પૂજ્ય નારાયણ સ્વામી બાપુ -જીવન યાત્રા ભાગ 02

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 176

  • @jankihadiyal6917
    @jankihadiyal6917 Рік тому +2

    Narayanswami bapu no varso e j kanth jivit chhe ap ma dhany dhaany chhe ....

  • @valjiahir6915
    @valjiahir6915 4 роки тому +5

    ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ બાપૂ અને તે મનાપરિવાર વિશેની ચર્ચા કરી હતી તે ગમી આભાર વ્યક્ત કર્યો જય નારાયણ

  • @jaimata36
    @jaimata36 4 роки тому +3

    વાહ વિજય ભાઇ ખુબજ સરસ
    બાપુ ની યાદ......... જય નારાયણ

  • @जयश्रीराम-म6ङ
    @जयश्रीराम-म6ङ 2 роки тому +1

    जय हो गुरुदेव नारायण स्वामी की जय हो

  • @જગદિશભાઈજગદિશભાઈ-ઢ8લ

    વાહ ભાઈ વાહ પુજય બાપુ ની જીવનગાથા પ્રસારણ કરવા બદલ ધન્યવાદ

  • @hareshbhaimaheta8934
    @hareshbhaimaheta8934 2 роки тому

    વિજયભાઈ. નારણ બાપુનાપરીવાર સાથે મુલાકાત. બોવજ આનંદથયો

  • @dilipshah8603
    @dilipshah8603 3 роки тому +2

    નારાયણ નદ સરસ્વતી બાપુને સત સત વંદન🙏🙏🙏🙏

  • @laljidivani5465
    @laljidivani5465 4 роки тому +3

    વિજયભાઈ વાહ વાહ લા જવાબ છે આવા સંવાદો તો જુની યાદો તાજી થઈ ગઈ કરી દીધી છે હો બાકી બાપુ વીસે જાણકારી આપી એબદલ ભાઈ ખુબ ખુબ અભિનંદન અને આભાર આવી જ મોજ કરાવતા રહેજો નમો નારાયણ જય હો જય હો

  • @BELANIMM01
    @BELANIMM01 3 роки тому +1

    પૂજ્ય નાથુ બા તેમજ પરિવાર ને વંદન... શ્રી હરેશભાઈ આપનો આવાજ કંઠ પૂજ્ય બાપુ જેવો જ કર્ણ પ્રિય છે...
    પૂજ્ય બા નું જીવન ની સાદગી ને વંદન અને નમન કરું છું...
    પૂજ્ય બાપુ ના ભજન અને સંત વાણી
    સાંભળવી ખુબજ સરસ કર્ણ પ્રિય છે...
    ધન્યવાદ ... નમન અને વંદન કરું છું

  • @HARDIKSHUKLAJASDAN
    @HARDIKSHUKLAJASDAN 4 роки тому +2

    સ્વામી શ્રી નારાયણનંદ સરસ્વતી
    ગુરૂ શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી હરિહરાનંદજી સરસ્વતી(સરધાર)

  • @jagdishagravat6864
    @jagdishagravat6864 4 роки тому +1

    Wah Vijay Bhai Wah atti sundar

  • @mahavirsinhgohil9713
    @mahavirsinhgohil9713 4 роки тому +4

    હરેશભાઇ નો અવાજ બાપુ ને ખુબ જ મળતો છે અને બવ સારૂ પણ ગાય છે અને જો હાર્મોનિયમ સાથે વગાડે તો ફરી નારાયણ બાપુ બધા ને સાંભળ વા મળે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      સાચી વાત છે ભાઈ

    • @JigneshPatel-wj5ft
      @JigneshPatel-wj5ft 4 роки тому +1

      Vat 101%vat Sachi se ,ketla kharab kalakar aje duniyani najar ma agad se an haresh Bhai jeva surila kala karo ne ajni yuva pethi osi odkhe se

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 3 роки тому +1

    Vijay bhai pujya narayan swamiji naparivar ne ap malya khub khub dhanyvad

  • @kalpeshbrahmbhatt7523
    @kalpeshbrahmbhatt7523 2 роки тому

    જય હો હરેશદાન બાપુ. ગુરુદેવ પ. પુ. સંત શ્રી નારાયણ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય નારાયણ. જય ચપલેશવર મહાદેવ. જય ગુરુદેવ.

