મહુડી જેવી જ નરમ અને મુલાયમ સુખડી બનાવવાની એક અલગ રીત(see the description and you will get the idea)

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • મહુડી જેવી સુખડી બનાવવાની રીત .
    મહુડી માં પ્રસાદ માં મળતી સુખડી બધા ને ખૂબ ભાવતી હોયછે પણ ત્યાર ના રિવાજ મુજબ ત્યાં ની પ્રસાદી ઘરે લાવી નથી શકાતી તો આજ આપણે ત્યાં મળતીસુખડી ને ઘરે બનાવશું ને એ ભાવ થી બનાવશું કે આપણે ભોગ માટેની પ્રસાદ બનાવી ભગવાન નેપ્રસાદ અર્પણ કરવા તૈયાર કરીએ છીએ તો આપણી પણ સુખડી મહુડી જેવો જ સ્વાદ આવશે તો ચાલો mahudi ni sukhdi recipe in gujarati શીખીએ.
    PREP TIME
    10 mins
    COOK TIME
    30 mins
    TOTAL TIME
    40 mins
    COURSE
    Dessert, sukhdi
    CUISINE
    gujarati cuisine
    SERVINGS
    6 વ્યક્તિ
    EQUIPMENT
    1 કડાઈ
    1 થાળી
    INGREDIENTS
    મહુડી જેવી સુખડી બનાવવા જરૂરી સામગ્રી :
    2 કપ ઘઉંનો લોટ
    1 કપ છીણેલો ગોળ
    1 કપ ઘી
    1 ચમચી સૂંઠ પાઉડર
    2-3 ચમચી ડ્રાયફ્રુટની કતરણ( ઓપ્શનલ છે)
    INSTRUCTIONS
    મહુડી જેવી સુખડી બનાવવા ની રીત
    (૧) સુખડી બનાવવા માટે તમે ઘઉં નો રેગ્યુલર લોટ અથવા ઘઉં નો કરકરો લોટ લઈ શકો છો લોટ ને ચારણીથી ચાળી લ્યો અને ગોળ ને સાવ ઝીણો ઝીણો છીણી લ્યો અથવા સુધારી લ્યો અને થાળી ને અડધી ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.
    (૨). હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને ઘી સાથે બરોબર શેકો લોટ થોડો શેકાઈ જય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી બરોબર શેક્યા રાખો.
    (૩). લોટ શેકવા ની સુગંધ આવે ને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવી ને શેકવું શેકતી વખતે ધ્યાન રાખવું કે લોટ ને બધી બાજુથી બરોબર હલવો નહિતર જો ક્યાંય થી જસે તો લોટ બરી જસે જેનો સ્વાદ સારો નહિ આવે.
    (૪). લોટ બરોબર ગોલ્ડન બ્રાઉન રંગ નો શેકાઈ જય એટલે ગેસ બંધ કરી સૂંઠ પાઉડર નાખી બે ત્રણ મિનિટસુંધી શેકવો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો ગોળ બરોબર ઓગળી જાય એના કોઈ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવી ને મિક્સ કરવો.
    (૫). હવે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર સુખડી નું મિશ્રણ નાખવું ને એક સરખું ફેલાવી દયો અને જોતમે ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટવા માંગતા હો તો છાંટી દયો ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી એમાં ચાકુ થી કાપા પડી દયો અને ઠંડી થવા ત્રણ ચાર કલાક એક બાજુ મૂકો.
    ચાર કલાક પછી સુખડી ઠંડી થાય એટલે ફરી પહેલા પાડેલ કાપા પર ચાકુ ફેરવી કાપા પાડી ને સુખડીના કટકા કરી લ્યો ને તૈયાર સુખડી ભગવાન ને ધરાવી તમે પણ પ્રસાદી નો લાભ લ્યો. તો તૈયાર છે સુખડી.
    mahudi jevi ni sukhdi recipe in gujarati notes:
    સુખડી માટે નો લોટ તમે ઝીણો કે કરકરો લઈ શકો છો.
    ગોળ હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ મિનિટ પછી જ નાખવો.
    જો તમે ચાલુ પર ગોળ નાખશો તો ગોળ નો પાક બની જશે ને ખાવા માં કડક લાગશે.
    જો તમને લાગે કે ગોળ થોડો વહેલો નખાઈ ગયો છે ને સુખડી કઠણ લાગશે તો એમાં એક બે ચમચી દૂધ ની મલાઈ નાખી મિક્સ કરી નાખવી.

