• ધન્ય છપૈયા ગામડુ ને ધન્ય છપૈયા ની લીલા •
Вставка
- Опубліковано 24 лис 2024
- પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કીર્તન
ધન્ય છપૈયા ગામડુ ને ધન્ય છપૈયા ની લીલા
ધન્ય છપૈયા ગામડુ ને ધન્ય છપૈયા ની લીલા
ભક્તિ માતા ધોવા ગયા તા જુલણી ભૂલી આવ્યા
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ..૧
હું ઊચા મંદિર માળીયા ને ઘનશ્યામ સુતા ઓઢી
હું ઊચા મંદિર માળીયા ને ઘનશ્યામ સુતા ઓઢી
જુલણીના કાળજે ઘનશ્યામ સર્જમાંજય આરોટીયા
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ...૨
સેરીએ સેરિએ સાદ પડાવું ઘરે ઘરે ગોપી ચાલી
સેરીએ સેરિએ સાદ પડાવું ઘરે ઘરે ગોપી ચાલી
હે જુલણીના સેડે જડ્યાં હીરા માણેક મોતી
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ...૩
સોનાની છે જુલણીને રૂપૈયા નાછે વાજા
સોનાની છે જુલણીને રૂપૈયા નાછે વાજા
અવળા લોકને નો શોભે મારા ઘનશ્યામ મહારાજ ના વાઘ
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ...૪
એક ગાગર જળે ભરીને બીજી ગાગર કોરી
એક ગાગર જળે ભરીને બીજી ગાગર કોરી
ભક્તિ માતા કે છે તારી ભોજાએ ચોરી
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ...૫
આસા આશા તિલ સિસવું સમ ખવરાવું સાચા
આસા આશા તિલ સિસવું સમ ખવરવું સાચા
ભક્તિ માતા કે છે તારી ભોજાઈ ના પગ પાસા
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ...૬
ધન્ય છપૈયા ગામડુ ને ધન્ય છપૈયા ની લીલા
ધન્ય છપૈયા ગામડુ ને ધન્ય છપૈયા ની લીલા
ભક્તિ માતા ધોવા ગયા તા જુલણી ભૂલી આવ્યા
કોઈને જડી હોય તો આપો મારા ઘનશ્યામ મહારાજની જુલણી ..૭
#harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,
છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર,
ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,
છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું 👍👌
🙏 જય સ્વામિનારાયણ 🙏
Jay swaminarayan 🙏💐💐💐 nice 💐💐💐
Jay swaminarayan ❤❤❤❤
Jay shree Saminarayn
Jay swaminaryan 🙏🏼 🙏🏼