🟠Vav-Tharad new district LIVE | બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનશે, ગજબના કરોડોના ફાયદા! | N18L

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 8

  • @Jivrajbhai.D.Bajaniya1988
    @Jivrajbhai.D.Bajaniya1988 День тому +1

    ખુબ ખુબ આભાર સરકાર નો વાવ થરાદ જિલ્લા નું નામ જાહેર કરાયું તે બદલ..

  • @PrakashKumar-tu9bt
    @PrakashKumar-tu9bt День тому +2

    સરકારને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉🎉. લાખણી વાળા ❤❤

  • @singr_mukesh_vaghela907
    @singr_mukesh_vaghela907 День тому +1

    અમારે લાખણી બનાસ કાંઠા જ રહેશે નહીં જોઈતો અમારે થરાદ જિલ્લો અમારે બનાસ કાંઠા જિલ્લો બરાબર છે જય માતાજી

  • @chauhanmahendrasinhchauhan5641

    ખૂબ ખૂબ આભાર..વાવ થરાદ જીલો બનાવા બદલ

  • @vivekchaudhary0987
    @vivekchaudhary0987 2 дні тому

    Good

  • @ThakorsagramBhaisThakor
    @ThakorsagramBhaisThakor 6 годин тому

    એતો બરોબર પણ ઓનલાઇન એરરના કારણે ધક્કા કેટલા ખવરાવસે😊

  • @ThakorsagramBhaisThakor
    @ThakorsagramBhaisThakor 6 годин тому

    એતો બરોબર પણ નેટવર્ક ને કારણે અને ભષ્ટ્રાચારીના કારણે ધક્કા ખાવા પડે છે તેનૂ સોલ્યુશન કયારે આવશે

  • @nanjimali94
    @nanjimali94 2 дні тому +1

    Koi faydo nathi