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 Рік тому +1

    જય નારાયણ 🙏🙏🙏 કાનદાસ બાપુ ના પરિવાર અથવા તેમના ભાયું કુટુંબ અથવા સગા સબંધી ને મળી ને એમની વિશે પણ interview ગોઠવો.જય માતાજી વિજય ભાઈ🙏🙏🙏

  • @jadejaraghavsinh4687
    @jadejaraghavsinh4687 2 роки тому +1

    Bapu bapu heta. Jay namo narayan

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 3 роки тому +1

    Bujan setre khub girnar jevu nam atle pujya narayan swami bapu

  • @dhruvgadhavi8171
    @dhruvgadhavi8171 4 роки тому +15

    વિજય ભાઈ ફરીથી આપનો ખુબ ખુબ આભાર ...
    નારાયણ સ્વામી ના માંડવી આશ્રમ ની એક મુલાકાત લઈ એમની પ્રસાદી ની વસ્તુઓ અને માંડવી ગામ ના લોકો નો અભિપ્રાય વાળો એક વીડિયો મૂકો તો ...
    ખુબ જાણકારી મળશે અને બાપુ ના જીવન વિશે વધુ યુવાનો માં જાણકારી આવશે.
    જય માતાજી
    જય નારાયણ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +2

      kutch baaju jasu tyare avshy leshu

    • @jagdishgadhvi86
      @jagdishgadhvi86 4 роки тому +1

      Sachi vaat bhai... Dhruv bhai

    • @jagdishgadhvi86
      @jagdishgadhvi86 4 роки тому +1

      @@VijayJotvaJournalist Ha sachi vaat aaj kal na yuvano ma Narayan bapu vise kai jankari nathi hoti ane bhajan vise pan nathi janta... matra ne matra aaj na H**ka kalakaro ne j sabhde etle emne em lage ke aaj best che etle Narayan Swami bapu ni jankari vadhu ne vadhu loko sudhi pohche e jaruri che..
      Jay narayan..

  • @ramniklalarajgor8471
    @ramniklalarajgor8471 4 роки тому +1

    બા નાથુ બાબા તમને હું વંદન કરું છું બાપુએ જ્યારે મોરારી દાસ ની કથા બેસાડી ત્યારથી હો રોજ બાપુ નું ભજન સવારે સાંભળું છું કોઈ સંતવાણી એવી નહિ હોય કે હું નથી ગયો રાજકોટ થી કચ્છમાં જાતો જય નારાયણ

  • @dineshchess9658
    @dineshchess9658 Рік тому

    ધન્ય છે બાને અને ધન્ય છે હિતેશભાઈ ને પણ. પણ બાં નાં મોઢા ઉપર જાણે કેમ વિશાદ હોય, કોઈ ઓછપ હોય, કોઈ દુઃખ હોય એવું મને લાગે છે.

  • @joshivipul2583
    @joshivipul2583 4 роки тому +1

    વધારે તો શું કહું......જય હો નારાયણ બાપા

  • @jayeshgohil8463
    @jayeshgohil8463 3 роки тому +1

    Jay ho gathviraj bapu

  • @SADGURUKRUPA0551
    @SADGURUKRUPA0551 2 роки тому +2

    🙏જય નારયણ🙏
    વિજયભાઈ આપની કારકિર્દી અને કાર્યો ને જેટલા બિરદાવું એટલા શબ્દો ઓછા પડે સતત આવાજ સરસ સંવાદ આપના ચેનલ ના માધ્યમ થી અમે નિહાળતા રહીએ.
    સંતો મહંતો , સંતવાણીના ઉપાસકો અને અનેક જગ્યાઓના અને સંતવાણી જગતના અવિરત દર્શન કરાવતા રહો
    ભગવાન આપને દીર્ઘાયુ બક્ષે
    ||હસે નસીબ માં કે, કોઈ રેખા હાથમાં મુલાકાતની ,તો અવશ્ય ભેટો થસે આપનો||
    જય નારાયણ
    જય સંતવાણી.

