🎯 પોલીસ ભરતીમાં દોડની તૈયારી કરતા પહેલા આ ખાસ સમજો | 🎯 Police Bharti Ground Preparation | LRD PSI 🚨

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 66

  • @StudyWithCop1
    @StudyWithCop1  5 місяців тому +5

    ના સમજાય એવા સ્ટડીને લાગતા પ્રશ્નો એકબીજાને સરળતાથી પહોંચાડી શકીએ અને તેનું નિરાકરણ જલ્દી આવે એવા આશયથી ટેલીગ્રામ ડિસ્કશન ગૃપ અને ચેનલની લિંક અહીં મૂકું છું, સૌ એનો મહત્તમ લાભ લે એવી આશા રાખું છું :
    t.me/Studywithcop0

  • @chudasamasanjay5556
    @chudasamasanjay5556 5 місяців тому +1

    ખુબ ખુબ આભાર ❤❤

  • @gujjudimag
    @gujjudimag 5 місяців тому +3

    વાહ સાહેબ ખૂબ સરસ માહિતી આપી છે...
    સાહેબ હું પોતે પણ psi ની તૈયારી કરી છું
    સવારના દોડ પછી આખો દિવસ થાક લાગે છે જેથી વાચવામાં સંયમતા અને એકાગ્રતા જળવાતી નથી.
    શું મારે સવારને બદલે સાંજનું running કરવું વધારે હિતાવહ છે???

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +2

      આપડે ગ્રાઉન્ડ પર જઈને વિડિયો બનાવીશું ત્યારે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરીશું.

  • @Mayuri_Dhaval
    @Mayuri_Dhaval 5 місяців тому +1

    It's a humble request to you sir
    Ek telegram channel bnavo jya koi topic na samjay tena mate nu discussion thy sake
    And your motivation is to the point 🎉❤❤❤

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Saro idea chhe ... Me ek banavi chhe but mne thyu koi ne requirement hoi to mne inform kre to link share kru...
      Atyare tme kidhu chhe to link share kri dais 👍🏼🙏🏼

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      t.me/Studywithcop0

  • @chandanchauhan7803
    @chandanchauhan7803 5 місяців тому

    Mare meniscus tear chhe knee ma kyar thi saru karay running

  • @NishuuPrankk
    @NishuuPrankk 17 днів тому

    😊

  • @akashgorsera3763
    @akashgorsera3763 4 місяці тому +1

    Running karya pachi vachavama ungh aavava lage che.

    • @StudyWithCop1
      @StudyWithCop1  4 місяці тому

      Will discuss in next live session.

  • @TGohil-bq7ef
    @TGohil-bq7ef 4 місяці тому

    Sir girls mate running par video banavo ne pleasssssssss.

  • @RuchikaChauhan-pq2vg
    @RuchikaChauhan-pq2vg 5 місяців тому +1

    Sir sc mate from bharti vakhate 100 rs bharvanu che ke nai

  • @KpSarsiya123
    @KpSarsiya123 5 місяців тому +1

    Sir, constable ni 2024 ma aaavnari exam mate current affairs kyathi start (month or date) karvu joiye Ane ketlu???

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +2

      Exam na 4 mahina pela nu minimum kri lyo to vandho na ave

    • @KpSarsiya123
      @KpSarsiya123 5 місяців тому

      @@StudyWithCop1 etle k sir haal current affairs par dhyan na aapvu joiye em j ne !!!

    • @pasan7
      @pasan7 5 місяців тому

      ​@@StudyWithCop1 reply aapo sir haal current affairs par dhyaan Naa aapavo joiye emaj ne
      Current affairs 4 mahina pahelaj karavu joiye emane

  • @anand7911
    @anand7911 5 місяців тому +1

    Sir mara thi 1 round j lage che to stamina kem bannavvo??

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Navu navu hoi atle avu thy ... Regular chalu kro atle automatically vadhi jase...
      Apde 2/3 divs ma detail ma video mukishu.

