એમ જ નથી કહેવાતું કે પ્રેમ અમર હોય છે.. મિત્તલ અને ભાવેશ નો પ્રેમ અમર છે આજ ના જમાના માં આ શક્ય નથી પણ ભાવેશભાઈ જેવો પ્રેમ મિત્તલ જેવા નસીબદાર વ્યક્તિને જ મળી શકે છે.
Sach A true love 😘 story sachje Bhavesh bhai & Mital didi tamari love story sambhadi ne bov rovu aavi gayu 😢 ne me koy divsh A love story nathi samydhi bov mast hati tamari vatu ma pan bov dukh hatu pan bhavesh bahi tame bov storg cho so Biju to kay nathi kevu have Bhgvan hamesha happy rakhe tamne ne & mital didi pan bov happy hayshe tamne joy ne❤ love you gayus
ભાવેશ ભાઈ અને મિત્તલ બેન બનને ની પ્રેમ કહાની આ જમાનામાં જાણે બીજા માટે ઉદાહરણ દાયક છે. કે આ જમાનામાં પણ આવો પ્રેમ કોઈ કરી શકે છે તે માટે ભાવેશ ભાઈ ને હું નમન કરું છું તમારી પ્રેમ કહાની સાંભળી ને મને પણ દુઃખ થયું પણ ઈશ્વર ને જે ગમ્યું એ સાચું 🙏 તમે મિત્તલ બેન નો સાથ અંત સુધી જે નીભાયો તે માટે તમને સત સત નમન છે 💕 તમારી પ્રેમ કહાની નો અંત ક્યારે પણ નહિ આવે આજે પણ તમારી પ્રેમ કહાની એક ઉદાહરણ રૂપ સાબિત થઇ છે. 🙏 ઈશ્વરને જે ગમ્યું એ સાચું ઈશ્વર સામે કોઈ જીતી શકતું નથી 🙏💕 મારા લખવામાં કોઈ પણ ભૂલ ચૂક થઇ હોય તો માફ કરશો જી 🙏
સાહબે પ્રેમ એ નથી કે બીજા ની ખામી જોઈ ને એક બીજા ને મૂકી દેવા પણ પ્રેમ એ છે કે એક બીજાની પ્રોબ્લેમ ખબર હોવા સતા કે હું આની જોડે (આગળ જઈ ને હેરાન થઈ કે હેરાન થાય) જાણ હોવા સતા પ્રેમ થી નિભાવે એ હચો પ્રેમ......
Bhavesh Bhai har thodi vadhu hot to apda mate saru hot avu khiy pan mitalmedam ne vadhu taklif sahn karvu padt.. Avoj Cancer name no Rog ma mara papa1years himat rakhi hati Ane temna sarire sath chodyo a pan mari dilevery na 5day pehla
એમ જ નથી કહેવાતું કે પ્રેમ અમર હોય છે.. મિત્તલ અને ભાવેશ નો પ્રેમ અમર છે આજ ના જમાના માં આ શક્ય નથી પણ ભાવેશભાઈ જેવો પ્રેમ મિત્તલ જેવા નસીબદાર વ્યક્તિને જ મળી શકે છે.
