Jignesh Barot New Song | Mara Malak Na Mena Rani(Video Song) | Gujarati Song 2021 by Jignesh Barot

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @MARU_SAURASHTRA
    @MARU_SAURASHTRA Рік тому +1009

    2024 માં કોણ કોણ આ ગીત સાંભળી રહ્યાં છે

  • @utsavlimbachiya6253
    @utsavlimbachiya6253 11 місяців тому +40

    પહેલી વાર જીજ્ઞેશ બારોટ નું ગીત ગમ્યું ....❤

  • @thesmart143
    @thesmart143 2 роки тому +169

    कौन कौन इंस्टाग्राम से आया है 🤣🤣🤣

  • @VinodChaudhary-r6i
    @VinodChaudhary-r6i Рік тому +132

    2024 માં કોણ સાંભળી રહ્યું છે આ સોંગ

  • @dkgaming-
    @dkgaming- 6 днів тому +2

    2025 ma kon sambhle che ❤

  • @ConfusedBallet-jq7th
    @ConfusedBallet-jq7th 11 місяців тому +28

    જીજ્ઞેશ કવિરાજ ના ગીતો માં સૌથી સારું ફિલિંગ વારુ ગીત આજ છે😊❤❤❤
    ❤❤❤❤
    હું આજે પણ આજ સોંગ સાંભળું છું 😊😊😊

  • @ramanmishra575
    @ramanmishra575 2 роки тому +52

    Aise to me bihar se hu but ye song me roj 10 war sun hi lete hu

    • @jay_Bhim014
      @jay_Bhim014 7 місяців тому +1

      Garv hai me Gujarati hu.❤

  • @vanidabhi7621
    @vanidabhi7621 2 роки тому +145

    રાતે 1 વાગે તલાટીનું વાંચતા વાંચતા યાદ આવી ગ્યું તો જોય નાંખ્યું 😀😀😊😀😊
    Lyrics voice location
    Flute music....that smooth way put us in heaven....😍😍😍 Love u team 😘

  • @Bhaveshdafda1605
    @Bhaveshdafda1605 Рік тому +54

    કેટલા સાંભળ્યા અરિજિત સિંહ ના ગીત પણ અમારા ગુજરાતી ના તો જીજ્ઞેશ કવિરાજ જ બેસ્ટ સે હો❤❤

    • @Sanataniboi876
      @Sanataniboi876 7 днів тому +2

      Ha bhai maza to gujrati ma j aave che ❤

  • @chintanpatel8512
    @chintanpatel8512 2 роки тому +174

    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
    સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
    સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
    હો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
    મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
    મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
    મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
    મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
    મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
    ઓ અલબેલા પદમ ઘેલા છેટા જાવો રે
    તમે છેટા જાવો રે
    મારા મુખને ના શરમાવો રે
    ઓ સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
    સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
    મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
    મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
    મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
    ઓ ઘેરા ઘેરા ઘૂંઘટ તાણો ઘેલા લાગો રે
    ગૌરી ઘેલા લાગો રે
    પાલવડામાં પ્યારા લાગો રે...
    વ્હાલી વ્હાલી વાતો તમારી વ્હાલા લાગો રે
    તમે વ્હાલા લાગો રે
    મારા દલને પ્યારા લાગો રે
    ઘૂંઘટ તાણી ઘેર આવો દેશું માન મોંઘેરા રે
    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
    મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
    સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
    મારા મલકના મેના રાણી ધીમા ધીમા હોલો રે
    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે....

    • @chavdamahesh812
      @chavdamahesh812 2 роки тому +13

      ભાઈ તમે આખુ ગીત તો સરસ લખ્યું છે પણ ૨.૩૬ થી એક કડી બાકી રહી ગઈ છે.
      ઓ નખરાળા ઓરે રૂપાળા ઓરા આવો રે, તમે ઓરા આવો રે,
      મારા દલને ના તડપાવોરે

    • @modinikunj355
      @modinikunj355 2 роки тому +2

      Nice Aati Sunder 😀😀🙏🙏

    • @r.l.thakorthakor8492
      @r.l.thakorthakor8492 Рік тому +1

      Super

    • @chandupatel3295
      @chandupatel3295 Рік тому +1

      સૂપર

    • @ashokmaghudiya5227
      @ashokmaghudiya5227 Рік тому

      ❤😂😊😢❤😂w7😮😊q😢😅😊😢🎉

  • @osmanker6400
    @osmanker6400 Рік тому +15

    Kon kon aa git 2024 ma pan sabhdse😊 hu to sambdish

  • @bhavdipsinhjadeja5809
    @bhavdipsinhjadeja5809 10 місяців тому +15

    ગીત મા vibe to છે હો

  • @rakeshpatel8261
    @rakeshpatel8261 Рік тому +16

    ખુબ સરસ ગીત છે ૫૦ વખત સંભાળ્યું તોયે લાગેછે ફરી ને ફરી સાંભળું
    Very very nice 🎉❤🎉❤🎉❤

