BHODAD VADO BHAV NO SATHAVARO ( HD VIDEO) SURAPURA DADA DHAM BHODAD DHRUVRAJ GADHAVI NEW SONG 2023..

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2023
  • BHODAD VADO BHAV NO SATHAVARO | SURAPURA DHAM BHODAD( HD VIDEO ) DHRUVRAJ GADHAVI NEW SONG 2023 | SIDDH DIGITAL STUDIO
    -----------------------------------------------------------------------------------------
    SINGER : DHRUVRAJ GADHAVI
    PRODUCER : JATIN BHOJANI
    LYRICS : VISHU CHARAN
    MUSIC : HITESH GOHEL
    RECORDING : VS STUDIO
    DOP : RAHUL SODHA ( RADHE DIGITAL)
    SPL THANKS : VIMALBHAI CHAUHAN - KIRPALSINH SISHODIYA - ARVINDBHAI MAKWANA - MAHIPATSINH BAPU (MITALI NO MAD)
    ➡️ હે..ભોળાદ્ વાળો ભવ નો છે સથવારો
    સુરાપુરા દેવ નો છે ત્યા હો.કારો
    હૈ ભવ જૂનો ભળાય છે ભણકારો
    ડણકે છે દાદો કાયમ એકજ ધારો
    સુરાપુરા દેવ નો છે ત્યા હોંકારો
    ➡️ હે. અજબ આં દુનિયાની ગજબ ની રીત છે
    કરેલા કરમ ની કોય ને ક્યાં બીક છે
    તારો સાથ છે તો દાદા બધું મારે ઠીક છે..
    ભોળાદ સામે સદાય હવે મારી મિટ છે
    હે ખરાટાણે દાદા નો હોય્ છે હો .કારો
    ભોળાદ વાળો ભવ નો છે સથવારો
    ➡️ હે ..કારણ વગર નું અહીં રાજકારણ ચાલે
    ડૂબતા નું બાવડું દાદા કોય નહીં જાલે
    પાનખર ઋતુએ જેમ પાંદડા ખરે છે
    વિપત સમયે સવ સ્વાર્થી મળે છે
    હૈ. ..સવ ને સરખું હેત આપનારો
    ભોળાદ વાળો ભવ નો છે સથવારો
    ➡️રાજાજી તેજા જી ના પાળિયા ઓ બોલતા
    ભોળાદ ધામે જોયો મણીધર ડોલતા
    હૈ વિશુ ચારણ કે આ દાદો છે નિરાળો
    દાનભા બાપુના બોલ તમે પાળો
    હે સુરાપુરા જાગતો દેવ છે દયાળો
    ભોળાદ વાળો ભવનો છે સથવારો
    -------------------------------------------------------------------------------------------------------------
    🔶 પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

КОМЕНТАРІ • 681

  • @harpalsinhgohil4221
    @harpalsinhgohil4221 9 місяців тому +2

    Khub saras Dhruvraj

  • @user-hh2qm1fl2o
    @user-hh2qm1fl2o 5 місяців тому +10

    વાહ ધ્રુવભાઈ વાહ... ભોડાદ વાળા દાદા તમને ખુબ શક્તિ આપે એવી સુરાપુરા દાદા ને પ્રાર્થના..... સંજયપરમાર તીથોર

  • @dilipsinhjadeja5953
    @dilipsinhjadeja5953 9 місяців тому +23

    જય હો સુરાપુરા દાદા દાનભાબાપુ કોટી કોટી પ્રણામ દાદા ખુબ સુંદર બેટા તારાં મધુર અવાજ દાદા ખુબ ખુબ આશીર્વાદ ખુબ જ આગર વધે બેટા તેવી દિલથી પ્રાર્થના

  • @kalpeshnai3210
    @kalpeshnai3210 9 місяців тому +13

    વાહ druv દાન ગઢવી વાહ ખુબ ખુબ અભિનંદન આગળ ખુબ પ્રગતિ કરો જય માતાજી

  • @Jay_dada_
    @Jay_dada_ 9 місяців тому +8

    જયરાજાજી દાદા 🙏 જયતેજાજી દાદા 🙏 સુરાપુરા ધામ ભોળાદ ભાલ

  • @KBC214
    @KBC214 9 місяців тому +8

    Nice bro 👍🏻💞 Congratulation 💐🎊 દાદા બધા ની મનોકામના પુરી કરે પણ કોઈ અન શ્રદ્ધા નહિ દિલથી દાદા ને સમરો એટલે મારા દાદા હાજર જ હોય🙏🏻😊❤️

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ 9 місяців тому +18

    જય હો ગુરૂજી શ્રી દાનભા બાપુ 🥰🙏🏻🚩🚩🚩🚩

  • @dnthakkar4047
    @dnthakkar4047 8 місяців тому +7

    સુરાપુરા દાદા ને વંદન
    જય સુરાપુરાદાદા ની જય
    જય રાજાજીદાદા ની જય તેજાજીદાદા ની જય
    જય હો ભોળાદભાલ ના દાદા જય હો 🙏🌹

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 9 місяців тому +29

    ખુબ સરસ ગીત સે દાદાનુ અને ખબ સરસ ભાઈ ને ધુવ્રરાજ ભાઈ ને દાદા આપણી બધાની રક્ષા કરે જય રાજાજી દાદા જય તેજાજી દાદા જય હો ભોળાદ

  • @janhit_2006
    @janhit_2006 9 місяців тому +29

    વાહ ખૂબ સુંદર અવાજ અને ગીત પણ વ્હાલા ધ્રુવરાજ ને અભિનંદન અને પરિવારજનો ને અનેક અનેક શુભેચ્છાઓ

  • @mituprajapati7760
    @mituprajapati7760 9 місяців тому +8

    Khub saras beta Dhruv Bahu j saras rite gayu che geet God bless you 😊

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ 9 місяців тому +18

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા 👑🥰🙏🏻🚩🚩

  • @user-hm5yz7ll5p
    @user-hm5yz7ll5p 7 місяців тому +5

    🙏જય રાજાજી દાદા🙏. 🙏જય તેજાજી દાદા 🙏

  • @sunitjoshi6402
    @sunitjoshi6402 8 місяців тому +16

    વાહ ધ્રુવભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ🎉🎉🎉🎉

    • @ukanishailesh4669
      @ukanishailesh4669 6 місяців тому +1

      ❤️ જય હો દાદા🎉❤❤❤

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ 9 місяців тому +10

    જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🥰🦁🙏🏻🚩🚩🚩

  • @bhojpopat4175
    @bhojpopat4175 9 місяців тому +6

    Congratulations Bhai 💐

  • @dhruvrajgadhaviofficial1159
    @dhruvrajgadhaviofficial1159 9 місяців тому +11

    Jay ho dada 🙏🏻

  • @Gujarat_01
    @Gujarat_01 9 місяців тому +7

    Jay surapura dada 🙏🚩

  • @HetalbenGadhavi
    @HetalbenGadhavi 9 місяців тому +7

    Jay ho dada

  • @sunilkpparmar601
    @sunilkpparmar601 9 місяців тому +4

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
    ખૂબ ખૂબ અભિનંદન કવિરાજ...

  • @hiteshthakorvlogs
    @hiteshthakorvlogs 9 місяців тому +10

    Jay ho Dada

  • @r.kphotofilms7273
    @r.kphotofilms7273 9 місяців тому +5

    Jordar ❤

  • @dasharathsinhchauhan1214
    @dasharathsinhchauhan1214 9 місяців тому +5

    Jay ho surapura dada ni 🙏

  • @bhojpopat4175
    @bhojpopat4175 9 місяців тому +4

    Super song dhruv bhai

  • @harishgadhvi7724
    @harishgadhvi7724 9 місяців тому +5

    वाह 👍👌🏿💐💐💐 जय हो 🚩🙏🏾🌹🙏🏾 वाह

  • @Utsavsinh3591
    @Utsavsinh3591 9 місяців тому +17

    જય હો ભોળાદ ના ભડવિર🙏👑🔱🌍🚩

  • @pravingadhviofficial977
    @pravingadhviofficial977 9 місяців тому +24

    Vahh Dhruvraj bhai ❤jay dada 🎉congratulations for Dhuvraj gadhvi for new first☝ song ✨💫