КОМЕНТАРІ • 162

  • @rajunayi7468
    @rajunayi7468 8 місяців тому +2

    Verry nice

  • @patelsohal3640
    @patelsohal3640 Рік тому +2

    ખુબ સરસ મેથડ સે બેન તમારી ખુબ ખુબ અભિનંદન આવા વિડિઓ બનાવતા રહો બીજી બેનો ને હેલ્પ રૂપ થાય

  • @NitabenGauswami-wb2ld
    @NitabenGauswami-wb2ld 4 місяці тому +1

    Good ben tme mhentu cho n intrest pn vahhh jkas

    • @ahirpayal
      @ahirpayal  4 місяці тому

      Thank you🤗🙏🏻
      આપનું ખૂબ ખૂબ આભાર 🤗🤗

  • @NitabenGauswami-wb2ld
    @NitabenGauswami-wb2ld 4 місяці тому +1

    Jay ho uniya mata

  • @mukeshbhaigamanbhaipatel884
    @mukeshbhaigamanbhaipatel884 2 дні тому +1

    ખુબ સરસ

  • @ahirpayal
    @ahirpayal  Рік тому +3

    આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર..
    આપના તરફથી અભિનંદન શુભેચ્છાઓ અને આપના ભરપુર પ્રેમ અને સપોર્ટ માટે હૃદયપૂર્વક વંદન 🙏 🙏 🙏 🙏 🙏

  • @rashidabankhojaniabdulbhai7586

    Khub saras banavi hu pan samajh banavuchh

  • @ladhapatel393
    @ladhapatel393 Рік тому +7

    જય મુરલીધર
    સાદર નમસ્કાર
    સરસ

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree 🤗.
      Namaskar

  • @harshadraimehta9454
    @harshadraimehta9454 Рік тому +2

    બહુ સરસ અંજાર આવશુ તયારે વાત જય શ્રીકૃષ્ણ

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you 😊🙏
      ચોક્ક્સ પધારશો ભાઈ શ્રી 🙏

  • @navjotsinghgood7563
    @navjotsinghgood7563 Рік тому +3

    Bahu
    Saras
    Banai
    Chai

  • @Pallu_01
    @Pallu_01 Рік тому +4

    જોરદાર અને સરળ રીત...Thank you 😊

  • @samitnishar9277
    @samitnishar9277 Рік тому +7

    Jay mataji ben

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay mataji Bhai shree 🤗🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +4

    બહું જ સરસ સુખડી બનાવી છે 👍👌🙏🏼❤️💪🇮🇳💪
    જય શ્રી કૃષ્ણ 🙏🏼

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you Bhai Shree 🙏
      જય શ્રી કૃષ્ણ

  • @indiravyas3385
    @indiravyas3385 Рік тому +4

    બહુ સરસ બનાવી છે

  • @hareshahir197
    @hareshahir197 Рік тому +4

    Jay murlighar benba good morning

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree 🤗🙏
      Good morning 🌄

  • @kameganatra4270
    @kameganatra4270 Рік тому +6

    Very Nice recipe Thankyou very much Sharing this beautiful recipe❤️From London UK

  • @ramilapatel7118
    @ramilapatel7118 Рік тому +3

    Bahut bahut saras

  • @pushpathakrar7128
    @pushpathakrar7128 Рік тому +3

    પાયલ થેંકયૂ ડિયર રેસીપી બવ ફાઇન છે💐💐

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you Pushpa Didi 🤗🙏

  • @hansabenrathod-bq6qh
    @hansabenrathod-bq6qh Рік тому +2

    સરસ બનાવી છે

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you Hansa Didi.🥰🤗

  • @RgAhir..
    @RgAhir.. Рік тому +3

    Khub saras

  • @SanToShBhakTiS
    @SanToShBhakTiS Рік тому +2

    जय माता दी जी 🙏🙏🌹 जय श्री राधे कृष्णा हार्दिक स्वागत करते हैं जी आपका र राम राम जी बिटिया रानी को प्यार भरा आशीर्वाद बहुत अच्छा लगा मां-बेटी मिलकर बनाया स्वादिष्ट पकवान हम भी आ जाएं क्या की मिठाई खाने के लिए लड्डू हलवा

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay mataji.
      Radhe Krishna.
      Thank you Sir Ji 💐💐👍😊

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Рік тому +2

    Suparb bani matar 👍🏻

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Yes...Thank you Sharmila Didi 🤗🙏

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Рік тому +4

    🙏જય શ્રી કૃષ્ણ...

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +2

      જય શ્રી કૃષ્ણ 🤗🙏

  • @bhikhubhaibabubhai5424
    @bhikhubhaibabubhai5424 Рік тому +2

    સરસ.સારી.રીત.

  • @maheshbharwadofficial5481
    @maheshbharwadofficial5481 Рік тому +5

    Jay dwarkadhish

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay dwarikadhish bhai shree 🤗

  • @patelprahaladbhai6334
    @patelprahaladbhai6334 Рік тому +2

    રસોઈમાં એલ્યુમિનિયમ વાસણના વપરાયતેનુ ધ્યાન રાખજો

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 Рік тому +4

    જય મુરલીધર જય દ્વારકાધીશ. 👌👏🙏

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree.
      Jay dwarikadhish

    • @mahipalsodha4808
      @mahipalsodha4808 Рік тому

      જય દ્વારકાધિશ
      પાયલ બહેન

  • @Dr.bhagvatigalsor2217
    @Dr.bhagvatigalsor2217 Рік тому +5

    👌👌👌જય મુરલીધર પાયલ દી અમેં પણ માતર જ કહીએ મસ્ત બનાવી કાકી એ ખાવાની ઈચ્છા થઇ ગઈ 😋😋🥰

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +1

      Ji... thank you Bhagbati Didi 🤗
      Jay murlidhar.

    • @nainasurti5587
      @nainasurti5587 Рік тому

      Ben tme gud ghee no map nhi btavio 😊

  • @bhikhabhaipatel5619
    @bhikhabhaipatel5619 Рік тому +5

    Jay murlidhar.

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree 🤗

  • @bhaveshsolanki2889
    @bhaveshsolanki2889 Рік тому +4

    બહુજ સરસ

  • @lambaramubha1561
    @lambaramubha1561 Рік тому +6

    जय माताजी 🙏

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay mataji Bhai shree 🤗

  • @narsinhahir8068
    @narsinhahir8068 Рік тому +4

    Jay murlidhar

  • @kanizefatma7232
    @kanizefatma7232 Рік тому +3

    Super thenkyou

  • @vrshabhrwad
    @vrshabhrwad Рік тому +2

    Hey payal hu pan Bharwad chu mari pan channel che kem cho tame

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you Bhai shree 🤗🙏

  • @samitnishar9277
    @samitnishar9277 Рік тому +4

    Very nice video

  • @vanitaparekh6542
    @vanitaparekh6542 Рік тому +1

    Nice hu pn aavi bnavu chhu pn kdk thay chhe

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      વનિતા દીદી, ફરી એકવાર આ રીતે બનાવો.... નરમ થાશે

    • @renuojha4535
      @renuojha4535 Рік тому +1

      When you add jaggery switch off heat first before adding

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Please see the description and you will get the idea

