છતા પણ ગામડા મા કોઇ છોકરી આપવા તૈયાર નથી આવી ખરાબ માનસિકતા આપણી જ છે આપણે ગામડા ની છોકરી લેવા તૈયાર છીએ તો ગામડા મા આપવા કેમ તૈયાર નથી આપણી જ ભુલો છે આપણે ગામડા ની સંસ્કૃતિ નુ શિક્ષણ નથી આપતા આ વિડીયો બનાવવા વારા બેન પણ કોઇક. ની દિકરી જ છે એમના માવતર એ એમને એવુ શિક્ષણ સંસ્કાર આપ્યા જ છે ને આપણે આપણા છોકરા છોકરી ઓને MBA MCA અને ઇંગલિશ મિડીયમ મા ભણાવી શકિએ છીએ પૈસા ખરચી ને તો આપણા ધર્મ સંસ્કૃતિ અને પરંપરા ઓ નુ શિક્ષણ કેમ નથી આપી શકતા સિટી મા પૈસા વારા હિંદુ ઓ જ વિદેશી કુતરા પાળે છે અને જે ગાય પાડતો હોય એને ગામડાઇ સમજે છે શુ આપણે વિદેશી કુતરા પાડી શકિએ તો આપણી ગૌમાતા ને ન પાડી શકિએ ? અમારા કચ્છ મા હિંદુ ઓ કરતા વધારે ગાયો મુસલમાન ઓ પાડે છે ઇ લોકો મા કોઇ દેખાદેખી નથી ઇ લોકો મા અને દરબારો મા શહેર ની કે ભણેલી એજયુકેટેડ છોકરી ગામડા પણ પરણે છે કેમકે ઇ લોકો પોતાના ધર્મ સંસ્કૃતિ અને સંસ્કાર ઓ નુ શિક્ષણ પહેલા આપે છે પછી નિશાળ કોલેજ મા મોકલે છે કડવી વાસ્તવિકતા
સોના જેવો જુનો જમાનો હતો હવે બગસરા ઉપર ગિલેટ જેવો જમાનો અમારો કુદરતી ખાતર થી ખેતીવાડી થતી એ ગયો જમાનો અને હવે રાસાયણિક ખાતર નાંખી થાય ખેતી આ જમાનો અમારો પહેલા સગા સંબંધીઓ મા ભાવ લાગણી રુદય થી અને અત્યારે મોઢા ઉપર દેખાય કઇ અને મન મા ચાલે કઇ પ્લાસ્ટિકયો થઈ ગયો પ્રેમ અતયાર નો
મને હજી પણ યાદ છે હું નાનો હતો ત્યારે સવાર ના વહેલા મારા મમી વલોડું લઈ ને છાસ જેરવા બેસી જાય અને હું તેમના ખોળા માં બેસી ને વલોણું લઈ છાસ જેરવું અને બાજુ માં રેડિયો માં નરશી મહેતા ના પ્રભાતિયાં વાગતા હોય સવારે ચાર વાગે પ્રભાત ફેરી વાણા પણ આવે (ઘર ના બારણાં માં ઘોખલા માં રાખેલું ચણ પંખી માટે લઈ જાય)
પહેલા તો તમને કોટી કોટી વંદન કરૂ છું કારણ કે આટલા વર્ષો થી યુટયુબ ના બહુ જ વીડિયો જોયા પણ આવા ગામડા ની કદર કરવા વાળા કોઇ વીડીયો નથી બન્યા સાચુ કહુ તો બચપણ યાદ આવી ગયું બહુ સરસ વીડીયો બનાવ તા રહેજો આખુ ગુજરાત ગામડા ની જ બનેલુ છે તમારી સાથે જ છે
સરસ
મને યાદ આવ્યું મારૂં ગામડા નું જીવન
ખુબ જ સુંદર અને સરસ vdo.... જૂની અને જાણી-અજાણી વાતો નો રસપ્રદ ભંડાર.... વાહ રે....મારૂ ગામડું....
