રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત સાહેબ 🙏🌺 હા ખુબજ મહત્વ નુ તેલ તમે અમારા માટે બનાવ્યું . હે પ્રભુ આ તેલનો પુષ્કળ વેચાણ થાય ને સારો નફો આવે અને આ આવક ગૌવ માતા ના ભર-પોષણમાં ઉપયોગ મા આવે એવી તમને પાર્થના. મનહર સાહેબ ઘઁમ ના કામ કરી રહ્યા છે, અમને પણ એમના સહયોગી બનાવી રાખો જે. ગુરુદેવ ના હાથ ના આશીર્વાદ ભવ-ભવ એમના શિષયો સાથે જોડયલા રાખજો.🙏🌺
@@sunitamakwana7662tame kevi rit na aa hair oil lagavo cho a jara janavvso daily use karo cho?? Hair wash kyare karo cho?? Ketla divas rakho cho matha ma a badhu jananva vinnati
Me a oil magavyu che bahu saras result che very nice oil thank you manhar bhai
સાહેબ સરસ તેલ છે
Jordar tell
જય શ્રી કૃષ્ણ 🙏 🙏 રાધે રાધે 🌹 🌹
Maru.parsal.1.botalnthi.aviyu
52 વષૅની ઉમર છે મારા વાળ ધણા સફેદ થઈ ગયા છે. અને ગ્રોથ પણ ઓછો છે. શું આ હેર ઓઈલથી મારો આ પ્રોબ્લેમ સોલ થશે?
ખૂબ સરસ માહિતી આપી સર ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, જયશ્રી કૃષ્ણ સાહેબ તમને 🙏🌹
Jordar Dada
સરસ માહિતી આપી મનહર ભાઈ. જય શ્રી કૃષ્ણ.🙏
આ તેલ મા ગાય નુ શુ use કરેલ છે ?
Jay Bharat very nice video thank you 🙏🏼🕉🙏🏼
1 j joiye che
જય ભગવાન
સાદર નમસ્કાર
ધન્યવાદ મનહરભાઈ
જય માતાજી
જય ભગવાન મનહર ભાઈ તમારો ખુબ ખુબ આભાર સાહેબ ખુબ સરસ હેર ઓઇલ છે
હું પોતે 15 દિવસ થી વાપરું છું ખુબ સરસ પરિણામ છે🙏🙏
@@b.gsinhvaghela5504 rujlut kev chhe?
Bhai tame kai rit na aa tel use karo cho???
Sir ટાલ માં વાળ આવી જાય છે
Hello mare pela krta jaja hair khre chhe 7day thiya use kru chhu
Sache j hairfall atki jy che new hair pan Ave che kmk me hair mate Ghana product try karya pan koi result no malyu ama Kai vastu nakhe che kso plz
બોલો સૌ ગૌ માતા કી જય ❤😂😮
ધન્યવાદ ભાઇ. 😊
Jai shree Swami Narayan 🙏
Jay mataji
Jay bhagavan
Very good
મનહર ભાઈ અમારે પણ આ તેલ મગાવુછે
Jay Bharat
Jay swaminarayan
Jay shree krishna
જય ભગવાન મનહરભાઈ
માથામાં થતી જૂ અને લીખો માટે ની કોઈ અકસીર દવા નો વિડિયો બનાવો ને સર🙏
🙏🙏🙏👌
Jai shree krushna
Jay shree Krishna 🌸🙏
Nice 👍👍👍
જય ભગવાન
રાઘે રાઘે રાઘે કીષના
જય ભગવાન જય ગુજરાત
સાહેબ 🙏🌺
હા ખુબજ મહત્વ નુ તેલ તમે અમારા માટે બનાવ્યું .
હે પ્રભુ આ તેલનો પુષ્કળ વેચાણ થાય ને સારો નફો આવે અને આ આવક ગૌવ માતા ના ભર-પોષણમાં ઉપયોગ મા આવે એવી તમને પાર્થના.
મનહર સાહેબ ઘઁમ ના કામ કરી રહ્યા છે, અમને પણ એમના સહયોગી બનાવી રાખો જે.
ગુરુદેવ ના હાથ ના આશીર્વાદ ભવ-ભવ એમના શિષયો સાથે જોડયલા રાખજો.🙏🌺
જય ભારત.
❤
જય શ્રી કૃષ્ણ મનહર ભાઈ મારે તેલ લેવું છે
બહું સરસ છે હું વાપરું છું..
Su result che
Jay shree Krishna.
Jay shree Krishna 🙏🙏🙏
Me tel magavyu be divas ma avi pn gyu tel 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Good 👍
Kai rite magavvu??
જય ભગવાન મને તમારુ તેલ જોઈ એ છીએ હુ તમારા બધા વીડિયો જોઉ છું કોકવાર નથી એ જોવાતો
Manharbhai America ma aa oil mokli sako please help
જય બજરંગ બલી
Ame rubaru lava avu hoy to address appo
Hu use kru chu bhu mst che
Kai rit na use karva nu jara janavvso kyare hair wash karva?? Ketla divas rakhva nu??
@@vijay9373 daily rate matha ma lgavvanu 2 k 3 day pchi mathu dhoi nakhvanu
Tame kyarana vapro cho
Hu pan lavi છું
@@ShitalPanchal-ym7sb biji bottal che
દાઢી માં સફેદ થયા હોય એ માં શું વપરાય
Cash on delivery rakho to saru badha pase online suvidha hoti nathi
મે તેલ માગાવેલ છે બહુ સારુ તેલ છે❤ તેલનું સોલ્યુશન બહુ જાડુ છે😊
Aa daily lagadvanu chhe? Jara janavsho
તેલ સારૂં છેઃ આવે છે
Evu shempu pan banavo. Gano farak pade chhe❤
Protein powder pan banvo sir...
QR code moklo
Manhar. Bhai. hu. To. Daman. Chhu. Aaje
🙏
મનહરભાઈ આ હેર ઓઈલ મારે મંગાવુ છે
Tame hair sampoo k hair soap banavo chho
Price ketli chhe
Sir ame apne phone karya Ane on line hair mate on line tel magavyu pan koy riplay nathi apyo su prosses kavi
Koy gerentiy khari ke pachhi own bizness
Ha have tame kamavo brand banavi.. adivasi oil ni jem.
Jay Siyaram Nirbhay Patel Manipal oil choice Kai rite Manga Bano rese
Shampoo pn banavo ne manhar bhai
👍👍🤲🙏👌💕
તેલ બનાવવાની રીત મોકલશો
Fifty above na hair black Thai sake?
Kai rete nakhvanu teno video muko to amne khabr pade
આ તેલ મારે પણ જોઈએ છે મારા પણ વાર ખુબજ ઉતરે છે તો મને પણ મોકલી આપો
I am usa
કયા થી મલશે
જય ભગવાન
જય સચ્ચિદાનંદ
કેટલાદિવસમામળે
In one week how many days are use this oil ? Please
How to apply it ?
Mare joiae chhe pan kevi rite mangavu?
Kevi rite use karvanu, daily night na lagavi bije divse hair wash karvanu k matha ma thoda divas rakhavanu ne pachhi hair wash karvanu, pl.reply aapso
Aa tel nee ketla time vaprvu
Would u send in America?
Sachhu 6 ke khotu ??
Guruji jenetik pproplem thik hote hsi
Me pn mgavyu mare pn hair fall ochhu thai gyu abhar manahar bhai
I got my hair oil
મારે વેચાણ માટે જરૂર છે
Hi sir ji
Valsad city ni andar ketla divas ma aa hair oil mali jase sir
Amare order karvo se sir ji
કેવી રીતે નાખવું
Navsari ma pan free delivery aapo chho?
Mare char devas ma j hair fol ma farak pade gayo pahela bahuj hair fol thata hata Thank you sir
Use kar rite karna no chu
Jsk
Mara sun ne undari thay chh te uk chh to aa oil lagavi shakay please jaldi javab apjo👃👃👃
મારો ઑડૅર છે સર
Haa kevu results che janavjo
Kai rete magvanau
Mane pan oil joiye che kevi rite malshe?
Nava vad avi shake khara????
Aa tel kae rite magavavu mane jotu chhe
કેવી રીતે લગાવા નું છે તે કહો ને
Aa tal thi mara vadhare vaad utarva mandiya n sej mathu dukhe che
USA ma pan delivery aapo chho?
Hi
Me aaje j oder book kariyo se
G pay thay chhe?
@@dipenghetiya6630 ha G pay thay chhe.
Oil nu rujult kev che ?
Haa kevu results che janavjo
Order वधारे होय तो कोई वस्तु आवता मोडू थाय, धीरज रखवी, चोक्कस मदसे
મનહરભાઈ અમેતમને નવસારીથી ઓડર કરેલો તમે ઓડર can from કરેલો પણ અમને તમે તેલ મોકલાવ્યું નથી તો મેસેજ વાંચી જવાબ આપશો
વિડિયો માં કે જ છે ૧૦/૧૨ દિવસ થશે. ખોટી રીતે નેગેટીવ વાત નાં કરો
@@jaydeepardeshana આમાં તમને નેગેટીવ શું લાગ્યું ?જે હકીકત હતી તે કહ્યું
સારું છે તેલ મેં એક મહિનો વાપરી જોયું મને તેનું રિઝલ્ટ સારૂં લાગ્યું
@@sunitamakwana7662tame kevi rit na aa hair oil lagavo cho a jara janavvso daily use karo cho?? Hair wash kyare karo cho?? Ketla divas rakho cho matha ma a badhu jananva vinnati
@@jaydeepardeshana Are bhai paid karya pachhi kai massage pan nahi karyo. 10 divas thaya. Ama nagativ shu. Sachi vat keva ni hoy
આ તેલ નુ નામ શું છે
Sir please mane tamaro mobile numbet aapo to saru mare je taklif che a hu aapne mari taklif samjavi saku
સર તમારૂ હેર ઓઈલ હું વાપરુ છું પણ હેર ઓઈલની બોટલ પર તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી નથી માટે બોટલ પર આટલી માહિતી છપાવો 🙏
કઈ રીતે use કરવુ કહો
hair wash પહેલા કે પછી??