  • @mamtarathore-wp2fd
    @mamtarathore-wp2fd 9 місяців тому +8

    Bahut acha dear ❤️❤️

  • @jeel_patel_111
    @jeel_patel_111 9 місяців тому +4

    Jay surapura dada 🚩

  • @dharmikpatel6828
    @dharmikpatel6828 9 місяців тому +4

    Jay surapura dada

  • @RajeshRathod-mo4jx
    @RajeshRathod-mo4jx 9 місяців тому +4

    Jay surapursdada

  • @professionalhy5832
    @professionalhy5832 9 місяців тому +7

    Surapura dada ni Jay ho 🙏🙏🙏

  • @santoshratadiya5079
    @santoshratadiya5079 8 місяців тому +5

    JAY HO SURAPURA DADA 🙏

  • @sanjayrathva5520
    @sanjayrathva5520 4 місяці тому +4

    જય સુરાપુરા દાદા

  • @BinaRaval-cl9tt
    @BinaRaval-cl9tt 9 місяців тому +4

    वेरी,नाईस बेटा

  • @nareshvaghelaofficial4505
    @nareshvaghelaofficial4505 9 місяців тому +14

    બોવાજ સરસ અવાજ અને બોવજ સરસ દાદા નો ભાવ છે.....બોવ સરસ જાય ભોલાદ ના દાદા ❤🙏

    • @laxmibagiya8524
      @laxmibagiya8524 6 місяців тому

      Bov saras ho bhai dada nu git gyu

    • @dadubhai4623
      @dadubhai4623 5 місяців тому

      🎉🎉wah. Bhai. Wah🎉🎉

    • @dadubhai4623
      @dadubhai4623 5 місяців тому

      🪱🪱jay. Surapura. Dada🪱🪱

  • @k_j_zala_cration24
    @k_j_zala_cration24 9 місяців тому +5

    Jay mataji jay mogal ma ❤️🙏🙏

  • @jayendrasinh1137
    @jayendrasinh1137 9 місяців тому +5

    જય શ્રી સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ

  • @jigneshjoshi1032
    @jigneshjoshi1032 9 місяців тому +4

    Vah bhanubha vah

  • @nidhihbrahmbhatt
    @nidhihbrahmbhatt 9 місяців тому +4

    Congratulations Bachha🎉

  • @user-xh2tk2hm2c
    @user-xh2tk2hm2c 9 місяців тому +5

    Jay ho dada🎉

  • @sunitjoshi6402
    @sunitjoshi6402 9 місяців тому +11

    વાહ ધ્રુવભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..🎉🎉

  • @chauhanbharatsinh422
    @chauhanbharatsinh422 9 місяців тому +3

    Jay Rajaji⚔️🇳🇵🚩
    Jay Tejaji⚔️🇳🇵🚩
    Ha Gadhviji Ha🎉

  • @maheshpadhiyar8646
    @maheshpadhiyar8646 9 місяців тому +5

    જય હો દાદા

  • @user-ns8mn6xc2o
    @user-ns8mn6xc2o 7 місяців тому +3

    સંદિપ ભાઇ પરમાર તરફ થી ખુબ ખુબ અભિનંદન અને આભાર ભોળાદજય ભોળાદ. સપનાપુકરશે

  • @ramsinhbhijibhaichuahanram1156
    @ramsinhbhijibhaichuahanram1156 8 місяців тому +3

