Pregnancy માટે ક્યારે સેક્સ કરવું જોઈએ? | Best Time to get Pregnant | how to get Pregnant

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2023
  • આખા મહિના દરમિયાન ક્યારે સંભોગ (sex) કરવાથી pregnancy રહે છે?
    🧑‍⚕️Dr. Pushpa goudani
    ✏️આજે આપણે વાત કરીશું કે આખા મહિના દરમિયાન pregnancy નાં ચાન્સ(chance) ક્યારે સૌથી વધારે હોય છે?
    અહીં સૌથી પેહલા pregnancy માટે બે વસ્તુ જોઈએ, એક sperm અને બીજું ovum, એક ovum શરીરમાં માત્ર બે જ દિવસ જીવતું રહી શકે છે. પછી તે મરી જાય છે તો તેના પછી તમે કેટલું પણ try કરીલો તમારી pregnancy નહિ રહે. અને ovulation પેહલા પણ તમે ઘણી try કરશો તો પણ pregnancy નહિ રહે.
    બીજું છે sperm, sperm release થાય પછી તે શરીમાં 4 થી 5 દિવસ survive કરી શકે છે. તો તમારે ovulation પેહલા જ relation બનાવવું જોઈએ. જેનાથી તમારી બોડીમાં પેહલે થી જ sperm રહેલા હોય.
    અહી જો તમારા periods ટાઈમ પર નથી આવતા તો તમારે પેહલા તેને ચોકકસ કરવા પડશે. જો કોઈક વાર periods 2 દિવસ પહેલા આવી જાય તો તે નોર્મલ છે અથવા 4-5 દિવસ મોડા આવે તો પણ તે નોર્મલ છે પરંતુ જો આ કરતા વધારે ગેપ હોય તો તમારે doctor ની સલાહ જરૂર લેવી જોઈએ.
    અહી તમારે periods નાં 3 થી 4 દિવસ પહેલા અને ovulation પછી ના 2 દિવસ તમે relation રાખી શકો છે એટલે કે મહિના માં તમારે 5 થી 7 વાર relation રાખવું જોઈએ. તે પછી તમે તેને સ્કીપ કરી શકો છે.
    When to engage in sexual activity to get pregnant? To maximize the chances of getting pregnant, you need to understand your menstrual cycle and ovulation cycle. Ovulation mostly occurs in the middle of your menstrual cycle.
    There are various methods to track your ovulation including tracking your menstrual cycle. It is recommended by experts to have sexual intercourse every 2 to 3 days throughout the menstrual cycle.
    It is important to understand that sometimes even after tracking your ovulation & menstrual cycle and having sex accordingly could not guarantee pregnancy!
    ~~~~~
    ❤️વિડિયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર, પ્રેગ્નેન્સીને લગતા કોઈ પણ સવાલ તમે comment section માં પૂછી શકો છો.
    Subscribe Now & stay updated! 🔔 / @candorivfcenter
    ~~~~~
    Our other videos : -
    PCOD और PCOS क्या है?
    • PCOD /PCOS
    Dr. Shivani Shah's Video
    गर्भ में बच्चा 1 दिन में कितनी बार घूमता है? :- • गर्भ में बच्चा 1 दिन म...
    pregnancy दरम्यान पेटमें होने वाले दर्द :- • pregnancy दरम्यान पेटम...
    कोई भी महिला normal delivery के लिए अपने आपको कैसे तैयार कर सकती हे :- • कोई भी महिला normal de...
    Dr. Jaydev Dhameliya in Health Is Wealth Show on News 18 :- • Dr. Jaydev Dhameliya i...
    પ્રેગ્નન્સી નહિ રહેવાના જાણીતા કારણો :- • પ્રેગ્નન્સી નહિ રહેવાન...
    વ્યંધત્વ ની સારવાર માં યુગલોની માનસિકતા :- • વ્યંધત્વ ની સારવાર માં...
    ડિલેવરી માટે હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઈએ ? :- • ડિલેવરી માટે હોસ્પિટલમ...
    ~~~~~
    Services we provide :-
    ➡️ Infertility Counselling
    ➡️ Test Tube Baby, IUI & ICSI Treatment
    ➡️ Ovum freezing & Donation
    ➡️ Laparoscopy Hysteroscopy
    ➡️ Diagnosis, treatment & operation of gynecological diseases
    ~~~~~
    For more information :-
    📞: +91 99253 94276 | 0261-2548096
    📍Our Main Branch📍
    Candor IVF Center, near GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
    📍Our Other Branch📍
    ▶ Surat ( Kapodra, Vesu, Katargam, Parvat Patiya)
    ▶ Mahuva, Bhavnagar
    ▶ Bharuch
    ~~~~~
    🌐: candorivf.com/
    Other platforms:
    Facebook:- / candorivfcenter
    Instagram :- / candorivfcenter
    website:- www.candorivf.com

КОМЕНТАРІ • 28

  • @kavitatadvi1871
    @kavitatadvi1871 10 місяців тому +2

    Medam mare 13 date masik aave che to pragnacy mare kayo time Saro kevay mari date dar mahine bdalati reh che koi fix date nai hoti

  • @sureshthakorthakor4831
    @sureshthakorthakor4831 8 місяців тому +1

    પેગનેટ પછી સેકસ કરાય કે નહી પહલા મહિના સેકસ કરાય

  • @official6191
    @official6191 10 місяців тому +2

    Medm ji mari bwi ne 11 tarikhe piriod aave che to hu kyare try karu

  • @AllJagarOfficial
    @AllJagarOfficial 5 місяців тому

    8 મહિના થી prangacy માટે ટ્રાય કરીએ છીએ પણ હજી થતું નથી કેમ !

  • @manishapurabiya6609
    @manishapurabiya6609 11 місяців тому

    Medam mane 1mahino ane 5divash pachi period kem aavi Jay che

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  11 місяців тому

      Late ovulation thatu hoy
      Sonography kari check Karaviye mid menstrual cycle

  • @manishapurabiya6609
    @manishapurabiya6609 11 місяців тому

    Ane maru peganet kem nahi thati pilz mem mari help karo

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  11 місяців тому

      Thase try and consultant a fertility specialist

  • @Kanoon-RD
    @Kanoon-RD Рік тому +1

    Very nice information

  • @user-fz9mw5ur7x
    @user-fz9mw5ur7x Рік тому +1

    Good morning

    • @user-fz9mw5ur7x
      @user-fz9mw5ur7x Рік тому

      Jo માસિક 3 દિવસ આવે તો પેગનેટ થવાઈ

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  Рік тому

      Ha thay shakay

  • @user-lo7xx4ou7e
    @user-lo7xx4ou7e 11 місяців тому +2

    મારે ૨૧વીસ તારીખે માસીક આવેછે તો પ્રેગનસી માટે કેટલી તારીખે સબધ બાધુ મેડમ

  • @manishapurabiya6609
    @manishapurabiya6609 11 місяців тому

    Man hu Kyare sabadh banavu jethi hu peganet thayi saku

  • @sharmilapatel8438
    @sharmilapatel8438 9 місяців тому +1

    Madam mane 3 month thi periods nahi aavta. please solution aapo...

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  9 місяців тому

      Pregnancy no doubt hoy to pregnancy test kariye otherwise sonography Karaviye

    • @sharmilapatel8438
      @sharmilapatel8438 9 місяців тому

      Ma'am mane 75 days pachhi relation banavyu tyare periods aaya chhe to prganency rahese?

  • @kavitajagmal2123
    @kavitajagmal2123 Рік тому +4

    Mam mne 1 mahina uper kyarek 5 divas ty n msik aave kyarek 10 divas pn ty jay to su mare doctor n batavvu pde?

  • @shaileshbariashaileshbaria9081
    @shaileshbariashaileshbaria9081 9 місяців тому +1

    18 તારીખે માસીક આવીયુ હોઈ તો કેટલા દીવસ પછી સબંધ રાખવો જોઈએ