ખાલી શોખીન લોકો જ ઘોડા રાખી શકે ?

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • રામ રામ ડાયરા ને,
    આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
    આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા પોરબંદર મા હાથલા ગામ માં. કે જ્યાં ઘોડા ની રેસ અને મેળો હતો . ત્યાં એક ઘોડો આવ્યો તો જેનું નામ રાજવીર છે . અને વિડિયો મા આપડે એ જ ઘોડા નું વર્ણન કર્યું છે આ એક મારવાડી ઘોડી છે , અહી ઘણી પ્રકાર ના ઘોડા આવ્યા હતા પણ આ ઘોડો આપડે બોવ પસંદ આવ્યો એટલે આપડે વિડિયો બનાવી નાખ્યો બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
    આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
    અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
    બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
    ...
    હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
    ગુજરાતી ખેડૂત
    ગુજરાતી vlog
    Kesur bhatiya patelka
    Gujaraati vlog
    Gujarati comdey
    Gujju comdey
    Khedut
    Gujarati khedut
    Kesur king
    Kesur king patelka
    Kathiyavadi video
    Kathiyavadi vlog
    Kesur king vlog
    હાથલા ઘોડા નો મેળો
    હાથલા ઘોડા ની રેસ
    હાથલા ઘોડા મા કોનો પગ ભગીયો
    રાજવીર ઘોડો
    રાજવીર ઘોડો પોરબંદર
    Rajveer ghodi
    Maravadi ghodo
    Maravadi ghoda
    Kathiyavadi ghoda
    Hathala ghoda ni res
    Natha aata mandir hathala

    #hours
    #maher
    #maherzain

КОМЕНТАРІ • 21

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 Рік тому +1

    Jay Dwarkadhish

  • @pritmajmudar1647
    @pritmajmudar1647 Рік тому +6

    હા મોજ હા.....ભાઈ તમે દ્વારકા મંદિર નો અને આજુ બાજુ ના જોવાલાયક સ્થળો નો વલોગ બનાવો ને....

  • @DineshGamers
    @DineshGamers Рік тому +3

    વાહ ભાઈ વાહ.....

  • @bhikhubhaiborad7648
    @bhikhubhaiborad7648 9 місяців тому

    હા રાજવીર

  • @BharatParmar-nj8uj
    @BharatParmar-nj8uj 4 місяці тому

    Kasur bhai aankhon se Maihar dham hamara gaon mein Rajveer Naam se

  • @ગુજરાતીલાઈફવ્લોગ

    પોપટભાઈ રાવલ વાળા સે ઈ મારા ભાઈસે

  • @Yash-hx3of
    @Yash-hx3of 3 місяці тому

    ફાટી ગય

  • @valarajdip3155
    @valarajdip3155 Рік тому

    તમે લેજો હો ભાઈ

  • @meeraasavframvisavada0078
    @meeraasavframvisavada0078 4 місяці тому

    Bija ghoda na vlog bnavo

  • @harivansh7596
    @harivansh7596 Рік тому +1

    🔥🔥

  • @valarajdip3155
    @valarajdip3155 Рік тому

    તમે કિદે લેસો ભાઈ 👍

  • @rahulahir834
    @rahulahir834 Рік тому +3

    ઘોડા નો સોંખ અનેરો છે વાલા

  • @JayveerKhuman-yp9em
    @JayveerKhuman-yp9em 2 місяці тому

    Jaja ghoda darbaru pahe hoy

  • @abhaygoraniya5222
    @abhaygoraniya5222 Рік тому +1

    Kya gam no melo che bhai

  • @Dinesh-qi5zx
    @Dinesh-qi5zx Рік тому +2

    કેશુર ભાઈ તમારી એડિટિંગ મસ્ત હોઈ છે
    કઈ એપ્લિકેશન માંથી એડિટિંગ કરો

  • @DivyarajChavda-gt4eq
    @DivyarajChavda-gt4eq Рік тому +1

    Va kesur bhai tame pan lay lyo ak horse🐴😄

    • @kesurking
      @kesurking  Рік тому +4

      પૈસા નથી ભાઈ 😅🤣

  • @j.l.gojiya8061
    @j.l.gojiya8061 Рік тому +1

    Levo joshe shu aekadho😁