તમારી પ્રેમ કહાની અમર રે છે ❤❤❤
Wah bhaveshbhai tamari love story bahu mast che aa jamana avo love koi na kare
Sach A true love 😘 story sachje Bhavesh bhai & Mital didi tamari love story sambhadi ne bov rovu aavi gayu 😢 ne me koy divsh A love story nathi samydhi bov mast hati tamari vatu ma pan bov dukh hatu pan bhavesh bahi tame bov storg cho so Biju to kay nathi kevu have Bhgvan hamesha happy rakhe tamne ne & mital didi pan bov happy hayshe tamne joy ne❤ love you gayus
Love you mara bhai 😢😢😢
ભાવેશ ભાઈ અને મિત્તલ બેન બનને ની પ્રેમ કહાની આ જમાનામાં જાણે બીજા માટે ઉદાહરણ દાયક છે. કે આ જમાનામાં પણ આવો પ્રેમ કોઈ કરી શકે છે તે માટે ભાવેશ ભાઈ ને હું નમન કરું છું તમારી પ્રેમ કહાની સાંભળી ને મને પણ દુઃખ થયું પણ ઈશ્વર ને જે ગમ્યું એ સાચું 🙏
તમે મિત્તલ બેન નો સાથ અંત સુધી જે નીભાયો તે માટે તમને સત સત નમન છે 💕 તમારી પ્રેમ કહાની નો અંત ક્યારે પણ નહિ આવે આજે પણ તમારી પ્રેમ કહાની એક ઉદાહરણ રૂપ સાબિત થઇ છે. 🙏
ઈશ્વરને જે ગમ્યું એ સાચું
ઈશ્વર સામે કોઈ જીતી શકતું નથી 🙏💕
મારા લખવામાં કોઈ પણ ભૂલ ચૂક થઇ હોય તો માફ કરશો જી 🙏
સાહબે પ્રેમ એ નથી કે બીજા ની ખામી જોઈ ને એક બીજા ને મૂકી દેવા પણ પ્રેમ એ છે કે એક બીજાની પ્રોબ્લેમ ખબર હોવા સતા કે હું આની જોડે (આગળ જઈ ને હેરાન થઈ કે હેરાન થાય) જાણ હોવા સતા પ્રેમ થી નિભાવે એ હચો પ્રેમ......
Bhavesh bhai no love it's true love
પ્રેમ ને નિભાવી જાણ્યો ભાવેશભાઈ તમે 😢
ભાવેશભાઈ આજ ના કળિયુગી દુનિયા માં આવો પ્રેમ ગજબ તમે એક ના થઈ શક્યા પણ તમારો પ્રેમ અમર થઈ ગયો
શરીર માં ધુરૂજાટી છુટ્ટી ગઈ 😢😢😢
પ્રેમ અમર હતો મિત્તલ માટે ભાવેશ બધું જ કર્યું હતું પણ મિત્તલ ના બચી સકી એજ વાત નું દુઃખ છે
Wahhhh mastttt vidieo banavyo
Mittal bhavesh forever
Thank you સંદિપ ભાઈ... અમને લોકો સુધી પહોંચાડી લોકો અમારી લવ સ્ટોરી સંભાળી
heart touching ....
Jay dwarkadhish
No words, god bless you 🙏🙏
Wah bhavesh bhai wah 🔥🔥🔥
Really sad story
Thanks for 125 Subscribe 🎉🎉😊😊😊😊 UA-cam family👪
🔥🔥🔥
❤
Mitel ben khub bahdur hta....aemna sabdo j hospital ma sambhdya che ae hamesa jivan ma himat apse🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😢😢😢😢 No wordsss😢😢😢😢
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
😢😢😢
Mittal na family vise pn 2 vaky keva hata tena bhai e pn aatm hatya kari hati mital mate
જ્યારે મિત્તલ સૌથી વધારે જરૂર હતી, ત્યારે એ જતો રહ્યો.
Bhavesh Bhai har thodi vadhu hot to apda mate saru hot avu khiy pan mitalmedam ne vadhu taklif sahn karvu padt..
Avoj Cancer name no Rog ma mara papa1years himat rakhi hati Ane temna sarire sath chodyo a pan mari dilevery na 5day pehla
Aa khoti vat se
Kem khoti vat che bhai
Janavo bhai
@@VipulDanidhariya-x1t su khoti vaat che ??
Ame saxi chhiye tena....
Banne patro khubj saras mza na chhe...
Bnne ni jodi best hti...
Sachi vat che@@onedaytour9934
@@manishamakwana7259Ane khbr nhi hoi atle khotu vat se
😢😢😢
😢😢😢