પિયર જવા દયો તો જઉ || Piyar Java Dyo To Jau || Vipul Susra Nayna Thakor || New Gujrati Song 2024 ||

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • 𝐍𝐚𝐲𝐧𝐚 𝐓𝐡𝐚𝐤𝐨𝐫 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐬 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐕𝐢𝐝𝐞𝐨 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 !પિયર જવા દયો તો જઉ || Piyar Java Dyo To Jau || 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲 Vipul Susra Nayna Thakor, & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Aarav Kathi & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Shashi Kapdiya. 𝐒𝐭𝐚𝐫𝐫𝐢𝐧𝐠 :Viral Mevani Heena Suthar Bhumi Raval KailasThakkar & 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 & 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 𝐛𝐲 Vasudev Makwana / @naynathakorofficial
    Producer - Ramesh Thakor RB
    Label - Nayna Thakor Official
    🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♫ Song Name - પિયર જવા દયો તો જઉ || Piyar Java Dyo To Jau
    ♫ Singer - Vipul Susra Nayna Thakor
    ♫ Lyrics - Aarav Kathi
    ♫ music - Shashi Kapdiya.
    🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♫ Artist - Viral Mevani Heena Suthar Bhumi Raval KailasThakkar
    ♫ Director - Vasudev Makwana
    ♫ D.O.P- Sagar Tharecha Kiran Chekhala
    ♫ Edit - Sagar Tharecha
    ♫ poster - Pradip Karbatiya
    ♪ Makeup-Hair -Sagar Patel
    ♫ S. P Thanks- Hitesh Zala, Maulik Desai ,Alpeshshih Vaghela ,Ravi Vaghela
    Subscribe Our Channel ↓↓ ← / @naynathakorofficial
    For mor information and live program song recording contact No: 7096357879
    #naynathakor #vipulsusranewsong
    #naynathakornewsong #newsong
    #vipulsusra #newsongnaynathakor
    #જન્માષ્ટમીસ્પેશિયલ #કાનુડાનોડાન્સ
    #vipulsusranewsong
    #janmashtami #new
    #પિયરજવાદયોતોજઉ
    #PiyarJavaDyoToJau
    #dwarka #dwarakadhish
    #kirshan #konudo
    #naynathakorofficial
    𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
    👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @naynathakorofficial
    👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / naynathakorsinger
    👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :appopener.ai/web
    👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / thenaynathakor
    Thanks For Watching...
    Like, Share Subscribe & Comment Your Review
    E-mail : rameshthakor8768@gmail.com
    Whatsapp :+91 7096357879
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇
    𝐅.પિયરથી છૂટયા ફોન, આવવા મોડયા છે મેમોન
    માર બઈ એમ કેતાંતાં ક્યારે આવો છો બોન
    𝐌.ચમ ભૂલી જ્યાં છો ભોન, વાયા વગર પડ્યા ઘ્યોન
    નથી જાવું ઓણ ભલે આવતા તારે ફોન
    𝐅.હે મારી બેનપણી મને પૂછે પિયર ક્યારે આવે તું
    મેતો તમારા ઉપર ઢોળ્યું તમે જવા દયો તો જું
    𝐌.હે ગોંડી પાર વણું કોમ પડ્યું છે ભાળતી નથી તું
    વરસો વરસ તો જાય આ વર્ષે ના જાય તો શું
    𝐅.નઈ જઉં તો બેનપણીઓ કેશે મને જૂઠી
    ગઈ આઠમે નક્કી કરીને પડીતી અમે છૂટી
    𝐌.હે તારી બેનપણીઓ નવરી એમને ધંધો સે શું
    એ બધી ભલે જાતી એમની વાદે ના ચડ તું
    𝐅.મેતો તમારા ઉપર છોડ્યું પિયર જવા દો તો જું
    (A1)
    𝐌.વરહાળો માથે ખેડ્યાં વગર પડ્યા ખેતર
    વાવણી નઈ જોડુ તો પાહન પડે વાવેતર
    𝐅.બાર મૈનાનો તેવાર મારે જ્યાં વગર નઈ ચાલે
    ના જઉ તો પિયર વાળા ઠપકો મોટો આલે
    𝐌.ભૂરી ભેંસ તારા સિવાય કોઈને નઈ દે દોવા
    વહુકી જાશે ભેંહ પછી ચોં જાશો દૂધ લેવા
    𝐅..હે તમે ચારપૂળો ખાલી કરજો ભેંહ દોવાનું કેતી જઉ
    માથે હાડલો મારો ઓઢીને દોઈ નાખશે નોની વઉ
    𝐌.હે વરસો વરસ તો જાય આ વર્ષે ના જાય તો શું
    (A2)
    𝐅. મૈયરમાં જાવાની મને મોહના બઉ ઝાઝી
    પણ તોજ હું જવાની જો તમે હોય રાજી
    𝐌.મોઢું ના બગાડો ગોંડી દઉં છું તમને રજા
    ગોઠેણો જોડે પોંચ દાડા કરી આવો મજા
    𝐅.સઠની સાંજે જઉ સાતમ આઠમ નોમ રોકાશું
    તૈણ દાડા કૂદી કોનુડો ચોથા દાડે વળતા થાશું
    𝐌 હે ગોંડી તૈયાર થઈ જા લાલ કલર સાડી પેરી તું
    પેક કરી નાખો બેગ તમને પિયર મેલી જું
    𝐅.મને વિશ્વા હતો વાલમ તમને વાલી છું બઉ

КОМЕНТАРІ • 254