    Rainy conditions have prevailed in the state. After raining in South Gujarat in the early morning, now it is raining in North Gujarat. The Meteorological Department has issued a red alert in South Gujarat today. While Saurashtra-Kutch, North and Central districts have declared orange and yellow alert.
    #rainy #rainyseason #southgujarat #northgujarat #metrologicaldepartment #saurashtra #kutch #yellowalert #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujar...
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •