પેન્શન પાત્ર નોકરી

Поділитися
Вставка
  • Опубліковано 16 лип 2020
  • પે ન્શંપાત્ર નોકરીની ગણતરીની ઉદાહરણ સહિત સમજૂતી

КОМЕНТАРІ • 35

  • @niravthakkar1031
    @niravthakkar1031 2 роки тому

    Khub saras che...sir..pranam

  • @jamnadasbhalani8823
    @jamnadasbhalani8823 Рік тому

    સાહેબ આપ ખુબજ સરસ અને સરળ શૈલીમાં સમજુતી આપો છો. ધન્યવાદ સાહેબ

  • @patelsureshkumar4649
    @patelsureshkumar4649 2 роки тому

    Good information sir

  • @amitparmar3918
    @amitparmar3918 3 роки тому

    આટલી અટપટી ગણતરીને સરળ શબ્દોમાં સમજાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર સર...🙏🙏💐

  • @misuraeducation9799
    @misuraeducation9799 3 роки тому

    💐💐💐આભાર સાહેબ, ખુબ જ ઉપયોગી વિડિયો છે.

  • @shaikhsafvan9688
    @shaikhsafvan9688 2 роки тому

    Excellent Sir.👆💐💐

  • @bhanubhaiparmar6103
    @bhanubhaiparmar6103 2 роки тому

    Gredetion Babat ni samaj Aapva vinanti

  • @nrupshah4420
    @nrupshah4420 3 роки тому

    Very nice video sir..
    Please make more videos covering all subjects

  • @pramodraybhatt7935
    @pramodraybhatt7935 Рік тому

    Thank you

  • @ravimistri1
    @ravimistri1 3 роки тому

    very nice explaination

  • @jayeshpatel5665
    @jayeshpatel5665 4 роки тому

    Very helpful video sir

  • @neetakarangiya8362
    @neetakarangiya8362 2 роки тому

    Thank you very much sir

  • @jayramthakor9881
    @jayramthakor9881 2 роки тому

    જોરદાર સમજ સાહેબ

  • @hareshlalwani4762
    @hareshlalwani4762 2 роки тому

    31.5.2023

  • @indu1234_
    @indu1234_ 4 роки тому

    Sir government quarter rule mukwa request

  • @moglimogli5294
    @moglimogli5294 2 роки тому

    Sir pension case or gpf online kese kre ye sikhaye🙏

    • @rasikkatara7680
      @rasikkatara7680 Рік тому

      સરજી,
      Very Good Morning.
      Hope you may be doing well.
      અમે સર્વેયર તરીકે 1977 માં નોકરીમાં જોડાયા
      હતા.1998 થી માંડી તુટક તુટક અમે ગેરહાજર હતા.જેનો સમયગાળો 1404 દિવસ ખાતાએ ગણાવી અમારી વિરુદ્ધમાં ખાતાકિય તપાસ શરૂ કરી હતી .અમે દાકતરી સારવાર, માતાનું મૃત્યુ, માનસિક બિમારી વિગેરે કારણસર ગેર હાજર હતા તે ખુલાસો ગ્રાહય ન રાખી અમોને નોકરીમાંથી 9-3-6 ના રોજ બરફ કરવમાં આવેલ. અમો માનસિક રીતે ભાંગી પડતાં 10 વર્ષ પછી અપીલમાં ગયા હતા. વિલંબના કારણે
      અપીલ કાઢી નાખી હતી.ટ્રીબયુનલે પણ 2018માં ખાતાએ કરેલ સજા ની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. અમારા વકીલે રિવ્યુ પીટીશન કરી દેવામાં આવી છે એમ જણાવ્યુ હતુ.ખૂબ લાંબો સમય થવા છતાં કેસ બોર્ડ પર ન આવતાં અમે તા.28-3-23ના રોજ ટ્રિબ્યુનલમાં તપાસ કરતાં સરકારી રેકડ પર કોઇ આધાર નથી
      અર્થાત વકીલે અમને ગેરમાર્ગે દોરેલ છે.નામ.હાઇકોર્ટેમાં પૈસાના અભાવે જઇ શકીએ તેમ ન હોઇ સરકારમાં પેન્શન માટે રજુઆત કરવા માગીએ છીએ. આ અંગે આપ સાહેબશ્રીનુ માર્ગદર્શન મેળવવા માંગીએ.
      આપનો ફોન પર સંપર્ક કરવા માંગીએ છીએ,
      અથવા રૂબરૂ મળવા માંગીએ છીએ.
      ફોન નંબર, સરનામું આપવા નમ્ર વિનંતી છે.
      સહકાર બદલ અંતઃકરણથી આપનો આભાર.
      માલવિયા બાબુભાઈ ડી.ના આદર સહ નમન..વંદન..

  • @mustufavakaliya9981
    @mustufavakaliya9981 3 роки тому +1

    ખૂબ સરસ વિડિયો છે સાહેબ, સાથોસાથ નવા લાગેલ કર્મચારી માટે જો NPS પર વીડિયો બનાવો તો ખૂબ જ ઉપયોગી થશે.

  • @rakeshgarasiya3027
    @rakeshgarasiya3027 3 роки тому

    Sur Mara father 1983 primary school government job chalu Kari ne 2007 ma bartaraf Karya..to pension Mali sake...ans jarur apjo

  • @niharsolanki8999
    @niharsolanki8999 2 роки тому

    બઢતી સમયે વર્ગ 4 માંથી વર્ગ 3 માં કેટલો પગાર બંધાસે, (હાલમાં 17700/- બેસિક છે) અને જામનગર શહેરમાં નોકરી છે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      19900

    • @niharsolanki8999
      @niharsolanki8999 2 роки тому

      1 જુલાઇ ઇજાફા સમયએ મૂડ બેસીક 17200/- છે, અને 1(3%) ઇજાફો ઉમેરતા 17200+516=17716/- થાય, તો હવે પછી નું લેવલ 17700/- ગણાય કે 18200/- ગણાય?????

  • @hareshlalwani4762
    @hareshlalwani4762 2 роки тому

    🙏Namaskar saheb
    Mari retirement date 31.5.203
    Dakhal date 01.09.1990
    To pension patra nokri Ketli
    Please janavso

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      સેવા પોથી સિવાય પેન્શન પાત્ર નોકરી ના ઘણી શકાય

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      સેવા પોથી સિવાય પેન્શન પાત્ર નોકરી ના ગણી શકાય

  • @rohitdesai9714
    @rohitdesai9714 2 роки тому

    સાહેબ
    કોઈ કર્મચારી ની કેટલા વર્ષની નોકરી હોય તો પેન્શન મળવાપાત્ર છે
    અને અગર કોઈ કર્મચારી ની નોકરી 20 વર્ષથી ઓછી થતી હોય તો શું તેઓ પેન્શનપાત્ર ગણાશે
    Please જવાબ આપવા વિનંતી છે

  • @jandkhelpline
    @jandkhelpline 3 роки тому

    અવાજ સુધારવાની જરૂર છે અવાજ આવતો નથી

  • @s415_monapatel4
    @s415_monapatel4 3 роки тому

    Thank you sir