તળાજા મા અગીયાર કરોડ રૂપિયા ના કામ મજૂર થયુ આખા તળાજા મા એકલી સીમેન્ટ ના રોડ બનાવો તો પણ પૈસા વધે છે આ સરકાર મા ભષટાસાર થાઇ એવો એકય સરકાર મા અમોએ જોયો નથી મારી ઉંમર બાવન વર્ષ ની છે જો કોઈ આવજ ઉઠાવશે તેમને ધમકી મલે છે લોકતત્ર બસાવ સવીધાન બસાવ જય જવાન જય કીશાન
કઈ દયો ને ચૌહાણ ભાઇ હમે ભાજપના ધારાસભ્ય છિયે હમારૂ બોલવાનું હાથી ના દાંત જેવું હોઈ ચાવવા ના બીજા અને દેખાડવા ના બીજા આ બધુંજ હમારા લોક લાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પાસે થી સિખી ગયા છિયે...જુમલા જુમલા...
કોઈ પણ જગ્યાએ સરકારી કામો મા ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય ત્યાં કોઈ ના બાપ ની બીક રાખ્યાં વગર આવી રીતે જાગૃત નાગરિક તરીકે આવા દરેક ભ્રષ્ટાચારી ને ઉઘાડા પાડવા જોઈએ અને પ્રજા ના પૈસા થી થતા કામો મા કટકી કરતા લોકો ને રોકવા માટે પ્રયાસ કરવો તે દરેક જાગૃત નાગરિકો ની ફરજ છે
સ્ટોરી તો ખુબ સરસ છે પણ આવા ભાજપ ના નેતા હોય તોય કેમ એમના જ ગામના રસ્તા ઓ ખખડે હાલત માં છે વાતો સાચી છેજ ટેન્ડર ના નીયમ પ્રમાણે કામ થવું જોઈએ પણ પછી પૈસા 💰 ઘરે કેમ પોચે રોડ કોન્ટ્રાક્ટર નું લાઈસન્સ બ્લેક લીસ્ટ થવું જોઈએ એક વર્ષ માટે એવું નય થાય
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi baat chhe
Jo nispaks tapas karwa ma aave to bhavnagar karishn kumar jeva rajvi na saher ma bhastachar kyay ny hoy jya builder na palan paas pn sansdo ni office ma pas thay rod banaya pachi yad aave guter na pipe ne light na cabal to bahar ry gya che aam banav se sarkar ram rajay aa loko nu chale samsan partiv deh ni kidni pn kadhi le😂😂😂
ધારાસભ્ય અને કોન્ટ્રાક્ટ ર. મળેલા છે
ચાછુછે
પાકુ છે ભાઇ 😂
ભાવનગર બધી ધારાસભ્યો આવા છે
💯%
તળાજા મા અગીયાર કરોડ રૂપિયા ના કામ મજૂર થયુ આખા તળાજા મા એકલી સીમેન્ટ ના રોડ બનાવો તો પણ પૈસા વધે છે આ સરકાર મા ભષટાસાર થાઇ એવો એકય સરકાર મા અમોએ જોયો નથી મારી ઉંમર બાવન વર્ષ ની છે જો કોઈ આવજ ઉઠાવશે તેમને ધમકી મલે છે લોકતત્ર બસાવ સવીધાન બસાવ જય જવાન જય કીશાન
સાચી વાત છે ભાઇ
Boarda thi gopnath road kharab
1 year old road
પવન સકિક મા કરોડો રૂપિયા ગૌતમભાઈ ખાઈ ગયા છે ભાઈ
આ મેટર મા ૧૧ મહીના ના કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા એન્જીનીયર નો ભોગ લેવાશે કોન્ટ્રાક્ટર સામે કોઇપણ પગલા લેવાશે નહી લખી રાખજો
ખૂબ ખૂબ અભિનંદન પ્રશાંતભાઈ ભાવનગરમાં તપાસ કરાવો
કઈ દયો ને ચૌહાણ ભાઇ હમે ભાજપના ધારાસભ્ય છિયે હમારૂ બોલવાનું હાથી ના દાંત જેવું હોઈ ચાવવા ના બીજા અને દેખાડવા ના બીજા આ બધુંજ હમારા લોક લાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પાસે થી સિખી ગયા છિયે...જુમલા જુમલા...
તુ કોગ્રેસ નો ચમચો જ છોને ભડવા
ખુબ સરસ ઈર્શાદભાઇ
આમ જ ચાલે છે બધું અને સહન કરવું પડે છે જાહેર જનતાને 😢😢😢
ખૂબ સરસ ઇર્શાદભાઇ 👌
👌👌 અભિનંદન પૂર્વ કોર્પોરેટર ઈર્શાદ ભાઈ ને
ધન્ય છે આ સાવજ ઈર્શાદ ભાઈ ને કોઈ એક તો છે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે બોલવા વાળો શાબાશ ઈર્શાદ ભાઈ શાબાશ
ઈર્શાદ ભાઈ સરસ💪
નવ જીવન અને તમને અભિનંદન
આખા ગુજરાત મોડલમા આજ હાલત છે
ગુજરાતની ભારતની બોગસ નગરપાલિકા શાસન છે તળાજા અને ગુજરાતમાં ભારતનો ખાડા નવર કહી શકો તળાજા મા સુવિધા ના નામે મીડુ છે અને જમીન પ્લોટની કિંમત આસમાને છે
ખૂબ ખૂબ નીડર અને આવું બોલવામા હિંમત જોઈ ઈર્શાદ ભઈ ખૂબ સરસ આવા અમુક લોકો જ બધા માટે બોલે છે બાકી તો પિક્ચર જોતા હોય છે
Khub khub abhinandan Sir
ગામેગામ.ભષ્ટાચાર.ચાલેછે
ભાજપના રાજમાં આવું ચાલવાનું
ભાઈ.અમારે.સમશાન.ની.દિવાલ.બની.તયારે.ચરપસે.કિધેલ.કે.આમા.કોઈ.ને.કમીસન.નથી.આપવા.નુ.કમીસન.ના.વિસ.હજાર.ના.બોક.પાથરી.આપીસ.હવે.ચરપસ.કહે.કે.ઓડીટ.મા.રૂપિયા.વપરીયા.સે.જો.આવા.કામ.મા.જો.મુકતા.નથી.તો.બીજે.સુ.હોઈ.તે.વિસારી.લો.વા.આવુ.ગુજરાત.નો.માનવી
કોઈ પણ જગ્યાએ સરકારી કામો મા ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય ત્યાં કોઈ ના બાપ ની બીક રાખ્યાં વગર આવી રીતે જાગૃત નાગરિક તરીકે આવા દરેક ભ્રષ્ટાચારી ને ઉઘાડા પાડવા જોઈએ અને પ્રજા ના પૈસા થી થતા કામો મા કટકી કરતા લોકો ને રોકવા માટે પ્રયાસ કરવો તે દરેક જાગૃત નાગરિકો ની ફરજ છે
અમારા ગામમાં રોડ રસ્તા માં કોઈ પણ ભષ્ટ્રાચાર નથી થતો કારણ કે.... રોડ રસ્તા જ નથી બનતા....
આ દેશ ની મોટા માં મોટી સમસ્યા હોય તો એ courrpution છે.