  • @samitnishar9277
    @samitnishar9277 Рік тому +4

    Thanks for video ben

  • @deenashah2833
    @deenashah2833 Рік тому +2

    Jay Radhe Krishna

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay shree Radhe Krishna 🤗

  • @ahirdula5858
    @ahirdula5858 Рік тому +2

    Jay Dwarkadhish didi

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +1

      Jay dwarikadhish JAANVI DIDI 🤗🙏🙏

  • @girgay5389
    @girgay5389 Рік тому +2

    જય માતાજી

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      જય માતાજી ભાઈશ્રી

  • @manojvarotariya9091
    @manojvarotariya9091 Рік тому +5

    જય દ્વારકાધિશ બેન

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay dwarikadhish bhai shree 🤗🙏

  • @ahirdula5858
    @ahirdula5858 Рік тому +4

    Good morning didi

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +1

      Good morning Dear Janvi Didi 🤗💖🙏

  • @oshoparimoshoparim7838
    @oshoparimoshoparim7838 Рік тому +4

    Welcome Jay murlidar

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree 🤗

  • @hinagifpathak3256
    @hinagifpathak3256 Рік тому +2

    Super

  • @renuojha4535
    @renuojha4535 Рік тому +3

    Can you please give the ingredients and quantity as am deaf could not get all

  • @karmananjaria6137
    @karmananjaria6137 Рік тому +5

    Ame a vangi ne golpapdi khiye bhu sars bnav hu tmsri chenl 1 var j jou chu hve niymit jois tme kya na cho? Tmara hathe gdela rotla mast bnt hoy che kyarek btlvjo tmaru gar rsodu ane gothvni bhu saras hu bhuj ma rhu hu maru nam nayana h. Anjairy ame jya rhiye cheye tya bharvad ane rbari rhe che tme kya rho cho t khe jo

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      જી નયનાબેન... આપનો ખુબ ખુબ આભાર..
      હું અંજાર માં રહુ છું...
      અંજાર આવો તો યાદ કરજો.

    • @chandubhaipatel4370
      @chandubhaipatel4370 Рік тому +1

      😊😊😊

  • @daxagujjar2332
    @daxagujjar2332 Рік тому +2

    Hu aa ritaj banavu chu👍

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      જી દક્ષા દીદી.

  • @arunapatel3750
    @arunapatel3750 Рік тому +1

    Mast❤

  • @khushmapatel2565
    @khushmapatel2565 Рік тому +4

    Very nice recipe 😊

  • @Kantithakorvlogs
    @Kantithakorvlogs Рік тому +6

    જય , શ્રી કૃષ્ણ બધાને

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      જય શ્રી કૃષ્ણ ભાઈ શ્રી

    • @vajubhai219
      @vajubhai219 Рік тому

      ​ 13:28

  • @kamleshrohit8928
    @kamleshrohit8928 Рік тому +3

    Nice 👍👍👍👍👍

  • @nazninjavedmalik605
    @nazninjavedmalik605 Рік тому +1

    SARAS SUKHDI

  • @ganeshmata1007
    @ganeshmata1007 Рік тому +4

    Whaaa👌👌👌🤗

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 Рік тому +3

    Jay mataji 🙏

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay mataji Bhai shree 🤗

  • @renuojha4535
    @renuojha4535 Рік тому +2

    what was the white powder can anyone please tell

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Dear Renu mam,Please see the description and you will get the idea🙏

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      સફેદ પાવડર એ.... ઘઉંનો લોટ છે

  • @ilap9090
    @ilap9090 Рік тому +2

    Very nice 👍

  • @jigishanayak462
    @jigishanayak462 Рік тому +1

    Gud ne kapi n lidho hot to jaldi thai jaat, hu pan aavi j rite banavu 6u, ane ame ene sukhdi kahiye 6

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +1

      Yes...Jigisha didi....saras... thank you🙏🤗

  • @ranaodedra1672
    @ranaodedra1672 Рік тому +7

    અમે સુખડી કહીએ છીએ
    જય મુરલીધર

    • @ahirpayal
      @ahirpayal  Рік тому +1

      Yes...
      Jay murlidhar Bhai shree 🤗🙏

  • @harshanesadiya1226
    @harshanesadiya1226 Рік тому +1

    Jado k jino lot levano

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      70%ઝીણો લોટ 👍 30 % કરકરો

