Jignesh Barot (Kaviraj) | Dago Koino Hago Nai | 4K Video | New Gujarati Song |

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Full Song Also Available For Downloading & Streaming Online :
    ♫JioSaavn : bit.ly/3RdKzmL
    ♫Wynk : bit.ly/3alCZpv
    ♫Gaana : bit.ly/3uvQrhs
    ♫Instagram Reels : cutt.ly/ZXuptxa
    ♫Amazon Music : amzn.to/3bXC66P
    ♫Spotify : spoti.fi/3P5TFRb
    ♫UA-cam Music : bit.ly/3ArsU54
    ♫Apple Music : apple.co/3AxsjyW
    ♫iTunes : apple.co/3AxsjyW
    ♫Resso : bit.ly/3nHxdSj
    🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
    Title : Dago Koino Hago Nai
    Singer - Artist : Jignesh Barot (Kaviraj)
    Artist : Shubhashini Pandey, Shahid Shaikh
    Music : Vishal Vagheshwari, Sunil Vagheshwari
    Lyrics : Ramesh Patel (Manav)
    Production Man. : Vishal Suthar
    Dubbing : Kamlesh Vaidya
    Dop - Editor - Director : Chanakya A Thakor
    Concept : Ramesh Patel
    Sahyog : Vikramsinh Vaghela
    Design : Sunny R Patel
    Producer : Ramesh Patel
    Genre : Gujarati Sad Song
    Music Label & Copyright : Ekta Sound
    --------------------------------------------------------------------------
    Do Subscribe, Like And Share
    --------------------------------------------------------------------------
    ❤ Subscribe : goo.gl/7PAc8e
    💗 Subscribe : Ekta Sound Digital : bit.ly/2M2b15m
    💖 Subscribe : Ekta Sound Status : bit.ly/2JdEpko
    💙 Facebook : bit.ly/3ceGOdW
    💜 Twitter : goo.gl/ah525s
    💚 Instagram : bit.ly/2Erz3QL
    #jigneshbarotnewsong
    #jigneshkaviraj
    #Dago_Koino_Hago_Nai
    #ekta_sound

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sanjudamorsanju1490
    @sanjudamorsanju1490 2 роки тому +4

    Nice song jignesh bro

  • @KISHANTHAKORGAMING
    @KISHANTHAKORGAMING 2 роки тому +476

    આજે શનિવાર છે જે કોય હનુમાન દાદા ને માનતા હોય તો એક લાઈક કરી દેજો

  • @S_M_Creations
    @S_M_Creations 2 роки тому +357

    હજારો આશિકો ના દિલ માં વસનારા જીજ્ઞેશ ભાઇ બારોટ ની લાંબી ઉંમર માટે ઍક લાઈક તો બને હો મીત્રો ✍️👑👑👑❤️❤️❤️

  • @ajayedit2436
    @ajayedit2436 2 роки тому +59

    સમય બધાનો આવે છે કોઈ નો વેલો આવે
    તો કોઈ નો મોડો આવે.
    પણ આવે જરૂર 💫❤️❤️❤️ વાહ વાહ 💫

  • @CLTimaliDance
    @CLTimaliDance Рік тому +3

    😂 vah gjb attitude jignesh bhaiii
    Jignesh ny JB SIR
    Vah nice dialogue 🎉

  • @harshad.thakor.4715
    @harshad.thakor.4715 2 роки тому +51

    હા જીગ્નેશ ભાઈ તમારું બહુ સુંદર છે આ સોંગ સાંભળીને મારો પ્રેમ યાદ આવી ગયું મારી જાનુ ના લગ્ન થઈ ગયા પણ બહુ યાદ આવે છે આ સોંગ સાંભળીને ખૂબ સોંગ આગળ વધે

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +64

    પ્રેમતો દેખાડવા પૂરતો ના હોય 😢😢
    સાચા પ્રેમીઓ હોય એને ખબર પડે કે સાચો પ્રેમ કોને કેવાય 🤗🤗
    મતલબી હોય એને શું ખબર પડે સાચો પ્રેમ💔💔

