🔴 LIVE - હું દયાપર છું || ડોક્યુમેન્ટરી ફિલ્મ || ત્રિવેણી મહોત્સવ || દયાપર (કચ્છ)
Вставка
- Опубліковано 6 січ 2025
- શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ,દયાપર (કચ્છ)
તા.૧ થી ૪ સપ્ટેમ્બર ૨૦૨૩
#dayapar
#satyanarayansamajdayapar
#trivenimahotsav
#trivenimahotsavdayapar
#MaruDayapar
#patidar
#kutchi
#kutchhi
#kadvapatel
#mahotsav
#janmashtami
##shreekadvapatidarsatyanarayansamajdayapar
##nadiad
#surat
#vadodara
#lakhpat
#gaduli
#paneli
#matanamadh
#dolatpar#dayapar
#virani
#shiyot
#ghaduli
#megpar
#lakhapar
#gamdu
#kadvapatel
#marugamdu
#janmashtmi
#satamaatham
जय श्री उमिया माता दी उमा पति हर हर महादेव
વાહ, અદભૂત.. જોરદાર.. અફલાતૂન..
ખૂબજ સરસ હો ભાઈ...🎉
Congratulations all partiesipet /naresh Parsiya /janti parsiya
Khub saras
ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ઇતિહાસની છલોછલ ભરેલી યાદો હૃદય ને સ્પર્શી ગયું તમામ સભ્યોને ધન્યવાદ
Nana -mota -vadilo - yuvano- thi Natak Rupatarik ma
Bau saras Rite Dayapar gam na juno Etihas no parichay karavyo
very very Nice,,
Khub khub saras......aapdo garvi itihaas batawa badal aabhar.....
જય સત્ય નારાયણ જય ઉમિયા માતાજી જય સનાતન.
ઇતિહાસ ના સંભારણાં ની ખુબજ સરસ નાટક રૂપે રજૂઆત... અભિનંદન બધા કલાકારોને... ગામઠી ભાષામાં....મજા આવી. ભાઈ...
ખુબ સરસ કલાકારોની ખુબ ખુબ ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ દરેક કાલાકાર ને
Bhaio koi sabd nathi
Khub saras
ખુબ સરસ આપણાં વડીલોની સંઘર્ષ યાત્રાની હુબહુ રજૂઆત અને સફળતાના શિખરો સર કરી આપણાં વડીલોએ જે આપણને રાહ ચીંધ્યો છે એ રાહ પર ચાલીને માત્ર દયાપર નહીં પણ સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ નું નેતૃત્વ કરી ઝોનની રચના કરી સમસ્ત પાટીદારને એક સુત્ર માં બાંધ્યા.....
ખુબ ખુબ ધન્યવાદ દયાપરના સમસ્ત ગામજનોને
આજ ની યુવા પેઢી ને વડીલો ના સંઘર્ષ અને મહેનતથી રૂબરૂ કરાવાનો ખુબજ સરસ પ્રયાસ. બહેતરીન સ્ક્રિપ્ટ રાઈટિંગ સાથે શાનદાર અભિનય અને એન્કરીગ. ધન્યવાદ ટીમ દયાપર
1કલાક ને 15 મિનિટ પછી અવાજ નથી આવતો