This is my old fort it’s known as Kankod Fort and was used and owned by own ancestors. It was used when the Rajputs arrived to india as refugees in the 14th century as they where all defeated in Europe will many of there family members killed. This is why RajPuts cannot be traced as they are all not pure race but mixtures. And therefore are not Hindu royals or imperials. This is not Surapura as that was sold in Gujarat with gps coordinates. 3:43 all these stumps are of my ancestor Bhagwan RamdevPir Chitroda. ⚡️🤴🏽🕉🔺➕
સોલંકી રાજ કર્યો ચાવડા વનરાજ કર્યો તાળજા મેરાજ કર્યો આજે પૂજા મેં પાછો લીધો ધર્મરાજાએ રાજ કરેલો અત્યાર માં ને પણ રાજ કરેલો kathwara છેલ્લામાં છેલ્લો ચાવડા ઓ રાજ હતો કાઠી યુવરાજ કર્યો વાઘેલા ને રાજ કર્યું કંથકોટ કિલ્લા ઉપર વધારે પડતા જૈનો રાજકોટમાં રહેતા હતા બીજા ચાવડા શણગારો પસાયા અને મુસલમાન નોળે
वागड़ माँ अन्य स्थलो छे तेने स्थान आपो. जूना महादेव,पलासवा,रधीसर,अमरापर आ बने जग्या खूब ज प्राचीन छे.तेमज पलासवा गाम माँ अन्य पण घना स्थलो छे. पॉसिबल होय तो अापना नंबर आपो.कॉल माँ माहिती आपु.
🚩લાખા ફૂલાણીનુ નું યુધ્ધ એક હજાર વર્ષ પહેલા વિ. સંવતની દશમી સદીનાં મધ્ય સમયમાં પાટણપતિ મુળરાજ સોલંકી સાથે આટકોટમાં થયું હતું લાખા ફૂલાણીની રાજધાની કેરાકોટ- કચ્છમાં હતી કંથકોટ થી લાખા ફૂલાણીને જુવાનીમાં જામ ફૂલે દેશવટો આપેલ હતો લાખા ફૂલાણીના યુદ્ધના પાળીયા કંથકોટમા નથી ભોળા લોકો ને અંધ શ્રદ્ધા માં ફસાવી ચોક્કસ માણસો પાતાનો સ્વાર્થ સાધવા અહિં લઇ આવે છે મોટાભાગે પાળીયા ક્ષત્રિયો ના છે અને અન્ય સમાજ ના પાળિયા છે તેના વંશજો અત્યારે વાગળ વિસ્તારમાં જ વશવાટ કરે છે ખરેખર જેમના પુર્વજો ના પાળિયા માં નામ સહિત ના આધાર પુરાવા અને અવષેશો હોય તોજ સાંચુ માંનવુ જોઇએ પુરાવા વગર કોકના વડવાઓને પોતાના શુરાપુરા માની લેવા તે યોગ્ય નથી અમો અહિયાં આઠશો વર્ષ થી વશવાટ કરિએ છિયે અમને ખ્યાલ છે અહિં જે લોકો રહી ગયા છે તેમના આધાર પુરાવા રૂપે અવશેષો હયાત છે છેલ્લા એકાદ દાયકાથી અઠવાડિયા માં એકાદ પરિવારને અલગ અલગ વિસ્તારોમાં થી ચોક્કસ માણસો કંથકોટ તમારા શુરા પુરા પાળિયા છે તેવું ભોળા લોકોને સમજાવીને લઇ આવે છે માટે ખોટી અંધશ્રધ્ધા માં ફસાશો નહીં ખરેખર જેના વડીલોના પાળિયા કંથકોટ માં છે તેમની તો પેઢીયુ સદીઓ થી અહિં સિંદુર ચડાવા આવે છે કંથકોટમા જે પાળિયા છે તેમના વંશજો કંથકોટની આજુબાજુ ના વિસ્તાર માં જ વશવાટ કરે છે માટે આ પોસ્ટ ને વાંચી કોઈએ દુઃખ લગાડવું નહીં કંથકોટ કિલ્લા વિસ્તાર અને સીમ તળ માં જેટલા પાળિયા છે તેનું અમોએ અમારી જાતે પાળિયા લિપી ના નિષ્ણાત ડૉ. મારફત ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને અમારી પાસે માહિતી પણ છે માટે કોઈ વ્યક્તિ એમ કહે તમારા પુર્વજો નો પાળિયો કંથકોટ છે તો માની ન લેવું પાળિયા ઓનો ઈતિહાસ સ્થાનિક ઘટનાઓ સાથે જીવિત હોય છે જે ઘટના ઘટી હોય તે સ્થાનિકોના લોક મુખે જીવિત હોય છે🙏
