જુઓ Policeને કોઈ જ કાયદા પ્રમાણે તમારો ફોન ચેક કરવાની સત્તા નથી!

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 86

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 3 місяці тому +35

    જે પોલીસ મંજૂરી વગર મોબાઈલ ચેક કરવા માંગે એ બેઈમાન હોય

  • @gkpandya543
    @gkpandya543 3 місяці тому +25

    ખૂબ સરસ,
    બધાં હવે ધ્યાન રાખજો,
    કોઈ પણ પોલીસ મોબાઇલ તપાસવા માંગે તો આપતાં નહિ,
    આ કલમો બતાવી દેજો.

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 3 місяці тому +15

    વાત બધી સાચી. ! પણ, બિલ્લી ના ગળે ઘંટી બાંધે કોણ ?

  • @hasmukhjadeja3830
    @hasmukhjadeja3830 3 місяці тому +1

    ખરેખર સારો સંદેશ ,,,, માહિતિ

  • @bhaveshparekh674
    @bhaveshparekh674 3 місяці тому +3

    રોજ એક આવો કાયદાનો વિડીયો બનાવો જેથી જનતામાં જાગૃતિ આવે

  • @girwildlifesanctuary5473
    @girwildlifesanctuary5473 3 місяці тому

    Good work jamvat

  • @kartiksinhparmar7197
    @kartiksinhparmar7197 3 місяці тому +6

    Law and order bs on paper 6 baki avu j chaltu ayu 6 ne avu j chalse sahn karso tya sudhi

  • @nareshmistru
    @nareshmistru 3 місяці тому

    કેજરીવાલ સાહેબે પણ ફોન ચેક કરવાની પોલીસ ને ના પાડી હતી બધાને ખબર હશે નહિ ?

  • @patelravikumar6729
    @patelravikumar6729 3 місяці тому

    આવા પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ

  • @Sac10178
    @Sac10178 3 місяці тому +1

    Waah parth

  • @nagrikadhikarconsumerprote6005
    @nagrikadhikarconsumerprote6005 3 місяці тому

    Super

  • @kamleshdesai9260
    @kamleshdesai9260 3 місяці тому +1

    Good

  • @jaymevada5184
    @jaymevada5184 3 місяці тому

    Srkhu jov e msg check nthi krta...mobile ma bike na document joy che .jeni jode sathe na hoy e online pn btavi skeche

  • @sanjaykumardhobi1872
    @sanjaykumardhobi1872 3 місяці тому

    Good 👍

  • @flyby7735
    @flyby7735 3 місяці тому +2

    Police ne koi kaydo lagu na pade.
    Police aa desh ni malik che ane janta ghulam.
    Bharat ma raho cho k America ma Jamawat Wala?

  • @રજનીપ્રજાપતિ
    @રજનીપ્રજાપતિ 3 місяці тому +1

    નથી

  • @ARYAN.d.
    @ARYAN.d. 3 місяці тому

    Ha

  • @Booksvlogs2162
    @Booksvlogs2162 3 місяці тому

    Vidharti o supreme court ma jav potana artical 21 nu ullghan poli karyu se

  • @sachinkalvani7512
    @sachinkalvani7512 3 місяці тому +1

    A bHai Reporter ne khadi nakhvo joie... Godi Media no mans che...
    BJP Bhkt. Pa... RTh... Bhai. India Alliance

  • @kamleshparmar9118
    @kamleshparmar9118 3 місяці тому +1

    Ujad gamo arndho pradhan

  • @pandyamayur555
    @pandyamayur555 3 місяці тому +1

    ફોન જ લઈ લે તો વિડિયો કેવી રીતે દેખાડવો😂😂😂

  • @sachinkalvani7512
    @sachinkalvani7512 3 місяці тому +1

    Third cLass mans reporter.. India Alliance ne Indi bolae che khutro. Bikri

  • @indiancricket7312
    @indiancricket7312 3 місяці тому +7

    બે લાફા પડે એટલે બધીજ કલમો ઉડી જાય😜🤣😜🤣

    • @PREMDESAI-il7iy
      @PREMDESAI-il7iy 3 місяці тому +3

      pachi court ma police salute kari ne yes sir yes sir karti hoy che, tyare kya jay che khakhi ni khumari ? 😂😂 tya judge bole che tyare nichu joi ne sambhal tavhoy che 😂😂😂😂. tya judge na na chokra ne bolta hoy aavo udhlo le che khotu karnar police no 😂😂😂😂😂