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому +1

      આભાર ભાઈ
      આપના જેવા ભજન પ્રેમી આત્માઓ અને ઇશ્વર ની કૃપા

  • @RajuPrajapati-dd7ud
    @RajuPrajapati-dd7ud 4 роки тому +3

    હરેશ ભાઈ નો અવાજ સેમ બાપુ જેવો છે
    હુ કરછ મા થી છુ બાપુ ને મે કયારૅ જોયા જ નથી પણ બાપુ મારા એકદમ ભજન ની દુનિયા માં મારા ફેવરીટ છે

  • @ramabhai4638
    @ramabhai4638 2 роки тому

    ખુબ સરસ મજાની વાત જાંણકારી મળી
    બાપુ વિશે જાંણી ને ખુબ આંનંદ થયો
    બાપુ નુ જે કુટુંબ પરીવાર ને ખુબ ખુબ અભિનંદન ધન્ય વાદ

  • @yashpalgadhvi1935
    @yashpalgadhvi1935 4 роки тому +5

    છેલ્લા 10 વર્ષ થી મારી સવાર પૂજ્ય બાપુ ના ભજન થી જ થાય છે
    એ વાત ખરેખર સાચી છે કે આવો આત્મા 10000 વર્ષ માં એક વાર જન્મ લે છે
    જીવન માં એક વસવસો કાયમ ને માટે રહી ગયો કે આવા દિવ્યાતમાં ના દર્શન ના કરી શક્યો
    જય હો નારાયણ સ્વામી

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +2

      સાચી વાત છે
      તેના જેવું ભજન નો થાય વો

  • @chhandantani11196
    @chhandantani11196 2 роки тому

    પૂ બ્રહ્મલીન સ્વામી શ્રી નારાયણનંદ સરસ્વતીજી ના ચરણોમાં પ્રણામ 🙏🙏

  • @kanudangadhavi1946
    @kanudangadhavi1946 4 роки тому +1

    જય નારાયણ જય હો બાપુ જય હો સંતવાણી જય હો જય સોનલ મા વાહ વાહ વિજય ભાઈ

  • @hitmusic2437
    @hitmusic2437 Рік тому

    શ્રી હરિ હરિ હર હર મહાદેવ ખુબજ સરસ માહિતી આપી જય હો

  • @mohanbhaipankhaniya7982
    @mohanbhaipankhaniya7982 4 роки тому +1

    Jay ho Guru dev narayan swami

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 3 роки тому

    Khub saras interview..

  • @archanabenbarot2795
    @archanabenbarot2795 5 місяців тому

    આભાર આવી જાણ કરી આપવા બદલ

  • @rajsoni4460
    @rajsoni4460 4 роки тому +6

    હરેશ ભાઈ આપનો અવાજ પણ
    અદ્ભુત છે...જય હો...

  • @jayantibhaibabariya9602
    @jayantibhaibabariya9602 4 роки тому +6

    # અમ દેશ ની આર્ય રમણીય ઇતાહસ માં ## આ ભજન પુ બાપુ ગાતા તે સાંભળેલું ,પરંતુ તે આર્ય નારી ના દર્શન કરી ધન્ય બની ગયો આજે
    બાપુ ના ભજન નો હું૩૦ વરસ થી સાંભળું છું
    આજે માં જગદમ્બા ના દર્શન કરી ધન્ય તા અનભવું છું ,બાપુ એ ભજન ગાયાં લોકો એ સાંભળ્યા ,પણ ૩વરસ ની દીકરી,૨વરસ નો દીકરો,છ મહિના નો નાનો દીકરો, આ ઘર ચલાવવું તે જ મોટું તપ છે માતાજી એ કેટલી મહેનત કરી બધાને મોટા કરી ઘરે બારે કર્યા, ભાઈ આ જગદમ્બા નો અવતાર કેવાય બસ મને એટલી ખબર પડે!!!!

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      સાચી વાત છે બંને ની મોટી તપસ્યા છે

  • @dhruvtank4124
    @dhruvtank4124 4 роки тому +2

    આવા મહાન સંત ને કોટી કોટી વંદન

  • @shampargausevamandalnatak5080
    @shampargausevamandalnatak5080 4 роки тому +1

    બાપુ ના ભજન સાંભળીયા વીના એક દિવસ પણ ચાલતું નથી મારા જીવન ની દીશા બદલી દીધી 🌹🌹આસા કરૂછુ આપની અન્ય કોઈ ઈચ્છા નહીં 🌹🌹

  • @arvindrohit2569
    @arvindrohit2569 4 роки тому

    🚩જય નારાયણ. ધન્ય છે નાથુબા.અને પરિવાર
    ધન્ય છે તમોને. ૐ નમો નારાયણ. ભરૂચ. દહેજ. રંગ અવધૂત પરિવાર. જય ગુરુદેવ દત્ત. 🚩

  • @shivarajkalotra4932
    @shivarajkalotra4932 6 місяців тому

    હરેશ ભાઇ નો અવાજ બાપુ જેવો જ છે

  • @rajsoni4460
    @rajsoni4460 4 роки тому +3

    નાના ભાઈ ને રુબરુ થોડા દિવસો પહેલાં
    મળ્યો...મોટા ને આજે ચેનલમા જોયા
    ..જય નારાયણ

  • @lyunapandya2339
    @lyunapandya2339 4 роки тому +1

    વિજયભાઈ,આપની ભજન ક્ષેત્રની તલબી સંશોધનાત્મક યાત્રા ઉતમોતમ છે...ખોજ અવિરત રહે એવી શુભકામનાઓ...