  • @chamunda_sarkar_1010
    @chamunda_sarkar_1010 5 місяців тому

    Tnk you sir

    • @chamunda_sarkar_1010
      @chamunda_sarkar_1010 5 місяців тому

      Sir tamaro number aapone koy problem hoy to tamne contec karay

  • @PrinceSinh-z5b
    @PrinceSinh-z5b 5 місяців тому

    Sir height ketli joiye

  • @desaiashu4625
    @desaiashu4625 5 місяців тому

    Sir mare 1600 meter running ma 10:30 minit thai jayse.bau hard work pchi pn 9 minit nhi avti mari to su krvu mare sir plz answer

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Aa problem ghana loko no chhe.. 2/3 divas ma detail ma video ma discuss krishu...
      Filhal tme ek fix time set kro ..
      For an example, daily 9 minutes continue running kro.. and distance note kro... Time e j rakhi distance increase kro... Daily nu distance note krta raho...

  • @gautamdangodara9030
    @gautamdangodara9030 4 місяці тому

    Hello marathi bov ground nathi thatu su karay

  • @ALPESHTHAKOR-fc1jo
    @ALPESHTHAKOR-fc1jo 5 місяців тому

    હું વાચવા બેસુ છુ તયારે સાથે સાથે લખવા નુ પણ રાખું છુ પણ હુ અગત્યના મુદ્દા ના બદલે બધું જ લખી નાખું છું તો મારે સૂ કરવું મને એમ થાય છે કે મારે ફકત વાચવુ જ જોઈએ. કારણ કે હું લખવા બેસુ તયારે ઘણો બધો ટાઇમ એમા જ જાય છે તો મારે શું કરવું જોઈએ.

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +2

      લખીને વાંચવું એટલે તમે પેલા કોઈ આખો ટોપિક વાંચી લ્યો પછી તમે એ ટોપિકમાં તમને કેટલું યાદ રહ્યું એ ચેક કરવા ફક્ત કી વર્ડ ( imp મુદ્દા) લખો... એટલે તમને idea આવશે... અને બાકી રહેલા મુદ્દા પર ધ્યાન જશે.. સમય પણ ઓછો જશે

    • @ALPESHTHAKOR-fc1jo
      @ALPESHTHAKOR-fc1jo 5 місяців тому

      ઓકે sir આભાર તમારો

  • @bhumikachavda4482
    @bhumikachavda4482 5 місяців тому

    Chama na number leser operation krave to chalavse?

  • @mr_hacker_0971
    @mr_hacker_0971 5 місяців тому +1

    Sir running atare 27 minit ma thay chhe to 3 mahina ma thai jase. Running mate daily jav j chhu

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Apna telegram group ma check kro mahiti api chhe

  • @DipikaVainsh
    @DipikaVainsh 5 місяців тому

    Sir hu daily 5 horse reading karu su to mare ek sathe ketla subject karva joiye

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      2 thi vadhu naa krsho..

    • @DipikaVainsh
      @DipikaVainsh 5 місяців тому

      @@StudyWithCop1 thank you sir ,sir constable mate pela kya two subject karva

    • @DipikaVainsh
      @DipikaVainsh 5 місяців тому

      @@StudyWithCop1 sir answer apone

  • @hiteshgadhavi8061
    @hiteshgadhavi8061 5 місяців тому

    Sir history geography & varsa mate kai book read karay karan ke subject na 50 mark che te thi margdarshan aapva vinati

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Next video ma 👍🏼

    • @hiteshgadhavi8061
      @hiteshgadhavi8061 5 місяців тому

      @@StudyWithCop1 aapne jera pan free thav tera video mokava vinati

  • @RathodAvirajsinh
    @RathodAvirajsinh 5 місяців тому

    Sir avi rite video banavta rejo😊

  • @patnimayur6421
    @patnimayur6421 5 місяців тому +1

    Sir new syallabus mujb booklist Aapo ne

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +1

      Next video ma detail ma mahiti apu.. ૧/૨ divs ma

  • @Gujarat_police-m6l
    @Gujarat_police-m6l 5 місяців тому +3

    સર હું 5km દોડી સકું છું
    સર મારે કેટલા કલાક વાંચવું જોઈએ
    સર તમે કેટલા કલાક વાંચતા હતા
    ❤👍👍👍👍👍👍👍👍👍

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +2

      અન્ય કોઈ નોકરી ન હોય તો બાકીનો જેટલો મળે એટલો સમય તૈયારીમાં જ લગાવો.. ભાઈ હું સાવર ૮ થી 6 લાયબ્રેરી જતો વચ્ચે ૨ કલાક બ્રેક લેતો... But મને લાગે કલાકની ગણતરીને બદલે રીડિંગની ક્વોલિટી વધુ અસર કરે.

