Editing part 2 | બે ફકરા જ 😂😂

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • #editing
    હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે બળાત્કાર, કિડનેપિંગ, લૂંટફાટ, ચોરી ચક્કારી નીત્ય ક્રમ બની ગયું છે અને આપણે બધા જાણીએ છીએ એટલા માટે આપણેજ સશક્ત બનવું પડશે એટલા માટે અમે youtube ચેનલ બનાવી છે
    avim academy જેથી યુટ્યુબના માધ્યમથી બાળકો અને ભાઈઓ બહેનો સેલ્ફ ડિફેન્સ શીખે એને સશક્ત બની શકે એવા વીડિયો આ ચેનલ માં બનાવીશું.
    પહેલો વીડિયો બનાવ્યો છે
    • હરામીઓથી આવી રીતે બચો ...
    તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કરવો એવી અપેક્ષા છે હું આશા રાખું છું કે તમે બધા સપોર્ટ કરશો

КОМЕНТАРІ • 2