Grishma Case Surat : ફાંસીની સજા બાદ ફેનિલના વકીલ શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 528

  • @jayrajhada2025
    @jayrajhada2025 2 роки тому +147

    જે વકીલ આ દીકરી નો કેશ જીત્યા એને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏

    • @rpatel2450
      @rpatel2450 2 роки тому

      આ ગધેડા ને સરેઆમ જાહેર માં રોડ ઉપર નાગો કરી ને આખા સુરતમાં ગાડી ની પાછળ પગ બાંધી ને ખસેડી ને દરેક રોડ ઉપર ફેલાવવામાં આવે તેની લાશ સાથે આખા સુરતમાં ફેરવવા મા આવે તો બીજો કોઈ હરામખોર આવું ના કરે.

    • @viane123456
      @viane123456 2 роки тому +3

      Vakil to bahu Cash Jitya wah bhai wah, case to jiti j gaya

  • @mahakal8969
    @mahakal8969 2 роки тому +69

    તું વકીલ છો કે વાંદરો તારીજ બેન દીકરી હોત તો તારું મોઢા જેવું હોત ને હું લખેત GRET WORK👍

  • @jitendarthakkar9592
    @jitendarthakkar9592 2 роки тому +110

    વિમલ વ્યાસ સાહેબ ને ખુબ આભાર, કેશ ની બારીકાઈ ને સમજી ચુકાદો આપ્યો છે,, તેમની હિંમત અને સત્યતા ને પ્રણામ. 🙏🙏

  • @krishnapandya6608
    @krishnapandya6608 2 роки тому +15

    આ વકીલ ની દીકરી જોડે આવું થયું હોત તો એને બુદ્ધિ આવી જતી..
    ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે ગ્રીષ્મ બેન

    • @1994Vedant
      @1994Vedant 2 роки тому

      Bhai godhra kand ma 52 Loko ne salgava badal fansi nathi thai. E bi Gujrat highcourt e nirnay lidho. To past jota evu lage che ke amuk case rarest of the rare hoy to pan fansi Naa apvi Ane amuk ma aapvi. Aa vastu nyay karta media pressure vadhare lage che. Ane adalat e sacho nirnay aapyo hova chata savalo ubha thay che.

  • @desai8777
    @desai8777 2 роки тому +37

    આવા આરોપી ને વકીલ સાથ આપે એ બહુ દુઃખદ વાત કેવાય

    • @user-py1vm7zx2z
      @user-py1vm7zx2z 2 роки тому

      એ એનું કામ છે ...

    • @desai8777
      @desai8777 2 роки тому

      @@user-py1vm7zx2z ખબર છે પણ આવી રીતે જાહેર માં હત્યા કરનાર ને વકીલ જ ન મળે તો જ આવા કિસ્સા બંધ થાય..

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +91

    હંમેશા સત્યનો વિજય થાય છે.સરસ સમજીને ચૂકાદો આપ્યો છે.,🙏🙏🙏🙏

    • @viane123456
      @viane123456 2 роки тому +1

      Satya no vijay thai e barabar pan modo thai , ne je nyay medavnar hoy te barbaad thai jai teva vijay ne shu karvanu?

  • @engineers2752
    @engineers2752 2 роки тому +144

    જે વકીલ આને બચાવે છે એ વકીલ અને એના ઘરના વિચાર કરે છે એમની ઘરની છોકરી જોડે આવું થાય તો એ શું કરશે

    • @bhattbaps5156
      @bhattbaps5156 2 роки тому +5

      કરે શુ એને ય બચાવશે nonsense વકીલ

    • @vasavajayesh2410
      @vasavajayesh2410 2 роки тому +7

      ભાઈએ કમાવીજ લેવું છે એટલે અપીલ કરશે જ

    • @rockyrock5795
      @rockyrock5795 2 роки тому

      ભાઈ વકીલ કૂતરા જેવા હોય છે....જે પૈસે આપે એના તરફ થી ભોકે........😝😝😝😝

    • @kishortalashijethloja5187
      @kishortalashijethloja5187 2 роки тому

      તેમની પોતાની દીકરી હોય અને આવુ બોલે તો ખબર પડે દીકરી દુખ શુ હોય

    • @PratikPachal
      @PratikPachal 2 роки тому

      He is punishable, but not hang till death. Absolutely not. I just see pics of both on UA-cam. It was not at all one side love. He should be be punish for life time imprisoned but hang till death.