ભાઈ તમારા રાજગોર ના દાદા ને ૧૫૦ થી ૨૦૦ વર્ષ નો સમય બતાવો છો તો આ જામ લાખા ફુલાણી તો એક હજાર વર્ષ પહેલા વિક્રમ સવંત ૯૭૬ ની આસપાસ થયેલા તો સમય ગાળામાં ફેરફાર હશે અને બાકી વાત તો લાખા ફુલાણી ની રાજધાની કરછ કેરાકોટ હતી તો આ વાત બંધ બેસતી નથી
જય ઇષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાન
ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Jay Jay kloiy vans. Aama koliy vans na j paliya sura pura dada se
વાહ ભાઈ આવી ધરોહર સ્થળ ની માહિતી આપી તે બદલ આપનો ખુબ જ આભાર
Jay ho dada
I have read a book Kutch ni kedi this information is already match with it. Now I able to see video. Very good.
ડિજિટલ ફોર્મેટ
This is my old fort it’s known as Kankod Fort and was used and owned by own ancestors. It was used when the Rajputs arrived to india as refugees in the 14th century as they where all defeated in Europe will many of there family members killed. This is why RajPuts cannot be traced as they are all not pure race but mixtures. And therefore are not Hindu royals or imperials. This is not Surapura as that was sold in Gujarat with gps coordinates. 3:43 all these stumps are of my ancestor Bhagwan RamdevPir Chitroda.
⚡️🤴🏽🕉🔺➕
અમારી બાજુમાં જ છે 5km @@@ ,જય કંથડનાથજી આદૅશ આદૅશ🙏👍🙏🙏
ખુબ સરસ...👍🏻Sir
ખુબ સરસ છે
जय कंथड़नाथजी
સોલંકી રાજ કર્યો ચાવડા વનરાજ કર્યો તાળજા મેરાજ કર્યો આજે પૂજા મેં પાછો લીધો ધર્મરાજાએ રાજ કરેલો અત્યાર માં ને પણ રાજ કરેલો kathwara છેલ્લામાં છેલ્લો ચાવડા ઓ રાજ હતો કાઠી યુવરાજ કર્યો વાઘેલા ને રાજ કર્યું કંથકોટ કિલ્લા ઉપર વધારે પડતા જૈનો રાજકોટમાં રહેતા હતા બીજા ચાવડા શણગારો પસાયા અને મુસલમાન નોળે
Jay,mataji
Good video
Very nice video
Good
Good job 👍
Hii
Nice
Aaj kanthkot jarjarit halat ma che pn tya puratan vala kasu dhyan aapta nthi
વીરતમનેસોસલામ
Very nice.. Video & you tube channel.. Superb.. Kindly make video on fatehgadh fort of kutch related with jamadar fatehmahammad.
Sure I will
Kanthkot kathi dwara jitva ma aavyu htu ane anek kutch na ilaka jitya hta
Pachhad thi jaam raydhan ji ae Kathi o pase thi kanthkot jityu hatu
वागड़ माँ अन्य स्थलो छे तेने स्थान आपो.
जूना महादेव,पलासवा,रधीसर,अमरापर आ बने जग्या खूब ज प्राचीन छे.तेमज पलासवा गाम माँ अन्य पण घना स्थलो छे.
पॉसिबल होय तो अापना नंबर आपो.कॉल माँ माहिती आपु.
