જય હો મારી વાલી માઁ ખોડલ આઈ પરચો -: ધાબળીમાં ઘી તાવ્યુ પરચો -: માઁ ખોડિયાર ગીતા માંથી ટાઈપીંગ -: માઁ ખોડલ છોરુ શિવ ગઢવી🙏🏻🙏🏻 જરૂર વાચજો🙏🏻🙏🏻 સર્પ નું ઝેર જે માખણમાં પડી ગયું હતું , તેનું ઘી બનાવી જ્યારે માઁ ખોડલ તથા બીજી બહેનો વાણિયાને ત્યા તે વેચવા ગઈ , ત્યારે વાણિયાઅૅ કહ્યું , અલી છોરિયું ! આ ઘી માં તો હળાહળ ઝેર પડ્યું છે. તે ખાવા લાયક નથી રહ્યું . માટે અમે આ ઘી વેચાતું નહિ લઈઅૅ . માઁ ખોડલે તથા બીજી બહેનોઅૅ ઘણી દલીલો કરી . પણ વાણિયો વેપારી માન્યો નહિ. તેથી તે બહેનો બીજા વેપારીઅો પાસે ઘી લઈ જાય છે . પણ પાડરશાઅૅ બીજા વેપારીઅોને કહી દીધેલું , અૅટલે કોઈ તેમનું ઘી લેતું નથી . તેથી તે બહેનો ઘી ગાડવામાં રાખી બજારમાં ચૌટામાં વેચવા બેઠી . ત્યાં પણ કોઈ ઘી ખરીધું નહિ . તેથી માઁ ખોડલ તથા બીજી બહેનો ફરી વાણિયા પાસે આવી ને ઘી ખરીદવા કહ્યું . વાણિયાઅૅ કહ્યું , જેમાં ઝેર ભળેલું મેં નજરે જોયું હોય તેવું ઘી લઈ , કોઈ હાથે કરીને પોતાના ને બીજાના મોતને નોતરે ખરું ? તમે આ ઘી પાછું લઈ જાવ . ત્યારે કન્યા સ્વરૂપ માઁ ખોડલે કહ્યું , તમારી શંકા સાચી નથી . તેમ છતાં તમે કહેતા હો , તો અમે તમને અહીં આ ઘી ફરી તાવી આપીઅૅ . પછી તો લેશો ને ? આમ કહી માઁ ખોડલે પોતાની અૅક ધાબળી બે બહેનો પાસે વચ્ચે ઝોલ પડે તેવી રીતે પકડાવી . પછી બધું ઘી તેમાં નાં ખી દીધું . વાણિયો ને બીજા લોકો ભેગા થઈ જોઈ રહ્યા કે , આ વળી શું કરે છે ! ઘી ધાબળીમાં નાખવા છતાં અૅક ટીપું નણ નીચે પડતું નથી . થોડી વારમાં તો તપેલું ને તાપ વિના જ માઁ ખોડલે ધાબળીમાંનું ઘી ગરમ કરી બતાવ્યુ . ઘી ધાબળીમાં ઊકળવા લાગ્યુ . ગામ લોકોઅૅ માઁ ખોડલનો નવો ચમત્કાર જોઈ આશ્ર્ચર્ય અનુભવ્યું . વાણિયો અને ગામનાં અન્ય લોકો આ ચમત્કાર જોઈ , માઁ ખોડલ ના પગે પડી ગયાં . આમ છતાં શંકાશીલ ગામલોકો અને વેપારીઅોઅૅ તે ઘી તો ન જ લીધૂં . તેથી માઁ ખોડલ અૅ ઘેર આવીને ગાયના નાના વાછરડાને અૅ બધું ઘી પાઈ દીધું . તેમાંથી અૅકયે વાછરડું મર્યુઁ નહિ . તે જોઈ ગામલોકોને ખાતરી થઈ કે ખરેખર તેમાં ઝેર નહોતું . જય હો મારી વાલી માઁ ખોડલ આઈ માઁ ખોડલ છોરુ શિવ ગઢવી🐊🐊🌺🌺🌹🌹🙏🏻🙏🏻
જયશ્રી ખોડલમા❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જાય ખોડિયાર માં.......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jayshree. Khodiyarma. Ne. Ramtam
जय हो मां खोडियार 🙏👏👏👏
JAY SHREE KHODAL MA 🙏
JAY SHREE DAGAI MA 🙏
JAY SHREE SAGAT MA 🙏
JAY SHREE VEER MAHARAJ 🙏
जय माँ खोडियार
જય.ક્ષી .ખોડિયાર🎉🎉🎉🎉❤❤😊😊
Nilam Damot Jay Jay.khodiar. Ma🙏🙏🙏🐊🐊🐊🙏🙏🙏
Life line maa khodal🙏💫❤️
ખોડીયાર માં નીજય
Hajara hajur khodiyar 🙏
સાકરબેન.મનુભાઈ.ભોઈ ખોડીયાર.મા.પરમઉપાષક હર.હર.મહાદેવ
आशीर्वाद माँ🤍🏵 💙
🌷🌷✋જય માં ખોડીયાર માતાજીની જય 🌷🌷✋✋✋🌷🌷🌷🌷🌷✋✋🌷
BL PB
Adhay shakti artiy
❤Jay khodal ♥️
Jaykhodiyarmaa
जय.माताजी🙏🙏👏👋👣
Jaymaa
Jaymataji
2:11 જય માં ખોડિયાર
Rakul Preet mom Namaste 🙏 jee
Khodiyar mata jee
Blessings power hye Namaste 🙏 Jee
Jay Khodiyar Maa 🙏🙏🙏🙏🙏
Jay khodiyar maa 🙏🙏nice sonal Patel maa bless you 🙏🙏🌹🌹🌹
🙏જય ખોડીયારમાં સોના સારા વાના કર જે 🙏
❤❤❤❤❤
વાહ વાહ સોનલબેન પટેલ ખૂબ સરસ ગાયું છે સોનલબેન પટેલ ને અભિનંદન પાઠવ્યા છે
હેપ્પી બર્થડે જય ખોડીયાર માં 🎂💐🙏❤️💯
Aai khodal...Maru mavtar. Tane koti koti vandan.
Khodiyar in Jai Shri
Jay Khodeyr maa ❤🎉🛕🙏🔱🌹
Jay khodal ma savnu bhalu karjo
Jay ma khodiyar ma. he vidhata dharm. satty no Jay ho. visav ka kalayn,ho. from rm rathva.baroda.gujratt
Kayi khodiyal ma😂
Jay Shree Ganesh Jay Shree Krishna Jay Shree Hanuman Jay Shanidev Jay Shree Mataji Om Namah Shivay Jay Shree Mahalaxmi Matay Namah
Jayshree.ma.ખોડીયાર.માં.ને.રામરામ
Jaymaakupu
Jay kodiyar ma thanks for supporting me
jai khodiyar ma khodal ma jai ho ma ashirvad appajo ho ho ne
🙏 Jay ma khodal🙏 Jay ma bhagvati🙏
જય હો મારી વાલી માઁ ખોડલ આઈ
પરચો -: ધાબળીમાં ઘી તાવ્યુ
પરચો -: માઁ ખોડિયાર ગીતા માંથી
ટાઈપીંગ -: માઁ ખોડલ છોરુ શિવ ગઢવી🙏🏻🙏🏻
જરૂર વાચજો🙏🏻🙏🏻
સર્પ નું ઝેર જે માખણમાં પડી ગયું હતું , તેનું ઘી બનાવી જ્યારે માઁ ખોડલ તથા બીજી બહેનો વાણિયાને ત્યા તે વેચવા ગઈ , ત્યારે વાણિયાઅૅ કહ્યું , અલી છોરિયું ! આ ઘી માં તો હળાહળ ઝેર પડ્યું છે. તે ખાવા લાયક નથી રહ્યું . માટે અમે આ ઘી વેચાતું નહિ લઈઅૅ .
