23 July 2024

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • તા. ૨૨/૦૭/૨૦૨૪ સમય રાત્રી ૯:૩૦ ✍️ જિતેન્દ્ર પી પંચમતિયા....
    મીઠાપુર - સુરજકરાડીમાં ફરી સુપડાધાર વરસાદ.. બપોરે ૧૨ થી ૩ માં વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો. 48 કલાક પહેલા 25 ઇંચ વરસાદ પડ્યા પછી આજે માત્ર ૩ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ પડી જતા શહેર ફરી પાણી પાણી....
    અતી ભારે વરસાદનાં કારણે અમારા અનાજ, કઠોળ અને ચોખાને થયેલા નુકશાન થયું હતું..
    અમે કામકાજ માટે સારા અને સાચા અર્થમાં કહીએ છીએ..

КОМЕНТАРІ • 2