ભાજપ ને મત આપતા લોકો થોડું વિચારજો અને આ બેન ની પીડા નું જરા ધ્યાન લેજો, આપણે તો કહી દીધું કે આયેગા તો મોદી હી પરંતુ એક સારા મનુષ્ય તરીકે આપણે આપણા સમાજ ના લોકો તરફ ધ્યાન આપવું જોઈએ એ આપણી એક યુવાન તરીકે ફરજ હોવી જોઈએ.
વાહ બેન વાહ, જ્યાં સુધી લોકોમાં બોલવાની હિંમત નહીં આવે ત્યાં સુધી ખબર પડે તેમ નથી, ગમે ત્યાં સાચું બોલવાની હિંમત નહીં કરીએ ત્યાં સુધી સામેની વ્યક્તિ માથે ચડી જાય છે, આભાર
વાહ, ખૂબ સરસ .
આ એક ગરીબ માઁ એ વેઠેલી દુઃખી પરિસ્થિતિનો અંતઃકરણ નો આક્રોશ નો આવાજ છે.
આ એક દરેક ગરીબ જનતા નો આવાજ છે.
જય હિન્દ🇮🇳🇮🇳જય ભારત
વાહ બેન આવી રીતે જ બધી બહેનો હિંમત કરો આગળ આવો 🙏 🙏🙏🙏
❤❤
આ બેન ની વાત સાચી છે અલ્પેશ ઠાકોર બેઈમાન છે
વાહ સિંહણ વાહ.. બૅનૅ સાચું કહ્યું છે..
ધન્યવાદ બહેન ને વિનાજી ઠાકોર સમાજ એક્તા વધારો
ગમે તે સમાજ હોય પણ દરેક સ્ત્રી ને આવી રીતે આગળ આવવું જોઈએ
😊
વાત સાચી છે બેન ની.અલ્પેશ હવે ક્યાં દેખતો નથી ઠાકોર સમાજમાં. પેલાં તો મોટી મોટી વાતો કરતો હતો
વાહ બેન તમે સરસ બોલ્યા અને જે બોલ્યા એ સાચું બોલ્યા
વાહ સિંહણ
ઠાકૉરૉ ક્યાં ગયાં
Daru peene kya jugaad ramta se
ધન્યવાદ છે આવી ઝાંસીની રાણીની ભારતની અંદર જરૂર
સમસ્યા સરકાર સાંભળે એવી વિનંતી
એક દમ સાચી વાત આ અલ્પેશ અમે ખૂબ ચાહતા તા પણ આજે કેશવનગર માં ઠાકોરો ની હાલત જોવો ત્યાં ગયો પણ નહિ
અલ્પેશ ઠાકોર ખરેખરગરદારસેબેનસચીવાતકરેસે❤❤❤❤❤
💯 દાદી વાત સાચી છે ❤❤❤❤❤
ધન્યવાદ છે જીજ્ઞેશ મેવાણી ને ..કે સમાજ ના કોઈ પણ પ્રશ્ન માં હજાર તો હોય છે....
100% ગદ્દાર સે હું બનાસકાંઠા માંથી જ છું અલ્પેશ ઠાકોર
વાહ...બેન તમારી મહેનતને બોલી ને સલામ... સાચું બોલવા બદલ આભાર.
એકદમ સાચી વાત છે બેન ની આવી રીતે દરેક બહેનો આગળ આવવું જોઈએ
બેન હવે ખબર પડી અલ્પેશ ઠાકોર ની અસલિયત?
વાહ ખૂબ સરસ. બેન ખૂબ સરસ વાત કરી. તમારી હિંમત ને સો સો સલામ.
સાચી વાત છે બેન ની હવે કેમ રેડ નથી પાડતા , દારૂ બંધી કરાવી જોઈએ ભાઈ ને
બેન અમે તમારી સાથે સિયે ❤🙏🙏
અલ્પેશ ઠાકોરે સાંચી વાત ગદારછે
મિત્રો ગદાર અલ્પેશ સુધી વીડિયો શેર કરજો
અમારો હાદીઁક પટેલ પણ ગદ્દાર છે 😂
ભાઇ આવા ઘણા બધા ગદ્દારો છે પોતાના રોટલા શેકાઇ જાય એટલે નાલાયકો ઘેર બેસી જાય છે આવા નાલાયકો ને ઓળખો
😂😂😂😂😂
આ વિડીયો જોયી ને આખ મા આસુ આવિગયા
સરસ વાત છે બેન તમારી
❤❤❤ આ બહેન ની વાત સાંભળી ને સમજવા જેવી છે
બેન ની હિમ્મત ને ખરેખર બિરદાવી જોઈએ..👍
ખૂબ સરસ વાત કરી બેન ને. સાચી વાત કરી
આ બેન ની વાત સાચી વાત છે અલ્પેશ ઠાકોર ગદાર
સલામ...ભારત દેશની મહાન જનેતાને...🎉
સરસબોલેસેબેનખુબખૂઅભીનંદન
વાહ સિંહન વાહ ગરીબ દિકરી નો આવાજ
વાહ રે વાહ સિંહણ વાહ
ખુબ ખુબ સરસ વાત કરી બેને
આ બેનની વાત સાચી વાત ❤
સાવજ આમારો જીગ્નેશ મેવાણી હોં
ખુબ ખુબ અભિનંદન સરસ બેન
બેનને શુ છે તકલીફ દુર કરવા વિનંતી છે
બરોબર છે બિલકુલ સાચી વાત છે તમારી બેન 🙏🙏
ભાજપ ને મત આપતા લોકો થોડું વિચારજો અને આ બેન ની પીડા નું જરા ધ્યાન લેજો, આપણે તો કહી દીધું કે આયેગા તો મોદી હી પરંતુ એક સારા મનુષ્ય તરીકે આપણે આપણા સમાજ ના લોકો તરફ ધ્યાન આપવું જોઈએ એ આપણી એક યુવાન તરીકે ફરજ હોવી જોઈએ.