  • @jayho192
    @jayho192 2 роки тому +17

    વકીલ ની છોકરી સાથે થાય ત્યારે એને ખબર પડે કે કેવું થાય...કહે છે 302 નો કેસ નથી🤔🤔🤔

  • @nitinpatel5287
    @nitinpatel5287 2 роки тому +18

    શેખ સાહેબ ને મારે પૂછવું છે કે ગ્રીષ્માની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું કરતા....????

  • @nakodashah
    @nakodashah 2 роки тому +70

    zamir shaikh gisma ni jaggye tari diksri hot to pan tu aam j bolat....

    • @steelkerai8961
      @steelkerai8961 2 роки тому +2

      Manish Bhai saheb nu vision kaik alag che tame samjvani kosis karo fenil no case dakhlo besarva mate che

    • @bharatbhamanek8301
      @bharatbhamanek8301 2 роки тому

      પૈસા મળે તો એ પણ લડી લે આવા છે કાળા કોટ

    • @ashrafshaikh9132
      @ashrafshaikh9132 2 роки тому +3

      @@steelkerai8961 manish bhai no sawal barobar j che jo vakil ni dikhri hot grisma ni jagya ae to vakil bhai je. Atyare interview ma kidhu ej badhuy ket??

    • @arifshaikh9981
      @arifshaikh9981 2 роки тому +7

      સાચી વાત મનીષભાઈ શાહ સાહેબ હકીકત માં આવા નો કેસ જ ના લેવાય ભલે ગમ્મે તેટલાં પૈસા મળતા હોય

    • @MahendraPatel-yn8mh
      @MahendraPatel-yn8mh 2 роки тому +1

      Sirji
      You are absolutely right

  • @arvindjithakor3361
    @arvindjithakor3361 2 роки тому +55

    વેરી.ગુડ.આપીદો.ફાસી.કાલ.સવારે.બજાર.વંચે.

  • @ramshirabari2647
    @ramshirabari2647 2 роки тому +98

    જે વકીલ પાપી ને સાચવે છે અને જેલ ભેગો કરો

  • @Darshak_Dhokiya
    @Darshak_Dhokiya 2 роки тому +43

    Someone tell that lawyer
    "If your daughter were in this place?"😡😡😡

    • @jaydeep_687
      @jaydeep_687 2 роки тому +1

      Remarkable

    • @jasukerai2579
      @jasukerai2579 2 роки тому

      Then his opinion would be different....supreme court is confused haha ...he is a looser already, not accepting that his murderer is quilty as charged and that with proof.

    • @1994Vedant
      @1994Vedant 2 роки тому +1

      Let's have a look into past judgement like Godhra Kaand(52 Loko ne salgavya, pan fansi ni saja Umar kaid thai gai). Aa savalo etale ubha thaya Karan ke past ma aana thi brutal case ma bhi Umar kaid Mali che fansi nai. So, aa case ma sachi saja aapya chata pan partiality na prasno sarjase Ane Chelle aaropi ne Umar kaid thase.

  • @girishchudasama2215
    @girishchudasama2215 2 роки тому +20

    આ વકિલ મહાશયને પણ જેલ ભેગા કરો

    • @maciemarson8882
      @maciemarson8882 2 роки тому

      sachi vat che pn e vakil e mne galo aapi hti ek commet ma lage aa bc mc ni dikri jode aavu thai etle kber pde 😀

    • @user-py1vm7zx2z
      @user-py1vm7zx2z 2 роки тому

      એ એનું કામ છે મુરખ...