માઁ ખોડલે તથા બીજી બહેનોઅૅ ઘણી દલીલો કરી . પણ વાણિયો વેપારી માન્યો નહિ. તેથી તે બહેનો બીજા વેપારીઅો પાસે ઘી લઈ જાય છે . પણ પાડરશાઅૅ બીજા વેપારીઅોને કહી દીધેલું , અૅટલે કોઈ તેમનું ઘી લેતું નથી .
તેથી તે બહેનો ઘી ગાડવામાં રાખી બજારમાં ચૌટામાં વેચવા બેઠી . ત્યાં પણ કોઈ ઘી ખરીધું નહિ . તેથી માઁ ખોડલ તથા બીજી બહેનો ફરી વાણિયા પાસે આવી ને ઘી ખરીદવા કહ્યું .
વાણિયાઅૅ કહ્યું , જેમાં ઝેર ભળેલું મેં નજરે જોયું હોય તેવું ઘી લઈ , કોઈ હાથે કરીને પોતાના ને બીજાના મોતને નોતરે ખરું ? તમે આ ઘી પાછું લઈ જાવ .
ત્યારે કન્યા સ્વરૂપ માઁ ખોડલે કહ્યું , તમારી શંકા સાચી નથી . તેમ છતાં તમે કહેતા હો , તો અમે તમને અહીં આ ઘી ફરી તાવી આપીઅૅ . પછી તો લેશો ને ?
આમ કહી માઁ ખોડલે પોતાની અૅક ધાબળી બે બહેનો પાસે વચ્ચે ઝોલ પડે તેવી રીતે પકડાવી . પછી બધું ઘી તેમાં નાં ખી દીધું . વાણિયો ને બીજા લોકો ભેગા થઈ જોઈ રહ્યા કે , આ વળી શું કરે છે ! ઘી ધાબળીમાં નાખવા છતાં અૅક ટીપું નણ નીચે પડતું નથી . થોડી વારમાં તો તપેલું ને તાપ વિના જ માઁ ખોડલે ધાબળીમાંનું ઘી ગરમ કરી બતાવ્યુ . ઘી ધાબળીમાં ઊકળવા લાગ્યુ . ગામ લોકોઅૅ માઁ ખોડલનો નવો ચમત્કાર જોઈ આશ્ર્ચર્ય અનુભવ્યું . વાણિયો અને ગામનાં અન્ય લોકો આ ચમત્કાર જોઈ , માઁ ખોડલ ના પગે પડી ગયાં . આમ છતાં શંકાશીલ ગામલોકો અને વેપારીઅોઅૅ તે ઘી તો ન જ લીધૂં .
તેથી માઁ ખોડલ અૅ ઘેર આવીને ગાયના નાના વાછરડાને અૅ બધું ઘી પાઈ દીધું . તેમાંથી અૅકયે વાછરડું મર્યુઁ નહિ . તે જોઈ ગામલોકોને ખાતરી થઈ કે ખરેખર તેમાં ઝેર નહોતું .
જય હો મારી વાલી માઁ ખોડલ આઈ
માઁ ખોડલ છોરુ શિવ ગઢવી🐊🐊🌺🌺🌹🌹🙏🏻🙏🏻
આ વાત ક્યાં લખેલી છે ભાઈ કૃપા કરી ને જણાવો 🙏🙏
@@piyushkhatik6531 ભાઈ આ પરચો માં ખોડીયાર ગીતા માં લખેલો છે વાલા
જય માં ખોડીયાર સહું ની આશા પુરી કરજો માં
Jmg
JAY CHAMUNDA BHAVANI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay bdha Devi devta mharaj bhagvan ni Jay jay jay jay jay jay 🙏🙏 🙏 🙏 🙏🚩🚩❣️
JAY KHODIYAR BHAVANI 🙏🙏🙏🙏🙏.2/2/2020. KHODIYAR JAYANTI 🙏🙏🙏🙏🙏🙏JAY HOO 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree khodiyar...
Mast and fine on jay khodiyar ma
Har Har Mahadev Jay Khodiyar maa
અરવિંદભાઈ અરુણકુમાર
💐💐Jai Mata ji 💐💐
माताजी अमने सुखी राखजे तारो आशीर्वाद अमारी पर सदानो रेहेवा देजे
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
माता पर विश्वास रखो बालिका सब अच्छा होगा 🙏📿जय माता दी 🙏
🌷🌷જય ખમકારી મા ખોડીયાર ની જય 🌷🌷
Jay khodiur ma
👌
मा❤आईखओडलमा❤रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा रामराममा❤🎉
Jay Khodiyar Ma
જયહો માં ખોડીયાર,
THAKORSA Vikas
P
Jai ho khodyar m\aa ki
Jaymakhodiyarkupa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
જય શ્રી માં ખોડિયાર
🚩Jy ho Ma Khodali 😐🙏🏼
🙏🙏🙏
Nimesh Vaghela
જય ખોડીયાર માં
કૌશિક❤❤
Very niec aarti jai Khodiyar maa
Nice khodiyar maa ni aarti 🌹🙏🙏🌹
ખટ્ સુંદર સકળે ખડી અને આવર વાયુ તે વરવડી આજ જોયુ વરવડી મહી...હેજી ખોડલ તારુય રુપ...Jay mataji...!!!
શે
@@harpalsinh3148🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay khodiyar maa 🌹🙏🌹
Nice arti 👍
Jay Ho khodiyar Mataji ni Jay Ho Jay Ho Jay Ho
Ok
👏jay khodiyar ma 👏
JAY MAA KHODIYAR JAY MAMAD DEV CHARAN JAY ROISALA BHUMI
જય શ્રી માહકાલી સેના દરબાર
Jayshree.khodiyarma.ne.Ramram
Jay Mari Khodal maa ni Jay Ho
Jay ho khodal maa ni 🙏🙏🙏🙏🙏
Jay ho ma maro padchayo khodal ma 🙏🙏🙏🙏🙏
8
Jay Mara vala somnath dada Jay Mari Vali Khodiyar maa 🙏🙏🙏🙏🙏🙏🙏
જયાઆઈમાખૉડીયારમાભગવતિમાઆધાશાકતિમાજોગમાયા
Jai Maa Khodiyar 👏
JAY KHODIYAR BHAVANI 🙏🙏🙏🙏🙏JAY MAHA KAL
Jay khodal ma......
Jay ma jagdmba kodhiyaar🙏🙏🙏
Jay Maa khodiyar
Jay Shree Ganesh Jay Shree Krishna Jay Shree Hanuman Jay Shanidev Jay Shree Mataji Om Namah Shivay Jay Shree Mahalaxmi Matay Namah
Jay Mara vala somnath dada Jay Mari Vali Khodiyar maa 🙏🙏🙏🙏🙏🙏🙏
આઈ..ખોડિયાર ❤કૃપા 🙏🙏🙏🙏🙏
જય ખોડીયાર માં
Jay meldi maa jay jay khodiyar ni Jay bdha Devi devta mharaj bhagvan ni Jay jay jay jay jay jay
🌹🙏આઈ શ્રી ખોડિયાર માતાજી 🙏🌹🚩
આઇ શ્રી ખોડિયાર માતાજી 🙏
જય ખોડીયાર માતાજી
🙏 જય માતાજી 🙏
P
P
Pp
P
जय हो कुलदेवी खोडियार मां 📿❤️🙏💝
Jayshree khodiyar.mane.Ram ram
Aai shree khodiyar mata ki jay💐🌺🌺🌺
Jay khodiyar maa
🙏🌹 જય ખોડિયાર મા 🌹🙏
જય માં ખોડીયાર મા
🙏💐. જય શ્રી ખોડીયાર મા. જાનવી આયૅવીર. 💐🙏
Jai Khodiyar Maa🙏🙏🙏
jay khodiyar ma🙏🏻
Ok
Yaa
જાય ખોડીયાર માં