  • @JadavUpendra
    @JadavUpendra 3 місяці тому

    ૐ નમો નારાયણ 🌹👏

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 4 роки тому +4

    જય હો નારાયણબાપુ...

  • @gopaldave1917
    @gopaldave1917 4 роки тому

    જેહો જેનારાયણ ખુબ ખુબ આભાર

  • @devjinaran1641
    @devjinaran1641 Рік тому

    Namo narayan.... sinh na to sinh hoy sabit thayu.............

  • @jayeshbhut8775
    @jayeshbhut8775 4 роки тому +5

    આભાર વિજયભાઈ,મારા પ્રિય ભજન કલાકાર બ્રહ્મલીન નારાયણ સ્વામી વિશે માહિતી પૂરી પાડી.

  • @JigneshPatel-wj5ft
    @JigneshPatel-wj5ft 4 роки тому +1

    Vijaybhai tamaro temaj bapu na parivarno khub khub abhar ,and haji pan ghani labi vato ,bapu ni sathe jodayeli ghatna vistarpurvak vidio lavo please Vijay Bhai , thenkyou ,Jay Narayan bapu

  • @senidangadhavi717
    @senidangadhavi717 4 роки тому

    ખૂબ ખૂબ આભાર ભાઈ...બાપુ ની માહિતી માટે....જય નારયણ

  • @dahabhaisavdhariya4456
    @dahabhaisavdhariya4456 3 роки тому

    Jaynarayn

  • @HashmukhgirijGosai
    @HashmukhgirijGosai 2 місяці тому

    Jay ho 🙏🙏🙏🙏🙏

  • @kirtizmusic1888
    @kirtizmusic1888 3 роки тому

    જય નારાયણ....
    શ્રી વિજય ભાઈ
    આપનો અંતર મન થી આભાર માનીએ છીએ આ સુરીલો સંવાદ સાથે આપે પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી નો ખૂબ જ નજદીક થી પરિચય કરાવી આપયો...

  • @vipulbhoraniya7475
    @vipulbhoraniya7475 17 днів тому

    Om Namo Narayana

  • @rajeshkumar-zs4nu
    @rajeshkumar-zs4nu 4 роки тому +2

    Namo Narayan bapu namo 🌹🌹

  • @thesidd2916
    @thesidd2916 3 роки тому +1

    Jay Narayan.....

  • @nayanbodar9968
    @nayanbodar9968 4 роки тому +2

    Jay ho family me
    Jay narayan

  • @lrm177
    @lrm177 4 роки тому

    dhanyvad vijaybhai..jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому

    જય નારાયણ,,, બાપુ 🙏🙏🙏

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому +1

    Bapu na parivar ne vandan

  • @robar3587
    @robar3587 4 роки тому

    jay ho santvani jay narayan swami

  • @hiteshpatel3771
    @hiteshpatel3771 4 роки тому +1

    Jai narayan nand sarasavti jii

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 4 роки тому

    હરેશ દાન નો આવાજ નારાયણ બાપુ ની યાદી કરાવી દીધી

  • @nikhilsinh6429
    @nikhilsinh6429 4 роки тому

    Jay narayan swami

  • @ravimandha6773
    @ravimandha6773 4 роки тому +3

    🙏Jay narayan🙏

  • @JanakD
    @JanakD 4 роки тому

    સુંદર

  • @RajRaj-iv4vw
    @RajRaj-iv4vw 4 роки тому

    Jordar bhai jay shiyaram hashy kavi

  • @vinodpro_freefire9483
    @vinodpro_freefire9483 4 роки тому +1

    Jay ho jogmaya tamara thag ne

    • @dilipshah8603
      @dilipshah8603 3 роки тому

      નારાયણ બાપુ એ ભજન કેમ ગાવુ તે દુનિયા ને શિખવ્યુ.

