પરીવારે દિકરા ધનુષ માટે જીવ બચાવા માટે ચાલો સૌ સાથે મળીને એક નાની એવી સેવા કરીએ સેવક વિપુલ નારોલા

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • અણધારી આફત માટે સેવા નું આહવાન....
    માત્ર દસ મહિના ના #ધનુષ જીતેન્દ્રભાઈ #લાખણી ને ઇન્ફેક્શન થઈ જતાં મગજ નું ત્રણ વખત ઓપરેશન કરાવવું પડ્યું અને હાલ તબીબો ની સલાહ સૂચન મુજબ ચોથી વખત ઑપરેશન તત્કાલ અને ફરજિયાત કરવું પડે તેમ છે જેનો કુલ ખર્ચ અંદાજે અઢી થી ત્રણ લાખ થઈ શકે તેમ હોવાથી આ લાખણી પરીવાર મૂંઝવણ માં મુકાઈ ગયો છે હાલમાં આર્થીક પરિસ્થિતી ખુબ નાજુક છે તેના પિતા હીરાના એક કારખાનામાં મજૂરી કામ કરી ઘર પરિવાર નું ગુજરાન ચલાવે છે અણધારી આફત આવતા નથી કહી શકતા કે નથી સહી શકતા..😭
    હાલ સુરતની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટે સાત હજાર આપી આર્થીક મદદ કરવા દાતાશ્રીઓ સમક્ષ એક રજૂઆત કરી આશ્વાસન આપ્યું છે.
    તમામ દાતાશ્રીઓને અપીલ કરવામાં આવે છે કે નાજુક બાળક માટે નાજુક પરિસ્થિતી નો સામનો કરતા પરીવાર માટે ફુલ નહિ તો ફુલ ની પાંખડી અનુદાન રૂપે જરૂર થી અર્પણ કરજો.
    આ પોસ્ટ ને ખુબ શેર કરવા નમ્ર વિનતી કરીએ છીએ...
    જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત
    જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
    સેવક પ્રમુખશ્રી વિપુલ નારોલા ગામ દામનગર
    Google Pay :- 9825349089
    બેંક:- બેંક ઓફ બરોડા
    IFSC:- બાર્બોફુલપાડ
    એકાઉન્ટ નંબર:- 07310100022210
    એક વ્યકિત કદાચ દુનિયા બદલી ન શકે... કિન્તુ પરંતુ બંધુ અને વ્યક્તિ ઍક બાળક ની જીંદગી જરૂર બચાવી શકે છે...

КОМЕНТАРІ • 5