  • @karmaff5094
    @karmaff5094 Рік тому +17

    Bro I was traveling from car and the driver plays this song first time I hear this song and I feel so peace 🛐 and I am fan of this song

    • @og_IcE10
      @og_IcE10 11 місяців тому

      wohhhhhhhhh mad shit init

  • @gohelsavjibhai1411
    @gohelsavjibhai1411 Рік тому +10

    આજકાલના ગીતમાં મને ગુજરાતી ગીત આ એક પસંદ આવ્યુ પરફેક્ટ તાલ સ્વર અને શબ્દોનું ઉચ્ચારણ સાથે ખૂબ સરસ મજાનું ગીત i like this song

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 роки тому +27

    સુપર હીટ વીડિયો બનાવીને છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે મિત્રો આપણા સિંગર જીગ્નેશ કવિરાજ ના મેમન

  • @narvatbilval465
    @narvatbilval465 3 роки тому +23

    💘.મારા મલક ના મેના રાની. 💘.. આ... સોંગ.. સુપર.. જાય... એવી... ભગવાન.. ને . પ્રાર્થના કરુ🙏🙏🙏

  • @it___p7864
    @it___p7864 5 місяців тому +4

    4:57 >>>>>🫠❤️aao aao jaldi aavo

  • @FulvadiVishnu
    @FulvadiVishnu 8 місяців тому +1

    ❤❤❤❤❤❤
    1:58 😊 2:01 2:06

  • @NZ_.GAMING_7
    @NZ_.GAMING_7 4 місяці тому +1

    2:58 ❤❤

  • @benaam3038
    @benaam3038 Рік тому +5

    Bov saras song banavyu che je pela na samay nu lage che awaj pan mitho che have na time ma ava song badha bhuli gaya che pela na je song hata tevuj song lavya cho maja avi gai bov saras 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @dhavalsonara4314
    @dhavalsonara4314 2 роки тому +30

    Aam to Gujrati song's nai sambhad to hu But salu aa Most fev thay gayu 6e 😍❤

    • @Cryptowalarohit
      @Cryptowalarohit 2 роки тому

      Same here bro 😂

    • @harshadvaghela8294
      @harshadvaghela8294 2 роки тому

      @@Cryptowalarohit hi if to istogo it ft zizyducivuui it cyfugdiaicuufogd it yuiii hi idfidifidififififufciccic I really fidhdiisididididududddufufuduxydyzyxydududud duhsddys

    • @parmarmontu5381
      @parmarmontu5381 Рік тому

      @@Cryptowalarohit pade che onlll

    • @adityaconsultancys879
      @adityaconsultancys879 9 місяців тому

      I love ❤️ this song 🎵 ❤️ ❤

  • @bhupendarrathva6302
    @bhupendarrathva6302 2 роки тому +10

    Jignesh Barot Supar Hit Song Khub khub Sundar Avaj Mara Malak Na Mena Rani

  • @dipikag131
    @dipikag131 Рік тому +3

    Gujarati song ma farst no: jignesh kaviraj ♥️🤗

  • @1986arvind
    @1986arvind 2 роки тому +139

    ઘણા સમય પછી કોઈ ગુજરતી ગીત પસંદ આવ્યું. ખૂબ જ સરસ લીરિક છે. અભિનેતા અને અભિનેત્રી ખૂબ સરસ લાગે છે. સંગીત પણ ખૂબ જ સરસ છે. અભિનંદન બધાને.

    • @solnakipradip6548
      @solnakipradip6548 2 роки тому +6

      P

    • @bharatchauhan7195
      @bharatchauhan7195 2 роки тому +1

      બિલકુલ સાચી વાત્ ભાઈ...અત્ત્યાર્ ના જમાના તો નાટક આવે છે .પેલા ઇઝ્ઝત્ સાચવીને ફિલ્મ બનાવવા માં આવતી અને આજે એ જ્ ઇઝ્ઝત્ કાઢી ને.,..