  • @AshishPandya2509
    @AshishPandya2509 4 роки тому +1

    Vah Vijaybhai... Ankh Mathi Asu Avi Jay Che, Bapuna jivan ni VAT sambhali ne. Pujya Nathuba ane Emna parivar ni Keri paristhiti hase, e kalpana pan bau aghari che. Jay Narayan🙏🙏🙏😓😓😓

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      sachi vat che

    • @AshishPandya2509
      @AshishPandya2509 4 роки тому

      @@VijayJotvaJournalist ... Jo Ap Bhikhudanbhai no interview karo to Bau Anand Avse amara Jeva shrota ne. Jay Murlidhar Bhai

    • @dahyabhaipanchal8766
      @dahyabhaipanchal8766 4 роки тому

      ધન્ય નાથુબા બેન અને હરેશદાન,કોટી કોટી વંદન તમને.

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 роки тому

    Pranam.

  • @chandreshzala7948
    @chandreshzala7948 4 роки тому

    Jay ho Narayan ni

  • @mendapraanil7727
    @mendapraanil7727 4 роки тому +1

    Thanks for sharing

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 4 роки тому

    જય નારાયણ.....જય હો ...
    જય દ્વારકાધિશ જય મુરલીધર

  • @dharamshibhaibhoraniya3038
    @dharamshibhaibhoraniya3038 4 роки тому +1

    Jai Mataji

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 4 роки тому +1

    Jay narayan .....jay mataji

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 роки тому

    જય હો વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર

  • @hiteshdethliya2086
    @hiteshdethliya2086 4 роки тому

    Jay ho bavaji tamaru jivan Jay ho

  • @maheshtilavat1064
    @maheshtilavat1064 4 роки тому

    Khub,shundar,jay,mataji

  • @sddairyfarm2881
    @sddairyfarm2881 3 роки тому

    Bapu jevo j voice 6 Bhai no

  • @maheshmota5847
    @maheshmota5847 4 роки тому

    Koti koti vanadan bapu ne

  • @jaydeepmardiya6095
    @jaydeepmardiya6095 4 роки тому

    જય હો સંતવાણી

  • @gelapatel6525
    @gelapatel6525 4 роки тому

    ધન્યવાદ

  • @sakrakalotra8549
    @sakrakalotra8549 4 роки тому

    धन्य छे

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 роки тому

    જય માતાજી જય નારાયણ જય હો સંતવાણી

  • @charanketan5827
    @charanketan5827 4 роки тому +1

    Jay mataji

  • @anildangadhviofficial
    @anildangadhviofficial 2 роки тому

    🙏🙏😭😭

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 4 роки тому

    vha bapu narayanan

  • @chandreshzala7948
    @chandreshzala7948 4 роки тому

    Jay chamunda ma yuvraj bhai

  • @ajaydanidhariya4467
    @ajaydanidhariya4467 4 роки тому

    Jay ho bap

  • @arvindrohit2569
    @arvindrohit2569 4 роки тому +10

    🚩જય નારાયણ. ધન્ય છે નાથુબા.અને પરિવાર
    ધન્ય છે તમોને. ૐ નમો નારાયણ. ભરૂચ. દહેજ. રંગ અવધૂત પરિવાર. જય ગુરુદેવ દત્ત. 🚩

  • @chandubhaiparmar8039
    @chandubhaiparmar8039 4 роки тому

    જય નારાયણ

  • @gadhaviyogesh7329
    @gadhaviyogesh7329 4 роки тому +1

    Jay Narayan 🙏

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому

    વિજય ભાઈ ખરેખર બહુજ સરસ કામ કરો છો તમે

  • @krahir1.1M
    @krahir1.1M 4 роки тому +1

    Jay ho

  • @sddairyfarm2881
    @sddairyfarm2881 3 роки тому

    Yuvraj Bhai no pn voice mast 6

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому

    નમો નારાયણ

  • @hiteshpatel3771
    @hiteshpatel3771 4 роки тому

    Jai hoo vala

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 4 роки тому

    🙏જય નારાયણ 🙏

  • @bhikhanparmar3629
    @bhikhanparmar3629 4 роки тому

    Naranbapu..Mara.guruhe

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 3 роки тому +2

    yashwant lamba nu entrvyu lyo aek var

  • @dilippadaliya655
    @dilippadaliya655 4 роки тому

    સરસ

  • @hiteshpatel3771
    @hiteshpatel3771 4 роки тому

    Dhan Bhag Ghadi

  • @hiteshdethliya2086
    @hiteshdethliya2086 4 роки тому

    Jay narayan