પ્રવચનો સાંભળ્યા. સંતવાણીમાં પ્રયોજાતા સરળ લાગતા શબ્દોના ગૂઢાર્થ અને મૂળ મર્મને સમજાવવાની રીત ગમી. એ સાથે અનેક ઉદાહરણોનો તાર જોડીને ગળે ઊતરી જાય એવી સરળ વાણીમાં સમજાવવાની રીત ગમી. ભજનને ખોલવાની પદ્ધતિ આદર્શ લાગી. સાહેબ પરંપરા, રવિ-ભાણ પરંપરા, ઉગમધારા અને અન્ય સંતોની વાણીને કેન્દ્રિત કરીને અનાયાસે મતમતાંતરોનો પડદો હટાવવાનું કાર્ય થયું છે.
હા સાહેબ કબીર સાહેબે આખી જીંદગી પાખંડ નો વિરોધ કરીને અનુભવ કરીને જ્ઞાન માર્ગ વહેતો કર્યો,,આજ એજ કબીર સાહેબ ની પાછળ પરંપરાગત કાંઇક ધર્મ ના નામે,,અલગજ ચાલી રહ્યું છે,,એટલે કોઇકને તો બોલવુજ પડશે જેમ છે તેમ,,
આ બંસી કી ( બિન માં એવો શબ્દ નથી આવતો ). આ બંસી કી બીચમાં મોયો સકળ સંસાર તમ જેવા સત્સંગી ઓ એ ખુબ ઘ્યાન રાખી શબ્દો બોલવા જોઈએ .. લોકો તમારી દરેક વાતને સાચી માને છે . એટલે કૃપા કરીને કોઈ પણ શબ્દ ખોટો ન બોલવો આગળ જાવ એટલે સન્મુખ જ દેખાય છે ... એ શબ્દ પણ ખોટો બોલ્ય સતાર બાપુની વાણી સન્મુખ શબ્દ જ છે . એમાં તમારી રીતે ફેરફાર ન કરી શકીએ . પોતાની રીતે શબ્દ સુધારો ન કરો તો વધુ સારું
Maha mantra tamari bhitar chhe Tmara Swas prtye jago Sarir prtye jago Mann prtye jago Vichar ne stt Joya karo Koi nirny n lyo Bus took smy ma Tmne tmara swalo no Jwab Mali jase Tmari bhitar bethela prmatma ne Mara pranam
જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી 💐🙏🙏🙏
Bapuna sarnoma koti koti prnam
Jay guru Ram
Jay sadguru dev dhanye che bapu
🙇जय गुरु महाराज 🙇
જય ગુરુમહારાજ
🙏👍
Jay satguru saheb
Khub saras.jay gurumaharaj 🙏🙏🙏
પ્રણામ બાપુ
જય ગુરૂમહારાજ🙏🙏🙏👌👌👌
જય ગુરુમહારાજ
વંદન
બાપુ મને ઘણી સત સાથે રહેવા ની બહુંજ જીગણ્યાસા જાગી સે બાપુ
તમારા ચરણો માં પ્રણામ.🙏🏽
Jay gurumaharaj 🙏 bapu
જય હોય તમારી. જય ભગવાન.
જય સત સાહેબ
Ram Ram
જય ગુરુ મહારાજ બાપુ
બાપુ આ જિજ્ઞાસુ બાળક ના તમારા ચરણો માં રાખી આશીર્વાદ આપજો બાપુ જય ગુરુદેવ
साहेब साहेब साहेब
સત ગુરુ મહારાજ
ખુબજ સુંદર,,,
બાપુ.આપના.શ્રી.ચરણો.મા.આપના.બાલક.ના.પ્રણામ...સુરત.
જય સદગુરુ 🙏
બાપુ આપણા સંતો એ ભજનમાં ઘણા ઉપદેશ આપ્યા છે એમાંથી એક વાણી છે સંત ભોજા ભગત ની કલમે લખાયેલ . કીડી બિચારી કીડલી રે કીડી ના લગનીયા લેવાય એમાં
છેલ્લે એમ કીધું છે કઇ કીડી ને કઈ જાન સંતો કરજો વિચાર એના વિશે બાપુ સમજાવશો 🙏 જય ગુરુદેવ
Jay saheb bapu bov sarash rite satsung kryo
જયગુરૂદેવ 🙏
ण
દયા કરી ને સમજાવા નો પ્રયાસ કરજો ગુરુદેવ
jay alakhdhani
OVerde
👌👌
જય ગુરુમહારાજ઼ 🙏🙏જય હો 🌹🌹🌹
પ્રવચનો સાંભળ્યા. સંતવાણીમાં પ્રયોજાતા સરળ લાગતા શબ્દોના ગૂઢાર્થ અને મૂળ મર્મને સમજાવવાની રીત ગમી. એ સાથે અનેક ઉદાહરણોનો તાર જોડીને ગળે ઊતરી જાય એવી સરળ વાણીમાં સમજાવવાની રીત ગમી. ભજનને ખોલવાની પદ્ધતિ આદર્શ લાગી. સાહેબ પરંપરા, રવિ-ભાણ પરંપરા, ઉગમધારા અને અન્ય સંતોની વાણીને કેન્દ્રિત કરીને અનાયાસે મતમતાંતરોનો પડદો હટાવવાનું કાર્ય થયું છે.