  • @bhartibawani1878
    @bhartibawani1878 Рік тому +3

    Tamara mummy ne pranaam

  • @devrajahir9877
    @devrajahir9877 Рік тому +4

    Hu pan aritej banavu chu

  • @harshadbhaipatel-pu6ke
    @harshadbhaipatel-pu6ke Рік тому +1

    Good

  • @lalitapatel7058
    @lalitapatel7058 Рік тому +2

    માપ તો બતાવો કેટલો લોટ. ગોળ . ઘી

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Yes Lalita mam,
      Discription માં તમામ આપેલું છે .plz તપાસી લેવું.

  • @alkashah472
    @alkashah472 Рік тому +5

    તમે ઘણો બધો લોટને શેકીયો આનાથી સુખડી થોડી કડક થઈ જાય અને કલા પણ બદલાઈ જાય ઘી ગોળ નો પાક કરીને તેમાં લોટ ઉમેરીદેવાથિ સુખડી મુલાયમ સરસ બને છે તમે પણ ટ્રાય કરજો

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      જી અલકા દીદી નમસ્કાર.🙏
      આપની વાત સાચી છે.....✅✅✅
      Thank you 😊.
      અમે એ રીતે પણ કરેલી છે પરંતુ આ રીત થી અમે વધુ સારી અને નરમ /મુલાયમ સુખડી બનાવીએ છીએ

    • @icvyas
      @icvyas Рік тому

      Yes I tried it.

  • @dharmeshvaniya559
    @dharmeshvaniya559 Рік тому +5

    જય મુરલીધર બેન

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Jay murlidhar Bhai shree 🤗

  • @kamleshkapadia6137
    @kamleshkapadia6137 Рік тому +1

    Please mansion quantity

  • @Varchandishwar04
    @Varchandishwar04 Рік тому +4

    માતર ઠાઊકી છે

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Thank you 😊

    • @SURESHPATEL-gg7cu
      @SURESHPATEL-gg7cu Рік тому

      @@ahirpayal 0000000000000000जन्मदिन की खूब खूब बधाई मेरे बच्चे 😘😘
      छोटी सी सिंगर #आर्ची_बामनिया

  • @ChetanVataliya-ex1tb
    @ChetanVataliya-ex1tb Рік тому +1

    Tapeta thi halavo easy rahese

  • @kamleshkapadia6137
    @kamleshkapadia6137 Рік тому +1

    Video quality not good

  • @bharatahir4721
    @bharatahir4721 Рік тому +1

    Jay Murlidhar 🙏

  • @nitajariwala6634
    @nitajariwala6634 Рік тому +2

    Item batavo modhu nai

  • @kailassharma725
    @kailassharma725 Рік тому +5

    અમારા ઘરમાં આવી રીતે સુખડી બનાવીએછે

  • @harshadbhaipatel-pu6ke
    @harshadbhaipatel-pu6ke Рік тому +1

    BABU SARA'S

  • @kuvadiyahamirbhai7301
    @kuvadiyahamirbhai7301 Рік тому +1

    તમે માં દિકરી છો કે સાસુ અને વહુ છો

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      માં - દીકરી છીએ

  • @bharatshah1622
    @bharatshah1622 Рік тому +1

    Video without measurements is useless

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Yes...true...
      Next time... better than this one.
      Thank you Bharat Bhai Shree 🙏

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 6 місяців тому +1

    Ghod..

  • @minatrivedi7475
    @minatrivedi7475 Рік тому +1

    Sukhdi nathi dekhati
    Photography ok nathi

    • @ahirpayal
      @ahirpayal  Рік тому

      Yes Mina didi... true.
      next time.....ok
      Thank you 🙏🤗

  • @naishadhpatel6083
    @naishadhpatel6083 Рік тому +2

    કેમેરો સરખો સેટ કરવો જોઈએ