Secret 🤫વસ્તુ સાથે બનાવો ખાટા ઢોકળા જે તમે ક્યારે નહીં બનાવ્યા હોય 🤤

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • ખાટા ઢોકળા બનાવાની સામગ્રી :-
    ૧) ૨ વાટકા ચોખા
    ૨) ૧ વાટકો ચણાદાળ
    ૩) ૧ ચમચી મેથીના દાણા
    ૪) ખાટી છાશ
    ૫) અડધી ચમચી હળદર
    ૬) સ્વાદપ્રમાણે નમક
    ૭) અડધી ચમચી સાજીના ફૂલ
    ૮) ૧ ચમચી રાય
    ૯) ૧ ચમચી જીરુ
    ૧૦) મીઠો લીમડો
    ૧૧) તેલ
    મેં અહીંયા ૬ વ્યક્તી માટેના ઢોકળા બનાવ્યા છે એમનો માપ છે પરંતુ ચોખા હંમેશા ૨ ભાગનો માપ અને ચણાદાળ નો ૧ ભાગ હોય છે
    તે પ્રમાણે તમે માપ કરીશકો છો
    ચોખા અને ચણાદાલ અલગ-અલગ વાસણમા મેં રાત્રેજ ખાટી છાશ માપલાળી દીધા હતા સવારે ચોખા અને ચણાદાળ મિક્ષર જારમા અલગ- અલગ પીસી લયે ત્યારબાદ મેં ૧ ૨ ચમચી મેથી પણ રાત્રે જ પાણીમા પલાળી દીધી હતી તેને પણ મિક્ષરઝાર મા પીસી અને બેટર તૈયાર કરી મિક્ષ કરી તેમા અડધી ચમચી હળદર , સ્વાદપ્રમાણે નમક , અડધી ચમચી સાજીના ફૂલ નાખી બેટર બરાબર મિક્ષ કરી હવે ૧ કલાક ઢાકી મુકીદયે ૧ કલાકબાદ ૧ પ્લેટ મા તેલ લગાવી બેટર નાખી માથે લાલમરચું પાવડર છાટી સ્ટીમ માટેમુકી દેસુ ઢોકળા સ્ટીમ થઇજાય એટલે કટકરી અને વધાર માટે ૩ થી ૪ ચમચી તેલ ગરમથઈ જાય તે
    મા ૧ ચમચી રાય , ૧ ચમચી જીરુ , મીઠો લીમડો નાખી ઢોકળા નાખી હલાવી લેસું તો રેડી છે ખાટા ઢોકળા જે તમે સોસ , તેલ લસણ વડી ચટણી સાથે ખાય શકો
    #khattadhokla #newrecipi
    #kathiyawadi_style #gujratirecipe
    #gujratidish #dhoklarecipe
    #indianbreadrecipe
    #dhoklalover #dhoklarecipe
    #Priya’s cooking 🧑‍🍳 #newrecipi #sujidhokla
    #Athavadadhokla #dhoklalover #dhoklaincooker
    #dhoklarecipe #food #gujratidish

КОМЕНТАРІ • 10