અમે ચરોતર ના છીએ ત્યાં આ વડી બનાવીએ છીએ લીલી ડુંગળી જોડે બનાવીએ છીએ અને પાકી કેરી જોડે પણ સારી લાગે છે અને અમે શાક બનાવતી વખતે પહેલાં વડી તેલ માં તળી લઈએ છીએ એટલે સારી લાગે છે તમારી વડી પણ સરસ બની છે
હા હું ઝાલાવાડ માં રહું છું એટલે અહીં ના લોકો જે રીતે વડી નું શાક બનાવે એ રીતે બનાવ્યું છે હા તમારી વાત સાચી વડી ને તળી ને પણ શાક બનાવાય … રસ જોડે પણ સરસ લાગે thanks for watching 🙏🙏🙏
Tamari badhi recipebov Saras banavocho ❤ thank you madam happy Holi
Bhumiben, Happy Holi... Thank You😊
Khub j sars vadi bnavi che Jigna ben thanks 👍👌😋
thanks shilpa ben
Ati video gamyo thankyou medam 👍
1, NUMBER 👍🏼khub saras
thanks 🙏
Mast recipi che
વાહ દીદી મસ્ત વડી બનાવતા શીખવાડ્યું ઉનાળામાં એક પણ શાક સારાં નથી આવતાં એટલે આ શાક બધાં સાથે સારું લાગે વડી બનાવવાની રીત પણ એક દમ સહેલી છે 👌👌👍👍
ha kiran ben vadi banavvi saav saral chhe
Yummy 👌👌👍Jsk 🙏🏻Ben 👌👌
Surekhaben, Thank You😊
સરસ છે.👌
Bhaviniben, Thank You😊
👌
Manjulaben, Thank You😊
Ma'am tame vadi ne bafi aeni jagya ae tadi ne pan use kari sakay???
Very useful recipe Mam
thanks 🙏
અમે ચરોતર ના છીએ ત્યાં આ વડી બનાવીએ છીએ લીલી ડુંગળી જોડે બનાવીએ છીએ અને પાકી કેરી જોડે પણ સારી લાગે છે અને અમે શાક બનાવતી વખતે પહેલાં વડી તેલ માં તળી લઈએ છીએ એટલે સારી લાગે છે તમારી વડી પણ સરસ બની છે
હા હું ઝાલાવાડ માં રહું છું એટલે અહીં ના લોકો જે રીતે વડી નું શાક બનાવે એ રીતે બનાવ્યું છે હા તમારી વાત સાચી વડી ને તળી ને પણ શાક બનાવાય … રસ જોડે પણ સરસ લાગે thanks for watching 🙏🙏🙏
Ki
સરસ
Chora ni vadi ma lal marchu na nakhay?, Mari leaving nakhay?
ha nakhi sakay tamne je masala bhavta hoi e nakhi sakay
👌👌👌
Wah wah
thanks gaytri ben
Saras ame aa vadi mix dal ni banaviye che
ha evi rite pan banavi sakay
Nice rasepe
thanks 🙏
Jsk🙏🌹
👍👍👍👍👍👌👌👌👌👌
thanks jayshree ben 🙏🙏
Very nice
thanks hina ben 🙏
Saras
thanks kalpna ben
Hing kem nathi nakhi?
nakhi sakay ……tame jarror nakhjo👍
તમારી રીત ખુબ સરસ છે હુ આ રીતે બનાવીશ.ખીચાની ઝંઝાવાતી છુટકારો.
❤❤ જો ચોળા ની દાળ ના હોય અથવા ના નાખીવી હોય તો શું માપ રાખવું, કહેશો pls.
ચોળા ની દાળ ની ના કરવી હોઈ તો મગ ની દાળ અને ચણા ની દાળ ની બનાવો .. આંહીં મેં બે પ્રકાર ની વડી બનાવી છે તેથી વિડિઓ પૂરો જોશો તો સમજાય જશે
Nice
thanks 🙏
Mast
Thanks 🤗
Sundh kem naakhaye?
aadu na resha aave jyare soonth ma resha na hoi
@@TheKitchenSeries
Ok thanks
Thankbyou
thanks 🙏
ચોળા ની દાળ ન મળે તો શું કરવું
chola ni daal na male to safed choli male ene paladi pisi banavi sakay
આવા ફંદા નો કરાય.
jene mehnat na karvi hoi e aa vadi na kare
Saras
Saras
Ilaben, Thank You😊