ગદ્દાર છે તો ગદ્દાર જ કહે ને
સાચી વાત હૈ બેન સલ્યુટ કરુ સૂ
ખૂબ ખૂબ અભિનંદન
ખુબ ખુબ આભાર બેન શ્રી 🙏🙏
Sachi vat se Alpeshbhai samaj pela ave tamari party pachhi.
સાચુછેબેન
સાચું
ધન્યવાદ
સમાજ ના નેતાઓ યે સમાજ નૉ ઉપયોગ જ કરયો છે ભાઈ
ખુબ સરસ વાત કરી બેન તમે
સમાજે સહકાર આપવાની જરૂર છે
એકદમ સાચી વાત છે બેન
Dhan che AA maane naman
Sachi vat che
Sachi vat see ben
Vah ben
વાહ બેન વાહ, જ્યાં સુધી લોકોમાં બોલવાની હિંમત નહીં આવે ત્યાં સુધી ખબર પડે તેમ નથી, ગમે ત્યાં સાચું બોલવાની હિંમત નહીં કરીએ ત્યાં સુધી સામેની વ્યક્તિ માથે ચડી જાય છે, આભાર
સાવ સાચી વાત છે આ બેન ની્
Aam na jem jagrut thavani jarur se
બેનની વાત સાચી છે
Sachi vat che ben
આ વાત સાચી છે
સાચુ સે❤
ના ઘરનો રહ્યો,ના ઘાટનો રહ્યો અલ્પેશ.
Right Good
અમારા બનાસ મેં એક જ ચાલી ગેનીબેન ઠાકોર સિંહણ
Bilkul sach bat hai
રાઈટ..
સાચી વાત છે
Masi tamne Salam che
વાહ માશી તમારા જેવાની જરૂર સે આવા ગદરો માટે
વાહ બેન જબરદસ્ત બોલ્યા 👌🏻👌🏻👌🏻
100 ટકા વાત્ chasi se
અલ્પેશ ગદારસે
Dil thi like ❤
સાચી વાત છે બેન ની
સાચી વાત છે બેન ❤
સાચિ વાત છે આ બેન ને ખુબ ખુબ અભિનંદન છે
ગરીબ ની વેદના કોણ જાણે
Bilkul sahi bat he apki 💯 point sahi bat he apki
હું અલ્પેશભાઈ નો સમર્થક નથી પણ વિશ્વાસ છે કે અલ્પેશભાઈ સારો જવાબ લઈ ને આવશે
ક્યારે આવશે આ લોકોનું નામ નિશાન નયી રે ત્યારે
વાહ બેન વહ
ખૂબ ખૂબ અભીનંદ આબેને
ખુબ સરસ વાત સાંભળીને આશુ આવી ગયા સાવ સાસી વાત સે
આ માજી ની હાય 110 ટકા લાગશે
sachi vat che,,,garib ni patavi nakse vikas na name jamin and pani trade tava lagi che mansae mari gae che
ઠીક છે અને ટિકિટ ન મળે એટલે દાજ કાઢે છે વાહ રાણી સાહેબા વાહ
સરસ સાચી વાત કરી બેને
ગદ્દાર હોય તેને ગદ્દાર જ કહેવાય તેને શાહુકાર ના કહેવાય જય કિસાન
રામજી ઠાકોર મશરૂમ ગામશવપુરા ફુલ સૈપટ
ધન્યવાદ વાદબેન❤❤❤❤❤
સાચીવાછેઅલપે
ગદાછે
Very good.salute
Good sister
Alpessh thakor patli badu chhe
ખુબ સરસ બેહન
આના માટે જવાબદાર તમારા સમાજના કલાકાર છે કેવા કેવા ગીતો ગાય આને કેવી ફીલ્મ બનાવે આખું ફેમીલી સાથે બેસીને ન જોઈ સકે
વાહ બેન ખુબજ સરસ