param Pujy Mahant Sadhviji shree jayShreeDas mataji -Interview Part 02
Вставка
- Опубліковано 29 лис 2024
- #jayshreedasMataji #SantvaniJayshreeDasMataji
SUBSCRIBE ||LIKE || SHARE || COMMENT
Title :-JayshreeDas mataji Sathe mulakat bhag -02
Speech/Anchor :-vijay jotva-journalist
Respondent :-Sadhviji jayshreeDas mataji
Song :-
Sidh re jani ne tamne seviya
sacha re santo ni mathe
pag ghughar bandh kar mira nachi re
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
Contact Mail-vijaykarshan@gmail.com
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Social Media Links
Facebook Page :-
/ bhajansantvanimedia
facebook profile:- / vijayjotvaahir
instagram :- / ahir_vijay_jotva
UA-cam :- / vijayjotvajournalist
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....
Ayshri das mataji ne Jay mataji koti koti pranam dhanyavad adesh adesh apni bhajan bhakti ma bahu pragati thhay tevo antar asis che Jay mataji❤❤
વિજય ભાઇ ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ કાર્ય દરેક વિડિયો દ્વારા.....
Abhar bhai
જય શ્રી માતાજી જય હો ખૂબ સુંદર ભજન કરો છો માતાજી .
માના ચરણો માં કોટી કોટી વઁદન
ધન્ય છે જય શ્રી દાસ માતાજી ને
હે જગત જનની નાં અંશ એવા સંત શિરોમણી સાધ્વીજી શ્રી માન માનનીય શાધ્વીજી જયશ્રી દશ બાપુના ચરણો માં કોટી કોટી વઁદન 🙏🙏🙏🙏🙏
Mataji na charno ma sat sat naman🙏🙏
Khub khub saras Jay Shri mata ji❤❤❤🙏🙏🙏❤🙏🙏
ખુબજ સરસ વિજય જોટવાજી તમારું આ ભગીરથ કાર્ય જોઈ ખુબજ આનંદ થાય છે હર એક સાધુ સંતો ભજનિક અને સંતવાણી થી જોડાયેલ વ્યક્તિ વિશે આપ એમની માહિતી ભજનપ્રેમી જનતાને પ્રસારિત કરાવી એમના પ્રતેય ની માહિતી આપો છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન
આભાર ધન્યવાદ ઇશ્વર કૃપા થી થાય છે
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ જયશ્રી માતાજીના શવાદ ખૂબ શરશ જયહો સંતવાણી કાયમ અમર રહે
ખુબ સરસ
વિજય ભાઈ
સોમનાથ મહાદેવ
પરબત ભાઈ આહિર જુનાગઢ
પી.ડી.ડાંગર યુ.ટ્યૂબ ચેનલ પરિવાર તરફ થી અભિનંદન
Abhar
વિજયભાઈ જય દ્વારકાધીશ શુભ સવાર માં માતાજી ના દર્શન કરી તથા ભજન સાંભળયુ મેંતો ચીધરે જાણીને તમને શેવીયા ખુબ આનંદ થયો જય જય ગરવી ગુજરાત ..જય દ્વારકાધીશ અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર......
navtar bhai ne jya mataji
માતાજી ની જેવી ભક્તિ સુંદર છે, તેમનો અવાજ પણ સુંદર મધુરો મોહક છે. જય માતાજી,
જય શ્રી માતાજી ને અમારા લાખ લાખ વંદન...આદેશ...
મોજ..જય હો સંતવાણી...ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ
Mara jivanma anek var apanu a bhajan sambhadu che dhany ho mataji jug jug jio
વિજય ભાઇ ખુબ સરસ આપની વાતો તો શાંભડીયે છીએ હવે આપના ભકિત મય જીવન વિશે શાંભણવુ છેચ
જય અલખધણી જય ગુરુદત્ત જય ગુરુદેવ ૐ નમઃ શિવાય
Om Namo Narayan
Jay siyaram vijaybhai
જય માતાજી
જ્યારથી મેં પૂજ્ય શ્રી જય શ્રી માતાજીના મિડ્યા દ્વારા દર્શન કર્યા છે તેમજ માતાજી ના ભજન
સાંભળ્યા છે ત્યારે ખરે ખર મને ખૂબજ માતાજી ના દિવ્યતા ની
અનુભૂતિ થઈ માતાજી દિવ્ય
અવતાર છે માતાજી નો દિવ્ય પ્રભાવ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ કરી આપે છે !!!
માતાજી નાં દર્શન મીડિયા દ્વારા
છ સાત વર્ષ પહેલાં કરિયા ત્યારે
ખરે ખર એક જુદીજ અનુભતી
થઈ હતી
માતાજીના રૂબરુ દર્શન કરવા ની
ઘણીજ ઈચ્છા છે પણ જ્યારે એ સમય આવશે ત્યારે એમના
દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીશું....