  • @ManishOde
    @ManishOde 5 місяців тому +1

    Sir police nu medical kevu hoy che janavso please ??

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +1

      @@ManishOde હાર્ડ નથી હોતું, ખૂબ મેજર પ્રોબ્લમ હોય તો જ કોઈ ફેલ થાય છે..
      કલર વિઝન, બ્લડ પ્રેશર, આંખો ખાસ હોય.. ભાગ્યેજ કોઈ ફેલ થાય તો એની કોઈ ચિંતા ના કરો એક્ઝામ પૂરી થાય એટલે વીડિયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું.

  • @JeetuBariya91
    @JeetuBariya91 5 місяців тому

    👍👍👍👍

  • @Dilipsinh_rajput
    @Dilipsinh_rajput 5 місяців тому

    Sir.. મારે છાતી 75 cm છે. તો
    મારે physical લેવાતા સુધી છાતી 79 થઈ જશે ? અને કેવી રીતે હું જલ્દી chest grow કરું plz સાહેબ reply😢

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +1

      Push ups krvanu rakho vadhu... Diet vadhu lyo..

  • @pushkarvyas8999
    @pushkarvyas8999 5 місяців тому

    Domicile certificate hona jaruri h kya???

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      લગભગ નથી હોતું.. છતાં તપાસ કરી લેવી

  • @ajay_memariya_111
    @ajay_memariya_111 5 місяців тому +1

    સર છાતી નથી થતી 6 જેટલી જેટલી ઘટે છે તો 2 month ma થાય જાય

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      E depends kre tmari body structure pr but push up thi chest mate saru re maximum chest ni excercise kro result dekhadhe..

  • @DevanshiThakkar-io8hq
    @DevanshiThakkar-io8hq 5 місяців тому

    Dod mate full guide karo ne...

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому

      Haan ena mate complete guidance video ane pasi regular ground pr jai ne practice nu aayojan kryu chhe 2/3 divs ma free thai ne muku details badhi 👍🏼

  • @Uttamdigital
    @Uttamdigital 5 місяців тому +3

    આપડું સિલિકશન થઈ જાય એટલે આપડે lcb Cid cbi વગેરે team માં કઈ રીતે જોઈન થઈ શકીએ

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +2

      એમાં ઘણા બધા પપેરામીટર કામ કરે, તમે પાસ થઈ જાઓ એટલે કોલ પર તમને વિસ્તૃત સમજાવીશ 👍🏼

    • @priyaingle8347
      @priyaingle8347 5 місяців тому +3

      Sir … me kyare running nathi kari … to hu physically exam clear kari sakish???

    • @StudyWithCop1
      @StudyWithCop1  5 місяців тому +3

      @@priyaingle8347 Ben, me jyare ground pass kryu to e pela me pn kadi noti kri... first attempt ma j thyu htu.. atle aava vichar Naa kro be possible.. Aram thi Thai jaso pass mahnat kro to

    • @MamtaZala-ub9jp
      @MamtaZala-ub9jp 5 місяців тому

      ​@@priyaingle8347tme aa vakhat from bharyu che police ma

    • @DhruvPatil-b2d
      @DhruvPatil-b2d 5 місяців тому

      Pehla pass thavo lcb etc javani line automatically aave police station ma kamgiri guna detection ma sari kamgiri hoy aaram thi thay pehla ek traget exam clear karo lcb nahi ok

  • @PrinceSinh-z5b
    @PrinceSinh-z5b 5 місяців тому

    Sir height ketli joiye