  • @thakor_only_1129
    @thakor_only_1129 2 роки тому +13

    વા વા વા જીગ્નેશ ભાઈ વા. વેરી nice 👍👌 supar 🔥🔥🔥🔥🔥

  • @hitendrasinhdansinhvaghela3888
    @hitendrasinhdansinhvaghela3888 2 роки тому +1

    ‌ખરુ કર્યું જીગાભાઇ આવુજ કરવાનું બેવફા જોડે good very good bhai. mja. aavi gayi. ho

  • @aseditjanu
    @aseditjanu 2 роки тому +7

    Jignesh Barot New Song Status

  • @rakeshdantani9402
    @rakeshdantani9402 2 роки тому +37

    અત્યારના જમાનામા પ્રેમ એ એક માત્ર શરીરના સુખ માટે થાય છે...સાચા પ્રેમના જમાના ગયા...
    અત્યારની પ્રેમિકાઓ રૂપ/રૂપિયો અને રજવાડુ જોઈને જ સબંધ બાંધે છે...

  • @Anil_solanki_officials
    @Anil_solanki_officials 2 роки тому +5

    Super song jignesh bhai 🙂🙂❤️🙂🙂

  • @sunnythakor341
    @sunnythakor341 2 роки тому +74

    જય હનુમાન દાદા all team ખુબ આગળ વધો એવી બજરંગ બલી ને પ્રાથના 🙏🙏

    • @aseditjanu
      @aseditjanu 2 роки тому +2

      Supar Post Muko Bhai please 😂😂😂😂😂👍 Dosto Spot

    • @hematrajput3310
      @hematrajput3310 2 роки тому +2

      @@aseditjanu k ol mmmmll

    • @dharmeshjidiya2933
      @dharmeshjidiya2933 2 роки тому +1

      અઅઅઅઅઅઅઅઅઅઅળઅ+++++

  • @love.stutas.
    @love.stutas. 2 роки тому +67

    💞પ્રેમ _તો _ગમે ♥️_તેની _સાથે_થાય_સાહેબ ✔️_પણ_જેની📍માયા _લાગી 💕જાય _ને*
    *💑એ.._જિંદગી _ભર👸યાદ _રહી _જાય _છે.....

  • @kalpeshmeldiofficial143
    @kalpeshmeldiofficial143 Рік тому +18

    છેલ્લે બવ મજા આઈ જીગ્નેશ ભાઈ ❤

  • @KASHYAPOFFICIAL-vg3zi
    @KASHYAPOFFICIAL-vg3zi 2 роки тому +44

    EKTA SOUND....ખરેખર... જોરદાર સોન્ગ છે.... ઉપર વાળો બધા નો ટાઈમ લાવે છે... બેવફા તારો સમય ગયો....☝️😔🙏

  • @sikotarstudiosarali6347
    @sikotarstudiosarali6347 2 роки тому +32

    સાચી વાત છે જીગ્નેશ ભાઈ ♥️ બેવફાઓ ને આજ રીતે ખબર પાડવી પડે 💯👍 nice song એકતા સાઉન્ડ ✨️

  • @Abdigital19
    @Abdigital19 2 роки тому +5

    Supper ekta saund ni moj ho😍😍😍❤️❤️❤️❤️❤️👌👌👌👌🏿👈🏾👈🏾👌🏿👌🏿

  • @jagdishparmarjagdishparmar
    @jagdishparmarjagdishparmar Рік тому +12

    આવી છોકરીયો ને સજા મલવિ જોઈએ નય તર સુધરે નય 👍👍🔥

  • @ramlalgameti
    @ramlalgameti 2 роки тому +24

    જ્યારે યાદ આવસે❤ત્યારે ઉગં ઉડી જાસે વાલી 👧

  • @vinodtadviofficial594
    @vinodtadviofficial594 2 роки тому +7

    Jignesh bhai tame to bum padavi didhi khub sars song che🥰❤

  • @pavanputra__sound
    @pavanputra__sound Рік тому +7

    Tranding Ma Jabru Chale Ho ❤❤❤❤❤
    Jigneshbhai kaviraj ni moj❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kartiksenva3610
    @kartiksenva3610 2 роки тому +8

    Ha Jiga Bhai Bom Bom

  • @vasantmakawana323
    @vasantmakawana323 2 роки тому +8

    Jordarr song Jignesh Bhai boom padavi nokhi bhai....