    • @TheAlwaysalone
      @TheAlwaysalone 3 місяці тому

      લાફા મારવા વાળા ને લાકડી મારવા વાળા કેટલાય PI PSI ને કોર્ટ માં ગાંડ જેવા ડાચા કરીને ઉભેલા જોયા છે મૈં 😂😂😂 , ઈ એક બે લાફા ને બે ત્રણ લાકડી કોર્ટ માં બવ મોંઘી પડે બટા એટલે કાયદા ની હદ માં રઈ ને કામ કરવા નું બાકી પટ્ટા ઉતરી જાય

    • @PREMDESAI-il7iy
      @PREMDESAI-il7iy 3 місяці тому +1

      pachi job a udi jay and court na dhakka khava pade 🤣 😂

    • @ManthanMakwana-zx2oy
      @ManthanMakwana-zx2oy 3 місяці тому +2

      Tan lafo padyo Lage chhe

    • @indiancricket7312
      @indiancricket7312 3 місяці тому

      @@ManthanMakwana-zx2oyછાનીમાની હેઠી બેસ, પેલા ક્યાક નોકરી ભેગી થા, પછી મોટી મોટી કરશે હો મારી દિકરી બેબલી......

  • @sandip8825
    @sandip8825 3 місяці тому +4

    ગાંધીનગર પોલીસ વિરુદ્ધ મેહુલ બોઘરા એ કેસ કરવો જોઈએ

  • @miteshpanchal8519
    @miteshpanchal8519 3 місяці тому +8

    Article 21 police ne pn khbr hovi joiye ne. 😂😂😂.. 😅salao kai smbhlva j tayar na hoy... 😢

    • @hardikparmar3693
      @hardikparmar3693 3 місяці тому +1

      Bandhaaran bhanya hoy to khabar hoy ne.. 😂😂😂

    • @hardikparmar3693
      @hardikparmar3693 3 місяці тому

      Setting thi pass thayela hoy emne kya thi khabar hoy kai kalam mujab su process thay.. Bhenelo ganelo police officer kadi aavu kaam kre j nai

  • @sanjaychauhan2782
    @sanjaychauhan2782 3 місяці тому +19

    જાણકારી આપવા બદલ આભાર 🙏

  • @maheshthakor4603
    @maheshthakor4603 3 місяці тому +5

    Police ni nokri 4 varsh ni ja hovi joi ae

  • @Jaymogal5162
    @Jaymogal5162 3 місяці тому +5

    To pan police tana shahi kare se

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel9292 3 місяці тому +6

    નિર્દય પોલીસ

  • @dhruvprajapati2602
    @dhruvprajapati2602 3 місяці тому +17

    તો પણ આલોકો એમની મનમાની કર્યાજ રાખે છે

    • @flyby7735
      @flyby7735 3 місяці тому +5

      Police kayda court ne juta niche rakhe che. Netao nu full support che emne. Neta Police Mali ne raaj kari raha che 15 August 1947 thi apada upar

    • @hardikparmar3693
      @hardikparmar3693 3 місяці тому +1

      Na mane to Ek laafo ziki deva no police wada ne..

  • @oceanknowledgeclass07
    @oceanknowledgeclass07 3 місяці тому +2

    Thank you bhai

  • @sachinkalvani7512
    @sachinkalvani7512 3 місяці тому +2

    India Alliance che indi nai ..bolva ms bhaN rakhJo...
    Equally RaKho badHa ne

  • @savandudhatra
    @savandudhatra 3 місяці тому +3

    પણ સુપ્રીમ કોર્ટે ના આ નિર્ણય ને રાજ્ય સેવક પાલન નથી કરતા

  • @j.n.chauhaan4065
    @j.n.chauhaan4065 3 місяці тому +1

    Police tenu kam kare che sarkar ne sidhi karo BJP laya vot ape ne to BJP kese am police kare bhogvo 😂

  • @dipakpancardexpert
    @dipakpancardexpert 3 місяці тому +1

    Are police, police kare chhe kyarno. A Loko ma etlo himmat kyathi aavi m bolne ?
    Upar thi presure hoy to ...

