ભીતરનો ભેરુ । Bhitar No Bheru Maro Bhajan। આશિત દેસાઈ ।। Ankit Trivedi

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2020
  • ભીતરનો ભેરુ...Bhitar No Bheru Maro Bhajan।Gujarati Bhajan | આશિત દેસાઈ ।। Ankit Trivedi
    અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલું અને આસિત દેસાઈ દ્વારા ગવાયેલું એક સુંદર ગીત એટલે ભીતરનો ભેરુ.
    Lyrics:
    ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
    મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
    વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ
    એના રે વિના મારી કાયા છે પાંગળી,
    આંખ છતાંય મારી આંખો છે આંધળી,
    મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
    સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ
    Written By : Avinash Vyas (અવિનાશ વ્યાસ )
    તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
    તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
    કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
    આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ
    More Videos from Asit Desai :
    1.Bhajananand (Part 2) : Bhajan Sandhya by Ashit Desai, Alap Desai, Hema Desai @ Baroda.
    2.Jalso | Parijat | Gujarati Sangeet No Jalso | Day 2 | Part 2 | Ashit Desai | Hema Desai
    3.He Mara Ghat Ma Birajata ! Ashit desai and Hemaa desai
    4.Shri Madhurashtakam - Krishnam Madhuram (Ashit, Hema & Alap Desai}
    Gujarati Stage show recorded live exclusively for our viewers Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi hilarious Speech Gujarati Poems in his inimitable style.
    Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.
    More Popular Video's from Ankit Trivedi:
    સૌથી વધુ જોવાયેલો વીડિયો -Charan Kanya - bit.ly/CharanKanya
    ગુજરાતીઓ લપ કેમ કરે છે || ANKIT TRIVEDI - bit.ly/lapKemKare
    કૃષ્ણની પાંચ શ્રેષ્ઠ વાતો || Ankit Trivedi - bit.ly/BestOFKrishna
    જાતને પ્રેમ કરો || માયાભાઈ આહીર - bit.ly/MayabhaiAAhir
    જીવન એટલે શું || Bhikhudan Gadhvi - bit.ly/Bhikhudan_Gadhvi
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Aashit Desai
    #BhitarNoBheru #AnkitTrivedi #GujaratiBhajan #AashitDesai
  • Розваги

КОМЕНТАРІ • 73

  • @vinodkumarchaudhari5362
    @vinodkumarchaudhari5362 Місяць тому +1

    વાહ આશિત ભાઈ જય જય ગરવી ગુજરાત

  • @singervishal7261
    @singervishal7261 3 роки тому +5

    અ હા હા.....! વાહ....! શું ગાયુ છે....શબ્દો ઓછા પડે વખાણ કરવા....🎧🎤🙏સરસ્વતિ માતાના આશિતભાઇને માથે ચારેય હાથ છે...🎤🙏

  • @singervishal7261
    @singervishal7261 2 місяці тому

    ખૂબ જ સુંદર પ્રસ્તુતિ... વાહ....! ક્યાં બાત હૈ...!

  • @shahmdarhabibsha9052
    @shahmdarhabibsha9052 8 днів тому

    Waaaaaaaah bahut bahut bahut bahut bahut khoob gaya hai aapane parfect sir

  • @shahmdarhabibsha9052
    @shahmdarhabibsha9052 8 днів тому

    Waaaaaaaah bahut khoob sir

  • @desairajnibhai3954
    @desairajnibhai3954 2 місяці тому

    સૂપર ગીત છે

  • @pushpabenmecwan3745
    @pushpabenmecwan3745 Місяць тому +1

    ❤🙏🏼💐💐

  • @prince4u19980
    @prince4u19980 4 роки тому +5

    ખુબ સુંદર !! આ ગુજરતી કલાકાર દુનિયના સૌથી ઊચેરા સ્વરકરો/ ગયાકો માં આવે ...અદ્ભૂત...વાહ...વાહ...

  • @ajaymuchhadiya5213
    @ajaymuchhadiya5213 8 місяців тому

    અવિનાશ વ્યાસ ને પણ કોક યાદ કરી લો....