    • @girishchudasama2215
      @girishchudasama2215 2 роки тому

      @@user-py1vm7zx2z તારુ ટાઈટલ મને શું કામ આપે છે

  • @kalpeshrathod8028
    @kalpeshrathod8028 2 роки тому +27

    Vakil ketla Paisa maila, fenil ne bachavana?
    Ek Kam kar vakil tu latki ja fenil ni jagya e

  • @rockyrock5795
    @rockyrock5795 2 роки тому +16

    આવા વકીલ ની બહેન નું પણ મર્ડર થશે આવી રીતે તો પણ સેમ સ્ટેટમેન્ટ હસે આવા વકીલ નો

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 2 роки тому +13

    આવા હરામી વકીલ ની દીકરી સાથે આવી ધટના બને આ લોડા ને ખબર પડે.....

  • @vijaybhaimetaliya6535
    @vijaybhaimetaliya6535 2 роки тому +18

    Vakil saab tamari dikari par avu thayu hot to shu karat ?

    • @bhattbaps5156
      @bhattbaps5156 2 роки тому +1

      નિર્દોષ છોડી દેતા બિચારો જો છે

  • @viralpatel6931
    @viralpatel6931 2 роки тому +32

    vakilsaheb tamari DIKRI hote to????

    • @risingkids2252
      @risingkids2252 2 роки тому +6

      Vakil nu kam only te case Handel karvanu chhe ane aej teno dharma chhe Avu INDIAN AVIDANCE ACT kahe chhe aetle aeni dikri hoi to pan a ne ej karvu pade je IAD act kahe

    • @vikeshpatel294
      @vikeshpatel294 2 роки тому

      Sachu

  • @jaydevshukla9618
    @jaydevshukla9618 2 роки тому +5

    તારા સહમત થવા ન થવા સાથે શું સંબંધ ભાઇ!

  • @deepakhijiididirewwaooo3056
    @deepakhijiididirewwaooo3056 2 роки тому +7

    👍 well done ✨✨✨✨🔥

  • @damyantisurati3840
    @damyantisurati3840 2 роки тому

    Vimal sir thank you Khub Khub Abhinandan tamne

  • @anitadholariya8921
    @anitadholariya8921 2 роки тому +2

    Nayan sir ji thank you so much 🙏

  • @alpeshkayasth2150
    @alpeshkayasth2150 2 роки тому

    Great dicision

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 роки тому +3

    કેટલી ફી લીધી,કેસ લડવા માટે?

  • @sangitamanek7045
    @sangitamanek7045 2 роки тому +13

    કેટલા મર્ડર ઉપર rarer ઓફ rare kevase?
    હવે બીજો કેટલા વરસ સુધી fight કરવામાં આવશે અને victim family suffer karse?

  • @yorkholiday8674
    @yorkholiday8674 2 роки тому

    Thanks for quick decision

  • @ketankumardeasai4473
    @ketankumardeasai4473 2 роки тому +6

    વકીલો કાયમ લડતા રહે છે.કેમકે દરેક ને ન્યાય મલવો જોઈએ.

  • @rohanleuva3971
    @rohanleuva3971 2 роки тому +13

    Bolta sikho pela. Koi regrets nthi means what? Jaaher ma koi chokri nu galu kapay jaay ema y regret nthi to regret sema hoy? Ava Fenil ne faasi no apay, jivto rakhay aajivan jail ma. Khbr pde ketli vise 100 thay e.
    Smjya k bachaav paksh tarike tme tmara asil ne bachavano prayatn kro, pan pchi saav hali niklo e b nahi chalavi levay.

  • @jaydeep_687
    @jaydeep_687 2 роки тому

    Thank god ♥

  • @utsav7798.
    @utsav7798. 2 роки тому +11

    ફાંસી ની સજા જ મળવી જોઈએ..

  • @AnilDaiya-cb3tt
    @AnilDaiya-cb3tt 2 роки тому

    Zamir sekh Congratulations

  • @solaheta4654
    @solaheta4654 2 роки тому +1

    Wow we truly trust on judgment.