આ એક સ્મસ્યા માં બધા જ પ્રશ્નો આવી ગયા
ખૂબ. સરસ.ભાઈ. ઈરશાદ ❤
ખુબ સરસ ઇશાદ ભાઈ
Great work irshad bhai dasadiya
શાબાશ હિન્દુઓ
Aajad ersad bhai
Good work bhai
સુપર સસ્પેન્ડ કરો ગોતમ ચોહાણ
જે થાય ઈ કરી લે જો
એમ કહેવું છે
Sataa ધારી નું
👌👌👌🏇👍
વિકાસ થવો જોઈએ
એક વર્ષ પહેલા બનેલા બધા રસ્તા નાબૂદ થઈ ગયા છે
સરસરજુઆત
Saty Mev Jayate 💪🙏🙏💪
Great work MLA saheb & irshad bhai🎉
MLA જ ચોર છે.. 😂
આમા ભાવનગર કે પછી ગાંધીનગર સુધી કટકી ગયહસે
કોન્ટ્રાક્ટ ના પક્ષ જોવો ભાઈ પેલા
સ્ટોરી તો ખુબ સરસ છે પણ આવા ભાજપ ના નેતા હોય તોય કેમ એમના જ ગામના રસ્તા ઓ ખખડે હાલત માં છે વાતો સાચી છેજ ટેન્ડર ના નીયમ પ્રમાણે કામ થવું જોઈએ પણ પછી પૈસા 💰 ઘરે કેમ પોચે રોડ કોન્ટ્રાક્ટર નું લાઈસન્સ બ્લેક લીસ્ટ થવું જોઈએ એક વર્ષ માટે એવું નય થાય
👍🏻
ભાજપ વાળા નો વિકાસ
15 લાખ રૂપિયામાં
Vah savaj
Khub saras irshad bhai
News chenal e saras mahiti api
Good &best onesty work.. By news
500×2 ઈચ ના કેટલા થપા ની કટકી આપી
અરે સાહેબજી,લાશ ઉપરથી પણ છોડતા નથી તો બીજી જગ્યાએથી આવા લોકો શું નહીં કરતા હોય?!!!!!
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi baat chhe
👌👌👌
Good work 👏
मोडी है तो मुमकिन है।
Good work
પ્રશાંત ભાઈ આપ ખુબ સિનિયર પત્રકાર છોવ પરંતુ આપની પાસે માહિતી અપૂરતી છે થોડુંક ડીપ મા જાણો કોણ છે શું છે સીધા જ આક્ષેપ ના કરો
Aavi rite badhi public bole to labh thay.
હા હો
ગૌતમ ભાગ સે
સુભાષ નગર નું સમસાન નીપણ આહાલતછે ખાય જાય છે ૩ વાર ખાયગયા
😮
Nice
Mstt
મારાં બેટા કેટલાં ભુખ્યા છે મહણીયા નુંય નથી મુકતા
અભિનંદન સમસન પણ હજમ કરી ગયા
, ok, 👌
🎉
B j p kharab party hatao
😂 આવી સરકાર પાછીતો ક્યારે આવશે 😂
આવો અમારા સરતાનપર બંદર રોડ તમનેખબર પડે
ફાઈન
Talaja ma rasta aetla kharab se ke kharab rasta no award apay to talaja ne award mle
MLA javab ape....
અંધ પ્રજા ને દેખાવવું જોઈએ ને ?
પાકિસ્તાન નો હાથ નથી
Ala Bhai 30 thi 32 rasta pass thaya mare baju ma j 5 thi 6 thaya pan 1k pan nu kam salu ne thya 😅😅 Bhai a to tame 1k ne vatkaro cho
એકાદ બટકુ ખાવા દો
Atyare talaja taluka ma ketla pn road Bane che te badha road ma gol mal chale che pn koy boltu nthi ...6month pn road nthi chale am eky
😂😂😂😂
Jo nispaks tapas karwa ma aave to bhavnagar karishn kumar jeva rajvi na saher ma bhastachar kyay ny hoy jya builder na palan paas pn sansdo ni office ma pas thay rod banaya pachi yad aave guter na pipe ne light na cabal to bahar ry gya che aam banav se sarkar ram rajay aa loko nu chale samsan partiv deh ni kidni pn kadhi le😂😂😂
Vikas navjivan no
All bjp ma aavu j 6e.
6 ich no samany hoy che
Badha aavase bhai aaya potanu pet bharvavala se
😂😂😂
Badha potana ghar bhare
Koy ne kay padi nathi
Bjp ma avu badhu j re che ane koi kai boli nathi sakta
Bjp no lav ok vache tu
Good work bhai