  • @bhaveshbhaisundaram7500
    @bhaveshbhaisundaram7500 Місяць тому

    🌹🙏જય હો 🙏🌹

  • @ajayglorious2936
    @ajayglorious2936 3 місяці тому

    man mor bani thangat kare....asit desai na voice ma amne megh malhar bhai das hol ma live karyakram karyo hato....mari pase ani 2 tep pan hati....khub sunder varsha geet hata....a male to sher karva krupa karsho ji....

  • @GirKrushiVasant
    @GirKrushiVasant Рік тому

    વાહ

  • @dipakparmar3013
    @dipakparmar3013 7 днів тому

    Miss you Papa❤😢

  • @DevendraJani
    @DevendraJani Рік тому +2

    It's not only song or music but it's a devotion to music. તપશ્ચર્યા નું ફળ

  • @MaheshGangal-nv4vy
    @MaheshGangal-nv4vy 7 місяців тому

    Wow kaya बात he

  • @dahyabhaidesai1702
    @dahyabhaidesai1702 10 місяців тому

    Khubsurat 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @amitshah8156
    @amitshah8156 4 роки тому +1

    હૃદય સ્પર્શી ભજન & આશિત દેસાઇ વાહ .... આશિત ભાઈ ગુજરાત નું ગૌરવ ..... આ ભજન ગમે એનું સાંભળો પણ આશિત ભાઇ જેવું કોઈ નહી

  • @thakarfurniture1116
    @thakarfurniture1116 4 роки тому +2

    વાહ સ્વરોત્સવ ની બધી રચના હદય મા ઘર કરી જાય છે

  • @manubhaisolanki3864
    @manubhaisolanki3864 2 роки тому

    વાહ ભાઈ વાહ.ભીતરનો ભેરુ.ના જડે.. અલખધણીએ રચાવી પૃથ્વી જલ પર જુગતી રચાવી મારા ગુરુ ની ગતિ ન્યારી..આ ભજન મુકવા વિનંતી છે... મનુભાઈ સોલંકી બહિયલવાલા, રાણીપ, અમદાવાદ.

  • @dhanakansara7479
    @dhanakansara7479 7 місяців тому

    Atma ne mate Bhajan sarir mathi atma nikli Jay tyare kavi khe che

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 2 роки тому

    આશિતભાઇજી આપ શ્રી ને જાય gurudev ji je hubahu parsang અનુભવાય સે આપની લય સાથે ગંગીની ને કરુણતા ને જાય gurudev ji

  • @dhanakansara7479
    @dhanakansara7479 8 місяців тому

    Very nice voice

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 2 роки тому

    Ji Ankitbhai ji aapne dhanyvad jo parsad chahie tha vohi parosa hee or bhi rachnae jarur rakhho ji jay gurudev

  • @dr.bharatghetiya3470
    @dr.bharatghetiya3470 2 роки тому

    વાહ વાહ ખુબ સુંદર ગુજરાતી ભજન અને ગાયકી

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 Рік тому

    ્્્્્્્્્ખુબજ.......રૂપિયાનો.એકતાર.....અનુભવાય.છે.જી.આશીતજી.આપની....ભાવના.ને.જય.ગુરૂદેવ.....્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
    ખુબજ.દિલચપ્સ.રજુઆત...નમન.્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્

  • @pragnabhuptani3123
    @pragnabhuptani3123 3 роки тому +2

    So touching.. Heartiest congratulations...

  • @bambhaniyabharat6580
    @bambhaniyabharat6580 Рік тому +1

    જય હો અલખઘણી 👍🙏🙏

  • @mygyantrusha
    @mygyantrusha 3 роки тому

    Wah....Maru priy git...adbhut...hu nani hati tyare khub gati....ne e movie pan જોયેલું..wah..

  • @solankikarshan5980
    @solankikarshan5980 2 місяці тому

    I.Miss You.DV.

  • @pvyas46
    @pvyas46 2 роки тому +1

    Wah👏🏼👏🏼👏🏼

  • @vimalthakkerkaria9109
    @vimalthakkerkaria9109 2 роки тому

    Adbhut gayaki nice ankitbhai Jay ho

  • @gkspatel1980
    @gkspatel1980 2 роки тому

    વાહ..ખુબજ સરસ

  • @mundhavayash9067
    @mundhavayash9067 3 роки тому

    જોરદાર અવાજ best song

  • @ashokkantawala6902
    @ashokkantawala6902 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏 Wah LA.Javab

  • @ajaybarot9144
    @ajaybarot9144 2 роки тому

    No words

  • @rekhadave3678
    @rekhadave3678 3 роки тому

    Pujya Avinash bhai e Avinashi atma nu amar geet lakhiyu che.pranam gyani kavine.