પહેલા, જમાનો એવો હતો કે જીવવામાં મજા પડી જતી, સુપર હિટ વિડિયો hoo
ગામ એટલે ગામ એની તોલે કશું ના આવે ❤❤ ધન્ય છે ભારત અને ગામડાઓ ની સંસ્કૃતિ ❤👏👌👌
વારે વાહ દીદી બચપણ યાદ અપાવી ની અપાવી દીધી
વાહ ખુબ સુંદર વિડીયો બનાવ્યો છે...... વિડિયો સાંભળવાની અને જોવાની મજા આવી ગઈ.......All your sayings are true.. .....jay mataji....jay sree Krishna....
ખુબજ સરસ નાનપણ ની યાદો તાજા થઈ ગઈ....
ચાસો સમય મરી ગયો ભાઈ જુનો સમય યાદ કરીએ તો રોવાઈ જવાઈ વાલા
Moj hti no tenshan
😭
શુંપર ગામડા ની યાદ આવી ગઈ બેન👍👍👍 ગામડા ની સંસ્કૃતિ વાત અલગજ હતી આવા વિડીયો તમે લાવતા રહે જો 👍👍
ये गांव कहा पड़ता हैं
જોરદાર વિડીઓ મજા આવી ગઇ
મારુ ગામડું યાદ આવી ગયુ
એક દમ સાચી વાત છે 👍
ગયા એ દીવસો 🙄🙄😭
મારા મનને ગમતું અત્યાર સુધી નું સૌથી સરસ વિડીયો...😍🤩
Gamdo to ganado
છતા પણ ગામડા મા કોઇ છોકરી આપવા તૈયાર નથી આવી ખરાબ માનસિકતા આપણી જ છે
આપણે ગામડા ની છોકરી લેવા તૈયાર છીએ તો ગામડા મા આપવા કેમ તૈયાર નથી
આપણી જ ભુલો છે
આપણે ગામડા ની સંસ્કૃતિ નુ શિક્ષણ નથી આપતા
આ વિડીયો બનાવવા વારા બેન પણ કોઇક. ની દિકરી જ છે એમના માવતર એ એમને એવુ શિક્ષણ સંસ્કાર આપ્યા જ છે ને
આપણે આપણા છોકરા છોકરી ઓને MBA MCA અને ઇંગલિશ મિડીયમ મા ભણાવી શકિએ છીએ પૈસા ખરચી ને તો આપણા ધર્મ સંસ્કૃતિ અને પરંપરા ઓ નુ શિક્ષણ કેમ નથી આપી શકતા
સિટી મા પૈસા વારા હિંદુ ઓ જ વિદેશી કુતરા પાળે છે અને જે ગાય પાડતો હોય એને ગામડાઇ સમજે છે
શુ આપણે વિદેશી કુતરા પાડી શકિએ તો આપણી ગૌમાતા ને ન પાડી શકિએ ?
અમારા કચ્છ મા હિંદુ ઓ કરતા વધારે ગાયો મુસલમાન ઓ પાડે છે
ઇ લોકો મા કોઇ દેખાદેખી નથી ઇ લોકો મા અને દરબારો મા શહેર ની કે ભણેલી એજયુકેટેડ છોકરી ગામડા પણ પરણે છે કેમકે ઇ લોકો પોતાના ધર્મ સંસ્કૃતિ અને સંસ્કાર ઓ નુ શિક્ષણ પહેલા આપે છે પછી નિશાળ કોલેજ મા મોકલે છે
કડવી વાસ્તવિકતા
બહુ જ સરસ
બહુજ સુંદર વિડિઓ બનાવ્યો છે તમે
આવા સુંદર વિડિઓ અપલોડ કરતા રહો તેવી અપેક્ષા
Tnx
બવસાચીવાતછે
આજે મારુ ગામડું યાદ આવી ગયુ...
સરસ અવાજ છે આપનો..
I am impress and
Subscribe Your Channel.👍👍
હુ ગામમાં તેવુ જીવન જીવી રહ્યો છુ😊😊😊
saras maja avi gai
Khub khub Sara's vran n very nice speach
બહુ સારી અને સાચી વાત કરી છે.
😀વાવા મજા આવી ગઈ જો સાંભળવામાં અને ચિત્ર જોવામાં આટલી મજા આવતી તો આવી જિંદગી પહેલા જેવી જીવવામાં કેટલી મજા આવે જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🤗
સોના જેવો જુનો જમાનો હતો હવે બગસરા ઉપર ગિલેટ જેવો જમાનો અમારો કુદરતી ખાતર થી ખેતીવાડી થતી એ ગયો જમાનો અને હવે રાસાયણિક ખાતર નાંખી થાય ખેતી આ જમાનો અમારો પહેલા સગા સંબંધીઓ મા ભાવ લાગણી રુદય થી અને અત્યારે મોઢા ઉપર દેખાય કઇ અને મન મા ચાલે કઇ પ્લાસ્ટિકયો થઈ ગયો પ્રેમ અતયાર નો
સરસ વાત કરી બેન અતીત ની યાદ અપાવે છે
વાહમજાઆવીસાંભળવામાં શરસવાતોકરીછે
બોવજ સરસ વાત કરી આજની નવી પેઢીને સમજવામાં અને સ્વીકારવામાં આવે તો આપણા દેશમાં પણ જુની પરંપરા જલવાય રહે નવી પેઢીને મુબારક
વાહ, દરેક વાત મુદ્દાસર કરી,કહેવાતી આધુનિકતાજ તેની હત્યારી ગણી શકાય.
ખરેખર વિડિઓ જોઈને પહેલા નું ગામડાની જૂની યાદો યાદ આવી.
Sache aa video MAA e samay ma khovay gaya ok khuuuuuuuuuuuuub j suuuuuuper 👏🤲🙏🙏🙏
ખુબ જ સરસ
બીજા આવા વિડીયો બનાવજો ...
ઑ
આવશે આવશે હો એક દિ મારા સપનાનો આ જમાનો પાછો જરૂર આવશે....ગાંમડાનો રહેવાસી....
વાહ બેન તમે તો અમને અમારી જૂની યાદો આપિ
🇲🇰ૐશાંતિ🎇ધન્યવાદ🤹🏻♂️શુભેચ્છા🎉સંસાર.પરીવર્તન છે
Khub.Sara's...video
મારુ મોજીલુ ગામડૂ
ક્યુ ગામ ભાઈ
વાહ વાહ બૅન i m 34year old નાનપણ ની યાદ અવિગય
Khub saras prayatn karyo chhe aape.
આવુ હતુ ગુજરાત નુ ગામડુ સરસ નિરૂપણ કર્યું ગા્ર્મય જીવન નુ આજની નવી પેઢીને જાણવા મળે
Khub saras video atu
મારો આવનારો જન્મ આવા✨ સોનેરી✨ કાળ માં મળે 😇...... એવી પ્રાર્થના 🙏પ્રભુને
ખુબ સરસ વીડયો છે 👌
Very nice Congratulations
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ની પાઠ્ય પુસ્તક.. નામરૂપ કૃતિ માં ... ગામડા નું ખૂબ સરસ વર્ણન કર્યું છે.. જે આપડા નાનપણ ની યાદો તાજી કરાવે...
Khub j saras
Oho adbhut . Adbhut
વા બેન ખુબ સરસ વાત કરી હો તમે
વાહ બેન જોરદાર સમજ આપી હો તમે🏡😉
Old. Is. Gold.. Very nice. Vedio. Dilip. Patel. Malaysia
khub saras 👍👍👍
બહુ સરસ બહેન ગામડુ એટલે ગામડુ
Aa jamano gayo ben
Khub j saras se.
dil thi juni yad avi gai e divso bahu sara hata no tanstion ..mast jivan hatu
ખુબ સરસ માહિતી આપી.
તમે જે ગામડા નુ વણઁન કયુઁ તે વણઁન મારા જીવન ની અંદર થઈ શકયો છે ટોટલે ટોટલ વણઁન મારા જીવન મા વણાઈ ચુક્યો છે કારણ કે મારે જન્મ એક નાનકડા ગામ મા થયો છે
ગામ નું નામ શું છે ભાઈ🙏
Nice I m from out of India maza ave che.jowani.thankyou
Vinod Patel
Good
Accha h
Supr ben junu yad aavi gyu
માહિતી સભર સરસ વીડિયો
મને હજી પણ યાદ છે હું નાનો હતો ત્યારે સવાર ના વહેલા મારા મમી વલોડું લઈ ને છાસ જેરવા બેસી જાય અને હું તેમના ખોળા માં બેસી ને વલોણું લઈ છાસ જેરવું અને બાજુ માં રેડિયો માં નરશી મહેતા ના પ્રભાતિયાં વાગતા હોય સવારે ચાર વાગે પ્રભાત ફેરી વાણા પણ આવે (ઘર ના બારણાં માં ઘોખલા માં રાખેલું ચણ પંખી માટે લઈ જાય)
Bahuj saras vidyo banayo chhe
Dil se vo din kitne khoobsoorat the
Superb
I like very much
એક દમ દેશી ભાષામાં બોલ્યા હો બેન
Wah saras vidio banavyo..te samay na लोको petiyu radvamaj vyast raheta nat jat na bhed bhav nhota.
Nice video 👌
ગામડાનું વર્ણન જોવુ હોયતો પન્નાલાલ પટેલ તથા પિતાંબર પટેલ ની નવલકથા વાંચી જવી તમે જુની દુનિયા માં આવી ગયા હોય એવું ફીલ થસે
Liludi dharti
Ha bhai me vanchaya chhe Amne
Kai navlkatha bhai name apso
બોવજ સરસ આનંદ આવીગયો આવજ વીડીયા બનાવો મને ગમેછે શસકુરુતી માનેતો આજ છે ☺
Sakaldesh ma eij prakar sthiti hato hu dekhiun chhun. Memsno na tea nai dudha milata hato. Paisa na Rona hato nai. Sukh sansar hato. Junna samaya na warta sunine ananda lagyo.
Atli badhi jankari kyathi Melvi.khub Sara's gamyu.
ખૂબ સરસ વાત છે
આવા વિડિયો બીજા મોકલો
Me ten years old this tipe village idea good and people are very health
બહુજ સરસ વીડીઓ જય જય ગરવી ગુજરાત 🙏
Bahu sundar satyghatnachhe hajipan mokalavjo
Khub sundar varnan karyu che
Nazar ni same aakhu picture upsi aavyu
ખુબજ સુંદર વીડિયો
સરસ માહિતી આપવા બદલ આભાર
ખરેખર સરસ ...
Maja aavi gui ho bhi
Vah vah bhai
Very very nice vedyo
It is impossible but i want those days return. Thank u sister for good history.
ये वर्तमान में भी शक्य है, दुसरो की मानशिक गुलामी करना बंध करदो🙏
ame pan haju evaj divsho ma jivvanu pasand kari e chiye. i love village life
શ્રી પ્રભુદાસ નું પુસ્તક નું નામ શું છે ???
Khadi faliya ghanti parodhiya vlona kyathi aatlu shikhya
વાહ..ગામડૂ.વાહ.હજી.અમારા.ગામડાંમાં.મોજછે
સુપર 👌👌👌
એકદમ સરસ
खुब सरस मजाआवी गंई
Wah....wah
Beautiful ❤😊
Anil Patel so much good information
ખરેખર ગામડુ અેટલે ગામડુ છે ભાઈ ગામડા જેવી મઝા કયાય નહી
Ha gamda ni to janu pan maja alagj chhe bhale pahela jevu narahyu pan gam me ser na lage
Beautiful ❤️ Maru gamdu!
સરસ જાણકારી આપવા બદલ આભાર
Vah jordar su gamda ni moj 6 bhala manas
Vahhhh supar viedo di
mast video di👌👌👌
Hame bite huve din vapas chahiye kyu ki old is gold.
Old is Gold👍👍👍👌👌👌✌✌
બહુ સરસ વીડિયો ગમ્યો
વાહ બેન જોરદાર
પહેલા તો તમને કોટી કોટી વંદન કરૂ છું કારણ કે આટલા વર્ષો થી યુટયુબ ના બહુ જ વીડિયો જોયા પણ આવા ગામડા ની કદર કરવા વાળા કોઇ વીડીયો નથી બન્યા સાચુ કહુ તો બચપણ યાદ આવી ગયું બહુ સરસ વીડીયો બનાવ તા રહેજો આખુ ગુજરાત ગામડા ની જ બનેલુ છે તમારી સાથે જ છે
Those were the days of old village life 😭♥️♥️♥️♥️♥️
Ek Dum Sachi vat se 🤗 Ben