  • @vihatramchenal1896
    @vihatramchenal1896 2 роки тому +33

    આવી મહેનત કરો અને આગળ વધો
    ચાહક મિત્રો હંમેશા સપોર્ટ કરજો ♥❣️🖤
    Jordar song 🥰😘

  • @jay_sree_krishna1
    @jay_sree_krishna1 2 роки тому +9

    સરસ.......... સોન્ગ........ જીગાભાઈ........ સરસ..... મજાનું..... સોન્ગ...... છે......

  • @pinchu9134
    @pinchu9134 Рік тому +5

    Supar song che

  • @nareshraval2344
    @nareshraval2344 2 роки тому +9

    Jignesh Bhai 🌹🌹bahut 💘💘achcha song🌺🌺 banvaya hai

  • @suryastudioofficialchannel
    @suryastudioofficialchannel 2 роки тому +6

    સુપર હિટ સોંગ છે ભાઈ ઓ જોવાનું ભૂલતા નહિ પ્લીઝ..બધા મિત્રો ને 🙏🙏🙏 Jay Mataji 🙏🙏🙏 full sapot

  • @thakormahendra.
    @thakormahendra. Рік тому +49

    સુપર હિટ સોંગ જીગનેશ કવિરાજ 💔😭🙏

  • @vsvRahul018
    @vsvRahul018 2 роки тому +69

    જીગ્નેશ ભાઈ જબરો Atitude છે 🔥 વાહ ભાઈ મજા આવી ગઈ ❤️

  • @ParvinrathvaParvinrathva-l5u
    @ParvinrathvaParvinrathva-l5u 3 місяці тому +3

    હા જિંગા ભાઇ

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 роки тому +13

    આવાં ગીતો લાવતાં રહેજો જીગ્નેશ ભાઈ સુપર સોંગ બધાં મિત્રો નેં જય માતાજી 👈🙏🙏🙏💯

  • @Jk_entertenment_Jk
    @Jk_entertenment_Jk 2 роки тому +28

    બરાબર છે બારોટ સમય બધા નો આવે છે અને જોરદાર ગીતના શબ્દો છે અને જોરદાર ગાયુ છે સોંગ.
    ગુરુજી જીગ્નેશ બારોટ❣️🙏

  • @gamansanthal72_
    @gamansanthal72_ 2 роки тому +7

    Jordar Song 🔥❤

  • @kaliyanparanokanudo
    @kaliyanparanokanudo 2 роки тому +26

    ઓલદ બેસ્ટ 👍🏻👍🏻👍🏻 જીગા ભાઈ બુમ પડાવો હો બાકી જય મેલડી ના જીગા ભાઈ ખુબજ આગળ વધો એવિ ઈસા👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 હું તમારો નાનો એવો દોસ્ત 😀

  • @vinodsurela6627
    @vinodsurela6627 2 роки тому +5

    Ha jigabhai ha

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +21

    😘 અમારે તો કિસ્મત એવી જગાઇથી ફૂટેલા છે કે કંકોત્રીની તો વાત અલ્ગ છે પણ સમાચાર પણ નહીં મળતા 💔 Miss you JAAN 💞

  • @jiganodiwano555
    @jiganodiwano555 2 роки тому +13

    Good morning my dear friend 🙏🙏🙏 jignesh barot 🙏❤️🙏 love you

  • @vijaymalivad9348
    @vijaymalivad9348 2 роки тому +8

    Very nice song jignesh bhai full moj 😁😁😁🤣

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +48

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @merajbharvad7129
    @merajbharvad7129 2 роки тому +8