    JAY HO DADA

  • @Jay_dada_
    @Jay_dada_ 8 місяців тому +6

    જય હો જય હો જય હો જય હો જયરાજાજી દાદા 🙏 જયતેજાજી 🙏 સુરાપુરા દાદા 🙏ધામ ભોળાદ ભાલ

  • @jaygarchar2368
    @jaygarchar2368 9 місяців тому +3

    Jay surveer surapura dada🙏🏻❤️

  • @darbarlalbha9758
    @darbarlalbha9758 9 місяців тому +8

    વાહ ધ્રુવરાજ ગઢવી તમને ખૂબ ખૂબ અભિનંદન ❤

  • @mohit_rana_0055
    @mohit_rana_0055 9 місяців тому +4

    જય હો સુરાપુરા વાળા દાદાની

  • @dhirajbhata5843
    @dhirajbhata5843 9 місяців тому +4

    Jay ho

  • @Kathiyawadihorsh92
    @Kathiyawadihorsh92 9 місяців тому +4

    🙏જય રાજાજીદાદા 🙏
    🙏જય તેજાજીદાદા 🙏

  • @user-kd3ly9pw3z
    @user-kd3ly9pw3z 8 місяців тому +3

    બોવજ સરસ છે ખુબ ખુબ અભિનંદન ધુવરાજ

  • @hardeepsinhzala2040
    @hardeepsinhzala2040 9 місяців тому +3

    Ha gadhvi ha. Nice 👍 song

  • @vijaydangadhvi2020
    @vijaydangadhvi2020 9 місяців тому +6

    Jay Ma Mogal

  • @gadhavichetan4853
    @gadhavichetan4853 9 місяців тому +3

    Vah Dhruvraj jay ho

  • @komaljethva6597
    @komaljethva6597 8 місяців тому +7

    ખુબ ખુબ પ્રગતિ કરો ખુબ સરસ
    દાદા ની જય હો 🙏

  • @Punshrigadhvi
    @Punshrigadhvi 8 місяців тому +9

    વાહ વાહ અદભુત ભાઈ ખુબ ખુબ શુભેચ્છા ખૂબ પ્રગતિ કરાવે દાદા.મા સોનલ મોગલ હમેશાં ખુશ રાખે એ જ પ્રાર્થના 🎉❤🙌🙌

  • @dharmikpatel6828
    @dharmikpatel6828 9 місяців тому +5

    વાહ વાહ કવિરાજ

  • @dharmikpatel6828
    @dharmikpatel6828 9 місяців тому +4

    Jay ho Dhruvraj gadhvi

  • @keyurbhaibaraiyaofficial6759
    @keyurbhaibaraiyaofficial6759 9 місяців тому +6