    • @aashokbhankodiya
      @aashokbhankodiya 2 роки тому

      X

    • @ddm9449
      @ddm9449 2 роки тому

      Same to you

    • @chandpasiddharth5180
      @chandpasiddharth5180 Рік тому +1

      એક દમ સાચી વાત છે sir આપની અત્યાર નાં સમય મા આ ગીત સારુ લાગે કછે બાકી નરેશ કનોડિયા ને તો કોય પુગે જ નહી

  • @bharatkumarpatel7761
    @bharatkumarpatel7761 Рік тому +7

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ ગીત ગાવા માટે જે દિલને સ્પર્શી જાય છે

  • @unicorn2126
    @unicorn2126 Рік тому +3

    Kavita das nailed it ❤ jingnesh saheb darvakht ni jem jabr

  • @KeyurDesai-tl3tz
    @KeyurDesai-tl3tz Рік тому +4

    1:45 best lyrics ever😊

    • @URVIL787
      @URVIL787 3 місяці тому +2

      Lyrics❌
      Vocals✅ 😂

  • @Parimal_Asodiya
    @Parimal_Asodiya Рік тому +6

    ખૂબ સરસ સોંગ્સ ના શબ્દો તથા અવાજ છે ❤

  • @ZalaAjayzalaZalaAjayzala
    @ZalaAjayzalaZalaAjayzala 8 місяців тому +1

    હા મેના રાણી હા ❤❤❤😮😮😮

  • @studentofia5468
    @studentofia5468 Рік тому +30

    I listen this song when I was working with a gujarati Company in rajkot my friend played this song on DJ. And we danced like hell it was so fun love this
    I am listening this song regularly I am from bihar

    • @hitesh_902
      @hitesh_902 11 місяців тому +1

      Me to ,I don't understand 😅 but mja aa giaa

  • @Ankit__offlcal
    @Ankit__offlcal 3 місяці тому +1

    ❤❤❤❤જોરદાર

  • @navinmakadia9385
    @navinmakadia9385 Рік тому +37

    વારંવાર સાંભળવાનું મન થાય તેવો ગીત છે ખુબ સરસ

  • @pragati4kfilms
    @pragati4kfilms 2 роки тому +3

    nice 👌 sweet gujrati song

  • @pravinsinh_darbar_gj_07
    @pravinsinh_darbar_gj_07 Рік тому +1

    Vahh jignesh karviraj and Kavita dass super yar mast song chhe mammy kasam maja aai gai 😘🤩😍❤️👑

  • @Pratik_Shrimali
    @Pratik_Shrimali 2 роки тому +19

    Kavita das your voicee is so wonderful ❤️❤️❤️❤️

  • @khodaajay982
    @khodaajay982 Рік тому +40

    I AM URDU,BUT THIS GUJRATI SONG IS NEXT LEVEL.😅😅😅

    • @og_IcE10
      @og_IcE10 11 місяців тому +3

      lol

    • @tarunboricha
      @tarunboricha 10 місяців тому +2

      I am gujarati and fan of mehdi sahab but I like this song

  • @nayakkrunal7510
    @nayakkrunal7510 2 місяці тому +2

    2 nd November 2024 kon kon sambhde 6

  • @salangpur1808
    @salangpur1808 2 роки тому +3

    What you find is at 2:34

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial Рік тому +20

    My Best Song ❤

  • @meramanahir1814
    @meramanahir1814 3 роки тому +9

    Shiv aum vishnavey namah
    સીતારામ
    Jay shree ram
    Jay shree krishna
    Jay hind

  • @dhavalsonara4314
    @dhavalsonara4314 2 роки тому +45

    2:37 Lyrics 🤤🔥😍

  • @mirmustufa877
    @mirmustufa877 11 місяців тому +3

    જીગ્નેશ બારોટ નું મને પહેલું આ ગીત મને ગમ્યું. તેમાં પણ કવિતા દાસ છે એટલે સોનામાં સુગંધ ભરી છે.

  • @akshayc.official
    @akshayc.official Рік тому +5

    આપડી ગુજરાતી સંસ્કૃતિ ને આવા ગીતો એક નવી દિશા તરફ લય જાય છે.

  • @DilipTrivedi-vd4jp
    @DilipTrivedi-vd4jp 28 днів тому

    આજે ઓટો મા સ્ટીરીયો માં સામભણી ને
    ફરી સામભણુ છુ. સરસ.

  • @deanparmar4511
    @deanparmar4511 2 роки тому +29

    ઘૂંઘટ તાણી ઘેરે આવો, દેશું માન મોંઘેરા રે😀 Lines ❤️

  • @khantharsad6478
    @khantharsad6478 2 роки тому +2

    હવે ક્યારે મળીશું પિક્ચર youtube પર કરો છે

  • @GkfromUK
    @GkfromUK 2 роки тому +28

    I am from Tamil... After Listening to this song.. I fall in Love with Gujarati, so I Started Learning Gujarati Language...