    😘Supar song jignesh barot😘

  • @manubhaisolanki1735
    @manubhaisolanki1735 4 місяці тому +19

    જોરદાર જીગા ભાઈ

  • @hiteshdarji3096
    @hiteshdarji3096 2 роки тому +5

    🙏 જય માતાજી 🙏

  • @Lagan_video
    @Lagan_video 2 роки тому +3

    Jignesh ભાઈ મારી સાથે પણ આવું જ બન્યું
    બીજો છોકરો મળવાથી મને ભૂલી ગઈ
    પણ એક દિવસ એને હું જરૂર યાદ કરાવીશ એક હતો ASHOK જે મને હદથી વધારે પ્રેમ કરતો હતો___bewfa ____સીતા

  • @vijaybariabaria4707
    @vijaybariabaria4707 2 роки тому +4

    Jordar song jigabhai superb.......

  • @darshanthakor3273
    @darshanthakor3273 Рік тому +16

    નંબર 1 ગીત સે જીજ્ઞેશ ભાઇ 🎉🎉

  • @amitsolankiofficial5326
    @amitsolankiofficial5326 2 роки тому +3

    Nice bhai 👍

  • @diviyansh_music_d.b_patel
    @diviyansh_music_d.b_patel 2 роки тому +2

    Ha moj bhai

  • @dharmeshthakor7258
    @dharmeshthakor7258 Рік тому +3

    પ્રેમ ❤તો એક જ વાર. થાય અને.ગમે.તેની.સાથે.થાય❤પણ.જેની.જોડે.થાય.એ.કોક. બીજા ના.જ.થાય😂❤.સાચું.કે. કોટું મિત્રો

    • @BR_EDITZ_0
      @BR_EDITZ_0 9 місяців тому

      હાચુ હો લા ભાઈ 😂

  • @rajendra_baria_official5150
    @rajendra_baria_official5150 2 роки тому +5

    Supar song bro

  • @akashsuthar7663
    @akashsuthar7663 2 роки тому +45

    Super song jiga ❤❤

  • @newgujratibevfasong
    @newgujratibevfasong 2 роки тому +3

    જેમ જીગ્નેશ બારોટ ને સપોર્ટ કરો છો એમ sikuram group vav ne saport karjo bhaio

  • @Chetu_YT
    @Chetu_YT Рік тому +3

    Mara mate Dil par lagi gayu❤❤❤❤ song

  • @parmarkirankumar5506
    @parmarkirankumar5506 Рік тому +3

    વાહ વાહ જીગા ભાઈ 🎉 super song 💔💔

  • @PRAKASH84697
    @PRAKASH84697 2 роки тому +5

    JIGANESH BAROT NO 1 SINGAR LOVE YOU JIGNESH BHAI MY FAVORITE SINGER

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +1

    બૂમ બૂમ 🔥🔥

  • @jaymadhurdigital8316
    @jaymadhurdigital8316 2 роки тому +33

    ગીતકાર સંજય સોલંકી❤👌 તરફ થી ફુલ સપોર્ટ🙏👌 ૯૭૨૫૬૩૭૪૫૫

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 2 роки тому +4

    Super Song Chhe Jignesh Bhai Jordar 🌹🙏🌹🙏🌹

  • @kisahnpatelofficial424
    @kisahnpatelofficial424 2 роки тому +1

    Super jiga Bhai 👌👌

  • @b.dbharvad2586
    @b.dbharvad2586 2 роки тому +5

    સુપર સોંગ જીગ્નેશ બારોટ બધા મિત્રો જય દ્વારકાધીશ 👌👌🙏

  • @damorsurapalsurapalbhaimagalbh
    @damorsurapalsurapalbhaimagalbh Рік тому +11

