જયંતીભાઈ ઉંધાડમાં ચાલી રહ્યું લસણ નું વાવેતર સીઝન: આવી મજા ની રોશની!

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 24

  • @keshodakanakbhai5169
    @keshodakanakbhai5169 Рік тому +2

    ખુબ સરસ વાવેતર કરવાનુ કામ છે , તમારો નંબર આપો જીતેશભાઇ

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 Рік тому +2

    વાવેતરમાં તમારું કામ સારું છે જીતુભાઈ

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Рік тому

      ખૂબ ખૂબ આભાર તમારો 🙏🙏

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Рік тому +2

    જય સ્વામિનારાયણ 🙏
    ખૂબ સરસ કામ જીતુ ભાઈ

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Рік тому +1

      🙏 જય સ્વામિનારાયણ ભાઈ🙏
      ખુબ ખુબ આભાર તમારો

  • @kanzariyavinod1560
    @kanzariyavinod1560 Рік тому +1

    જીતેશભાઇ તમારૂં,, સરસ કામ 🙏🙏🙏

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Рік тому

      🙏 જય માતાજી ભાઈ 🙏
      ખુબ ખુબ આભાર તમારો

  • @NatwarbhaiMalivad
    @NatwarbhaiMalivad 3 місяці тому

    7

  • @bjjadeja7336
    @bjjadeja7336 Рік тому +1

    સરસ કામ છે તમારૂં

  • @rajeshgondliya95
    @rajeshgondliya95 Рік тому +1

    Jay Swaminarayan Jay Mata Ji

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Рік тому

      🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @Arjun_parmar_88893
    @Arjun_parmar_88893 2 місяці тому

    No gamo video

  • @kbsavalia1
    @kbsavalia1 5 місяців тому +1

    તુવેર ના આંતર પાક માં લીલું લસણ વવાય???

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  5 місяців тому +1

      હા ભાઈ વાવી શકાય
      લીલુ વેચવા માટે

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 Рік тому +2

    જીતેશભાઈ તમારી ચેનલ એક વર્ષથી અમે જોઈશી પણ તમે કોમેન્ટમાં અમને જવાબ નથી આપતા કેરાળી થી

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Рік тому

      જવાબ તો હું આપું છું ભાઈ તમને
      કદાચ ટેકનિકલ ખામીને હિસાબે ન આવતી હોય તમને રીપ્લાય

  • @VishalPatel-js4se
    @VishalPatel-js4se 4 місяці тому

    1 વીઘા માં કેટલો ઉતારો ઉતરે

  • @ramnikbhaikalavadiya2345
    @ramnikbhaikalavadiya2345 Рік тому +1

    જયંતીભાઈ તમારા નંબર આપો ભગવાન લસણની વરણી વાળા ભાઈ તમારા નંબર આપો

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +2

    કેટલા પાણી આપવા પડે અને કેટલું ઉત્પાદન મળે 1 વિઘે (૧૬ગુંઠે)

  • @prahladparmar4043
    @prahladparmar4043 Рік тому +1

    જીતુભાઈ તમે ક્યાંના છો‌

  • @RajuMaher-j1m
    @RajuMaher-j1m Рік тому +1

    વીઘા નુ શુ લીયો