🔴 LIVE DAY 3 || Shri Yamuna Gungam Vachnamrut || Pu. Dwarkeshlalji Maharaj || Amreli

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • આપ હાલ નિહાળી રહ્યા છો શ્રી દ્વારકાધીશજી પ્રભુ એવમ શ્રી દાઉદયાળ પ્રભુ ના અસીમ અનુગ્રહ થી પૃષ્ટીમાર્ગીય શહેર અમરેલી ના આંગણે નિત્ય લીલાસ્થ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજજીવનલાલજી મહારાજ શ્રી ના આશિર્વદ એવમ પૂ. પા. ગો. ૧૦૮ અહીંતાગ્નિ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી ના અધ્યક્ષ સ્થાને શ્રી દ્વારકાધીશ પ્રભુ ના નંદાલયના અષ્ટમ પાટોત્સવ પ્રસંગે પૂ. પા. ગો ૧૦૮ સોમયાજી દીક્ષિત, વૈષ્ણવ સમ્રાટ સાક્ષાત વાક્પતિ સ્વરૂપ પૂ. પા. ગો ૧૦૮ દ્વારકેશ લાલજી મહારાજશ્રી ના શ્રીમુખે તા. ૨૫/૦૫/૨૦૨૪ થી તા. ૨૭/૦૫/૨૦૨૪ સુધી.
    શ્રી યમુના ગુણગાન વચનામૃત સત્ર એવમ પૂ. પા. ગો શ્રી અનુગ્રહકુમારજી મહોદયશ્રી ના શ્રીમુખે થી તા. ૨૮/૦૫/૨૦૨૪ થી તા. ૩૦/૦૫/૨૦૨૪ વલ્લભચરિત્રામૃતમ નું રસપાન .
    કથા સમય બપોરે 3:00 થી 7:00
    શ્રી દ્વારકેશ લાલજી મહારાજ ના રોજ ના સુવિચાર, ભજન, જીવન ને લગતી અગત્ય ની વાતો અને આપણા સનાતન ધર્મ ને આધારિત વીડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ ને subscribe કરો અને બેલ આઇકોન જરૂર થી દબાવજો જેથી એક પણ અપડેટ મિસ ના થાય.
    કથા સ્થળ: શ્રી દ્વારકાધીશની હવેલી, સત્સંગ હોલ વલ્લભાચાર્ય ચોક, અમરેલી
    .
    .
    .
    .
    .
    #live #livestream #like #share #subscribe #bhagwatkatha #bhagwan #trending #viral #amreli #surat #vaishnav
    શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
    શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી
    શ્રી અનુગ્રહલાલજી મહારાજશ્રી

КОМЕНТАРІ • 8

  • @jigarsutaria86
    @jigarsutaria86 4 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pradipshah7299
    @pradipshah7299 4 місяці тому

    દડવંત પ્રણામ જે જે 🙏🙏🙏

  • @chhayasheth9239
    @chhayasheth9239 4 місяці тому

    Dandvat parnam jj vahala 🙏🙏🙏

  • @Lata-n3q
    @Lata-n3q Місяць тому

    Jay shree Geriraj tharan ki Jay ho

  • @Lata-n3q
    @Lata-n3q Місяць тому

    Jay shree krishna

  • @Lata-n3q
    @Lata-n3q Місяць тому

    Jay shree Geriraj tharan ki Jay ho 2:54:43

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 4 місяці тому

    Jay Ho Prabhu

  • @Lata-n3q
    @Lata-n3q Місяць тому

    Jay shree Geriraj tharan ki Jay ho 2:54:43