    વાહ ભાઈ વાહ સુ ગીત ગાયું છે જીગ્નેશ ભાઈ તમે તો બુમ પાડી દીધી હોય 🎉❤

  • @mkstatusedits9152
    @mkstatusedits9152 Рік тому +6

    જોરદાર સોંગ જીગ્નેશ ભાઈ 👌🏻
    મારે પણ આવુંજ છે મારી જપટ મા આવે એટલી વાર છે સાહેબ 💔🥺😥

  • @Naseebno1dj
    @Naseebno1dj Рік тому +1

    સુપર હિટ સોંગ જીગનેશ કવિરાજ નું જોરદાર છે

  • @PRABHATSHIHDARBAR-zg5hg
    @PRABHATSHIHDARBAR-zg5hg 7 місяців тому +4

    Vah જીગા વહાં 😁😁😁

  • @ssstatusking1114
    @ssstatusking1114 2 роки тому +2

    આ તો મારા ભાઈ નો પ્રેમ👰❤️😘છે

  • @ranjitnayakedits3787
    @ranjitnayakedits3787 2 роки тому +3

    જોરદાર સોંગ છે 🔥 જીજ્ઞેશ ભાઈ શું કેવું મિત્રો તમારું 🙏

  • @rd_official_vlog_7466
    @rd_official_vlog_7466 2 роки тому +3

    Vah jignesh Bhai vah 🤞👑😎😎🥀💔🌍💯 khub saras song Bapu 😎✌ Aava loko ne to aemani okkat maj Rakhay 👊

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +2

    સુપર ❤️

  • @rahul_dhoriya_offical
    @rahul_dhoriya_offical 2 роки тому +13

    હાં ભાઈ ની મોજ બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો બાપો

    • @kingofficialk3026
      @kingofficialk3026 Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊vc😊v😊😊😊😊😊.

  • @રાજારામ-ટ7પ
    @રાજારામ-ટ7પ 2 роки тому +2

    જીગ્નેશ ભાઈ.. જય માતાજી

  • @sapnabarotofficil
    @sapnabarotofficil Рік тому +11

    ખુબ સરસ સોન્ગ છે 👌👌👌👌👌 વાહ એકતા સાઉન્ડ રમેશભાઈ પટેલ

  • @dinesh_edits_456
    @dinesh_edits_456 2 роки тому +2

    જોરદાર સોંગ બનાવ્યું છે 🔥

  • @badvantparmar5322
    @badvantparmar5322 2 роки тому +24

    સરસ સોગ છે જીગ્નેશ ભાઇ👌 બેવફા ને આવુ કરવુ પડે સુપર સોગ છે જીગા ભાઇ દરબાર તરફથી ફુલ સપાટ ✌👌છે આવા સોગ બનાવતા રહો✌👌

  • @ig.raj_valaki
    @ig.raj_valaki Рік тому +2

    Song સારું હોય તો suppot ની જરૂર જ ના પડે😂

  • @prakashpagiedit5635
    @prakashpagiedit5635 2 роки тому +4

    સુંપર નાઈસ હીટ સોંગ.. જીગેશ ભાઈ.. કોગરયુચલેશન જોરદાર..👉💯💯💯🎤🎤🎶🎶👌👌videos સુટીગ ચેનલ સુંપર હીટ...💝💝👑👑

  • @shardadigital211
    @shardadigital211 2 роки тому +3

    વારા પછી વારો ....બેવફા ...આજે તારો છે કાલે મારો પણ આવશે..............R..love..M

  • @j.kjayeshofficial4577
    @j.kjayeshofficial4577 2 роки тому +2

    I like this song Jignesh barot 👌👌👌👌👌😎😎😎

  • @dharmeshthakor6282
    @dharmeshthakor6282 2 роки тому +47

    સુપર સોગ જીગ્નેશ ભાઈ આવા ને આવા ન્યુ સોગ રિલીસ કરો અને ખુબ જ આગળ વધો એવી માતાજી ને પ્રાર્થના જય મેલડી માં 🙏🙏