  • @amaratshukla4668
    @amaratshukla4668 3 роки тому +1

    Very very nice 🙏🙏🙏🙏⚘💗⚘⚘⚘

  • @dipaktapodhanofficial8081
    @dipaktapodhanofficial8081 2 роки тому +1

    અલૌકિક અવાજ નાં માલિક નો નંબર મોકલશો

  • @mrudulaashah3058
    @mrudulaashah3058 4 роки тому

    Bahuj saras rite gavayelu bhajan

  • @khuntnayan8277
    @khuntnayan8277 Рік тому

    Supar sar

  • @bhartisachdev1843
    @bhartisachdev1843 4 роки тому +4

    Wha! Touched my heart! So pure, so beautiful 🙏

    • @KaviAnkitTrivedi
      @KaviAnkitTrivedi  4 роки тому

      ધન્યવાદ

    • @harirambapu123
      @harirambapu123 Рік тому

      ખાત્રીઆપીને નિગમે મળો.લઈ જાઓ....

  • @pushparathod805
    @pushparathod805 3 роки тому +1

    Heartly thanks 🙏

  • @BankimPathak100
    @BankimPathak100 Рік тому

    Waaah excellent superb
    Congratulations to dear Ankit ji for excellent melodious gujarati songs show.
    Ashitbhai is legendary singer 🙏🙏🙏

  • @deepakgamers9803
    @deepakgamers9803 4 роки тому

    🙏🙏વા આશિત દેસાઈ વા🙏🙏

  • @tvfilmstageprofetionalacto3473
    @tvfilmstageprofetionalacto3473 3 роки тому

    Lako salam koti koti pranam su gayki wah wah su rag sthirta jordar pakad sacha sangeet aradhak manvaj pade

  • @ilavadher4011
    @ilavadher4011 3 роки тому

    Miss u miss u miss u papa maa

  • @hirenmeghanathi4120
    @hirenmeghanathi4120 3 роки тому

    હૃદય સ્પર્શી 💓
    ઘણી વખત સાંભળ્યું અને હજી ચાલુ જ છે👍
    આવું જ સરસ મજા નું upload કરતા રહો
    @અંકિતભાઈ ત્રિવેદી

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 роки тому

    Radhe Radhe

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 3 роки тому

    Ji aasitbhai ji aapna aa nad thi tar no sandes jagart karavyo ji aapni vedana sabhar vani ne aapne jay gurudev ji bahuj gamgini sathe tar milavti aapni bhav sabhar vani ne naman ji aanand ji Amiri court Bahrain rittrn jay gurugev

  • @d.l3923
    @d.l3923 4 роки тому

    vah

  • @bharatirrathod
    @bharatirrathod 4 роки тому

    ભાવસભર પ્રસ્તુતી..

  • @ajaybarot9144
    @ajaybarot9144 2 роки тому

    Super voice

  • @hiteshahir10
    @hiteshahir10 4 роки тому

    Supar अवाज

  • @ajaybarot9144
    @ajaybarot9144 2 роки тому

    I miss you bapjii 😭😭😭😭😭😭

  • @kjbathvar324
    @kjbathvar324 4 роки тому

    👏👏

  • @ashutoshn.mistry8570
    @ashutoshn.mistry8570 3 роки тому

    Excellent

  • @shivcommunication8497
    @shivcommunication8497 2 роки тому

    આસીત ભાઈનો નંબર જડ્યો હોઈ તો કહેજો

  • @cpthakore96
    @cpthakore96 2 місяці тому

    Shh shh shh shh shhh karavu chhodo to tame y sara cho nakhi devay Eva nai

  • @yogeshpatel1751
    @yogeshpatel1751 3 роки тому

    2 diwas ma 10 vaar saambhalyu .
    Heart na undan sudhi sparsh karto avaj ane shabdo. Koi undo (deep) manas j aatlu deep -depth ma gai shake. Sangeet etlu j asarkarak chhe. Hradaysparshi sangeet!
    Yogesh Patel Gandhinagar Gujarat
    yogeshbpateljs@gmail.com

  • @navkarmahamantra1044
    @navkarmahamantra1044 Місяць тому

    No voice