હા સાહેબ કબીર સાહેબે આખી જીંદગી પાખંડ નો વિરોધ કરીને અનુભવ કરીને જ્ઞાન માર્ગ વહેતો કર્યો,,આજ એજ કબીર સાહેબ ની પાછળ પરંપરાગત કાંઇક ધર્મ ના નામે,,અલગજ ચાલી રહ્યું છે,,એટલે કોઇકને તો બોલવુજ પડશે જેમ છે તેમ,,
🙏🙏🙏🙏🙏 જય ગુરુમહારાજ઼
બાપુ આપને પ્રણામ,' બાવન બારો' એટલે શુ!!
बकनाणमा उलट करीने बकनाण सीखर उपर कहोछो तो केवीरीते उलटावु तेनु ज्ञान सटसग आपो
બાપુ ચૈતન્ય જગાડવા ધ્યાન યોગ કરવું જરૂરી છે કે બીજો કોઈ રસ્તો છે
😊😮😮😊8😊
🙏🏻🌹જય ગુરુમહારાજ બાપુ 🌹🙏🏻
કિશન દાસ બાપુ આપના ચરણોમાં 👣 સાક્ષાત દંડવત્ પ્રણામ 🙏🏼🙏🏼 અર્પણ 🌹🌹🌹🌹🌹
Bahu saras satasang apyo chhe bapu
Bapu tabiyat sari chhe ne
બાપુ ધ્યાન કેવી રીતે કરવું સમજાવા મહેરબાની કરશો. 🙏🙏🙏
Llipc
આ બંસી કી ( બિન માં એવો શબ્દ નથી આવતો ). આ બંસી કી બીચમાં મોયો સકળ સંસાર
તમ જેવા સત્સંગી ઓ એ ખુબ ઘ્યાન રાખી શબ્દો બોલવા જોઈએ .. લોકો તમારી દરેક વાતને સાચી માને છે . એટલે કૃપા કરીને કોઈ પણ શબ્દ ખોટો ન બોલવો
આગળ જાવ એટલે સન્મુખ જ દેખાય છે ... એ શબ્દ પણ ખોટો બોલ્ય સતાર બાપુની વાણી સન્મુખ શબ્દ જ છે . એમાં તમારી રીતે ફેરફાર ન કરી શકીએ .
પોતાની રીતે શબ્દ સુધારો ન કરો તો વધુ સારું
Jai sachidanand Kishan Das bapu ashram ક્યાં છે
ભાવનગર જીલ્લા નુ બુધેલ ગામ છે
જય ભગવાન કિશન બાપુ, જેને ગુરુ મળ્યા અનવર જ્ઞાની , તેણે દીધી હરી મળ્યા ની નીશાની🌹🤲🙏
Kotikotipmamguru
Bapu.phon.nombar.aapone
Guruji tamaro ashram kya che mare madvu che aapne
Aa maro no. Che aap mane sms athva whatsapp kari sako cho 9327922337
Bhimjibhai Ramani Ahmedabad
મહામંત્ર શું છે ?
મહામંત્ર અને નામ વિદેહી એક કે અલગ?
બાપુ કૃપા કરીને સમજાવો ??
Maha mantra tamari bhitar chhe
Tmara Swas prtye jago
Sarir prtye jago Mann prtye jago
Vichar ne stt Joya karo
Koi nirny n lyo Bus took smy ma
Tmne tmara swalo no Jwab Mali jase
Tmari bhitar bethela prmatma ne Mara pranam
જય ગુરૂ મહારાજ બાપુ આપના ચરણો મા કોટી કોટી વંદન. સત્ સાહેબ. સતનામ.
હરી હરી બાપુ તમારા ચરણોમા કોટી કોટી વંદન
🙏🏻બાપા સીતારામ 🙏🏻
🙏🙏🙏🌹🌹🌹
Sitaram bapu dandvant 🙏🙏
જય હો ગુરુ મહારાજ
Koti koti prnam bapu
Jay gurumaharaj bapu satnaam
જય ગુરુ મહારાજ
જય ગુરુદેવ સાહેબ બંદગી