  • @Satyaoneandonly
    @Satyaoneandonly 3 роки тому +19

    Kyarni rahh jotata aa song ni to😍

  • @prakashzala4364
    @prakashzala4364 2 місяці тому +1

    ઇન્સ્ટાગ્રામ પર થી અહીં કેટલા આવ્યા છે😂😂😂

  • @bhupendarrathva6302
    @bhupendarrathva6302 2 роки тому +5

    Supar Hit Jignesh Kaviraj Mara Malkama Mena Rani Tan Ane Man Bane khush Thayi Gaya

  • @miteshnirula4834
    @miteshnirula4834 6 місяців тому +7

    maru gujrat aaj sanskruti thi odkhay che etle j to kevay che jai jai garvi gujrat jetlu pan joi le aava song man bor nathi thatu em pan gujrat na all singar kaik alag j che my best and favorit gujrati sangit

  • @ankithirani783
    @ankithirani783 4 місяці тому +1

    Jignesh barot❎ Gujrati Arijeet singh ✅

  • @NAMAN-w6y
    @NAMAN-w6y 4 місяці тому +4

    Top Gujarat i meme music 😂😂😂

  • @sanjaydiwate2786
    @sanjaydiwate2786 Рік тому +1

    Mayur tadvi na lidhe aa song famous thayu....
    Psi_mayur_tadvi...😄😄

  • @ashvindevmorari5316
    @ashvindevmorari5316 2 роки тому +9

    વાહ રાહુલભાઈ વેગડ વાહ તમારા હાવજ નું તમારા શબ્દોનો તો જાદુ છે વાહ અમારા થળસર ગામનું ઘરેણું રાહુલભાઈ વાહ

  • @vddigital4264
    @vddigital4264 2 роки тому +4

    હા મોજ હા👌👍💘

  • @Mahistudiovaladar1111
    @Mahistudiovaladar1111 3 роки тому +16

    Moj chhe ho ❤️

  • @themonkentertainment3919
    @themonkentertainment3919 2 роки тому +3

    I'm leaving this comment here so after a month or a year when someone likes it, I get reminded of this song ♥️

  • @Hitu_parmar_34
    @Hitu_parmar_34 2 місяці тому +1

    Top

  • @panchal14355
    @panchal14355 3 місяці тому +4

    1:00 just started song

  • @DrJadav-u3m
    @DrJadav-u3m 5 місяців тому +1

    વાહ વાહ જીજ્ઞેશ કવિ રાજ આ ગીત વારંવાર સાભળ્યું. ધન્યવાદ❤

  • @Jay_siyaaram
    @Jay_siyaaram 9 місяців тому +3

    Reel vala avi jay😂❤❤

  • @gujaratpolitics4181
    @gujaratpolitics4181 2 роки тому +6

    સુપરઓર્ડર👌👌👌👌🙏🙏

  • @GkfromUK
    @GkfromUK 2 роки тому +79

    I am Tamil... I Love this Gujarati song...(Specifically Lyrics, Kavitha Voice)

  • @GohilNilesh-x8u
    @GohilNilesh-x8u 6 місяців тому

    Gujrati atle gujrati ho......
    Eni tole kay no ave
    🎉🎉🎉🎉

  • @vaibhavsevra4657
    @vaibhavsevra4657 3 роки тому +3

    🙏🙏🙏

  • @BK398
    @BK398 3 роки тому +15

    Nice 👌👌👌👌👌

  • @vishalbarot9631
    @vishalbarot9631 Рік тому +3

    👍👍

  • @dhananjaynaika7705
    @dhananjaynaika7705 6 місяців тому

    જોરદાર છે, સુપર હિટ ❤❤❤

  • @kamleshsolanki9579
    @kamleshsolanki9579 3 роки тому +9

    Super hit👍👍👍👍

  • @makwanasunil4658
    @makwanasunil4658 2 місяці тому

    સુપરહિટ સોંગ જીગનેશ ભાઈ

  • @khushaburathod3730
    @khushaburathod3730 3 роки тому +4

    🥰🥰😍😍😍

    • @vaghelaamit1278
      @vaghelaamit1278 3 роки тому

      ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MAHESHthakor-jv4fn
    @MAHESHthakor-jv4fn 2 роки тому +5

