КОМЕНТАРІ •

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 3 місяці тому +1

    ખૂબ ખૂબ સુંદર જેસલ તોરલનું કિતન🎉🎉🎉
    મસ્ત ગાયું🎉બેના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય જેસલ પીર..ખૂબ ખૂબ આભાર જય અલખ ધણી🙏🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 3 місяці тому +2

    વાહ ખૂબ સરસ જેસલ તોરલ નું ભજન 👌👌👌👌👍🙏જય શ્રીકૃષ્ણ 🙏👍

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 місяці тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉 જય અલખના પીર❤❤ સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      સત્ દેવીદાસ અમર દેવીદાસ ખૂબ ખૂબ આભાર દીદી 🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 3 місяці тому +1

    વાહ દીદી વાહ ખુબ જ સુંદર પ્રસ્તુતિ 👌👌👌👌👌💐💐💐🙏 સર્વે સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય જેસલપીર જય અલખધણી ખૂબ ખૂબ આભાર રસીલાબેન ઉમરાળા સત્સંગ મંડળ🙏🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ જેસલ તોરલ નું ભજન સંભાળાવીયુ લખીને મૂકવાં માટે ખૂબ ખૂબ આભાર સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય સીયારામ જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ આભાર રતનબેન... આમ જ કોમેન્ટ રૂપિ આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏

  • @PatelSaya
    @PatelSaya 3 місяці тому +1

    વાહ.ખુબ.સરસ.છે.ભજન.દીદી. જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર દીદી 🙏🙏

  • @KishanParmarVlogs-tw5oj
    @KishanParmarVlogs-tw5oj 3 місяці тому +1

    વાહ મસ્ત નવુ કિર્તન છે ભાવિકા બેન સરસ જય શિયારામ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય સીયારામ કિશન ભાઈ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 місяці тому +1

    જય રામદેવ ખુબ ખુબ સુંદર

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય રામાપીર રંજન બેન..ખૂબ ખૂબ આભાર આમ જ આશીર્વાદ આપતા રહેજો 🙏🙏

  • @pravingondaliya4465
    @pravingondaliya4465 3 місяці тому +1

    Sitaram

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому +1

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 આના માટે મારી પાસે શબ્દ નથી એટલું સરસ ગાયું છે બહુ સરસ આગળ સાખી પણ ગાય છે વાહ જાડેજા વાહ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય સીયારામ જય શ્રી કૃષ્ણ જય અલખધણી ખૂબ ખૂબ આભાર કૃષ્ણ મંડળ કાજલ દીદી આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો આમ જ આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 3 місяці тому +2

    ખૂબ ખૂબ સરસ 👌👌👌👌👌👌👌

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹🌹

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર વૃંદા સત્સંગ મંડળ 🙏🙏🙏

  • @narendraraval8706
    @narendraraval8706 3 місяці тому +2

    Ben sakhi lakhi ne muko plese jay Mahadev sangita Raval

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      લખી ને મૂકી છે સાખી..ખૂબ ખૂબ આભાર કૉમેન્ટ બદલ 🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому +1

    જય અલખધણી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      ચૈત્ર નવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા 🙏માં ભગવતી ની કૃપા હમેશા આપ તથા આપના પરિવાર પર વરસતી રહે..એવી પ્રાર્થના..આમ જ હમેશા હરિગુણ ગાતા રહીએ એને હરિનામ સાથે જોડાયેલા રહીએ🙏🙏🙏

  • @narendraraval8706
    @narendraraval8706 3 місяці тому +1

    Ben mataji ni sakhi no video banavo plese jay mataji sangita Raval

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 3 місяці тому

      Ok.. ટૂંક સમયમાં મુકશું..નવરાત્રી માં..જય માતાજી ધન્યવાદ🙏🙏🙏