  • @dharmeshbhatt8308
    @dharmeshbhatt8308 3 місяці тому +5

    Sachi vaat

  • @raviacharya111
    @raviacharya111 3 місяці тому +2

    જમાવટે બાકી જમાવટ પાડિધી ❤ thanks to support for students and good and real news

  • @harsh.hk__
    @harsh.hk__ 3 місяці тому +1

    Je je na phone police e check karya temne fir dakhal karavo

  • @hemantchaudhari1337
    @hemantchaudhari1337 3 місяці тому +2

    Kalam lagavo aa niyam pramane jemno phone check thayo hoy te

  • @prasikbrahmane8131
    @prasikbrahmane8131 3 місяці тому

    Police ne pan political pressure hoy che...police ne pan khabr hoy ke mobile check na kari shakay....uper thi order hoy to badha niyam nakama ...che .... saheb 😂

  • @zahirbhatti5881
    @zahirbhatti5881 3 місяці тому

    તમારી જાણકારી સાચી. પણ પોલીસના ભાઠા પડે ત્યારે બધું વિસરાઈ જતું હોય છે!

  • @sanjaycharaniya2611
    @sanjaycharaniya2611 3 місяці тому +1

    Sir આવા લોકોના અધિકાર ના વિડિયો મૂકો ઍવી વિનંતી છે

  • @nik3336
    @nik3336 3 місяці тому +3

    🙏🚩🌺jai shree Krishna 🌺🚩🙏

  • @vikramtechnologyknowledgev2704
    @vikramtechnologyknowledgev2704 3 місяці тому

    written ma leva jao tya sudhi badhu delete thai jay athava bija ma transfer thai jay bhai
    police adhikar no guno bane tyare sthal par j chek karvu pade

  • @dhairy633
    @dhairy633 3 місяці тому

    High court pan darti lage se

  • @shaniharsolanki491
    @shaniharsolanki491 3 місяці тому +2

    જમાત

  • @hiteshkumarindia5882
    @hiteshkumarindia5882 3 місяці тому

    જોથી બોલો.... 😂🎉

  • @marubanaskantha
    @marubanaskantha 2 місяці тому

    જનહિત માટે જાણવા જેવી માહિતી છે.

  • @aesha4079
    @aesha4079 3 місяці тому +1

    Jay jamavat❤❤❤❤❤

  • @Vihat_vala_2110
    @Vihat_vala_2110 3 місяці тому +1

    ના થઈ શકે

  • @nimeshkumarpatel5791
    @nimeshkumarpatel5791 3 місяці тому +1

    Khubj saras mahiti chhe aa

  • @LakshyKumar-k1g
    @LakshyKumar-k1g 3 місяці тому

    આવા અભણ અધિકારીઓ ને જ્યારે ટ્રેનિંગ મળી હશે ત્યારે અને જ્યારે કાયદો શીખવાડતા હશે ત્યારે તેમને આવું નહી શીખવ્યું હોય

  • @SDGAMING602
    @SDGAMING602 3 місяці тому +1

    જય ભગવાન ❤❤❤

  • @VIJAYSAMATBHAIJAPADIYA
    @VIJAYSAMATBHAIJAPADIYA 3 місяці тому

    ખૂબ સરસ મજાની અને સંપૂર્ણ રીતે ઉપીઓગી થયા એવી માહિતી છે ❤

  • @kirtimakwana8523
    @kirtimakwana8523 3 місяці тому

    Khali bolvane vat che police par koi action nathe thati avu kre che to pn

  • @ghogharivipul556
    @ghogharivipul556 3 місяці тому

    To આ લોકો ને કાયદા નથી lagata......?

  • @parita2187
    @parita2187 3 місяці тому

    Excellent 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍 congratulations Jamawat News channel 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @ShaikhRahisuddin
    @ShaikhRahisuddin 3 місяці тому

    Good.news.sir

  • @satishvasava1045
    @satishvasava1045 3 місяці тому

    Thanks you

  • @enthusiastlearner8404
    @enthusiastlearner8404 3 місяці тому +1

    Jene Kai khotu krvu nathi ene koi problem nathi .😊

  • @DineshRathod-e9l
    @DineshRathod-e9l 3 місяці тому +1

    👍