  • @ramapir_7
    @ramapir_7 2 роки тому +1

    Good Work 🤘🏻

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv 2 роки тому +22

    મોગેમ્બો ખુશ હુવા

  • @hiteshmore6073
    @hiteshmore6073 2 роки тому

    Satya mev jayte..🙏

  • @hetalpatel3266
    @hetalpatel3266 2 роки тому

    👍👍👍good punishment

  • @RakeshPatel-sb3nt
    @RakeshPatel-sb3nt 2 роки тому +4

    Saram karo saram Jena video same chhe ane su kam bachavo chho saram ni vat chhe

  • @bhavingandhi3797
    @bhavingandhi3797 2 роки тому +4

    Right decision

  • @ankitmak440
    @ankitmak440 2 роки тому +2

    Aavuj Judgement Aavvu Joiye 🙏

  • @dhruvgoswami5190
    @dhruvgoswami5190 2 роки тому +2

    ફેનીલ ની સાથે આ વકીલ ને પણ ફાંસી દાઈ દયો
    જો આવા માણસો ને વકીલ મળે તો ક્રાઇમ કેમ ઓછો થશે😡😡

  • @gulamepanjatanpanjatan3896
    @gulamepanjatanpanjatan3896 2 роки тому +1

    well done 👍
    grishma been pase je thayu hatu a joi ne bov Dil duikhu hatu 😢
    pan aaje aane saja fatkare a joine bov Khushi Thai che 🙏

  • @nalinipatel6029
    @nalinipatel6029 2 роки тому +6

    What will you do if is your daughter or family members?

    • @rahulvasava2607
      @rahulvasava2607 2 роки тому +2

      Finele kai Direct nhi mari aene baneV vache prem sambandh hato ...a kem Dhyane nhi lidhu Court

    • @pragnayadav
      @pragnayadav 2 роки тому +2

      @@rahulvasava2607 Etle ene mari nakhvano adhikar nathi mali jato

    • @rahulvasava2607
      @rahulvasava2607 2 роки тому

      @@pragnayadav Aavu keva mte saru ....bhai....Jyare Dilo dimag Nu hoy ne to ...Bhale same pm pan kem ny hoy .......Ane...... baneV vache prem sambandh hato.......

  • @devpatel986
    @devpatel986 2 роки тому +10

    BBC News should be shameful to take the interview of the this lawyer. It was open and shut case. Fenil had killed Grishma which is clearly visible and still you want the statements of what Fenil's lawyer is saying. It's illogical to talk to the lawyer. See how the lawyer is declining that the case is not rarest of rare. In the broad daylight Grishma was killed and do you think that everyday this type of murders are going in city. Not at all

    • @arpitsheth8807
      @arpitsheth8807 2 роки тому

      Jab tak uski ladki ko koi aisa Banda nai marega tab tak ye rules hi dikhega iske jaise ko chutiya hai sala lawyer

    • @Themoon-pj4ry
      @Themoon-pj4ry 2 роки тому

      It is not open and shut case. What he is saying is right.

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 роки тому +1

    સત્ય મેવ જયતે ,,,

  • @scalpingisart
    @scalpingisart 2 роки тому +5

    Ek kaydo evo ho vo jaoiye ke je case ma aaropine fasini saja thay ..ena vakil ne pan saja thavu joiye jethi aava case leta pehla 100 time vichar kare vakilo....😡

  • @babubharwad4186
    @babubharwad4186 2 роки тому +1

    Greet

  • @RahulPatel-iq5wi
    @RahulPatel-iq5wi 2 роки тому +6

    Su badhija bhulo fenil ni hati 🙏🙏❤️❤️

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +3

    ખુબ સરસ ચુકાદો આપ્યો છે.🙏🙏🙏🙏🙏

  • @brownwines
    @brownwines 2 роки тому +9

    Ye Vakil Log.. Kisi Hatyare Ko Bhi Bachane aa jate hai..pata nhi inki insaniyat aur imaandaari kaha Bech khayi hai

  • @pragneshparmar1285
    @pragneshparmar1285 2 роки тому +1

    See his eyes Expressions before and after

  • @vohraadil3575
    @vohraadil3575 2 роки тому +5

    Femil na vakil ne saram aavi joia case ladta,bichari chokri ne badha vache mardar karyu

  • @himmatmangukiya8218
    @himmatmangukiya8218 2 роки тому +2

    Good decision

  • @shubhamparmar7750
    @shubhamparmar7750 2 роки тому +10

    Aa aaropi no vakil muslim chhe
    Koi hindu vakil kyarey aava naradham no case ladva taiyar na thay

  • @zadfiyamanish9129
    @zadfiyamanish9129 2 роки тому

    Tamne saheb koy kyarey koy case na aape avi hu loko ne prathna karu su

  • @gadhviscars2651
    @gadhviscars2651 2 роки тому +7

    Fenil no vakil full paisa padavse. And Fenil ne fanshi to thase j. Eno vakil badhu jane che

  • @mahalaxmiextrusion9694
    @mahalaxmiextrusion9694 2 роки тому

    Fenil last date konsi

  • @mitt5174
    @mitt5174 2 роки тому

    Super judgement

  • @hansabengohil3839
    @hansabengohil3839 2 роки тому +1

    Fenil no aakanoj vak hato?????chhokari o ne ghara ma rakho niradosh maray 6a

  • @pritipatel9664
    @pritipatel9664 2 роки тому +4

    Advocate ne khub abhinadan grishma maa na femily ne nya apayo

  • @rathodjoybhai6833
    @rathodjoybhai6833 2 роки тому

    Fasi apo tyar no video BBC ma mukjo Sis

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 2 роки тому

    Advocate Nayan Bhai no Dil thi aabhar manu Chu 🙏🙏

  • @tech_commando
    @tech_commando 2 роки тому +1

    Ava vakil aj sach nu khot kare... Rarest of rare case 🙄

  • @diliprohit8797
    @diliprohit8797 2 роки тому

    Aava vakilo j case bagade. Su fenile saru karyu k ena mate ladvu?

  • @amitdonga7041
    @amitdonga7041 2 роки тому +1

    Vikil Sir ne ak j saval tamri dikri sathe aavu thayu hot to tame su karat ❓

  • @shitalpateliya1581
    @shitalpateliya1581 2 роки тому

    Sir 302 na hethal pela to chuka do che j nhi to aeni vat j nhi aa 307 par che

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 роки тому +1

    આ વકીલને પણ સાથે સાથે લટકાવો.

  • @RK-ks7gv
    @RK-ks7gv 2 роки тому

    Saheb tamari dikri sathe aa banav banyo hoy to tame su jajment aapo

  • @kunalpatelkunalpatel9356
    @kunalpatelkunalpatel9356 2 роки тому

    Dhaniay ae maa ne jena dikara ae fenil ne saja apavi wah Bhai wah aapne parbhu Khub aagad vadhare

  • @armilover234
    @armilover234 2 роки тому +3

    આ બધું રાજકારણ કહેવાય

  • @aadilbheda6938
    @aadilbheda6938 2 роки тому +1

    Judge is good

  • @seemadesai1469
    @seemadesai1469 2 роки тому +1

    Satya Mev Jyte

  • @jinupatel0_0eth09
    @jinupatel0_0eth09 2 роки тому

    Bhai ane
    Rarest of the rare શબ્દ કેટલી વાર વાપરી નાખ્યો

  • @aamadmipartyvajapur2126
    @aamadmipartyvajapur2126 2 роки тому

    Mare vakil ne etluj kevu che ke tamari dikri jode aavu thay to tame su karo........ Rply aapjo

  • @samirmukhi6539
    @samirmukhi6539 2 роки тому

    Correct desion by court..

  • @ramapir_7
    @ramapir_7 2 роки тому

    Vimal Vyash Saheb 🙏🏻

  • @safiyahtailor158
    @safiyahtailor158 2 роки тому +1

    Very good fasi malwi joi a awa o na

  • @ranvijay1593
    @ranvijay1593 2 роки тому +1

    DISTRICT COURT FASI NO SAJA AAPI SHAKE KAHAR???

    • @mrgjgaming499
      @mrgjgaming499 2 роки тому

      ha api sake bhai but highcourt ni manjuri jove police ma to kaydo n pusayo pan aiya kam avyo h

  • @babubhaitailor9410
    @babubhaitailor9410 2 роки тому

    Sir, neaw, is,, right, or wrong

  • @roastofyter6250
    @roastofyter6250 2 роки тому

    Nayan sukhadiya adv tamaro khub abhar

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO GALAT KAAMOSE DUST SETAANSE BACHAAYE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @hemrajrathod8563
    @hemrajrathod8563 2 роки тому +2

    Aa vakil ne fakt rarest of the rarest aatlu j bolta aavde che ena sivay kai nai aavdtu😂😂😂

  • @damyantisurati3840
    @damyantisurati3840 2 роки тому

    Case koi pan hoi Fenil e ek badhani same greeshma nu khun karyu che greeshma ni jagya par tamari Dikari hot to???

  • @dilpeshpatel6369
    @dilpeshpatel6369 2 роки тому

    Seakh saheb aa jgya e tamari dikri hot to aa ritej kes ni ladat aapta aap ?

  • @niteshgamit8701
    @niteshgamit8701 2 роки тому

    Good job sir ava loko ne fasi apvi jaye

  • @roshansaiyad2353
    @roshansaiyad2353 2 роки тому

    સત્ય મેવ જયતે

  • @mrd442
    @mrd442 2 роки тому

    Aane pan evi rite zaher ma kapi nakahy

  • @hansabengohil3839
    @hansabengohil3839 2 роки тому +1

    Nani umar 6a fasi no aapay garish ma a fenil no use kariyo 6a. A ma fenile karodha ma aavu pagalu bhariyu 6a Sanjaya kem nathi

  • @manishrathod1511
    @manishrathod1511 2 роки тому +1

    Zordar chukado apyo sir ji..
    Ane Aa chukadono Hu ane
    Mara jeva ghana badha bhai ane behno swagat kare che.
    Jai hind jai Bharat.

  • @vikas11885
    @vikas11885 2 роки тому

    Avu thatej nahi aje a chokri jivti hot. Do you know why? Tapi par link project ni jagya a machchu link project nakhyo hot, aji dam ne ukai ke narmada jevo banavyo hot to Atyare saurashtra ma haryali kranti avi gai hot jena thaki a bahen na mata pita a potanu ghar, gam, saga muki ne rojgar mate surat na javu padyu hot a ne a ben dikri apni vache hot ....!!!

  • @beenasagar1162
    @beenasagar1162 2 роки тому

    Ela.. kadach .tari dikri nu galu kapay p6i be regret thse k nhi

  • @aadilbheda6938
    @aadilbheda6938 2 роки тому

    Finally grishma sister got justice

  • @valamehul4487
    @valamehul4487 2 роки тому

    Vah bhai vah

  • @ajmerisalim7433
    @ajmerisalim7433 2 роки тому

    Insaf.Aanej.khavay💖💖💖☝️

  • @pn.rathod5715
    @pn.rathod5715 2 роки тому +6

    Gori j mari Devi joiye Ava Loko ne

  • @ybpchannel7199
    @ybpchannel7199 2 роки тому +3

    Fenil na parents khush, Adv. Shaikh saheb e Fenil ne bachavava no upay shodhi kadhyo, Fenil na badle khud fansi e latakase...

  • @team-Shreeji
    @team-Shreeji 2 роки тому

    Super result

  • @krunalnv5858
    @krunalnv5858 2 роки тому

    Mot na bdle mot barabr chhe 👍

  • @yashbajaniya3589
    @yashbajaniya3589 2 роки тому

    Zamirbhai seikh tmaari Dikri hot To pn tame aa Cort ne khotu j saabit krat ne ?? Kaik saram kro have to aava vakil ne pn faasi aapi dyo sathe sathe km k pan khay ne bhan bhuli gya chhe .

  • @5-c40vihanpaddhariya6
    @5-c40vihanpaddhariya6 2 роки тому

    Ava vakil j gunehgaar ni himmat vadhare che Shekhar jev