(417) રથમાં બેસીને ઓધવ એકલા કેમ આવ્યા 👇નીચે લખેલું છે Ratma basine author ekla game Arya2a
Вставка
- Опубліковано 7 лют 2025
- રથમાં બેસીને ઓધવ એકલા કેમ આવ્યા
કાના ને ક્યાં મેલી આવ્યા
કહોની ઓધવ એકલા કેમ આવ્યા
(1) જમવા બેસૂ ને ત્યારે ભોજન ના ભાવે
કંઠેથી કોળિયો ન જાય
કહો ને ઓધવ
(2) સયન ભુવન માં મને નીંદરા યું ના આવે
સપનામાં કાનો દેખાયે
કહો ને ઓધવ
(3) ગાયૂદોતા રે મારા મનડા
ના લાગે
દૂધલડા કોઈ ના માગે
કહો ને ઓધવ
(4) મહિડા વલોવતા મારા મનડાના લાગે
માખણીયા કોઈ ના માગે
કહો ને ઓધવ
(5) જમનાની વાટે પાણીલા જાતા
માટલીયૂ કોઈના ફોડે
કહો ને ઓધવ
(6) વ્રજ ની વાટે મહિડા વેચતા
માટલી માં કાનો દેખાય
કહો ને ઓધવ
(7) ગાયો તમારી કાન ધુશ્કેરે રોવે
ઘાસચારો નથી ખાતી
કહો ને ઓધવ
(8) પિંજરે બેઠા પંખીડા રોવે
વ્રજના વૃક્ષો આંસુ સારે
કહો ને ઓધવ
(9) માતા જશોદા કાન દ્રૂશકે રે
રોવે
આસૂડા ના રહેલા પાદર પહોંચે
કહો ને ઓધવ
(10) નંદબાબાના રાજનો દુલારો
જશોદાના આંખનો તારો
કાહોર ની ઓધવ
(11) ગાયૂ ચરાવતા ગોવાળો રે રોવે
સખાની કાનાની યાદ બહુ આવે
કહો ને ઓધવ
(12) વ્રજ ની વાટે રે રાધાજી બેઠા
કાના ની વાટૂ જોવે
કહો ને ઓધવ
(13) વ્રજના વૃક્ષોને રાધાજી પૂછે
કાના ને ક્યાંય તમે જોયો
કહો ને ઓધવ
((14) પોતાના જાણીને પારકા કર્યા
છેતરીને હાલ્યો ગયો
કહો ને ઓધવ
(15) ઓધવ કહે છે નેતી નેતી પુકારુ
તારે લીલા નવ જાણું
કહો ને ઓધવ
(16) નરસિંહ મહેતાના સ્વામી શામળિયા
અંત સમયે વહેલા આવો
રથમાં બેસીને ઓધવ એકલા કેમ આવ્યા
/ @jassidubariya3701 राधे कृष्णा जय सियाराम हमारा नया नया भजन कीर्तन गरबा थल आपको पसंद आएगा तो लाइक शेयर सब्सक्राइब जरूर करो धन्यवाद सपोर्ट करो
#कृष्णभजन #geet #ભજન #kirtan #garba #mataji #bhakti #hindi #gujarati #gujratibhajan #music #ram #bhaktisong #भजन #maa #devi #explore #shorts #youtube #new #trending #newvideo #geetmp3 #singer #sing #singing #viral #viralvideo #today #gujaratistatus #music #bhajansong #dailyvlog #song #bhajansong #bhagwan #shreekrishna #ambemaa #viralshorts
Like Done ✅
જય શ્રી કૃષ્ણ👏👏
ખૂબ સુંદર ભજન🎉
મસ્ત ગાયુ🎉🎉🎉 બેના
राधे कृष्णा जय सियाराम बहुत बहुत धन्यवाद दीदी
ખૂબ સરસ કિતૅન રથમાં બેસી ઓધવ એકલા કેમ આવ્યા.જય શ્રીકૃષ્ણ 🎤👌🎉👍
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ ખુબ ખુબ ધન્યવાદ આવતા રહેજો
Bahut sundar bhakti sangeet. Nice sharing friend❤❤
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
12 like
Jai shree Krishna sister 🙏
Bahut hi pyari bhajan sunaye hai sister 👌👍🌹
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
Excellent 👌 liked
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌🙏🙏🙏🙏
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
જય શ્રી કૃષ્ણ
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ ખુબ ખુબ ધન્યવાદ આવતા રહેજો
રાધે ક્રિષ્ના જય સિયારામ જય સીયારામ
राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद
જય શ્રી કૃષ્ણ🌺🌻🌺🌻🌺🙏
राधे कृष्णा जय सियाराम धन्यवाद
❤❤❤ Jay shree krishna ❤❤❤
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
🙏🙏🙏🙏🙏
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
❤❤❤❤❤
राधे कृष्णा जय सियाराम जय सियाराम खूब-खूब धन्यवाद आते रहना
🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹
❤
राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना