love marriage ના કાયદા સામે પાટીદાર કુરિવાજો સામે રબારી સમાજ થયા એક હવે થશે ફરી આંદોલન ?

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 24

  • @atamaramdesai2938
    @atamaramdesai2938 8 годин тому +1

    આપશ્રી એ સમાજ ની સાચી વાત ને ઉજાગર કરવા ભગીરથ કાર્ય ક્યું તે બદલ આપનો આભાર સામાજિક કુરિવાજો અને પ્રેમ લગ્ન એ બંન્ને સાંપ્રત સમસ્યા છે

  • @MahendraDesai-i2m
    @MahendraDesai-i2m 7 годин тому +1

    દરેક સમાજ પોતાના બંધારણ નો અમલ કરવો જોઈએ દૂષણ બંધ થવું જોઈએ
    ખુબ સારું કાર્ય

  • @shubhdesai9437
    @shubhdesai9437 7 годин тому

    ખૂબ સરસ લાલજીભાઈ તથા દેસાઇ ભાઇ

  • @desaialkesh5902
    @desaialkesh5902 9 годин тому +1

    બંને સમાજની વાત સાચી છે સરકારે સખત પગલા લેવા જોઈએ

  • @vikodesai5474
    @vikodesai5474 7 годин тому +1

    💯 sudharo karo 🎉

  • @krkhatanaranabhai4153
    @krkhatanaranabhai4153 8 годин тому

    પ્રેમલગ્ન માટે માતાપિતાની મંજૂરી ફરજિયાત કાનૂન લાવવો જોઈએ લાલજીભાઈ આ બાબતમાં તમામ સમાજ તમારી સાથે છે

  • @luckeybabubhai198
    @luckeybabubhai198 7 годин тому

    ખૂબ સરસ વાત સે

  • @luckeybabubhai198
    @luckeybabubhai198 7 годин тому

    હું પણ લાલજીભાઈ ની વાત સમર્થન સે મારું

  • @LakhamnaalRabare
    @LakhamnaalRabare 10 годин тому +2

    જય વડવાળા ભગવાન

  • @shantabenhamirbhai
    @shantabenhamirbhai 8 годин тому

    કાયદો બરોબર છે કોઈ સુધારો કરવાની જરૂર નથી

  • @Gujarati586
    @Gujarati586 9 годин тому

    Shachi vat se bhai

  • @shreypatel0076
    @shreypatel0076 8 годин тому

    લાલજીભાઈ.કાલે.આવો.ધાઞધા.મા

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 9 годин тому

    Good bhai

  • @shantabenhamirbhai
    @shantabenhamirbhai 8 годин тому

    Good

  • @shreypatel0076
    @shreypatel0076 8 годин тому

    લાલજીભાઈ.મારૂ.સમથન.સે

  • @AshokRathod-zg6ul
    @AshokRathod-zg6ul 8 годин тому

    ભાઈ આ વાત સાવ ખોટી વાત છે જ્યારે માણસ ઉમર લાયક થાય પછી તેને લગ્ન કરવાં અધિકારો પર તરાપ મારી ન શકાય કારણ કે જીંદગી ભર દીલ મા રાખેલી વ્યક્તિ થી દુર રહી દુઃખી થવુ જો આવુ જ કરવુ હોઈ તો નાની ઉમર માં જ લગ્ન કરી નખાય

  • @LakhamnaalRabare
    @LakhamnaalRabare 10 годин тому

    હું ભાઈ પટેલ સમાજ સમર્થ આપું છું

  • @IsabhaiSakhani
    @IsabhaiSakhani 10 годин тому

    O..BAT..MIHILA..MAHILA..J..TENE..SAMJAV.I.SAKE..ADI..RIVAJ..KU.RIVA..HAR..HAR..JATI...ASTHA..ANDH..SRADHA..BHOLA..VVV..

  • @5-e40kenishpatel6
    @5-e40kenishpatel6 9 годин тому +1

    Jay valinath jay mataji jay umiya

  • @5-e40kenishpatel6
    @5-e40kenishpatel6 9 годин тому

    Bahu sara vichar che amalma lavo sathe mali ladi sakiye