  • @statusnoking7613
    @statusnoking7613 2 роки тому +14

    એવું નથી મારી જાન મને ખુબ love કરે છે..મારી એ એના કરતા પણ વધારે દયાન રાખે 6... મને એ મારા જીવથી વધારે વાલી 6 my sweet hart... love you A.....❤️......A

  • @anubhaithakor8305
    @anubhaithakor8305 2 роки тому +2

    આવી,બેવફાઓની,ઓકાત,બતાવી,સરસ,કામ,કરયુ,છે,જીગનેશ,ભાઈ

  • @vipulrajmahadevpuraofficia
    @vipulrajmahadevpuraofficia 2 роки тому +1

    Majboot guru 👌👌👌

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +18

    ❤️દિલ 💔 તૂટ્યું છે😭 દોસ્ત મારી 🤔ભૂલના કારણે
    👸એને ક્યા કહ્યું હતું કે 👸મને ♥️પ્રેમ કર
    👸તારો 😭રડતો આશિક ✍️✍️

  • @DantaniGovind
    @DantaniGovind 2 роки тому +2

    Jignesh Kaviraj 🤟🤟🔥🔥🔥

  • @Karancreation786
    @Karancreation786 2 роки тому +15

    Nice Song Jiga Bhai I Love You 😘😘

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +1

    એકતા સાઉન્ડ આવે એટલે કઈ નવું આવે હો જીગા ભાઈ ✍️✍️

  • @ketulzala6701
    @ketulzala6701 2 роки тому +1

    જય માતાજી

  • @khemrajkhantofficial
    @khemrajkhantofficial 2 роки тому +3

    જીજ્ઞેશ બારોટ તમારી મોજ

  • @thakorranjit6131
    @thakorranjit6131 Рік тому +3

    Mahesh thakor ❤❤❤

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 Рік тому +8

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔❣️😭Hk

  • @vishvas_thakor
    @vishvas_thakor 2 роки тому +3

    ખરેખર સમય બધાનો એકવાર તો આવે જ છે જેવા સાથે તેવા થવું જ જોઈએ તો જ એમને અહેસાસ થાય

  • @krbaria-ck8tw
    @krbaria-ck8tw Рік тому +1

    Ha Bhai Moj Ho Jignesh Bhai Bhukka kadi Nake avu Git Gayu Ho No૧ kalakar Ho bhai Dil Khush Thay Gyu Maru

  • @vipuldantani2361
    @vipuldantani2361 2 роки тому +17

    હા.કવીરાજ.હા.સુપરહિટ.સોગ.સોધીલાવોછો👍👍

  • @rmtimlilovers5153
    @rmtimlilovers5153 2 роки тому +1

    जो अपने खुबसुरत आंखों से मेरा कोमेंट को पढ रहा है भगवान उसके माता पिता को हमेशा खुश रखे जय श्री राम🙏🙏🙏💕💜💖💝 😍🤩😍

  • @aravindvanjara4251
    @aravindvanjara4251 2 роки тому +1

    જોર દાર 👍👍👍👍👍👍

  • @dsbannasolanki3578
    @dsbannasolanki3578 Рік тому +19

    હા ગયલો નો આશિક❤❤❤

  • @srdigital9573
    @srdigital9573 2 роки тому +3

    ❤️❤️❤️

  • @darshanthakor3273
    @darshanthakor3273 Рік тому +19

    ઓકાત બતાવી જ જોઈએ ખૂબ સરસ જીગા ભાઈ ❤❤

  • @saileshpatni519
    @saileshpatni519 Рік тому +2

    સાચી વાત છે સમય બધા નો આવે છે.💔💔💔💔💘💘💘❤️‍🔥❤️‍🔥

  • @majueditofficial.A
    @majueditofficial.A 2 роки тому +3

    હા હાં લાગ છે ભાઈ 😍😍🌹🌹❤❤❤❤🍫🍫🌺🌷🥀🌹😘😘😘🤗🤩😎☝️