    જય હો સુરાપુરા દાદા ની જય હો

  • @nishthabarvaliya4231
    @nishthabarvaliya4231 9 місяців тому +3

    Jay ho sura pura dada

  • @himmatdangadhvi1888
    @himmatdangadhvi1888 9 місяців тому +3

    Jai ho druvraj 🙌🙏🏻

  • @KanuJograna
    @KanuJograna 9 місяців тому +3

    જય સુરાપુરા ધામ ભોળાદ રાજાજી તેજાજી જય હો તમારી

  • @user-rh9bu6jb3m
    @user-rh9bu6jb3m 9 місяців тому +2

    Jay surapura Dada

  • @rahulbaraiya8325
    @rahulbaraiya8325 9 місяців тому +3

    🚩🙏🏻🙏🏻જય જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩

  • @shaktisinh______1
    @shaktisinh______1 9 місяців тому +3

    Jay ho dadani

  • @bhalajapda
    @bhalajapda 7 місяців тому +2

    જયસુરાપુરાદાદા❤❤❤

  • @user-pp2pw3tp1c
    @user-pp2pw3tp1c 6 місяців тому +2

    જય હો સુરાપુરા દાદા 🙏

  • @gadhavikishandan8073
    @gadhavikishandan8073 9 місяців тому +2

    Vahhhh🎉

  • @ajaydar6990
    @ajaydar6990 9 місяців тому +3

    હા ધ્રુવી રાજ ગઠવી ગુડ ભાઈ

  • @RavibhaCharan-td5fq
    @RavibhaCharan-td5fq 9 місяців тому +3

    Vah bhanej vah

  • @ashokjoliya3133
    @ashokjoliya3133 8 місяців тому +3

    🙏જય સુરાપુરા દાદા🙏

  • @sodhaajay5458
    @sodhaajay5458 9 місяців тому +1

    Jay ho dada ❤

  • @subhamMakwana-wv9qd
    @subhamMakwana-wv9qd 9 місяців тому +11

    હા મારા ભોળાદના ભડવીર 🚩🙏👏💫✨❤️

  • @ashunimavat6170
    @ashunimavat6170 9 місяців тому +2

    Jay surapura dada...🙏

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 9 місяців тому +8

    વાહ કવિરાજ વાહ માં સોનલ લાંબુ જીવન આપે ❤

  • @arjundan4629
    @arjundan4629 9 місяців тому +4

    Nice

  • @panchalmanish6517
    @panchalmanish6517 9 місяців тому +2

    ખુબ સરસ ❤જય સુરાપુરા દાદા

  • @dharmishthaofficial
    @dharmishthaofficial 9 місяців тому +3

    Jay surapura..🙏🙏🙏

  • @dnthakkar4047
    @dnthakkar4047 8 місяців тому +1

    જય શ્રી સુરાપુરા દાદા ની જય
    બહુજ મધુર આવાજ માઆ ગીત ગાયું છે જાણે આ ગીત સાંભળ્યા જ કરીએ. સંગીત પણ બહુજ સરસ છે એમાં પણ ભોળાદના દાદા નું ગીત વાહ દાદા ના આર્શીવાદ તમારા ઉપર rhe🙏

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 9 місяців тому +4

    Vah khub nice voice and song karekt music khub pargti karo bhai lyrics khub nice se Jay ho sura pura dada bholad dham ❤❤🙏

  • @user-nq9gz4tg4c
    @user-nq9gz4tg4c 9 місяців тому +17

    વાહ ધ્રુવ વાહ ! Fast Song ની ખોબલે અને ધોબલે શુભકામનાઓ🎉 " જય હો દાદા "

  • @pravingadhavi8207
    @pravingadhavi8207 9 місяців тому +2

    Khub sars

  • @divyachauhan6293
    @divyachauhan6293 9 місяців тому +1

    🚩Jay Ho Dada bapu🙏🏻

  • @user-ks5vt2bi6h
    @user-ks5vt2bi6h 9 місяців тому +6

    Jay mataji🌹🌹

  • @vinujithakor6245
    @vinujithakor6245 8 місяців тому +4

    સરસ ધ્રુવરાજભાઈ ગઢવી,આ ગીતના શૂટિંગ વખતે હુ પણ લાઇવ શૂટિંગ જોઈ રહ્યો હતો, તમારી ગાયકી સાથે ના આપના હાવભાવ ખૂબ સરસ હતા,અમે પણ સદભાગ્યે દાદા ના દર્શને આવ્યા હતા હ.

  • @hinagadhavi9509
    @hinagadhavi9509 9 місяців тому +2

    Ha Havaj Ha Kaviraj Ni Moj🎉😊

  • @kanugohel8
    @kanugohel8 9 місяців тому +4

    Jay mataji

  • @jogisamji5192
    @jogisamji5192 9 місяців тому +4

    વાહ ભાઈ જય હો દાદા

  • @Rudrasoni1111
    @Rudrasoni1111 9 місяців тому +6

    જય દાદા

  • @shaktisinhparmar1212
    @shaktisinhparmar1212 9 місяців тому +3

    Ha Gadhavi ha

  • @Jk.Television_005
    @Jk.Television_005 9 місяців тому +23

    જય હો સુરાપુરા દાદા🙇🏻🙏
    વાહ ધ્રુવરાજ ગઢવી બોવ સરસ ગીત છે હો
    માતાજી તમને ખુબ આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના 🙏

  • @vanrajsinhgohilofficial3794
    @vanrajsinhgohilofficial3794 9 місяців тому +18

    જય હો સુરાપુરા દાદા ની, ખુબ ખુબ અભિનંદન ધ્રુવરાજ,❤

  • @pradeep4net1
    @pradeep4net1 9 місяців тому +3

    ખૂબ સરસ , જય હો 👏

  • @rakeshgadhavi696
    @rakeshgadhavi696 9 місяців тому +2

    વાહ ખૂબ સરસ

  • @Kavi_vishu_charan
    @Kavi_vishu_charan 9 місяців тому +5

    મારા લખેલા આ દાદા ના ભાવ ને લાઈક શેર કરજો 😊🙏

  • @dhavalpatadiya4528
    @dhavalpatadiya4528 9 місяців тому +7

    Very nice...
    Sweet voice...

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 8 місяців тому +2

    જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ જય હો દાદા

  • @maheshpadhiyar8646
    @maheshpadhiyar8646 9 місяців тому +10

    વાહ જોરદાર જય હો....... 🎤