Shaktisinh Gohil એ પત્રકારનો જવાબ આપતા કોને સંભળાવ્યું ?

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • Shaktisinh Gohil એ પત્રકારનો જવાબ આપતા કોને સંભળાવ્યું ? મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં 8 જુલાઈનો સૂરજ એક નવી ચર્ચા સાથે ઉગે છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભુપતભાઈ એમ ડાભી એક પત્ર લખે છે. તે પણ કોઈ જેવા તેવા નેતાને નહીં સીધા દેશના વડાપ્રધાન મોદીને સંબોધીને... પણ અસલી ખેલતો પત્રમાં સમાયેલો છે. પત્ર વાંચતા લોકો ચોંકી ગયા. પત્રમાં ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી. કોળી સમાજની વસ્તી જોતા કુંવરજી બાવળીયાને મંત્રી બનાવવામાં આવે તેવી અરજ કરી હતી. જે વાત વાયુ વેગે ફેલાતા શક્તિસિંહ ગોહિલે પણ જવાબ આપ્યો હતો. પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે પહેલા તો શક્તિસિંહ બોલ્યા કે તે ભાજપનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી પરંતુ ત્યાર બાદ ભાજપ પર ચાબખા કરતા ઘણું કહી દીધું હતું.
    #shaktisinhgohil #kunwarjibavaliya #gujaratcongress #gujaratpolitics #gujarattak
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 13

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 14 днів тому +4

    Wha shkti shi bapu is RIGHT ❤

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 14 днів тому +7

    Cogresh nu chanas che have

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt 14 днів тому +2

    ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q 14 днів тому +4

    Gujrat ma shu koli kanabi sivay bija koi nathi

  • @user-tf9do6ch4l
    @user-tf9do6ch4l 14 днів тому +3

    એક પરષોત્તમ રૂપાલા ની ભૂલ કેટલું કહી જાય છે કોઈ પણ કોમને ટાર્ગેટ ના બનાવવી જોઈયે

  • @parmarkanak9113
    @parmarkanak9113 14 днів тому +1

    ધારાસભ્ય ફતેસિંહ સાહેબ

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 14 днів тому +3

    ગોદી મીડિયા ગુજરાત તક

  • @parmarkanak9113
    @parmarkanak9113 14 днів тому +1

    ભાજપના જીત માટે પ્રેમ

  • @SidhuSahibSidhuSahib
    @SidhuSahibSidhuSahib 13 днів тому

    Shakti singh ghoil next cm ❤

  • @anilchavda8311
    @anilchavda8311 14 днів тому

    🌹🤚🤚24👍

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b 13 днів тому

    વિજય કુમાર 🌹🌹🌹🌹