    Bau j must song che ekdam sukun Shanti ape evu song che

  • @hiteshrtw2559
    @hiteshrtw2559 Рік тому +1

    Location is GJ 34 chhotta udepur .😍🥰

  • @madhuram741
    @madhuram741 2 роки тому +13

    કવિ સરસ ગીત છે જીગુ ❤🌹❤

    • @Shivraj..kathi.821
      @Shivraj..kathi.821 2 роки тому

      Tara ba no dikro se jigo ke tara step father no ke pasi to ssakkko so loda

  • @nishabaraiya1658
    @nishabaraiya1658 Рік тому

    2024 Start
    To pn aa bdha song sambhlta hse j
    😋😋😋

  • @darshanbaldha4526
    @darshanbaldha4526 3 роки тому +4

    👌👌👌

  • @JASSU-TRICK
    @JASSU-TRICK 7 місяців тому +4

    समज मे तो नहीं आया पर सून कर बहुत अच्छा लगा। मूजे गुजराती नहीं आती है

  • @rameshchauhan5319
    @rameshchauhan5319 2 місяці тому

    R.N.C🎉❤🎉❤

  • @harshadchodhri4822
    @harshadchodhri4822 2 роки тому +4

    આવા હજી બે-ત્રણ ગીત બનાવી દો

  • @Catbanana23
    @Catbanana23 3 роки тому +24

    Folk songs always hit you different ❣️🥰

  • @bhupendarrathva6302
    @bhupendarrathva6302 2 роки тому +2

    Supar Hit song Mara Malak Na Mena Rani Aa Song Supar Khubaj sarsh J

  • @montugaming1729
    @montugaming1729 6 місяців тому +2

    2024 attendance here 👇

  • @rasikbabariya390
    @rasikbabariya390 10 місяців тому

    Su vat che jignesh bhai 😊❤❤

  • @dharmikvaghela7706
    @dharmikvaghela7706 7 місяців тому +7

    2025 ma kon sambhde che ?

    • @pkmkb56
      @pkmkb56 6 місяців тому

      2025 haji avyo nathi

  • @govindrathva2520
    @govindrathva2520 Рік тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @parthbarot1791
    @parthbarot1791 3 роки тому +11

    તન અને મન બંને ખુશ થઇ ગયા આ ગીત ને સાંભળી ને 🙏

  • @bansiprajapati4704
    @bansiprajapati4704 7 місяців тому +8

    Jignesh Kaviraj nu aa ek j git sambhalva jevu lagiyu family sathe 😂

    • @RahulFF_18
      @RahulFF_18 7 місяців тому +1

      Hath ma chhe wishki ne ankhoma pani 🥰💀😂

  • @MaheshVara-hd5pe
    @MaheshVara-hd5pe 6 місяців тому +1

    Andj❤❤😊😊🎉🎉

  • @akrutipatel3038
    @akrutipatel3038 2 роки тому +11

    My favorite 😍

  • @heenaparmar1478
    @heenaparmar1478 Рік тому

    3:14 .... Aa mena rani na over expression to koi jovo 😂😂

  • @bamniyarahul2827
    @bamniyarahul2827 3 роки тому +3

    વા જીગા ભાય વા
    બાપો બાપો મોજ પળી ગય 👍👍👍

  • @patelashvin9152
    @patelashvin9152 10 місяців тому

    મે પેહલી વખત સાંભળ્યું મને બવ ગમ્યું પછી મે 5 વખત સાંભળ્યું સતત મસ્ત છે ❤

  • @bharatbhaibharavad5013
    @bharatbhaibharavad5013 2 роки тому +4

    Miss you maru ગામડું

  • @pragneshsolanki1301
    @pragneshsolanki1301 2 роки тому +9

    Indhole ma motida re
    And panghat na pankhida re
    Best words for this song 🎵

  • @ramade2111
    @ramade2111 2 роки тому +25

    I am from Maharashtra but I love gujrati song

    • @nirmitbhateshra1
      @nirmitbhateshra1 2 роки тому

      not only our songs...we gujrati also loveble people brother..Jay maharashtra

    • @stocker3062
      @stocker3062 2 роки тому

      Love from gujarat....jay maharashtra

    • @saiilesh1767
      @saiilesh1767 2 роки тому

      Vah kya baat hai / ગુજરાત ની ખાસિયત એ જ છે જ્યાં વસે ગુજરાતી ત્યાંજ ગુજરાત

    • @parthodedravlogs8193
      @parthodedravlogs8193 Рік тому

      ❤ sipr git

  • @mahadevbhakt3090
    @mahadevbhakt3090 6 місяців тому +1

    Avu Biju song Lavo mast ❤❤❤❤❤❤❤

  • @harshparmar9498
    @harshparmar9498 3 роки тому +4

    Wah Barotbhai My Favorite song

  • @ParvinThakor-hf5ji
    @ParvinThakor-hf5ji 7 місяців тому +1

    2024❤❤❤❤❤❤