Dave bhai na contect no jota chhe mare aapsho
+919427395556 pintubhai
🚩લાખા ફૂલાણીનુ નું યુધ્ધ એક હજાર વર્ષ પહેલા વિ. સંવતની દશમી સદીનાં મધ્ય સમયમાં પાટણપતિ મુળરાજ સોલંકી સાથે આટકોટમાં થયું હતું લાખા ફૂલાણીની રાજધાની કેરાકોટ- કચ્છમાં હતી કંથકોટ થી લાખા ફૂલાણીને જુવાનીમાં જામ ફૂલે દેશવટો આપેલ હતો લાખા ફૂલાણીના યુદ્ધના પાળીયા કંથકોટમા નથી ભોળા લોકો ને અંધ શ્રદ્ધા માં ફસાવી ચોક્કસ માણસો પાતાનો સ્વાર્થ સાધવા અહિં લઇ આવે છે મોટાભાગે પાળીયા ક્ષત્રિયો ના છે અને અન્ય સમાજ ના પાળિયા છે તેના વંશજો અત્યારે વાગળ વિસ્તારમાં જ વશવાટ કરે છે ખરેખર જેમના પુર્વજો ના પાળિયા માં નામ સહિત ના આધાર પુરાવા અને અવષેશો હોય તોજ સાંચુ માંનવુ જોઇએ પુરાવા વગર કોકના વડવાઓને પોતાના શુરાપુરા માની લેવા તે યોગ્ય નથી અમો અહિયાં આઠશો વર્ષ થી વશવાટ કરિએ છિયે અમને ખ્યાલ છે અહિં જે લોકો રહી ગયા છે તેમના આધાર પુરાવા રૂપે અવશેષો હયાત છે છેલ્લા એકાદ દાયકાથી અઠવાડિયા માં એકાદ પરિવારને અલગ અલગ વિસ્તારોમાં થી ચોક્કસ માણસો કંથકોટ તમારા શુરા પુરા પાળિયા છે તેવું ભોળા લોકોને સમજાવીને લઇ આવે છે માટે ખોટી અંધશ્રધ્ધા માં ફસાશો નહીં ખરેખર જેના વડીલોના પાળિયા કંથકોટ માં છે તેમની તો પેઢીયુ સદીઓ થી અહિં સિંદુર ચડાવા આવે છે કંથકોટમા જે પાળિયા છે તેમના વંશજો કંથકોટની આજુબાજુ ના વિસ્તાર માં જ વશવાટ કરે છે માટે આ પોસ્ટ ને વાંચી કોઈએ દુઃખ લગાડવું નહીં કંથકોટ કિલ્લા વિસ્તાર અને સીમ તળ માં જેટલા પાળિયા છે તેનું અમોએ અમારી જાતે પાળિયા લિપી ના નિષ્ણાત ડૉ. મારફત ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને અમારી પાસે માહિતી પણ છે માટે કોઈ વ્યક્તિ એમ કહે તમારા પુર્વજો નો પાળિયો કંથકોટ છે તો માની ન લેવું પાળિયા ઓનો ઈતિહાસ સ્થાનિક ઘટનાઓ સાથે જીવિત હોય છે જે ઘટના ઘટી હોય તે સ્થાનિકોના લોક મુખે જીવિત હોય છે🙏
Xcv
Lakha fulani ne 1000 varash thiya
ua-cam.com/video/YNoAy9j0yOY/v-deo.html
લાખા ફૂલાણીએ બંધાવેલ શિવ મંદિર કેરા કચ્છ
સાંચુ
ભાઈ તમારા રાજગોર ના દાદા ને ૧૫૦ થી ૨૦૦ વર્ષ નો સમય બતાવો છો તો આ જામ લાખા ફુલાણી તો એક હજાર વર્ષ પહેલા વિક્રમ સવંત ૯૭૬ ની આસપાસ થયેલા તો સમય ગાળામાં ફેરફાર હશે અને બાકી વાત તો લાખા ફુલાણી ની રાજધાની કરછ કેરાકોટ હતી તો આ વાત બંધ બેસતી નથી
એમની માહિતીમાં સમય કાળની વિસંગતતા હોય શકે...