Це відео не доступне.
Перепрошуємо.

સાધુ સાથે સંવાદ, બાપુ ને મોજ કરદી | Moje Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 7 бер 2023
  • બાપુએ શું આપ્યો સંદેશ ? બાપુ ની વાતો સાંભળી ને મોજ આવી ગઈ | સાધુ સાથે સંવાદ. | Moje Gujarat #girnar
    #mojegujarat
    #girnar
    #bapu
    #moj
    #girnarparvat
    #shivratrimelo
    #sadhu
    #bapunopetternsaval
    #moraribapu
    #motivation
    #girnari
    #બાપુનીમોજ
    #bhavnathtaleti
    જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં સાધુ સાથે સંવાદ કર્યો, નાગા સાધુ નું જીવન અનોખો હોય છે અને શિવરાત્રી મેળામાં તેઓ ધૂણો ધખાવી અને ભોળાનાથ ના ભજન કરતા હોય છે. તેવા જ એક બાપુ સાથે થોડી વાતો આ વીડિયોમાં કરવામાં આવી છે. બાપુના જવાબો અને બાપુનું જ્ઞાન સાંભળી અને ખૂબ મજા આવી બાપુએ સંસાર છોડી દીધો છે પોતે સન્યાસી છે છતાં પણ સંસારની ચિંતા કરે છે. બાપુએ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પાસે પણ કેટલીક માંગણીઓ કરી તે પણ આપ આ વીડિયોમાં જોઈ શકો છો. છેલ્લે તો એટલું જ કહીશ કે બાપુ ને મોજ કરદી.
    Our Social Media Links :
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    shivratri,mahashivratrimedo,shivratri me do,shivratri medo 2023,shivratri medo,mahashivratri,mahashivratrimedo 2023,mahadev,har har bholenath,bholenath,bholenaath,mahadev status,shivratri status,mahashivratrimedo status,sunilgiri,sunilgiri bapu,Sunilgiri bapu,Sunilgiri,sambhu,sadhu,santvani 2023,bhole sankar,Jay girnari,girnari moj,Jay bhavnath,bhavnath,sadhu ne sanyasi bhajan,mahashivratrimedo utara,shivratri dhuno,bhavnath mahadev,bhavnath status

КОМЕНТАРІ • 2

  • @YogiGoswamiVlogs
    @YogiGoswamiVlogs Рік тому

    વાહ બાપૂ જય ગિરનારી 🙏 લગા ચલમ ચિંગારી 🙏

  • @karanrajput20073
    @karanrajput20073 Рік тому

    ભુરા ભાઈ ની youtube ચેનલ લિંક આપો ચેનલ હોય તો ભુરા ભાઈ નો વિડિઓ જોવા ની બોવ મજા આવી