ધન્ય છે એમના દિવ્ય પ્રાગટ્ય ને..
માતાજી નાં ચરણકમલ માં
કોટી કોટી પ્રણામ કરું છું
કરીયા છે
કરી આપે છે
આભાર ભાઈ સંસ્કૃતિ ના જતન કરવું એ પણ આપણી એક ફરજ બને છે ને ભાઈ
વિજયભાઈ ખુબ સરસ મજાનું લોકેશન અને શું..મધુર સંવાદો અને જેમને આપણે રદય થી મહાન માનીયે તેવા સરસ મજાના માતાજી ના સેવા ના કાર્ય ની વાતો તેમની દયાની ભાવના આ બધુંજ અમે ધરના બધાયે સવાર સવાર માં માતાજી ને સાભળીયા ખુબ મજા આવી આમતો અમે માતાજી ને વર્ષો થી સાંભળી યે છીયે પણ સુરીલા સંવાદ અને વિજયભાઈ તમારા દ્વારા વિશેષ જાણકારી મળે છે અને ..઼..જય માતાજી .જય જય ગરવી ગુજરાત....
aabhar navtar bhai
jay jay garvi gujarat
જય હો,, વિજય ભાઈ આનંદ આવી જાય છે તમારૂ સંવાદ જોઇને, જય હો
पू माताजी ने मारा प्रणाम साथे जय सियाराम
Sat kaival Saheb 🙏 ❤
જય માતાજી જયશ્રી દીદી તમારૂ ભજન સાધુ કેરો સંઘડો ના છોડો મેરે લાલ એ મારુ ફેવરીટ છે જય ગુરૂદેવ ની કૃપા અમર રહે 🙏🙏🙏🙏
Jay Ma Sonal
Jay Ma Mogal
Jay Ho Santvani
Jay HO Maa
Jay Narayan
jay mogal ma
🙏📿🙏સાહેબ જયશ્રી માતાજી નો, જે સભાવ એવો, આનંદ આપનારો છે કે, એનો શબદો મા કહેવું
મુસકેલ છે, મરો અનુભવ છે, હુ પુના થી જયારે ગુજરાત જાવુ તિયારે ગુરૂ વારે, ભજન માટે અચુક જાવુ છુ, 🙏🙏🙏કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏
sachi vat che
વિજયભાઈ જયશ્રી માતાજી ના ઈન્ટરવ્યુ ભાગ-2 સરસ પ્રસ્તુતિ
જય શ્રી રામ 🙏
સરસ વિજય ભાઈ
Jay siyaram
જય હો સંતવાણી વિજય ભાઈ જય હો
jay ho nitin bhai
જયશ્રી માતાજી તમારા સણોમા વંદન
જય સીયારામ
હા વિજય ભાઈ
જય રામદેવજી મહારાજ
જય રામાપીર
jay siyaram bhai
જય હો..................
Jay ho santvani
Jay sat keval
Jayshree Hanumanji
જય માતાજી
Jay ho Bhajan.
ખરે ખર કપડાં થી સાધુ નથી બનતું માતાજી જીવન ધન્ય છે માતાજી
કોટી કોટી વંદન માતાજી ને....
🙏🙏jayshree mataji ne dandvat pranam
Ma apanu ak ak bhajan jivan ma utarva jevu che koti vandan mataji apne
Khub saras interview...Matajine vandan...Vijaybhai aape khub j vivek aadar ane shalintathi santone anurup interview lidho ae badal abhinanandan...prakhar bhajnik shree Jaydipbhai Sonino interveiw gothvva aapne farithi vinanti che🙏👍👌👌🌺🌺🌻😊
aabhar bhai
ખરેખર વિજય ભાઈ હું એકે ભટ જયશ્રીદાશ માતાજી ની સંત વાળી ટેલિવિઝન માં 1989માં માતાજી નું ભજન મેં સાંભળ્યું હતું બશ ત્યાર થી અત્યાર શુધી હું આજની તારીખ 8 /5/2023 શુધી હું દરરોજ જયશ્રી માતાજી નાજ ધૂન અને કીર્તન સાંભળું છું અને ભગવાન ને પ્રાર્થના કરુંછું કૅ મને જલ્દી જયશ્રી દશ માતાજી નાં દર્શન થાય હૂતો ત્યાં શુધી કહુછું કૅ જયશ્રી માતાજી જગત જનની આદ્યશક્તિ નાં અંશ જ હું જયશ્રી માતાજી ને માનુંછું અને જયશ્રી માતાજી નાં ચરણો માં નત મસ્તક થી મારાં કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏વિવેક હીન થયો હોવુંતો ક્ષમા આપશોજી 🙏🙏🙏
jay mataji
સર્વપ્રથમ તો....વિજયભાઇ નો માતાજીની દિવ્યતાનો અનુભવ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર...
વિજયભાઇ ..આપ એક ભગીરથ અને દિવ્ય કામ કરી રહ્યા છો.... સૌરાષ્ટ્ર. કરછ કાઠિયાવાડની ધીંગી ધરામાં ઊંડે સુધી ધરબાયેલા સાચા મોતી ને બહાર કાઢવાનું અવિરત પણે કાર્ય કરી રહ્યા છો.....તે બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર...અને આવાને આવા કાર્યો ભવિષ્યમાં કરવાની પ્રેરણા મળતી રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના
આભાર ભાઈ સંસ્કૃતિ ના જતન કરવું એ પણ આપણી એક ફરજ બને છે ને ભાઈ
માતાજીને પ્રણામ
जय हो संतवाणी
જય હૉ માતાજી ગૂરૂ કૃપા હિ કેવલમ
Jay ho santvani
jay ho santvani
Bapa sitaram.🙏🙏🙏
Jay Ho mataji
જય શ્રી કૃષ્ણ જય માતાજી
Jay mataji adesh adesh
ખૂબ સરસ
Sat kaival saheb mataji
જય હો માતાજી
ખરેખર માલકોશ માં રુવાડા ઉભા થઇ ગયા એવી પરા વાણી.
જય હો......
સંતમુખી સંતવાણીમાં "માલકૌંસ" હોય, પછી તો આનંદ આવે જ.
Janam maran nu rog matadvanu koi dava khari mataji 👏👏
Sadhnato ma ap jeva santo kare ame to apna ashirvad na abhilasi jay ho ma
Ha maa ha good 🙏🙏🙏👌
વાહ વાલા જોરદાર મોજ આવી
જય સત કેવલ
Sat kaival saheb ghan sampraday ni mul gadi sarsapuri jilla aanad ma aaveli 6 sant shree avichal das ji maharaj guru shitaldas ji maharaj sat kaival saheb
Jay ho santavani
જય સંત કેવલ સાહેબ
🙏 JAI HO.
VIDEO DATED: - 26/07/20.
VIDEO SEEN: - 06/10/20 MUMBAI.
શ્રી વિજયભાઈ જોટવા અને જયશ્રી માં ને સાદર નમસ્કાર.
અતિશય ઉતમ જ્ઞાનવર્ધક ઈન્ટરવ્યુ (મુલાકાત) સાંભળી ને એમ લાગ્યું કે આ દુનિયામાં કેટ કેટલા મહાન લોકો પડયા છે , આપણે તો એમની સામે એક ધુળ નો કણ પણ નથી. ભગવાન કરે ને આવી માં ના પેટે જન્મ થાય તો જીવન ધન્ય બની જાય . ખરેખર આવી માં ના પેટે જન્મ થવો એને માટે પણ અનેક જન્મો ના પુણ્ય જોઈએ. જયશ્રી માં અત્યંત દયાળુ , માયાળુ , નમૃ અને કરુણાપુણઁ હૃદય ધરાવે છે. ધન્યવાદ.
ૐ નમો નારાયણ
જય ગિરનારી
Shi.dharbar.ashram
Jay.mataji.
सत कैवल साहेब
🙏સત કૈવલ સાહેબ 🙏
Jay ho
🙏🙏🙏
Jay sat keval
Ma....sarswati mata ji ni wani ma betha che....
માતાજી નો આશ્રમ ક્યાં આવેલો છે
Good
Sat kewal
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
satanam
પુનશી ગઢવી nu interview lejo vijay bhai
Ok
વિનંતી વીજય ભાઇ લખમણ બાપુ નો એન્ટરીયુ લીયો
avshy
Vah vijaybhai mare apnei Sathe vat karvi che apno number kejo
Fb ma aapela che
Vijay Bhai Ashok ustad ne lavone live
mane key to karu
ભાવુકતા
જય શ્રી માતાજી નો આશ્રમ કયા ગામ મા આવેલો છે.
morbi nava kharachiya
@@VijayJotvaJournalist તમારો આભાર
સર દેવરાજ ગઢવી અને પ્રભાત સોલંકી નો સંવાદ નો વિડીયો બનાવો સર વિનંતી...
HARSUKH MAHRAJ nu muko vala
Habhai bapuni mulakat jaldi lyo
kale
સત્ કૈવલ
Harsukhgiri bapu nu interview kyare avsee??
kale
@@VijayJotvaJournalist okk
Tabla ustad ashok Gondaliya nu interview lyo ne
Jay ho santvani
જય શ્રીકૃષ્ણ જય સીતા રામ 🙏
જયહો માતાજી 🙏🙏🙏
જયશ્રી માતાજી જયશ્રી હનુમાન જી ધન્યવાદ
Jay ho
Jay ho